Aashu Patel લિખિત નવલકથા પિન કોડ - 101 | ગુજરાતી બેસ્ટ નવલકથાઓ વાંચો અને પીડીએફ ડાઉનલોડ કરો હોમ નવલકથાઓ ગુજરાતી નવલકથાઓ પિન કોડ - 101 - નવલકથા નવલકથા પિન કોડ - 101 - નવલકથા Aashu Patel દ્વારા ગુજરાતી નવલકથા પ્રકરણ (22.9k) 539.5k 668.8k 1.2k મુંબઈના એક બિઝનેસમેન રાજ મલ્હોત્રા - આલિશાન જીવનશૈલી - ગાઢ મિત્રની દીકરીના રિસેપ્શન માટે પોતાની કંપનીથી નીકળવું - રસ્તામાં તેની બાજુમાં ઉભેલી કારમાં બેઠેલી એક છોકરીને જોઇને રાજ મલ્હોત્રાનું ફોન પર વાત કરવું. એ છોકરીની કાર હવામાં ઊંચકાઈ રહી ...વધુ વાંચોતેવો ભ્રમ હતો કે હકીકત શુથાયું આગળની અમુક જ સેકંડોમાં ! તે જાણવા માટે આ સસ્પેન્સ થ્રિલરની થ્રિલ સફર માણવા સીટ રિઝર્વ કરીને બેસી જાઓ. સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો સંપૂર્ણ નવલકથા પિન કોડ - 101 પ્રકરણ-1 (405) 21.7k 34.1k મુંબઈના એક બિઝનેસમેન રાજ મલ્હોત્રા - આલિશાન જીવનશૈલી - ગાઢ મિત્રની દીકરીના રિસેપ્શન માટે પોતાની કંપનીથી નીકળવું - રસ્તામાં તેની બાજુમાં ઉભેલી કારમાં બેઠેલી એક છોકરીને જોઇને રાજ મલ્હોત્રાનું ફોન પર વાત કરવું. એ છોકરીની કાર હવામાં ઊંચકાઈ રહી ...વધુ વાંચોતેવો ભ્રમ હતો કે હકીકત શુથાયું આગળની અમુક જ સેકંડોમાં ! તે જાણવા માટે આ સસ્પેન્સ થ્રિલરની થ્રિલ સફર માણવા સીટ રિઝર્વ કરીને બેસી જાઓ. સાંભળો વાંચો પિન કોડ - 101 - 2 (320) 14.2k 18.4k કેમ એ કારના ફુરચે-ફુરચા ઉડી ગયા આતંકવાદી હુમલાના થોડા દિવસ અગાઉ... પ્રોડ્યુસર અશોક રાજનો કૉલ નતાશા નામની સ્ટ્રગલિંગ એક્ટ્રેસ પર આવવો - કોઈ ફિલ્મમાં બ્રેક આપવા વિષે વાત થવી - સાંજે એક્ટ્રેસ નતાશાને હોટેલ પર બોલાવવી - અશોક રાજ ...વધુ વાંચોવખાણ કરી રહ્યા હતા... શું થશે આગળ નાતાશાનું વાસ્તવિકતા પર કહેવાયેલા હશે એ વખાણ સાંભળો વાંચો પિન કોડ - 101 - 3 (322) 11.8k 15.7k પસંદગીના કેટલાયે ધોરણો પસાર થયા પછી દિલનવાઝ ખાન અને અશોક રાજે નતાશાને સિલેક્ટ કરી તેવું કહેવામાં આવ્યું - વિદેશમાં ફિલ્મ શૂટ કરવાનું નક્કી કરવામાં આવ્યું - ઇન્ટીમેટ સિન્સ આપવા માટે નતાશા તૈયાર થઇ - અશોક રાજે ફલર્ટ કરવાનું શરુ ...વધુ વાંચો શું નતાશા એક્ટ્રેસ બનવા માટે કોઈ પણ હદ પાર કરશે હવે શું થશે નતાશાનું સાંભળો વાંચો પિન કોડ - 101 - 4 (266) 10.9k 15.5k ધૂંધવાયેલી નતાશા જુહુ બીચ પર પહોંચી ગઈ - નતાશા એકલી હતી - જુહુ બીચ પર નતાશાના ખભા પર કોઈએ પાછળથી હાથ મૂક્યો નતાશા હવે શું કરશે એ યુવાનને મારશે કે પછી એ યુવાન નતાશાને નુકશાન પહોંચાડશે સાંભળો વાંચો પિન કોડ - 101 - 5 (247) 9.6k 15.1k અંતે ખબર પડી કે એ યુવક નતાશાનો કૉલેજ ટાઈમનો ફ્રેન્ડ સાહિલ હતો - સાહિલ અને નતાશા અમદાવાદ કૉલેજમાં સાથે હતા તે વાતો વાગોળી શું નતાશા સાહિલને ડાયરેકટર અશોક રાજ સાથે થયેલ બનાવ વિષે કહેશે સાંભળો વાંચો પિન કોડ - 101 - 6 (242) 6.9k 9k સાહિલ અને નતાશા નસીબનું વાંકુ હોવા પર ચર્ચા કરી રહ્યા છે - એકબીજા વિષેની હાલની પરિસ્થિતિ વિષે વાતો થાય છે - સાહિલ તેના ફ્રેન્ડ રાહુલને મળે છે - નતાશા વિષે બંને વચ્ચે વાત થાય છે - રાત્રે બંને બિયર ...વધુ વાંચોને સુઈ જાય છે સવારે ડોરબેલ વાગે છે. કોણ હશે સાંભળો વાંચો પિન કોડ - 101 - 7 (245) 6.7k 8.5k દરવાજો ખોલતાની સાથે જ નતાશા સામે ઉભી હતી - નતાશાને તેની મકાનમાલિકે ઘરમાંથી કાઢી મૂકી - નતાશાને સાહિલે ઘરમાં અંદર આવવા કહ્યું - નતાશા સાહિલ સાથે ફલર્ટ કરવા લાગી - બંને બેડરૂમમાં ગયા. નતાશા સાહિલને શું વાત કરશે શું નતાશા ...વધુ વાંચોસાહિલ વચ્ચે કોઈ સંબંધ બંધાશે સાહિલ નતાશા વિષે શું વિચારશે સાંભળો વાંચો પિન કોડ - 101 - 8 (221) 6.1k 7.5k નતાશા બેડરૂમમાં સુઈ જાય છે - સવારે ઉઠીને રાહુલ સાહિલ પર ગુસ્સે થાય છે - સાહિલ નતાશાને વહેલી તાકીદે ઘર છોડીને જવા કહે છે - બંને રેસ્ટોરન્ટમાં બેસીને વાત કરે છે. શું નતાશા ઘર છોડીને જશે રેસ્ટોરન્ટમાં નતાશા તરફ ...વધુ વાંચોરહેલ વ્યક્તિ કોણ હશે સાંભળો વાંચો પિન કોડ - 101 - 9 (255) 6k 7.4k નતાશા અને સાહિલ રેસ્ટોરન્ટમાં વાત કરી રહ્યા છે - સાહિલ નતાશાને કોઈ વ્યક્તિ તેના પર નજર રાખી રહ્યો છે તેવું કહે છે - નતાશા તે વાતને ગણકારતી નથી - નતાશાને કોઈકનો કૉલ આવે છે - સાહિલ સાથે રેસ્ટોરન્ટમાંથી છૂટા ...વધુ વાંચોપછી નતાશાને કોઈક બોલાવે છે. કોણ હશે એ વ્યક્તિ કદાચ એ રેસ્ટોરન્ટમાં નતાશા પર ધ્યાન રાખીને બેઠેલો વ્યક્તિ તો નહિ હોય ને સાંભળો વાંચો પિન કોડ - 101 - 10 (241) 5.9k 7.8k નતાશાનું અહર્નિશ ચેટરજીને ફિલ્મ માટે ના પડવી - નતાશાનો સાહિલને ફોન કરવો અને વિગતે સમજાવવું - નતાશાનું કોઈ અજાણ્યા વ્યક્તિના વિઝિટિંગ કાર્ડ પરથી નંબર જોઈ તેને ડીટેઈલ્સ વોટ્સએપ પર ફોરવર્ડ કરવી કોણ હશે એ વ્યક્તિ, જેને નતાશાએ પોતાની ડીટેઈલ્સ ...વધુ વાંચોકરી નતાશા કોણે મળવા વર્સોવા ઓટોરિક્ષા કરીને ગઈ હશે સાંભળો વાંચો પિન કોડ - 101 - 11 (240) 5.9k 7.6k સાહિલનું ભૂતકાળમાં નતાશા તરફ મિત્રતાની નજરથી જોવું - નાતાશાનું સાહિલને કરેલું ચુંબન યાદ આવવું - નતાશા માટે અન્ય ગેસ્ટ હાઉસની તપાસ કરવી - નતાશાનું પૃથ્વી થિયેટરમાં કોઈકને મળવા જવું નતાશા મળવા ગઈ તે વ્યક્તિ કોણ હશે તે નતાશાને ...વધુ વાંચોઓફર કરશે સાંભળો વાંચો પિન કોડ - 101 પ્રકરણ-12 (239) 5.6k 6.8k અહર્નિશ ચેટર્જી દ્વારા નતાશાને ફિલ્મનો રોલ ઓફર કરવો - ડાયરેક્ટર અશોક રાજનું નામ અહર્નિશ ચેટર્જી દ્વારા લેવાવું - ફિલ્મની ઓફર ઠુકરાવીને નતાશાનું મિટિંગ કેન્સલ કરીને ઉભું થવું અને પૃથ્વી થિયેટરમાંથી બહાર નીકળવું - નતાશાનો બહાર નીકળીને સાહિલને કૉલ કરવો ...વધુ વાંચોઅને નતાશા વચ્ચે શું વાત થશે નતાશા કોણે મળવા વર્સોવા સ્ટેશન પર ગઈ હશે આગળ વાંચો. સાંભળો વાંચો પિન કોડ - 101 - 13 (238) 5.5k 6.7k સાહિલે નતાશા પર ગુસ્સો કર્યો - નતાશા ઓમર હાશમી નામના વ્યક્તિને મળવા ગઈ હતી - ઓમર હાશમીએ નતાશાનું નામ પૂછ્યું શું નતાશા પોતાનું સાચું નામ કહેશે નતાશાનું નામ સાંભળીને ઓમર હાશમી કેવો રિસ્પોન્સ આપશે સાંભળો વાંચો પિન કોડ - 101 - 14 (233) 5.3k 6.6k પિન કોડ ૧૦૧ પ્રકરણ - ૧૪ નતાશાની મોહિની મેનન નામથી પોતાની ઓળખાણ આપવી - ઓમરની નકારાત્મક પ્રતિક્રિયા આવવી - ઓમરે રેસ્ટોરાંમાં સાહિલ અને નતાશા વચ્ચેની વાતચીત સાંભળી હતી - નતાશાની સ્પષ્ટતા કરવી. ઓમર પર વિશ્વાસ મૂકી શકાય ખરા વાંચો ...વધુ વાંચોવાર્તા. સાંભળો વાંચો પિન કોડ - 101 પ્રકરણ-15 (232) 5.3k 6k પિન કોડ ૧૦૧ પ્રકરણ - ૧૫ સાહિલ નતાશાને મળવા નીકળી પડ્યો - નતાશાને પચાસ હજાર રૂપિયા એડવાન્સમાં મળ્યા - સાહિલનું નતાશાને આઈ લવ યુ કહેવું - ઓમરે કોઈકને કરેલા કૉલ પરથી તેનું વલણ સંદિગ્ધ હોય તેવું જણાયું. કોઈ ભેદી ...વધુ વાંચોગેમપ્લાન રચાયો હોય તેવી વાત સાથે, વાંચો આ પ્રકરણ. સાંભળો વાંચો પિન કોડ - 101 પ્રકરણ-16 (229) 5.4k 6.6k આપણે કયાંક બેસીને વાત કરીએ. મને પૂરી વાત માંડીને કહે. મને એ માણસ માટે ખબર નહીં પણ કેમ શંકા જ જાગે છે.’ થોડી ક્ષણો પછી સ્વસ્થ થઈને સાહિલે કહ્યું. સાંભળો વાંચો પિન કોડ - 101 પ્રકરણ-17 (211) 5.3k 6.2k કોલ કરનારી વ્યક્તિએ સાહિલને પૂછ્યું: ‘એમ આઇ સ્પીકિંગ ટુ મિસ્ટર સાહિલ સગપરિયા ’ સાહિલે કહ્યું: ‘યસ.’ સામેની વ્યક્તિએ કહ્યું: ‘હું મિસ્ટર રાજ મલ્હોત્રાની સેક્રેટરી શીતલ મિત્રા બોલું છું. સરે કાલે તમને મળવા બોલાવ્યા છે.’ ‘થેન્કસ અ લોટ.’ સાહિલે જોમભર્યા અવાજે કહ્યું. સાંભળો વાંચો પિન કોડ - 101 પ્રકરણ-18 (227) 5.1k 6k પિન કોડ - 101 પ્રકરણ-18 : સાહિલ નતાશાની વધુ પડતી કેર લઇ રહ્યો હતો - નતાશાની સાહિલ જોડે ટીખળ કરવી - નતાશા સાહિલ સાથે હોટેલ કે ગેસ્ટહાઉસના રૂમમાં સાથે રહેવાનું વિચારી રહી હતી - બીજી તરફ ઓમરને કોઈનો કૉલ ...વધુ વાંચોસાથે નતાશાને લઈને થયેલી વાતચીત સાંભળવા વાંચો, પિન કૉડ -૧૦૧નું આ પ્રકરણ. સાંભળો વાંચો પિન કોડ - 101 - 19 (221) 5.1k 6.4k પિન કોડ - ૧૦૧ પ્રકરણ - ૧૯ સાહિલનું નતાશાને ઓમર સાથે વાત કરવા કહેવું - બિયરનો ઓર્ડર આપવો - ડ્રિંક સાથે કૉલેજની યાદો તાજી કરવી. આગળ વાંચો, ઓમર સાથેની થયેલ કોઈ અજાણ્યા શખ્સની વાત,...કોઈ જાળમાં નતાશા ફસાઈ રહી હોય તેવું ...વધુ વાંચોરહ્યું છે. વાંચો, સસ્પેન્સ થ્રિલર સ્ટોરી. સાંભળો વાંચો પિન કોડ - 101 પ્રકરણ-20 (225) 5.1k 5.8k પિન કોડ - 101 પ્રકરણ-20 સાહિલ નશામાં હતો - નતાશા અને સાહિલ વચ્ચે ચુંબન થયું - રાજ મલહોત્રા નામના વ્યક્તિની એન્ટ્રી થવી. વાંચો, આગળની રોચક વાર્તા. સાંભળો વાંચો પિન કોડ - 101 - 21 (213) 4.9k 5.9k પિન કોડ - 101 પ્રકરણ ૨૧ રાજ મલ્હોત્રાનું હેડક્વાર્ટર - કામની વાત વિષે સાહિલનું રાજ મલ્હોત્રાને સમજાવવું - કસ્ટમાઈઝ વાહનની વાતો થવી આગળનું રહસ્ય જાણવા, વાંચો પિન કોડ - ૧૦૧ સાંભળો વાંચો પિન કોડ - 101 - 22 (238) 4.9k 6.1k પિન કોડ - 101 પ્રકરણ - ૨૨ ઇન્સપેક્ટર દત્તાત્રેય વાઘમારે અને ઓમરના ખબરી સલીમ વચ્ચે નતાશા વિષે વાત થાય છે - બીજી તરફ સાહિલ અને રાજ મલ્હોત્રા વચ્ચે ઓટોમોબાઈલ વેહિકલ વિષે ચર્ચા થાય છે. વાંચો, બંને પાસાઓ કેવી રીતે આકાર લેશે ...વધુ વાંચોપિન કોડ ૧૦૧-૨૨. સાંભળો વાંચો પિન કોડ - 101 (227) 4.6k 5.9k પિન કોડ - 101 પ્રકરણ - ૨૩ રાજ મલ્હોત્રા અને સાહિલ વચ્ચે ચાલી રહેલ બેઠકમાં સુપરસ્ટાર દિલનવાઝ ખાનના આવવાની વાત મળવી - રાજ મલ્હોત્રા સાહિલની વાતને વધુ રસપ્રદ રીતે નિહાળવું - નતાશાનો કૉલ આવવો વાંચો, આગળની રસપ્રદ વાર્તા પિન કોડ ...વધુ વાંચો૧૦૧માં.. સાંભળો વાંચો પિન કોડ - 101 - 24 (246) 4.9k 5.9k પિન કોડ - ૧૦૧ પ્રકરણ - ૨૪ રાજ મલ્હોત્રા અને સાહિલ વચ્ચે ઓટોમોબાઈલ કાર વિષે વાત થઈ રહી છે - બીજી તરફ નતાશા વોડકા પી ને સૂઈ ગઈ હતી - તેને હોટેલના રૂમ પર એક કૉલ આવ્યો જેણે નતાશાને ...વધુ વાંચોમૂકી. કોણ હશે, આ કૉલ કરનાર વ્યક્તિ - વાંચો પિન કોડ - ૧૦૧. સાંભળો વાંચો પિન કોડ - 101 - 25 (234) 4.9k 5.8k પિન કોડ - 101 પ્રકરણ : ૨૫ નતાશાને ઓમરની ઓફિસમાં ન જવાની ચેતવણી આપતો કૉલ આવ્યો - અજાણ્યા વ્યક્તિએ પોતાની ઓળખાણ આપ્યાં વિના જ નતાશા જોડે વાત કરી - બીજી તરફ સાહિલ અને રાજ મલ્હોત્રા વચ્ચે વાતચીતનો દોર શરુ ...વધુ વાંચો આગળ આ વાર્તા શું વળાંક લેશે, વાંચો પિન કોડ - ૧૦૧. સાંભળો વાંચો પિન કોડ - 101 - 26 (228) 4.8k 5.8k પિન કોડ - 101 પ્રકરણ - 26 આજીજી કરતી એક યુવતી - પોતાના માતાપિતાની ચિંતા - ધમકીથી યુવતીને ફફડાટ થવો - જીનીયસ વૈજ્ઞાનિક મોહિની મેનન. વાંચો, પિન કોડ - ૧૦૧. સાંભળો વાંચો પિન કોડ - 101 - 27 (210) 4.9k 6.2k પિન કોડ - 101 પ્રકરણ - 27 મિનિસ્ટર રાજ મલ્હોત્રાના ભાઈ શ્રીરાજ સાથે ચીફ મિનિસ્ટરની મુલાકાત - નતાશાનો સંપર્ક ન થતાં રાજ મલહોત્રાની ચેમ્બરમાં તેની રાહ જોઈ રહેલો સાહિલ અકળાઈ ઉઠ્યો - ઓમરની સાથે અન્ય કોઈ લાલ દાઢીવાળો વ્યક્તિ નતાશા વિષે ...વધુ વાંચોકરી રહ્યો હતો. વાંચો, આગળની સસ્પેન્સ સ્ટોરી આશુ પટેલની કલમે... સાંભળો વાંચો પિન કોડ - 101 - 28 (220) 4.8k 5.7k પિન કોડ - 101 પ્રકરણ - ૨૮ સાહિલને કોઈ સ્ત્રીનું જમવા માટે પૂછવું - રાજ મલ્હોત્રા તેમનો ભાઈ અને ચીફ મિનિસ્ટર ભૂલભૂલામણી ધરાવતી ઓફિસમાં નજરે ચડયા - બીજી તરફ ઓમર હાશમી પર નજર રાખવાની તાકીદનું કામ સાંભળી રહેલા પોલિસ ઇન્સ્પેક્ટર વાંચો, ...વધુ વાંચોકોડ - ૧૦૧ સાંભળો વાંચો પિન કોડ - 101 - 29 (231) 4.6k 5.5k પિન કોડ - 101 (પ્રકરણ - ૨૯) ડીસીપી સાવંત અને વાઘમારે વચ્ચે નતાશાને લઈને થતી ચર્ચા - બીજી તરફ રાજ મલ્હોત્રાએ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન સાથે સાહિલનો પરિચય કરાવ્યો - રાજ મલ્હોત્રા અને મુખ્યપ્રધાન વચ્ચે થયેલી વાત અંગે સાહિલ વિચારતો રહ્યો. વાંચો, સસ્પેન્સ ...વધુ વાંચોપિન કોડ -૧૦૧. સાંભળો વાંચો પિન કોડ - 101 - 30 (225) 4.7k 5.7k પિન કોડ - 101 - 30 મલ્ટીપર્પઝ વાહનના કોન્સેપ્ટમાં રસ પડ્યો નહિ, પરંતુ ફલાયિંગ કારના આઈડિયામાં રસ પડ્યો છે તેવું રાજ મલ્હોત્રાએ સહીને જણાવ્યું - રાજ મલ્હોત્રાનો પર્સનલ આસિસ્ટન્ટ કુલકર્ણી સાથેની અમુક વાતચીત વાંચો, પિન કોડ -૧૦૧. સાંભળો વાંચો પિન કોડ - 101 - 31 (241) 4.7k 6.1k પિન કોડ - 101 - 31 CBIના સિનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર દ્વારા અમુક ઇનપુટ્સને ધ્યાનમાં લેવાયા - IGP પવન દીવાન અન્ડરવર્લ્ડ ડોન ઈકબાલ કાણીયાની વાત સાંભળીને આવક થયા - ૧૯૯૩ના શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ સાથે વાત સરખાવવી - બીજી તરફ ઈકબાલ કાણિયાની ...વધુ વાંચોસાંભળીને ઓમર તે કામને અંજામ આપવા નીકળ્યો વાંચો, રહસ્યમય કથા પિન કોડ - ૧૦૧ - ૩૧ સાંભળો વાંચો પિન કોડ - 101 - 32 (220) 4.6k 5.3k પિન કોડ - 101 - 32 ઓમર કોઈક છોકરી વિષે ફોન પર ચર્ચા કરી રહ્યો હતો - નતાશા હોટેલના રૂમ પર હતી - સાહિલનું કૉલ કટ કરીને ફોન સ્વિચ ઓફ કરી દેવો - કોઈકની રીંગ નતાશાના ફોનમાં વાગવી વાંચો, પિન કોડ ...વધુ વાંચો૧૦૧. સાંભળો વાંચો પિન કોડ - 101 - 33 (221) 4.6k 5.4k પિન કોડ - 101 - 33 સાહિલે બે લખ રૂપિયાના કવર પર હાથ ફેરવ્યો - સાહિલે નતાશાને કૉલ કર્યો અને તે આઉટ ઓફ કવરેજ આવ્યો - ઓમર હાશમીને મળવા માટે નતાશા છળી રહી હતી વાંચો, આગળની રહસ્યમય વાર્તા પિન કોડ ...વધુ વાંચો૧૦૧ સાંભળો વાંચો પિન કોડ - 101 - 34 (227) 4.5k 5.5k પિન કોડ - 101 - 34 નતાશાના તેના મમ્મી અને પપ્પા વિષેના વિચારો - નતાશાને કોઈક વ્યક્તિએ ક્રાઈમ બ્રાંચના ઇન્સ્પેક્ટર તરીકે ઓળખ ઉભી કરી - અમુક ફોર્માલીટી માટે નતાશાએ કોઈ અજાણ્યા સ્થળે આવવાનું કહ્યું વાંચો, આગળની રોચક કથા પિન કોડ ...વધુ વાંચો૧૦૧ સાંભળો વાંચો પિન કોડ - 101 - 35 (205) 4.7k 5.6k પિન કોડ - 101 - 35 ઇન્સ્પેક્ટર વાઘમારે પોતાના ખબરીને કંઇક સૂચના આપી રહ્યા હતા - ઓમર હાશમીની સાથે નતાશાના મળવાનું કારણ જાણીને તપાસ હાથ ધરાઈ હતી - બીજી તરફ નતાશાને કેટલીક અજાણી વ્યક્તિઓ સાથે એમ્બ્યુલન્સમાં બેસીને જતી જોઈ કેટલાક ...વધુ વાંચોઉભા થવા વાંચો, આગળની રોચક વાર્તા પિન કોડ - ૧૦૧ સાંભળો વાંચો પિન કોડ - 101 - 36 (221) 4.4k 5.2k પિન કોડ - 101 - 36 હોટેલમાલિક પાસે વાઘમારે જઈને પૂછતાછ કરવા લાગ્યા - હોટેલમાલિક અને નકલી પોલિસ ઇન્સ્પેક્ટર બનેલ રવીન્દ્ર જાધવની ખબર લેવાઈ - નકલી ઘટના દર્શાવીને નતાશાને એમ્બ્યુલન્સમાં લઇ જનાર વ્યક્તિઓને પકડવા વાઘમારે સાહેબનો અંદાજ વધુ ઉગ્ર બનવો ...વધુ વાંચોઆગળનો ભાગ પિન કોડ-૧૦૧ સાંભળો વાંચો પિન કોડ - 101 - 37 (223) 4.5k 5.2k પિન કોડ - 101 - 37 સાહિલને અજાણ્યા નંબર પરથી નતાશાને કિડનેપ કરી હોવાનો કૉલ આવ્યો - સાહિલને કિડનેપર્સ દ્વારા નતાશાના બદલામાં કોઈ કામ પાર પડવાનું દિશાસૂચન કરવામાં આવ્યું - વર્સોવા પહોંચવા માટે સાહિલે રિક્ષા કરી વાંચો, આગળની દિલધડક સફર ...વધુ વાંચોકોડ - ૧૦૧ સાંભળો વાંચો પિન કોડ - 101 - 38 (220) 4.7k 5.7k પિન કોડ - 101 - 38 ઓમરને કેટલાંક માણસો પકડીને બહાર લાવી રહ્યા હતા - ઓમરને સફેદ ઇનોવામાં ધકેલ્યો - યાકુબ ગાડી લઈને એનાં પાછળ પડ્યો - ઇકબાલ કાણીયા સાથે ઓમર મળેલ છે તે પોલિસ જાણતી હોઈ તેણે આંચકો લાગ્યો ...વધુ વાંચોઆગળની વાર્તા પિન કોડ - ૧૦૧. સાંભળો વાંચો પિન કોડ - 101 - 39 (306) 4.9k 6.3k પિન કોડ - 101 - 39 યાકુબ સલામત અંતર રાખીને ગાડી ચલાવ્યે જતો હતો - યાકુબે અચાનક ગોળીબાર કરતા એક પોલિસમેન મૃત્યુ પામ્યો - કાણીયાના આદેશ મુજબ જો ઓમર પકડાઈ જાય તો તેનું કતલ કરવું એ આદેશને યાકુબ અનુસરતો હતો ...વધુ વાંચોઆગળની વાર્તા પિન કોડ - ૧૦૧. સાંભળો વાંચો પિન કોડ - 101 - 40 (273) 12.4k 9.8k પિન કોડ - 101 - 40 એમ્બ્યુલન્સમાં ઓમરને ઊંચકીને લઇ જવામાં આવ્યો હતો - વાઘમારે વાયરલેસ પર મેસેજ કન્વે કરી રહ્યા હતા - ડીસીપી સાવંત પણ તે સમયે માહિતી લઇ રહ્યા હતા - એવા સમાચાર મળ્યા કે ઇકબાલ કાણીયાએ ગુજરાતના ...વધુ વાંચોRDX ઉતાર્યું છે. વાંચો, આગળની વાર્તા. સાંભળો વાંચો પિન કોડ - 101 - 41 (255) 7.1k 7.4k પિન કોડ - 101 - 41 સાહિલને યાદ આવ્યું કે બે લાખનું પેલું કવર તે રિક્ષામાં જ ભૂલી ગયો છે - નતાશાની ફિકર કરતો સાહિલ મંદિરે ગયો અને ત્યાં જ તેણે નતાશા મળી વાંચો, આગળની રોચક વાર્તા પિન કોડ-૧૦૧ સાંભળો વાંચો પિન કોડ - 101 - 42 (216) 4.4k 5.8k પિન કોડ - 101 - 42 ક્રાઈમ બ્રાંચ હેડક્વાર્ટર પર ખરાબ ન્યૂઝ મળ્યા - ઓમર હાશમીને કોઈક ઇકબાલ કાણીયાના શૂટરે ગોળી મારી - કમિશ્નર શેખ દ્વારા ઇકબાલ કાણીયાને ઊંચકી લઇ જવાનો નિર્ણય મળ્યો વાંચો, આગળની વાર્તા. સાંભળો વાંચો પિન કોડ - 101 - 43 (210) 4.3k 5.3k પિન કોડ - 101 - 43 અધિકારીએ પિસ્તોલ કાઢીને ઓમરના લમણે ધરી - પિસ્તોલ જોતાની સાથે જ ઓમર ફફડીને બોલી ઉઠ્યો - નતાશાની ચિંતામાં સાહિલ સ્થળકાળનું ભાન ભૂલી ગયો હતો વાંચો, આગળની વાર્તા પિન કોડ - ૧૦૧ સાંભળો વાંચો પિન કોડ - 101 - 44 (200) 4.2k 5.2k પિન કોડ - 101 - 44 મુંબઈ નજીકના એક વિવાદાસ્પદ ગામન નજીકના નિર્જન વિસ્તારમાં લોકો ઉભા હતા - બીજી તરફ કોઈ દહેશતગર્દ ટ્રુપ્સનો કોઈ માણસ જીતની ખુશીના સમાચાર આપી રહ્યો હતો - ઈશ્તિયાક હુસૈન મોહિની મેનનને કોઈ વૈજ્ઞાનિક માહિતી આપી ...વધુ વાંચોહતો વાંચો, પિન કોડ - ૧૦૧ સાંભળો વાંચો પિન કોડ - 101 - 45 (207) 4.3k 5.5k પિન કોડ - 101 - 45 સાહિલને કાણીયા પાસે કોઈ યુવક લઇ ગયો - ઐયુબે સાહિલના માથા પર જોરથી ફટકો માર્યો - કુર્લા રેલ્વે ટર્મિનસ પર જતી કોઈ ટ્રેનમાં સાઈલેંટ કરીને ફોન ટ્રેનમાં છુપાવી દેવાનું કહ્યું - મોહિની જેવી તદ્દન ...વધુ વાંચોવ્યક્તિને બેડ પર સુતેલી જોઇને હેબતાઈ ગઈ વાંચો, પિન કોડ - ૧૦૧ સાંભળો વાંચો પિન કોડ - 101 - 46 (206) 4.1k 4.8k પિન કોડ - 101 - 46 નતાશા બેહોશ અવસ્થામાં હતી અને તેની નજીક ઈશ્તિયાક હુસૈન અને વૈજ્ઞાનિક મોહિની મેનન હતા - ઈશ્તિયાક મોહિની મેનન જોડે અમે ને બદલે હું કહીને વાત કરી રહ્યો હતો - બીજી ...વધુ વાંચોવાઘમારેની સ્કોર્પિયો કબ્રસ્તાન પાસેના મકાનમાં પહોંચી વાંચો, આગળની રોચક કહાની - પિન કોડ - 101 - 46 સાંભળો વાંચો પિન કોડ - 101 - 47 (200) 4.2k 5.4k પિન કોડ - 101 - 47 વાઘમારે અને અન્ય પોલિસ સાથીઓ ઘરમાં ઘુસ્યાની સાથે જ એક બુરખાધારી સ્ત્રી બહારની તરફ્ ભાગી - વૃદ્ધ વ્યક્તિ પોતાની દીકરીની ઈજ્જત બચાવો એવું કહીને નાટક કરવા લાગ્યો - અચાનક પબ્લિક દ્વારા પોલિસ પર પથ્થરમારો ...વધુ વાંચોથયો વાંચો, રસાળ નવલકથાનો અંશ પિન કોડ - 101 - 47 સાંભળો વાંચો પિન કોડ - 101 - 48 (204) 4.1k 4.9k પિન કોડ - 101 - 48 કૉલ સેન્ટર પર જતી વખતે રાહુલનું ધ્યાન નતાશાના બેગ પર પડ્યું - તેણે અકળાઈને સાહિલને કૉલ કર્યો અને નતાશાના સામાનને ઘરેથી લઇ જવાનું સૂચન કર્યું - બીજી તરફ RDXની ઉતારવાની વાતથી ફફડી ઉઠેલા પોલિસ ...વધુ વાંચોપ્લાન્સ બનતા રહ્યા વાંચો, આગળની વાર્તા - પિન કોડ - 101 - 48 સાંભળો વાંચો પિન કોડ - 101 - 49 (201) 4.1k 4.9k પિન કોડ - 101 - 49 એક મોટી મુસીબત મુંબઈ પોલિસ પર આવી પડી હતી જેની જાણ ટીવી ચેનલ્સ પર શરુ થયેલા બ્રેકિંગ ન્યૂઝ સાંભળ્યા પછી થઇ - ન્યૂઝ એન્કરો ગળું ફાડીને ઇન્સ્પેકટર વાઘમારે તથા તેમની ટીમના છાજિયા લઇ રહ્યા ...વધુ વાંચો વાંચો, શું થયું આગળ આ રોચક વાર્તામાં - પિન કોડ - 101 - 49 સાંભળો વાંચો પિન કોડ - 101 - 50 (211) 4.2k 5.6k પિન કોડ - 101 - 50 DCP મિલિંદ સાવંત વાઘમારે સાહેબને ઠપકાના સૂરમાં કહી રહ્યા હતા - રાહુલ અને સાહિલ વચ્ચે નતાશાના ઘરમાં પડેલ સામાનને લઈને ટીખળ થઇ - ISનો ભારતનો ચીફ કમાન્ડર અને ઇકબાલ કાણીયા વચ્ચે ફોન પર અમુક ...વધુ વાંચોથઇ વાંચો, પિન કોડ - 101 - 50 સાંભળો વાંચો પિન કોડ - 101 - 51 (196) 4.1k 5.6k પિન કોડ - 101 - 51 ગૃહમંત્રીએ પોલિસ કમિશ્નર શેખને તાકીદ કરી કે વાઘમારેને નોકરીમાંથી બરતરફ કરવામાં આવે - કમિશ્નર શેખ અપમાનનો ઘૂંટ પી ગયા - ટીવી પર ન્યૂઝ મળ્યા કે જાણીતા મોડલ ઓમર શેખે લોકઅપમાં અત્મ્હાત્યની કોશિશ કરી - ...વધુ વાંચોનાણાવટીનું અપહરણ થયું છે તેવી ખબર મળી વાંચો, પિન કોડ - ૧૦૧ - ૫૧ સાંભળો વાંચો પિન કોડ - 101 - 52 (192) 4.1k 5.5k પિન કોડ - 101 - 52 ઝોન અગિયારના DCP તરીકે નિમણૂંક થાય તે પહેલા સાવંતે કહ્યું કે તેઓને નોકરીમાંથી જ બરતરફ કરી મૂકવામાં આવ્યા છે - સાહિલના દોસ્ત રાહુલે સાહિલના ખોવાયાની રિપોર્ટ ગોરાઈ પોલિસ સ્ટેશનમાં લખવી - પોલિસ સ્ટેશને નિરાશ ...વધુ વાંચોરાહુલ ત્યાંથી નીકળ્યો વાંચો, આગળની રોચક વાર્તા પિન કોડ - 101 - 52. સાંભળો વાંચો પિન કોડ - 101 - 53 (200) 4k 4.9k પિન કોડ - 101 - 53 યુવાનના શબ્દો સાંભળીને મોહિનીના માતાપિતા અસ્વસ્થ થઈને રડવા લાગ્યા - બીજી તરફ પોલિસને કોઈ જાન થતાં તેઓ કોઈ પાનવાળાની ખબર પૂછે છે - પાનવાળો મૌલવીજીના ઘર તરફ ઈશારો કરે છે વાંચો, આગળની વાર્તા પિન ...વધુ વાંચો- 101 - 53. સાંભળો વાંચો પિન કોડ - 101 - 54 (188) 3.9k 4.8k પિન કોડ - 101 - 54 પોલિસ સ્ટેશનમાં ઇન્સ્પેકટર સાહેબ પર હાથ ઉઠાવવાના મામલે એક યુવાનને અમુક લોકો ફટકારવા માંડ્યા - ડેપ્યુટી કમિશ્નરની ઓફીસમાં પહોંચીને રાહુલે સાહિલના ગૂમ થયાની રિપોર્ટ લખાવવા જવાની હિંમત કરી - રાહુલ અને ડેપ્યુટી કમિશ્નરની ચર્ચામાં ...વધુ વાંચોનાણાવટી શબ્દનો ઉલ્લેખ થતાની સાથે જ તેઓ ચોંકી ઉઠ્યા.. વાંચો, પિન કોડ - 101 - 54. સાંભળો વાંચો પિન કોડ - 101 - 55 (196) 4k 4.6k પિન કોડ - 101 - 55 મોહિનીના સહાયક જયા વાસુદેવન સિનિયર ઇન્સ્પેકટર કે. વેંકટરમનને મોહિની વિષે માહિતી આપી રહ્યા હતા - બીજા કલુ પરથી એવું જાણવા મળ્યું કે મોહિની મેડમ અમેરિકા ગયા છે - બીજી તરફ સાહિલ એ જ ...વધુ વાંચોચુંગાલમાં ફસાયો હતો જેમણે નાતાશાનું અપહરણ કર્યું હતું.. વાંચો, આગળની રોચક વાર્તા પિન કોડ - 101 - 55. સાંભળો વાંચો પિન કોડ - 101 - 56 (196) 4k 4.9k પિન કોડ - 101 - 56 ગુજરાત પોલીસ ફરી એક વાર એન્કાઉન્ટરને લીધે વિવાદમાં સપડાઈ - ખોટા બ્રેકિંગ ન્યૂઝ જોઇને અપર કેડરના પોલીસકર્મીઓના ચહેરા પર હાસ્ય છવાયું - બીજી તરફ રાજ મલ્હોત્રાએ પેન્ડિંગ કૉલ્સ પતાવવાની શરૂઆત કરી - સ્ટોપ પાસે ...વધુ વાંચોમલ્હોત્રાની કાર પાસે ઉભેલી એક યુવતીની કાર ખૂબ ઉંચે ઉછળીને નીચે પડી અને તેના ફુરચા ઉડતા રહ્યા... વાંચો, પિન કોડ - 101 - 56. સાંભળો વાંચો પિન કોડ - 101 - 57 (188) 3.9k 4.6k પિન કોડ - 101 - 57 મુંબઈ પર થયેલા ખોફનાક હુમલાને વધારી ચઢાવીને ન્યૂઝ એન્કર માહિતી આપી રહી છે - બીજી ન્યૂઝ ચેનલ પર એ જ માહિતી અલગ રીતે અપાતી હતી - મુંબઈના પોલીસ કમિશ્નર ઇલિયાસ શેખ પર સતત ફોન ...વધુ વાંચોચાલુ હતા.. વાંચો, પિન કોડ - ૧૦૧ - ૫૭. સાંભળો વાંચો પિન કોડ - 101 - 58 (187) 4.1k 4.8k પિન કોડ - 101 - 58 યુવતી અચાનક પોતાની કાર ઉડાવવા લાગી અને તેમાંથી અન્ય કર પર બોમ્બ ઝીંકવા લાગી - આઘાતમાંથી બહાર આવેલા રાજ મલ્હોત્રાને સાહિલ સગપરીયાની ઓટોમોબાઈલ વેહિકલ વિશેની વાત યાદ આવી - મુંબઈ પર તેટલી જ વારમાં ...વધુ વાંચોહુમલો થઇ ગયો હોવાના ન્યૂઝ આવવા લાગ્યા... વાંચો, પિન કોડ - 101 - 58. સાંભળો વાંચો પિન કોડ - 101 - 59 (188) 3.9k 4.6k પિન કોડ - 101 - 59 મુંબઈ પોલીસ કમિશ્નર તેમના સાથીઓને શાંત પાડી રહ્યા હતા - બીજી જ ક્ષણે કચેરીમાં જોરદાર બોમ્બ વિસ્ફોટ થયો - અન્ય જગ્યાએ નતાશા સાહિલને યાદ કરતીક ઉભી થઇ - તેનું ધ્યાન પોતાના શરીર ગયું અને ...વધુ વાંચોચોંકી ગઈ.. વાંચો, પિન કોડ - ૧૦૧ - ૫૯. સાંભળો વાંચો પિન કોડ - 101 - 60 (181) 3.8k 4.6k પિન કોડ - 101 - 60 DGP ઓફીસ પર બોમ્બ ફેંકાયાની ખબર આવી અને અધિકારીઓ છળી પડ્યા - જોઈન્ટ કમિશ્નર અતુલ ત્યાગી માનસિક સંતુલન ગુમાવવાની અણી પર હતા - પોતાના પર બળાત્કારની કલ્પના માત્રથી નતાશા ગભરાઈ ઉઠી... વાંચો, પિન કોડ - ...વધુ વાંચો- 60 સાંભળો વાંચો પિન કોડ - 101 - 61 (183) 3.9k 4.6k પિન કોડ - 101 - 61 મુખ્યપ્રધાન પોલીસ કમિશ્નર શેખને ઠપકાભરી વાત કહી રહ્યા છે - મુખ્ય પ્રધાન, ગવર્નર નિવાસસ્થાન અને અન્ય જગ્યાએ પણ બોમ્બ ઝીંકાયા હોવાની ખબર એડીશનલ કમિશ્નર રાકેશ મિશ્રાએ આપ્યા - આઇએસના આંતરરાષ્ટ્રીય વડા અલ્તાફ હુસેનનો વિડીયો ...વધુ વાંચોપર પ્રસારિત થવાની ઈશ્તિયાક અને તેના સાથીઓ રાહ જોઈ રહ્યા હતા... વાંચો,પિન કોડ - 101 - 61 સાંભળો વાંચો પિન કોડ - 101 - 62 (175) 3.8k 4.7k પિન કોડ - 101 - 62 ઈશ્તિયાકનો અત્યંત વફાદાર સાથી વસીમ ગળું ચિરાઈ જવાને લીધે તરફડિયાં મારી રહ્યો હતો - ઈશ્તિયાકનું અલગ સ્વરૂપ પહેલી જ વખત દરેક વ્યક્તિઓ જોઈ રહ્યા હતા - ઈમ્તિયાઝના મનમાં પણ ભાઈ વસીમ જેવી જ લાગણી ...વધુ વાંચોહતી - બીજી તરફ સાહિલ બે વ્યક્તિઓ વચ્ચેની વાતો સાંભળી રહ્યો હતો... વાંચો, રોચક પિન કોડ - ૧૦૧ - ૬૨. સાંભળો વાંચો પિન કોડ - 101 - 63 (179) 3.9k 4.6k પિન કોડ - 101 - 63 બે યુવાનો વચ્ચેની વાત સાંભળીને સાહિલ થથરી ઉઠ્યો - નતાશાએ બાથરૂમના અરીસામાં પોતાનો ચહેરો જોયો અને અકળાઈ ઉઠી - ભારતમાં ઇસ્લામનું શાસન ન આવે ત્યાં સુધી શાંતિથી નહિ બેસીએ તેવા ન્યૂઝ ભારતીય ચેનલો પર ...વધુ વાંચોઅલ્તાફ હુસૈન હસતો હતો... વાંચો, પિન કોડ - ૧૦૧-૬૩. સાંભળો વાંચો પિન કોડ - 101 - 64 (190) 3.9k 4.7k પિન કોડ - 101 - 64 મુંબઈ પોલીસ કમિશ્નર ઇલિયાસ શેખ અને અન્ય સભ્યો એન્ટિ નાર્કોટિક્સ સેલની ઓફિસમાં ડેમેજ કંટ્રોલ એકસરસાઈઝ કરી રહ્યા હતા - રાકેશ મિશ્રાને કોઈક સાથે ફોન પર વાત કર્યા પછી ગુસ્સે થઈને પોતાનો ફોન દીવાલ પર ...વધુ વાંચો- ટીવી પર ન્યૂઝ જોઇને ડોન ઇકબાલ કાણીયા મલકાઈ ઉઠ્યો ... વાંચો, પિન કોડ - 101 - 64. સાંભળો વાંચો પિન કોડ - 101 - 65 (173) 3.9k 4.7k પિન કોડ - 101 - 65 કમિશ્નર શેખ ઉકલી ઉઠ્યા અને ગૃહ પ્રધાનને ફોન પર ધમકાવી મૂક્યા - એડિશ્નલ કમિશ્નર રાકેશ મિશ્રાએ સ્ટાર હોટેલમાં ઉદ્યોગપતિઓ અને રાજકારણીઓની પાર્ટીની તપાસ મેળવવા એક પોલીસ અધિકારીને સૂચવ્યું - ઈશ્તિયાકનું એલર્ટ થવું... વાંચો, પિન કોડ ...વધુ વાંચો૧૦૧ - ૬૫. સાંભળો વાંચો પિન કોડ - 101 પ્રકરણ-66 (175) 3.9k 4.7k પિન કોડ - 101 -66 ગુંડાઓની વાત સાંભળીને સાહિલને સમજાયું કે આ બદમાશોએ તેને અને નતાશા બંનેને મારી નાખવાનું નક્કી કર્યું છે - સાહિલને સમજાયું કે તે અને નતાશા બંને અન્ડરવર્લ્ડ ડોન ઇકબાલ કાણીયાના અડ્ડામાં ફસાયા હતા - આઈએસના સુપ્રિમો ...વધુ વાંચોહુસૈને સ્મિત કર્યું.. વાંચો, પિન કોડ - 101 -66 સાંભળો વાંચો પિન કોડ - 101 - 67 (175) 3.8k 4.8k પિન કોડ - 101 - 67 આઇએસનો ચીફ કમાન્ડર ઈશ્તિયાક હુસેન મોહિની મેનનને કશુંક કહી રહ્યો હતો - મોહિનીને પોતાના માતાપિતા જોડે ખંડણી માંગવાનું ઈશ્તિયાક હુસેને કહ્યું વેંકટરમણની ઓફિસમાં ન્યૂઝ ફ્લેશ થયાં કે મુંબઈમાં ઘણીબધી જગ્યાએ બોમ્બ વિસ્ફોટ થયાં છે... વાંચો, ...વધુ વાંચોકોડ - 101 - 67. સાંભળો વાંચો પિન કોડ - 101 - 68 (172) 3.7k 4.3k પિન કોડ - 101 - 68 વૈજ્ઞાનિક મોહિની મેનનના સહાયકો ઇન્સ્પેકટર વેંકટરમણને મોહિનીના કોલ વિષે કહી રહ્યા હતા - ફ્લાઈંગ કાર પરનું મોહિની મેનનનું સંશોધન જોઇને બધા આશ્ચર્યચકિત થઇ ઉઠ્યા - મુંબઈના હાલ વિષે ટીવી પર ખબરો વાઈરલ થઇ રહી ...વધુ વાંચોપિન કોડ - 101 - 68. સાંભળો વાંચો પિન કોડ - 101 - 69 (175) 3.8k 4.4k પિન કોડ - 101 - 69 સાહિલ પલંગ પરથી પેલા બે બદમાશોની વાત સાંભળી રહ્યો હતો - ખતરનાક ડોન ઇકબાલ કાણીયાના ચુંગાલમાંથી બહાર નીકળવું લોઢાના ચણા ચાવવા જેવું કામ હતું .. વાંચો, રસપ્રદ વાર્તા પિન કોડ - 101 - 69. સાંભળો વાંચો પિન કોડ - 101 - 70 (173) 3.8k 4.3k પિન કોડ - 101 - 70 મોડલ કો-ઓર્ડીનેટર ઓમર હાશમીએ લોકઅપમાં આત્મહત્યાની કોશિશ કરી - સાહિલનો દોસ્ત રાહુલ ન્યૂઝપેપરમાં આ બધી વિગતો વિષે માહિતી મેળવી રહ્યો હતો - રાહુલને નતાશા પર કેમ ગુસ્સો આવતો હતો તનું કારણ તેની કમજોરી હતી, ...વધુ વાંચોસ્ત્રી... વાંચો, પિન કોડ - 101 - 70. સાંભળો વાંચો પિન કોડ - 101 પ્રકરણ-71 (168) 3.9k 4.8k પિન કોડ - 101 -71 સાહિલ સગપરીયાના નામે ટીવી પર ન્યૂ પ્રસારિત થઇ રહ્યા હતા - રાહુલ ચોંકી ઉઠ્યો - અત્ય ટીવી સ્ક્રીન પર નતાશા નો ફોટો પણ બ્લિંક થઇ રહ્યો હતો ... વાંચો, પિન કોડ - ૧૦૧ - ૭૧ સાંભળો વાંચો પિન કોડ - 101 પ્રકરણ-72 (174) 3.9k 4.4k પિન કોડ - 101 -72 નાતાશાને પોતાનું મૃત્યુ નજીક દેખાતા તે હચમચી ઉઠી - નતાશાને સાહિલની ગોદમાં માથું નાખીને રડવાનું મન થયું - માતાપિતા અને સાહિલ માટે જીવાડવાનું નતાશા મનોમન પ્રાર્થના કરતી રહી... વાંચો, પિન કોડ - 101 પ્રકરણ-72 સાંભળો વાંચો પિન કોડ - 101 પ્રકરણ-73 (176) 3.8k 4.8k પિન કોડ - 101 -73 સાહિલે ઉભા થઈને પેલા બદમાશને પાછળથી માથામાં સ્ટેન્ડ ફટકાર્યું - સાહિલે સુપરહિરોની જેમ અડ્ડામાંથી બહાર નીકળવાનું કામ કર્યું - સાહિલ અંતે ઇકબાલ કાણીયાના અડ્ડામાંથી બહાર નીકળ્યો.. વાંચો, પિન કોડ - 101 પ્રકરણ-73 સાંભળો વાંચો પિન કોડ - 101 પ્રકરણ-74 (174) 4k 5.2k પિન કોડ - 101-74 મુંબઈ ટાઈમ્સ ફેંકતાની સાથે જ મુંબઈ પોલીસ કમિશ્નર ગુસ્સે થયાં - ભૂતકાળમાં તેઓ પોતે અને ડોન ઇકબાલ કાણીયા સાથે એક જ સતેજ પર બેઠા હોય તેવો ફોટોગ્રાફ ન્યૂઝ પેપરના ફ્રન્ટ પેજ પર આવ્યો હતો - બીજી ...વધુ વાંચોનતાશાને સિદ્ધિવિનાયકના દર્શન માટે ઈચ્છા જાગી ઉઠી... વાંચો, પિન કોડ - 101 પ્રકરણ-74. સાંભળો વાંચો પિન કોડ - 101 પ્રકરણ-75 (174) 3.7k 4.5k પિન કોડ - 101-75 મોહિની મેનનના રૂમમાં અમુક માણસો ઈશ્તિયાક સાથે પ્રવેશ્યા - કોઈ વૈજ્ઞાનિકને જોઈ મોહિની મેનનને આઘાત લાગ્યો - બીજી તરફ એવી ખબર મળી કે મુંબઈ હુમલામાં જે ફલાયિંગ કારનો ઉપયોગ થયો હતો તેની શોધ મોહિની મેનને કરી ...વધુ વાંચોરોમાંચક કથા - પિન કોડ - 101 પ્રકરણ-75. સાંભળો વાંચો પિન કોડ - 101 પ્રકરણ-76 (180) 3.7k 4.3k પિન કોડ - 101-76 મુંબઈના ગૃહ પ્રધાન અને તેમના પક્ષના સભ્યોના સામૂહિક રાજીનામાં અપાયા તેમજ મુખ્યપ્રધાને સરકાર ટકાવી રાખવા માટે હરીફ પક્ષના સભ્યોનો સાથ લીધો - સાહિલ પર ગોળીઓ ચાલી અને તે ગોળીબારીમાં નતાશા સાથે સાહિલનો ભેટો થયો... વાંચો, રોચક વાર્તા ...વધુ વાંચોપિન કોડ - 101 પ્રકરણ-76. સાંભળો વાંચો પિન કોડ - 101 પ્રકરણ-77 (175) 4.1k 4.8k પિન કોડ - 101 -77 નતાશાને એક ગુંડો પકડીને ઉભો હતો - સાહિલ તેણે બચાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો - સાહિલે અમુક મિનિટોમાં ત્રણ ખૂન કરી નાંખ્યા.. વાંચો. આગળ રોચક વાર્તા પિન કોડ - 101 પ્રકરણ-77. સાંભળો વાંચો પિન કોડ - 101 પ્રકરણ-78 (171) 3.9k 4.2k પિન કોડ - 101-78 ઈમ્તિયાઝે કાણીયા સામે બારડો પાડ્યો અને સાહિલ તેમજ નતાશા ચકરાઈ ઉઠ્યા - ઈમ્તિયાઝ પણ મરણીયો બન્યો - તેણે જોઇને કાણીયા સહીત અન્ય ત્રણ બદમાશો થથરી ઉઠ્યા... વાંચો, પિન કોડ - 101 -78. સાંભળો વાંચો પિન કોડ - 101 પ્રકરણ-79 (169) 3.8k 4.2k પિન કોડ - 101 પ્રકરણ-79 રશીદ ઈમ્તિયાઝ સામે બંદૂક તાકીને ઉભો હતો અને તે રશીદ પાસે રહેમની ભીખ માંગતો હતો - ઈમ્તિયાઝને પણ ખ્યાલ નહોતો કે તે પોતે એક મોટી ભૂલ કરી રહ્યો છે... વાંચો, પિન કોડ - 101 પ્રકરણ-79. સાંભળો વાંચો પિન કોડ - 101 પ્રકરણ-80 (169) 3.8k 4.6k પિન કોડ - 101 પ્રકરણ-80 કમિશ્નરે સાવંતને નાતાશાનો તાબડતોબ ભાળ મેળવવા માટે હુકમ કર્યો - ઈશ્તિયાક અને કાણીયા અત્યાર સુધી એવું માનતા હતાં કે ઈમ્તિયાઝ ફાયદો ઉઠાવીને સાહિલને ત્યાંથી લઇ જવાની ફિરાકમાં છે - બદમાશે છોડેલી ગોળી ઈમ્તિયાઝની જમણી આંખમાં ...વધુ વાંચોગઈ અને નતાશાને વાગી... વાંચો, પિન કોડ - 101 પ્રકરણ-80. સાંભળો વાંચો પિન કોડ - 101 પ્રકરણ-81 (167) 3.8k 4.6k પિન કોડ - 101 પ્રકરણ-81 મુંબઈ પોલીસનું ધ્યાન ફરીથી નતાશા અને સાહિલ પર કેન્દ્રિત થયું - બિઝનેસ ટાયકૂન રાજ મલ્હોત્રાએ જાહેર કર્યું કે આવી ફલાયિંગ કર બનાવવા માટે સાહિલ સગપરીયા નામના વ્યક્તિએ તેનો સંપર્ક કર્યો હતો... વાંચો, પિન કોડ - 101 ...વધુ વાંચો સાંભળો વાંચો પિન કોડ - 101 પ્રકરણ-82 (170) 3.7k 4.6k અમદાવાદના રેન્જ આઇજીપી સવાનીએ મુંબઈના ડેપ્યુટી કમિશનર (ક્રાઈમ) મિલિન્દ સાવંતનો કોલ ડિસ્કનેક્ટ કરીને તરત જ અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ અમિત ઝાને કોલ લગાવ્યો. ‘સર.’ કોલ રિસિવ કરતા આઈપીએસ અમિત ઝાએ કહ્યું. ‘અમિત, તાબડતોબ સાણંદ નજીકના ખોડા ગામના વતની ...વધુ વાંચોસગપરિયા વિશે તમામ માહિતી મેળવવાની છે. મુંબઈ પર થયેલા આતંકવાદી હુમલાઓમાં જે ફ્લાઈંગ કારોનો ઉપયોગ થયો હતો એ તેણે બનાવી આપી હોવાની મુંબઈ પોલીસને શંકા છે. મુંબઈ પર આતંકવાદી હુમલો થયો એ અગાઉથી તે યુવાન ગાયબ છે. તેના વિશે તલસ્પર્શી માહિતી મેળવીને મુંબઈ પોલીસને આપવાની છે.’ સાંભળો વાંચો પિન કોડ - 101 પ્રકરણ-83 (165) 3.6k 4.5k ‘આપણે આ જગ્યા ખાલી કરવી પડશે, હમણાં જ. હવે ગમે ત્યારે પોલીસ આવી ચડશે અને આ વખતે આપણા સમર્થકો પણ આપણને બચાવી નહીં શકે. અને અત્યારે શહેરમાં લશ્કર પણ છે. મીડિયામાં પણ મારું નામ ઊછળી ચૂક્યું છે.’ ડોન ઈકબાલ ...વધુ વાંચોઇસ્તિયાકને કહી રહ્યો હતો. સાહિલ અને ઇમ્તિયાઝને કારણે સર્જાયેલી અંધાધૂંધીને કારણે કાણિયા હજી ધ્રુજી રહ્યો હતો. ઇમ્તિયાઝ અને સાહિલને કારણે તેને મોત નજર સામે દેખાઇ ગયું હતું. સાહિલ કાણિયાના અડ્ડામાંથી ભાગી છૂટ્યો ત્યાં સુધીમાં કાણિયાના અડ્ડામાં આઠ બદમાશોની લાશ પડી ચૂકી હતી. સાંભળો વાંચો પિન કોડ - 101 પ્રકરણ-84 (165) 3.6k 4.3k પિન કોડ - 101 પ્રકરણ-84 નતાશા સાથે કોઈ સંપર્ક ન હોવા વિશેની વાત તેના મામા અમદાવાદ ઝોન ટુ ના અધિકારી ને કરી રહ્યાં હતાં - ન્યૂઝ ચેનલમાં એવા ન્યૂઝ પ્રસારિત થઇ રહ્યાં હતાં કે મુંબઈમાં થયેલા કાર હુમલામાં વપરાયેલી ફલાયિંગ ...વધુ વાંચોનતાશા નાણાવટી નામની સંઘર્ષરત મહિલા ચલાવી રહી હતી.,.. વાંચો, પિન કોડ - 101 પ્રકરણ-84 સાંભળો વાંચો પિન કોડ - 101 પ્રકરણ-85 (168) 3.6k 4.2k પિન કોડ - 101 પ્રકરણ-85 ડોન ઇકબાલના અડ્ડામાંથી બહાર નીકળી ગયા પછી પણ તેણે ડર હતો કે ક્યાંક તેનો પીછો કોઈ ન કરતુ હોય - મોહિની મેનનની સહાયક વૈજ્ઞાનિક જયા વાસુદેવન કોઈકને ફોન પર બબડી રહી હતી... વાંચો, પિન કોડ - ...વધુ વાંચોપ્રકરણ-85. સાંભળો વાંચો પિન કોડ - 101 પ્રકરણ-86 (171) 3.7k 4.6k પિન કોડ - 101 પ્રકરણ-86 મોહિની મેનનની સહાયક જયા વાસુદેવનને તેના પ્રેમીએ અશ્લીલ ક્લિપ્સ મોકલી હતી જેમાં તે સંપૂર્ણ નગ્ન અવસ્થામાં હતી - તેણે અમુક પત્રો લખ્યા અને સ્કેન કરીને મોકલી આપ્યા પછી ગળાફાંસો ખાઈ લીધો... વાંચો, પિન કોડ - 101 ...વધુ વાંચો સાંભળો વાંચો પિન કોડ - 101 પ્રકરણ-87 (171) 3.6k 4.6k પિન કોડ - 101 પ્રકરણ-87 સાહિલનો મોટો ભાઈ ઇન્સ્પેકટર મયુર પટેલને તેમના સંબંધ વિષે જણાવી રહ્યો હતો - સાહિલની ભાભી કર્કશ અવાજે સાહિલની ખોડ કાઢવા લાગી અને તેથી ઇન્સ્પેકટરે તેમને અટકાવી... વાંચો, આગળ પિન કોડ - 101 પ્રકરણ-87. સાંભળો વાંચો પિન કોડ - 101 પ્રકરણ-88 (165) 3.6k 4.4k પિન કોડ - 101 પ્રકરણ-88 મોબાઈલ પર ઈશ્તિયાકની ધમકીથી સાહિલ હતપ્રભ બની ગયો - નતાશાને ઈશ્તિયાકે પકડી હતી અને સાહિલને ત્યાં બોલાવી રહ્યો હતો જયારે નતાશા આવવાની ના પડી રહી હતી - બીજી તરફ જયા અને બાલક્રિશ્ન પિલ્લાઇની માહિતી ટીવી ...વધુ વાંચોપ્રસારિત થઇ રહી હતી ... વાંચો, પિન કોડ - 101 પ્રકરણ-88. સાંભળો વાંચો પિન કોડ - 101 પ્રકરણ-89 (172) 3.7k 4.3k પિન કોડ - 101 પ્રકરણ-89 ડેપ્યૂટી કમિશનર સાવંત બિઝનેસ ટાયકૂન રાજ મલ્હોત્રાની પૂછપરછ કરી રહ્યાં હતાં - બીજી તરફ સાહિલને થયું કે ઇકબાલ કાણીયાના અડ્ડામાંથી મોહિની મેનન અને નતાશાને છોડાવવા માટે પ્રયત્ન કરી રહ્યો હતો... વાંચો, પિન કોડ - 101 પ્રકરણ-89. સાંભળો વાંચો પિન કોડ - 101 પ્રકરણ-90 (169) 4.1k 5.6k પિન કોડ - 101 -90 ઈમ્તિયાઝની ગોળીને લીધે કાણીયાને ભારે દર્દ થઇ રહ્યો હતો - ઈશ્તિયાકને સાહિલે ગોળી મારી હોવાથી તેને પણ તકલીફ થતી હતી - અઢાર વર્ષની ઉંમરે સાહિલ નાસ્તિક થયો હતો ... વાંચો, પિન કોડ - 101 પ્રકરણ-90. સાંભળો વાંચો પિન કોડ - 101 પ્રકરણ-91 (168) 3.7k 4.3k પિન કોડ - 101 -91 નતાશા વિષે જાણ થઇ તેની પાંત્રીસ મિનીટમાં તેના માતાપિતા તેમના પ્રાઈવેટ પ્લેનમાં મુંબઈ જવા રવાના થઇ ચૂક્યા હતાં - બીજી તરફત ઈશ્તિયાક કાણીયા અને તેના માણસો અન્ય કારસો રચી રહ્યા હતાં... વાંચો, પિન કોડ - 101 ...વધુ વાંચો સાંભળો વાંચો પિન કોડ - 101 પ્રકરણ-92 (173) 3.7k 4.4k પિન કોડ - 101 પ્રકરણ-92 સાહિલે રિક્ષાચાલકને ફરીથી એ જ જગ્યાએ પાછો વાળ્યો - સાહિલના હાથમાં પિસ્તોલ હતી જેનાથી રિક્ષાચાલકને તે ડરાવી રહ્યો હતો - રિક્ષાચાલકે બૂમ મારતા બાકીના અન્ય લોકો ભેગા થઇ ગયા અને પોલીસ આવી પહોંચી ... વાંચો, પિન ...વધુ વાંચો- 101 પ્રકરણ-92. સાંભળો વાંચો પિન કોડ - 101 પ્રકરણ-93 (170) 3.8k 4.6k પિન કોડ - 101 પ્રકરણ-93 ઈશ્તિયાકનો આદેશ સાંભળી ડોકટરોમાંથી સિનિયર જણાતા ડોકટરે કોઈને કૉલ કરી દીધો - સાહિલ અને મોહિનીએ પોલીસ વેનમાં તાંડવ મચાવી દીધું .. વાંચો, પિન કોડ - 101 પ્રકરણ-93. સાંભળો વાંચો પિન કોડ - 101 પ્રકરણ-94 (169) 3.6k 4.2k પિન કોડ - 101 પ્રકરણ-94 કાણીયાને ઈશ્તિયાકના વર્તનથી બહુ તકલીફ થઇ રહી હતી - કાણીયાએ પોતાના મોબાઈલથી કોઈ સાંકેતિક મેસેજ મોકલ્યો - બીજી તરફ વાઘમારે પણ વ્યસ્ત હતાં... વાંચો, પિન કોડ - 101 પ્રકરણ-94. સાંભળો વાંચો પિન કોડ - 101 પ્રકરણ-95 (172) 3.7k 4.6k પિન કોડ - 101 પ્રકરણ-95 મોડેલ કૉ-ઓર્ડીનેટર ઓમર હાશમી ઈન્ટેલીજન્સ યુનિટના ઇન્સ્પેકટર મહેશ દીઘાવકરને તાજનો સાક્ષી બનવા કહી રહ્યો હતો - નતાશા નાણાવટીને બચાવવા માટે છેક દિલ્હીથી આદેશ આવી ગયો ... વાંચો, પિન કોડ - 101 પ્રકરણ-95. સાંભળો વાંચો પિન કોડ - 101 પ્રકરણ-96 (175) 3.8k 4.7k પિન કોડ - 101 પ્રકરણ-96 ઓમર હાશ્મીના શબ્દો સાંભળીને ઇન્સ્પેકટર દીઘાવકર ચોંકી ગયા - ઓમરને લઈને દીઘાવકર ઓમરે દર્શાવેલી જગ્યાએ ગયા અને બંદૂકના નાળચે તેની પાસેથી માહિતી બહાર કઢાવતા રહ્યા.. સાંભળો વાંચો પિન કોડ - 101 પ્રકરણ-97 (168) 3.6k 4.3k પિન કોડ - 101 પ્રકરણ-97 સાહિલનો આજીજીભર્યો અવાજ સંભળાયો - કાણીયાએ જેની સાથે પચીસ કરોડમાં સોદો કર્યો હતો તે પોલીસ અધિકારી ખુશ હતો - સાહિલ અને મોહિની મેનનની સુપારી આપી છે એવું વાઘમારે પાસેથી સાંભળીને ડીસીપી સાવંત ચોંકી ઉઠ્યા.. સાંભળો વાંચો પિન કોડ - 101 પ્રકરણ-98 (164) 3.7k 4.1k પિન કોડ - 101 પ્રકરણ-98 સાહિલના અને મોહિનીના મોઢે અલ્લાહુ અકબર ના નારા સાંભળીને કર્મચારીઓ ચોંકી ઉઠ્યા - સાહિલ અને મોહિની કશું બોલે એ પહેલા જ પોલીસમેને વેણ રોકી... વાંચો, પિન કોડ - 101 પ્રકરણ-98. સાંભળો વાંચો પિન કોડ - 101 પ્રકરણ-99 (163) 3.7k 4.2k પિન કોડ - 101 પ્રકરણ-99 પટકાયેલા સાહિલ અને મોહિની સામે ડઝનબંધ અધિકારીઓ બંદૂક તાડૂકીને ઉભા રહ્યા - ડીસીપી સાવંત થોડા મોડા આવ્યા હોત તો મોહિની અને સાહિલના શરીર મૃતદેહમાં ફેરવાઈ ગયા હોત... વાંચો, પિન કોડ - 101 પ્રકરણ-99. સાંભળો વાંચો પિન કોડ - 101 પ્રકરણ-100 (175) 3.9k 4.9k પિન કોડ - 101 પ્રકરણ-100 સાહિલે કહેલા શબ્દો સાચા હોય તો બંને સ્ટેશનો ખાલી કરવા ખૂબ મોટું કામ હતું - આગળનું ટાર્ગેટ છત્રપતિ શિવાજી ટર્મિનસ હતું - ડીસીપી સાવંત બે ઘડી સ્તબ્ધ થઈ ગયા... વાંચો, પિન કોડ - 101 પ્રકરણ-100. સાંભળો વાંચો પિન કોડ - 101 પ્રકરણ-101 (172) 4k 5.1k પિન કોડ - 101 પ્રકરણ-101 બધી ડિવાઈસ ઓન કરી દીધી કે નહીં તેના વિષે ઈશ્તિયાક કોઈકને પૂછી રહ્યો હતો - લોકલ ટ્રેન ચર્ચગેટમાં મિસાઈલની જેમ ધસી આવી અને મોટો ધડાકો થયો.. વાંચો, પિન કોડ - 101 પ્રકરણ-101. સાંભળો વાંચો પિન કોડ - 101 પ્રકરણ-102 (172) 3.9k 4.8k પિન કોડ - 101 પ્રકરણ-102 ટીવી ન્યૂઝ જોઇને અલ્લાહ ક શુક્ર હૈ એવું ઈશ્તિયાક તેના સુપ્રીમો અલ્તાફ હુસેનને કહી રહ્યો હતો - મોહિનીએ સૂતા સૂતા જ માઈક્રો ચીપ વિષે વાત કરી... વાંચો, પિન કોડ - 101 પ્રકરણ-102. સાંભળો વાંચો પિન કોડ - 101 પ્રકરણ-103 (166) 3.8k 4.2k પિન કોડ - 101 પ્રકરણ-103 સાહિલને ખબર પણ નહોતી કે તેનામાં માઈક્રો ચીપ બેસાડવામાં આવી હતી જેના લીધે આવડો મોટો કાંડ થઇ ગયો - મોહિની મહાભારતનો દાખલો આપવા માંગતી હતી અને સાવંતનો મગજ ગયો.. વાંચો, પિન કોડ - 101 પ્રકરણ-103. સાંભળો વાંચો પિન કોડ - 101 પ્રકરણ-104 (171) 3.9k 4.6k પિન કોડ - 101 પ્રકરણ-104 ડીસીપી સાવંત મોહિનીની વાતને સમજવાની કોશિશ કરી રહ્યા હતા - બીજાના મન પર કાબુ મેળવવા વિષે વાતો સાંભળી હતી જે સાકાર થયેલું દેખાઈ રહ્યું હતું ... વાંચો, પિન કોડ - 101 પ્રકરણ-104. સાંભળો વાંચો પિન કોડ - 101 પ્રકરણ-105 (174) 3.8k 4.3k પિન કોડ - 101 પ્રકરણ-105 મોહિની મેનને એ માઈક્રોચીપ વિષે ડીસીપી સાવંતને જાણ કરી - કોઈ વૈજ્ઞાનિક અને તેની સહાયકને આ ચીપ વિષે જાણ હતી જેમને દેશદ્રોહ કર્યો... વાંચો, પિન કોડ - 101 પ્રકરણ-105. સાંભળો વાંચો પિન કોડ - 101 પ્રકરણ-106 (167) 3.8k 4.7k પિન કોડ - 101 પ્રકરણ-106 ન્યૂરોસર્જન અને ડીસીપી સાવંતે મોહિની મેનનની ખોટી વાત પર ભરોસો કરી લીધો હતો - દેશદ્રોહી વૈજ્ઞાનિક ઈશ્તિયાકને કશુંક કહી રહ્યો હતો - બીજી તરફ કાણીયાના ચહેરાનો રંગ ઉડી ગયો.. વાંચો, પિન કોડ - 101 પ્રકરણ-106. સાંભળો વાંચો પિન કોડ - 101 પ્રકરણ-107 (164) 4k 4.9k પિન કોડ - 101 પ્રકરણ-107 ઈશ્તિયાક દેશદ્રોહી વૈજ્ઞાનિક જોડે વાત કરી રહ્યો હતો - સાહિલને કારણે બેકરીની બહાર અંધાધૂધ ગોળીબાર થયો - ગોળીબારને લીધે કાણીયાને ડર લાગ્યો અને તેના દરેક સાથીઓ પણ હેબતાઈ ગયા.... વાંચો, પિન કોડ - 101 પ્રકરણ-107 સાંભળો વાંચો પિન કોડ - 101 પ્રકરણ-108 (175) 3.9k 4.4k પિન કોડ - 101 પ્રકરણ-108 કાણીયાનો ચહેરો ફિક્કો પડી ગયો - ઈશ્તિયાક વૈજ્ઞાનિકોને સૂચના આપવામાં વ્યસ્ત થઇ ગયો - બીજી તરફ વાઘમારે મૌલવીના ઘરમાં ઘૂસી ગયા.... વાંચો, પિન કોડ - 101 પ્રકરણ-108 સાંભળો વાંચો પિન કોડ - 101 પ્રકરણ-109 (165) 3.9k 4.8k પિન કોડ - 101 પ્રકરણ-109 વૈજ્ઞાનિક કાણીયાને સમજાવવા લાગ્યો અને એરોપ્લેનમાં એક VVIP હોવાની જાણ કરી - ઈશ્તિયાક વિકૃત રીતે હસી રહ્યો હતો જેથી કાણીયાને પોતાની સાથે વિશ્વાસઘાત થયો હોવાની ખબર પડી ગઈ,... વાંચો, આગળ પિન કોડ - 101 પ્રકરણ-109 સાંભળો વાંચો પિન કોડ - 101 પ્રકરણ-110 (175) 4k 5k પિન કોડ - 101 પ્રકરણ-110 કાણિયાના અડડામાં પ્રવેશવાના બેકરી બાજુના રસ્તા પર પોલીસના એક ડઝનથી વધુ વાહનો ખડકાઈ ગયા હતાં અને એમાંથી મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ બહાર ધસી આવ્યા હતા - ઇશ્તિયાકે નતાશાને લાવવાનો આદેશ આપ્યો એટલે એક બદમાશ ...વધુ વાંચોપિસ્તોલ સાથે નતાશાના રૂમ તરફ દોડયો. વાંચો, પિન કોડ - 101 પ્રકરણ-110 સાંભળો વાંચો પિન કોડ - 101 પ્રકરણ-111 (184) 4.3k 5.9k પિન કોડ - 101 પ્રકરણ-111 જેમા ભારતના વડા પ્રધાન પ્રવાસ કરી રહ્યા હતા એવું ઍરફોર્સનુ પ્લેન ફ્લાઈટ પાથ બદલીને ભાભા એટમિક રિસર્ચ સેંટર તરફ ધસી રહ્યું હતું અને ઍર ટ્રાફિક ક્ધટ્રોલર તરફથી અપાતી સૂચનાઓનો પાઈલટ તરફથી કોઈ પ્રતિસાદ નહોતો મળી ...વધુ વાંચો... વાંચો, પિન કોડ - 101 પ્રકરણ-111 સાંભળો વાંચો પિન કોડ - 101 પ્રકરણ-112 (447) 4.8k 8.5k પિન કોડ - 101 પ્રકરણ-112 ઇશ્તિયાકના કમોત સાથે એક રહસ્ય પણ ધરબાઇ ગયું. તેણે પોલીસને અવળા રવાડે ચડાવવા માટે સ્યુસાઇડ બામ્બર નાઝનીનને મોહિની મેનનના ચહેરા જેવો માસ્ક પહેરાવ્યો હતો. પહેલી ફ્લાઇંગ કારથી હુમલો થયો એ કાર સાથે નાઝનીન પણ ફૂંકાઇ ...વધુ વાંચોહતી. વાંચો, પિન કોડ - 101 પ્રકરણ-112 સાંભળો વાંચો બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી લઘુકથા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી નવલકથા પ્રકરણ ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી कुछ भी Aashu Patel અનુસરો