ગુજરાતી કવિતાઓ વાંચો નિઃશુલ્ક અને pdf ડાઉનલોડ કરો

કિંમત છે બનાવટની
by karansinh chauhan
 • (4)
 • 89

                                  કિંમત છે બનાવટની નથી જેવી માટી, ચૂનો કે રંગની, કિસ્મત તેવી છે, આ બનેલ મુરતની. નથી જેવી શીલ,ગુણ કે ચારીત્ર્યની, મહત્તા તેવી છે દેહ અને સુરતની, નથી કાગળ ...

ગઝલ સંગ્રહ - ભાગ - ૪
by Pratik Rajput
 • (7)
 • 57

ડંખ વાગ્યા કરે છે સામટા,સંબંધ સાચવ્યા છે સામટા.વરસ્યા કરે છે આ વાદળો,પાણી સાચવ્યા છે સામટા.કર્યા કરું છું મથામણ રોજે,કોયડા સાચવ્યા છે સામટા.સદાચારી બનવું ઘણું અઘરું,પાળવાના નિયમો છે સામટા.લખવું તો ...

અંતર ના મોતી
by yash panchal
 • (3)
 • 74

૧.  જીવન હવે બસ એક જ ગીત ગાય;     જે સાથ આપે એની સાથેે જ પ્રીત થાય.૨. હાર નથી માની જીવનમાં;    થોડુંક ડોકિયું કરવું છે પોતાના અંતરમાં.૩. અંતર ...

20 pearls
by Yuvrajsinh jadeja
 • (5)
 • 103

(1)       હે ઈશ્વર જલ્દી ઉતર આપ , મેં કેટલાય ના પ્રશ્નો                 અટકાવી રાખ્યા છે...      ક્યાં સુધી હસવાનુ ...

પ્રણયનું પ્રાગટ્ય - 6
by Bipin patel
 • (3)
 • 83

પ્રણયનું પ્રાગટ્યભાગ- 6બિપીન એન પટેલ(વાલુડો) અરમાન સમજતા ક્યાં આવડ્યું છેઅરે માનવી શું મીટ માંડી બેઠો એવા વાદળ સામે,જેને ચોમાસે વરસતા પણ હજી ક્યાં આવડ્યું છે!એને તો ફક્ત પવનની સાથે હરીફાઈમાં ...

મુશાફિર ની શાયરી
by Prabhas Bhola
 • (8)
 • 104

એક મહેકઆ ખાલી પણા સમી,ઢળતી સાંજ માં અચાનક એક મહેક ઉઠી.આંખ મીંચી જોયું, તારી સમુદ્ર તણી યાદ છલકી ઉઠી....                      ...

પ્રેમ નો અલંકાર
by Mari Dayri
 • (14)
 • 185

હજી તો પ્રેમનો એકરાર પણ ના કર્યોએ પહેલાં જ તારા જવાના ભણકાર થયા.....(1)શબ્દો થકી કહી તો ના શક્યો તનેતારા મૌનથી દિલના ટુકડા હજાર થયા.....(2)તને દિલ થી લગાવી કરી તારી ...

શાયરી પ્રેમ
by Riddhesh Joshi
 • (3)
 • 113

લાગણી ના પ્રતિબિંબ અવિરત પડ્યા કરે છે કેમકે એમાં લોકો હંમેશા ડૂબ્યા જ કરે છે..

કવિતા સંગ્રહ
by Purvi
 • (6)
 • 67

જીવન જીવનની કોઈ એક વિશેષ વ્યાખ્યા નથી. દરેક વ્યક્તિનો જીવન પ્રત્યેનો દૃષ્ટિકોણ સમય, સંજોગ અને પરિસ્થિતિ સાથે બદલાતો રહે છે.   સમજીને તને જીવું કે મનથી તને માણું?યાદોમાં તને ...

ડિયર જયુની કલમે
by Jaydip bharoliya
 • (7)
 • 146

હવે તને પાછું આવવું ગમશે કે નહીં?મોસમનો એ છેલ્લો છેલ્લો વરસાદજ્યારે તું થઈ મારી જીંદગી માંથી બાદકરવી છે આજે તને ઘણીયે ફરિયાદહવે તને પાછું આવવું ગમશે કે નહીં?આસુંઓ ઝરમર ...

શબ્દ સરિતા
by Er Bhargav Joshi
 • (29)
 • 412

તો ઘણું છેનથી જોઇતી યાદોની અઢળક ભારીઓ મને,એકાદ બે સારી સ્મૃતિઓ મળે તો ઘણું છે,નથી જોઈતા દુનિયા ના ઉપકરણો મને,કોઈ નું એક અંતકરણ મળે તો ઘણું છે,નથી ગમતા આ ...

હૈયા ની છે આ વાત
by Nidhi Makwana
 • (12)
 • 169

હૈયા ની છે આ વાત,સફર છે જીંદગી ની આ,થાય છે જ્યાં પૂર્ણ જીવન,હૈયા ની છે આ વાત,દુનિયા માં એ છે ક્યાંય, છું એને રોજે રોજ શોધુ,નથી ખબર આજે નાા એનુ,હૈયા ...

દર્પણ
by Kishan
 • (4)
 • 112

 જગત સાવ ખાલી હવે કેમ લાગેકવિતા બધી મોન થઈ એમ લાગેબધીએ જ સચ્ચાઇ સામે મુકે છેનયન કોઇ દર્પણ એના જેમ લાગે 1.રસ્તે હું અળગો ચાલતા એ જિંદગી ડરતો હતોદરરોજ ને ...

જિંદગી
by Zala Yogeshsinh
 • (6)
 • 173

? જીવનમાં અશકય તો કંઈ છે જ નહીં...✅ જે વિચારે છે કે આ કાર્ય મારાથી થઇ જશે. . .એના માટે ૧૦૦% એ કાર્ય પૂર્ણ થશે. ❌  પણ જે એમ વિચારે ...

પ્રેમ નો પાસવર્ડ - એક પ્રેમ આવો પણ...
by Gujarati Rang Kasumbal
 • (7)
 • 126

આ કહાની છે એક છોકરો અને એક છોકરી ની...વાત છે,એ છોકરા ની કે જેનું નામ રાહુલ છે...જે એન્જિનિયિંગ કરે છે..અને તેના ઘર માં તે એક નો એક લાડકવાયો દીકરો..!વાત ...

ના કહેવાયેલી દિલ ની વ્યથા...
by Vishal
 • (5)
 • 104

2 june 2016 to 2 june 2019 3 year મારી જિંદગી ના... હતો એ દિવસ કાળઝાર ગરમી નો...હૃદય બેય ના કોરા ધાકોર હતા.... હતો સમય રાત્રી નો જ્યાં બેય ...

દિલનો ધબકાર Part - 1
by RAJ NAKUM ( GHAYAL )
 • (6)
 • 96

          ⭐️⭐️⭐️ વાત ⭐️⭐️⭐️આજ નહિ પણ આ કાલ ની વાત છે  ...,આમ જુવો તો આ રોજ ની વાત છે ....તું આજે અજબ હતી ગજબ હતી ...

પ્રણયનું પ્રાગટ્ય, ભાગ-5
by Bipin patel
 • (5)
 • 88

પ્રણયનું પ્રાગટ્યભાગ- 5બિપીન એન પટેલ(વાલુડો) અનુક્રમણિકાહ્રદય દ્વારહ્રદયની વ્યથાક્યાં કોઈ વ્યવહાર હતો તારી અનુભૂતિતો એ કેમ શક્ય બને? પિયુની યાદને સમાવી છેપ્રણયની કોઈ રીત નથીવાતોના વાવેતરભીંજાતું બદનમોંઘેરી મિત્રતાહ્રદય દ્વારવસાવી તમારા દીલમ

પ્રેમ-કાવ્યો
by Maitri
 • (9)
 • 123

હે પ્રિયે,પ્રેમ છે તું મારો, હિમ્મત પણ તું જ છે મારી,જો બીજું કોઈ હોય ચાહત મારી,પરંતુ પ્રેમ તો આજે પણ તું જ છે મારો,જો હું લખું આટલું તો શું ...

પ્રેમ
by Archana
 • (12)
 • 211

  ઘણી વાર એમનામ જ મને તે જોયા કરતો હોય છે ચુપચાપ ,બસ એમ જ ,પ્રેમ છે મારો પણ સૌથી વધુ વહાલ કરેછે મારી મીમી ની જેમ...ઘણી વાર તો ...

આયા એક હસીન સા ખ્વાબ
by Mital Dvara Kakadiya
 • (5)
 • 142

(આ મારી પ્રથમ કવિતા છે . અછાંદસ છે. મને લખતા આવડતું નથી પરંતુ મનમાં ઉઠતા વિચારો અને લાગણીઓ, ભાવો ને અંકિત કરવાનો પ્રયત્ન કર્યો છે . આ પહેલા એક ...

વિષ્ણુ અવતાર કાવ્ય સંગ્રહ
by Kaushik Dave
 • (3)
 • 61

  "વિષ્ણુ અવતાર". કાવ્ય સંગ્રહ                                                 "જેને ...