શ્રેષ્ઠ મેગેઝિન વાર્તાઓ ફ્રી PDF વાંચો અને ડાઉનલોડ કરો

ઘર માટે ઘરેલૂ ઉપાય - ૮
દ્વારા Mital Thakkar Verified icon
 • (11)
 • 272

ઘર માટે ઘરેલૂ ઉપાયભાગ-૮મીતલ ઠક્કર* જો તમારી સિલ્કની કે હેન્ડલૂમની સાડી કોઇ જગ્યાએથી ફાટી ગઇ છે અને તેનો ઉપયોગ થઇ શકે એમ નથી તો તેમાંથી કુશન કવર બનાવી શકો ...

સુંદરતા માટે સરળ ટિપ્સ - ૧૦
દ્વારા Mital Thakkar Verified icon
 • (13)
 • 420

સુંદરતા માટે સરળ ટિપ્સભાગ-૧૦સંકલન- મિતલ ઠક્કર        સુંદરતા માટે ઘરમાં જ એટલા બધા ઉપાય મળી રહેશે કે બહારના મોંઘા સૌંદર્ય પ્રસાધનો ખરીદવાની જરૂર રહેશે નહીં. ઘરમાં સરળતાથી મળતા બરફથી મેકઅપમાં મદદ ...

દંભી સમાજ
દ્વારા Aarti
 • 276

"કેટલું ગંદુ શહેર છે આ. જ્યાં જુઓ ત્યાં કચરો." કેળાની છાલ કારની બારીની બહાર રસ્તા પર ફેંકતા ફેંકતા મીનાબહેન  બોલ્યા. ********************************************* " લગ્નમાં આવી જજો હો! એવા ભવ્ય લગ્નનું ...

જીભ એટલે વાણી
દ્વારા Komal Mehta
 • 332

કવચ.. કવચ શબ્દ સાંભળીને આપણને શું યાદ આવે, પુરાણો માં જોયેલા કે વાંચેલા રામાયણ કે પછી મહાભારત માં હોય ને દેવો નું સુરક્ષા કવચ બાંધેલું. કવચ ને કોઈ ભેદી ...

ઈજ્જત ઘર
દ્વારા Vipul Koradiya
 • (11)
 • 304

          મીના. એક નાનકડા ગામડાની ગલીઓમાં હસતી-ગાતી, રમતી-કૂદતી ઢીંગલી. બાપુની વ્હાલી ને બાની દુલારી. એક સાંજે તે શૌચક્રિયા માટે ઘરથી થોડે દૂર ગઈ. ત્યાં કોઈ ડરામણો પડછાયો જોઈ મીના ...

ભારે વજન ઘટાડવા હળવા નુસ્ખા - ૭
દ્વારા Mital Thakkar Verified icon
 • (16)
 • 646

ભારે વજન ઘટાડવા હળવા નુસ્ખાભાગ-૭ - મીતલ ઠક્કર        એમ કહેવાય છે કે કોઇપણ રોગને નિવારવો હોય તો પહેલાં તેનું કારણ શોધવાનું અને એ પછી નિવારણ વિશે વિચારવાનું. એ જ વાત ...

પ્રકાશ થોડો પોતાની ઉપર
દ્વારા Komal Mehta
 • 260

અસ્તિત્વ !! એટલે કે એક સાક્ષી એક અનુપસ્થિતમાં પણ હોય એક ઉપસ્થિતિ ની અનુભૂતિ એટલે બને તમારું અસ્તિત્વ. આપણાં જીવનમાં જેટલાં પણ લોકો આપણને મળે છે,પછી આપણાં જીવનથી કંઈ ...

અનુભવ
દ્વારા Komal Mehta
 • 294

આપણે રોજ સવારે તયાર થઈને અરીસામાં ખુદ ને જુવે છેઃ આપણે કેવા લાગીએ,છીએ.!? આપણે રોજ વિચારે આપણો દિવસ એકદમ સરસ જવો જોઈએ. 2 થી 4 મીનીટ ખુદ ને અરીસામાં ...

શિક્ષણ V S કેળવણી
દ્વારા Vipul Koradiya
 • 354

                નમસ્કાર સારસ્વત મિત્રો. આજે હું એક એવા વિષય પર વાત કરવા માંગુ છું, જે કદાચ આજની શિક્ષણ વ્યવસ્થામાં લુપ્તતાના આરે આવીને ...

પસંદ
દ્વારા Komal Mehta
 • 460

life માં ક્યારેક આપણે બધા એવું સોચતા રહીએ  છે.બસ લોકો તમારા થી impress થઈ જાય.બધા તમને like કરવા લાગે.હવે તમે વિચારશો like એટલે બસ એક જ વાત માં હોય ...

છેલ્લો દિવસ સ્કૂલમાં
દ્વારા Riyansh
 • 528

7માં ધોરણમાં ભણતી એક છોકરી નેહા જેને 7મું ધોરણ પાસ કર્યું હતું. પણ 8માં ધોરણ માટે બીજી સ્કૂલમાં ભણવા જવાનું હતું માટે એમની સ્કૂલમાં એમના માટે એક વિદાય સમારંભ ...

સુંદરતા માટે સરળ ટિપ્સ - ૯
દ્વારા Mital Thakkar Verified icon
 • (15)
 • 662

સુંદરતા માટે સરળ ટિપ્સભાગ-૯સંકલન- મિતલ ઠક્કર        સુંદરતા માટે ચહેરાની દેખભાળ ઘણી જરૂરી છે. ચહેરાને ચમકતો રાખવા ફેસવોશ મહત્વની ભૂમિકા ભજવે છે. ચહેરા પર વાતાવરણના પ્રદૂષણને કારણે ધૂળ લાગી જાય ...

સાહિત્ય સરિતા—૨૦૨૦ - સમારોહ અંગે નો અહેવાલ
દ્વારા MB (Official) Verified icon
 • (14)
 • 458

“સાહિત્ય સરિતા—૨૦૨૦” સમારોહ અંગે નો અહેવાલ અમદાવાદ ની પ્રતિષ્ઠિત એલ.ડી. ઇજનેરી કોલેજ માં તારીખ ૭—૮ ફેબ્રુઆરી ૨૦૨૦ નાં રોજ “સાહિત્ય સરિતા” નાં ચોથા સોપાન નો કાર્યક્રમ યોજાયો હતો. જેમા ...

ભારે વજન ઘટાડવા હળવા નુસ્ખા - ૬
દ્વારા Mital Thakkar Verified icon
 • (18)
 • 671

ભારે વજન ઘટાડવા હળવા નુસ્ખાભાગ-૬- મીતલ ઠક્કર        કોઇ પણ વ્યક્તિ વજન ઘટાડવા માટે ડાયટ પર હોય ત્યારે તે ચોખા પર નિયંત્રણ મૂકી દે છે. મોટાભાગના લોકોની એવી માન્યતા છે ...

Flirting
દ્વારા Komal Mehta
 • (20)
 • 563

સીધી ભાષા માં flirting એટલે શું ? આપણે પહેલાં કહેશું , ખરાબ છે. flirting કરવાં વાળા લોકો ખરાબ હોય એવું આપણે માની પણ લેતા હોય છે. જેમ આપણને કોઈ ...

ઘર માટે ઘરેલૂ ઉપાય - ૭
દ્વારા Mital Thakkar Verified icon
 • (17)
 • 459

ઘર માટે ઘરેલૂ ઉપાયભાગ-૭સં.મીતલ ઠક્કર* સાડીઓને એક જ જગ્યાએ એક જ સ્થિતિમાં રાખવાથી જીવાત આવી જાય છે. તેની કાળજી માટે બે-ત્રણ મહિને એક વખત તેને તડકામાં મૂકવાનું રાખો. વધારે ...

ભારે વજન ઘટાડવા હળવા નુસ્ખા - ૫
દ્વારા Mital Thakkar Verified icon
 • (18)
 • 457

ભારે વજન ઘટાડવા હળવા નુસ્ખાભાગ-૫- મીતલ ઠક્કર        વજન ઘટાડવા માટેનું એક કારણ વિવિધ પ્રકારની થતી બીમારીઓથી બચવાનું પણ હોવું જોઇએ. આમ કરવાથી વજન ઘટાડવાનો સંકલ્પ વધારે મજબૂત બનશે. હાઇબ્લડપ્રેસર, ...

સ્વીકાર - ૨
દ્વારા Komal Mehta
 • 502

લેવલ એટલે શું ??? આપણે જાણતાં હોઈએ છે શું ? તમને અે વાત નીં જાણકારી હોવી જોઈએ તમારું અત્યારના સમય માં લેવલ શું છે!! હવે અે પણ જાણવું જરૂરી ...

ભારે વજન ઘટાડવા હળવા નુસ્ખા - ૪  
દ્વારા Mital Thakkar Verified icon
 • (24)
 • 622

ભારે વજન ઘટાડવા હળવા નુસ્ખાભાગ-૪  - મીતલ ઠક્કરભારે વજન ઘટાડવું હોય તો એવી ભારે મહેનત અને દ્રઢ ઈચ્છાશક્તિ જરૂરી છે. બહુ ઓછા લોકો નિયમિત વ્યાયામ, પરેજી અને પ્રયોગોથી વજન ...

રંગીલો મ્હારો રાજસ્થાન : ભાગ ૧
દ્વારા Khajano Magazine Verified icon
 • 616

“કેસરિયા બાલમ આઓ નિ, પધારો મ્હારે દેસ;         નિ કેસરિયા બાલમ આઓ સા, પધારો મ્હારે દેસ.”   શામળાજી મંદિર        રાજસ્થાન ફરવાનું નક્કી કર્યું ત્યારથી જ આ ગીત મગજમાં ઘુમ્મર ...

ઓસ્કારના 90 વર્ષ: 2018માં ઓસ્કારમાં પસંદગી પામેલી અને બાજી મારી ગયેલી ફિલ્મો
દ્વારા Khajano Magazine Verified icon
 • 366

ચાલુ વર્ષે ‘ઓસ્કર’માં પસંદગી પામેલી અને બાજી મારી ગયેલી ફિલ્મો‘ઓસ્કર’ એવોર્ડ એ ફિલ્મો માટે બહુ માતબર એવોર્ડ ગણાય છે. તેમાં નોમિનેટ થયેલી અને વિજેતા બનેલી ફિલ્મો અચૂક જોવી જ ...

ફેશનની દુનિયામાં સુગંધનું મહત્વ
દ્વારા Khajano Magazine Verified icon
 • 415

ફેશનની દુનિયામાં સુગંધનું મહત્વ અત્તર કહો કે પરફ્યુમ, સેન્ટ કે પછી આજના જમાનામાં પ્રચલિત ડિયોડ્રન્ટ. શરીરને સુગંધિત કરવાની પ્રથા યુગોથી ચાલી આવે છે. વ્યક્તિત્વ નિખારના કેટલાંય સંસાધનો હોય છે, ...

આઝાદીની ચળવળ વખતે નિર્માણ પામેલા અને ત્રિરંગાના પૂર્વજ ધ્વજ કેવા હતા? - ટૂંકો ઈતિહાસ
દ્વારા Khajano Magazine Verified icon
 • 491

  નોલેજ સ્ટેશન  આઝાદીની ચળવળ વખતે નિર્માણ પામેલા અને ત્રિરંગાના પૂર્વજ ધ્વજ કેવા હતા ? ટૂંકો ને ટચ ઇતિહાસ   ● પરમ દેસાઈ      ભારતનો છેલ્લો નિર્માણ પામેલો ...

ઓપરેશન ચેરિયટ : ભાગ ૨
દ્વારા Khajano Magazine Verified icon
 • 394

(ગતાંકથી આગળ...) 18 માર્ચ, 1942 ના, એટલે કે હુમલાના બરાબર દસ દિવસ અગાઉ લેફ્ટ. કર્નલ ન્યુમાને પહેલીવાર તેના સૈનિકોને ઓપરેશન વિશે વિગતવાર માહિતી આપી. દરેકને તેનો રોલ સમજાવી દેવામાં ...

દરિયાઈ વાર્તા - દરિયાદિલી
દ્વારા Khajano Magazine Verified icon
 • 515

દરિયાદિલી ----------           ખીમજીએ સુરધાનમાં લાકડાં તો મૂક્યાં, પણ સળગતાં ન હતાં. હજી હમણાં જ એક ઈર્ષાળુ મોજાંએ લાકડાં ભીંજવી નાંખ્યા હતાં. તેણે મહામહેનતે લાકડાં સળગાવવાનો પ્રયત્ન કર્યો. કેરોસીનની ...

સમય એક પુષ્પ
દ્વારા Davda Kishan
 • 467

                          સમય   સમય, કાલ કોઈ નો હતો, આજ કોકનો છે અને આવતી કાલે કોઈ બીજાનો હસે. સમય ...

એક લેખ ફતવાઓ પર...
દ્વારા Ashuman Sai Yogi Ravaldev
 • 351

એક લેખ ફતવાઓ પર         ત્રણ શોર્ટ નવલિકાઓ લખી પછી ઓનલાઈન સ્ટોરી મીરર પર"દર્દનાક હનીમૂન અને પૂર્ણ અપૂર્ણ"નામની વાર્તાઓનું વાંચન કર્યું.ગ્રીક તત્વચિંતન પણ માયલિશિયન સંપ્રદાય સુધી વાંચન ...

દંપતિ છો સંપતિ નહીં
દ્વારા Matangi Mankad Oza Verified icon
 • 653

લગ્નની સીઝન ચાલી રહી છે ત્યારે... એક નાનકડી ભેટ#repeat_post_edited#દંપતિ છો#સંપત્તિ નથી અરે યાર હમણાં હમણાં તો છુટ્ટાછેડાના કેસ કેટલાં વધી રહયા છે. બોલો હવે લગ્ન પર કોઈને ભરોસો જ નથી. ...

સ્વીકાર.. - 1
દ્વારા Komal Mehta
 • 548

લગન.....લગન ની વ્યાખ્યા થી આપણે સૌ પરિચિત છે. જે પરણ્યાં છે અે પણ અને જે નથી પરણ્યાં અે પણ !!! લગન માટે ની બધાની પોત પોતાની માનસિકતા હોય છે.લગન ...

ડાર્ક મેટર (ભાગ-૩) - છેલ્લો ભાગ
દ્વારા Jigar Sagar
 • 721

ડાર્ક મેટરભાગ-૩આપણું જૂનું અને જાણીતું દૃશ્ય બ્રહ્માંડ માત્ર ૫% પદાર્થનું જ બનેલું છે. લગભગ ૨૭% પદાર્થ ડાર્ક મેટર સ્વરૂપે અને લગભગ ૬૮% પદાર્થ ડાર્ક એનર્જી સ્વરૂપે બ્રહ્માંડમાં પથરાયેલો છે. ...