×

મહારાષ્ટ્રના રત્નાગિરિ જીલ્લાના ખેડ તાલુકાના મુંબકે ગામનો એક યુવાન ઈબ્રાહીમ કાસકર ઉર્ફે ઈબ્રાહીમ શેખ એની પત્ની અમીનાબાઈને કહી રહ્યો હતો. ઈબ્રાહીમ કાસકરને મુંબઈ પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે નોકરી મળી હતી અને એ પોતાના કુટુંબ સાથે મુંબઈમાં ઠરી ઠામ થવા વતન ...વધુ વાંચો

ઈબ્રાહીમ કાસકર મુંબઈ પોલીસમાં જોડાયા પછી ઉપરીઓનો વિશ્વાસ સંપાદિત કરીને હૅડ કોન્સ્ટેબલ બની ચૂક્યો હતો. એની પહેલા મુંબઈ રહેવા આવી ગયેલા અને નાનો-મોટો ધંધો કરતા એના મોટાભાઈ અહમદ કાસકર કરતા ઈબ્રાહીમને મુંબઈ વધુ ફળ્યું હતું. જો કે ઈબ્રાહીમ કાસકર ...વધુ વાંચો

‘અલ હરમ’ હોટેલમાં એક યુવતી પર ગૅન્ગરેપ કર્યા પછી સૈયદ બાટલા, આલમઝેબ અને અમીરજાદા બિન્દાસ્ત બનીને રખડતા હતા. આપણે મસ્તાનભાઈના (હાજી મસ્તાનના) માણસો છીએ એટલે કોઈ આપણી સામે નહીં પડે અને વાત અહીં જ દબાઈ જશે એવું એ ત્રણેય ...વધુ વાંચો

મુંબઈના ભિંડી બજાર વિસ્તારના ‘ગોલ્ડન હેરકટિંગ સલૂન’માં દાઢી કરાવવા બેઠેલો એ ગ્રાહક ઈકબાલ નાતિક હતો. ઉર્દૂ સાપ્તાહિક ‘રાઝદાર’નો તંત્રી અને દાઉદ ઈબ્રાહીમનો જિગરજાન દોસ્ત! અચાનક લમણા ઉપર કોઈ જુદી જ ધાતુનો સ્પર્શ થયો હોય એવું લાગ્યું એટલે એણે આંખો ...વધુ વાંચો

હાજી મસ્તાને સૈયદ બાટલાને દાઉદ અને શબ્બીરથી બચાવવા સગેવગે કરી દીધો એ પછી ત્રીજે જ દિવસે દાઉદે અયુબ લાલાને એના ઘરમાંથી ઊંચકી લીધો! અયુબ લાલાના મોઢે એણે નાતિકની હત્યા વિશેની બધી માહિતી ઓકાવી લીધી. પછી એણે અયુબના કપડાં ઉતારીને છરીથી ...વધુ વાંચો

‘અબ આગે કી બાત કલ કરતે હૈં.’ જમણા હાથના કાંડા ઉપર બાંધેલી હીરાજડિત ઘડિયાળ પર નજર રાખીને પપ્પુ ટકલાએ કહ્યું. કોઈ સસ્પેન્સ સિરિયલ જોતા હોઈએ એ જ વખતે ટીવી સ્કીન પર ‘ટુ બી કન્ટિન્યુડ’ શબ્દો આંખને ખૂંચે એ રીતે પપ્પુ ટકલાના ...વધુ વાંચો

અમીરજાદા અને આલમઝેબને ટાઢા પાડીને હાજી મસ્તાન પોતે દાઉદના અડ્ડામાં ગયો અને સૈયદ બાટલાને છોડાવીને પાછો આવ્યો એ વખત સુધી દાઉદ અને શબ્બીર હાજી મસ્તાનની આંખની શરમ રાખતા હતા. મસ્તાને બાટલા, અમીરજાદા અને આલમઝેબને પણ ઠપકો આપ્યો અને મામલો ...વધુ વાંચો

મહમદ મસ્તાન મિર્ઝા એટલે કે હાજી મસ્તાનનો જન્મ અત્યંત ગરીબ અને ખૂબ જ ધાર્મિક એવા એક મુસ્લિમ કુટુંબમાં થયો હતો. એના પિતાએ બેંગ્લોરની દરગાહ સતકુરી મસ્તાન પરથી પુત્રનું નામ મસ્તાન પાડ્યું હતું. મુંબઈમાં ક્રોફ્ડ માર્કેટ પાસેની એક ચાલીમાં દારુણ ...વધુ વાંચો

કુરાન પર હાથ મૂકીને શપથ લીધા પછી શબ્બીર, દાઉદ, અને આલમઝેબ, સઈદ બાટલા, અમીરજાદા દુશ્મન મટીને દોસ્ત બની ગયા હતા, પણ બીજી બાજુ દાઉદના પત્રકાર દોસ્ત ઈકબાલ નાતિકના મર્ડર કેસમાં સૈયદ બાટલાને આકરી સજા મળે એ માટે દાઉદે ખૂબ ...વધુ વાંચો

શબ્બીર અને દાઉદને કાલિયાની ગદ્દારીથી આંચકો લાગ્યો હતો. પણ એથીયે વધુ ઝટકો તો એમને ત્યારે લાગ્યો કે જ્યારે અમીરજાદાએ મહમ્મદ કાલિયાની મદદથી શબ્બીર-દાઉદ ગેંગના ગુંડાઓને પોતાની ગેંગમાં ભરતી કરવા માંડ્યા. મહમ્મદ કાલિયા દાઉદ ગેંગના બે રીઢા શૂટર જાફર અને ...વધુ વાંચો

અનીસ અને મોહમ્મદ સાહિલની જિંદગી લાંબી હશે એટલે એ બંને ભાગી છૂટવામાં સફળ થયા હતા. સમદ-અમીરજાદા અને એમના માણસો હાથ ઘસતા રહી ગયા હતા. એમણે બેફામ ગોળીબાર કર્યો હતો, પણ અનીસ અને સાહિલ બાલબાલ બચી ગયા હતા. સમદ અને અમીરજાદાની ...વધુ વાંચો

‘દાઉદ ઈબ્રાહિમના ભાઈ શબ્બીરને હની ટ્રૅપમાં ફસાવીને કમોતે મરાવનારી એ યુવતી શબ્બીર કાસકર માટે ચિત્રા નામની પ્રેમિકા હતી પણ વાસ્તવમાં એ દાઉદ-શબ્બીરના કટ્ટર દુશ્મન અમીરજાદાની પ્રેમિકા નંદા હતી! શબ્બીરને ડેથ ટ્રેપમાં ફસાવવા માટે અમીરજાદાએ પોતાની પ્રેમિકાનો ઉપયોગ કર્યો હતો. ...વધુ વાંચો

આર્થર રોડ જેલના કમ્પાઉન્ડમાં જોયેલી એ સુંદર યુવતીને મળવાની સમદની ઉત્કંઠા વધી ગઈ હતી. એ યુવતી પહેલી જ નજરે એની આંખોમાં વસી ગઈ હતી. જેલરે એ યુવતીની કરમકુંડળી કહ્યા પછી તો સમદને એ યુવતીમાં વધુ રસ જાગ્યો હતો. એ ...વધુ વાંચો