One unique biodata book and story is written by Priyanka Patel in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. One unique biodata is also popular in પ્રેરક કથા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
એક અનોખો બાયોડેટા - નવલકથા
Priyanka Patel
દ્વારા
ગુજરાતી પ્રેરક કથા
હું પ્રિયંકા પટેલ.આજ સુધી મેં કવિતા,શાયરી અને મારા વિચારો જ તમારી આગળ રજૂ કર્યા છે પણ આજે હું તમારી સાથે બહુ જરૂરી વાત કરવા માટે આવી છું. હું મારી પહેલી સ્ટોરી "એક અનોખો બાયોડેટા" દ્વારા મારી વાત, મારા વિચારો જે સંબંધોને લઈને શું છે એ વ્યક્ત કરવા માગું છું.જાણું છું કે હું એટલી બધી સમજદાર નથી કે તમને બધાને સમજાવી શકું કે સંબંધો શું છે અને એને કઈ રીતે સફળ બનાવવા, પણ મેં મારી આસપાસ જે પણ કઈ જોયું છે મારા અનુભવો શું રહ્યા છે એ ઉપરથી મારા વિચારો હું આ સ્ટોરી દ્વારા બધાના સુધી પહોંચાડવા માંગુ છું.
એવું જરૂરી નથી કે બધા જ મારા વિચારોથી સહમત હોય અને આ વાતથી હું પૂરેપૂરી સહમત છું.બધાના વિચારો અલગ-અલગ હોય છે અને બધા જ પોતાની જગ્યાએ સાચા હોય છે.આવી જ કંઈક વાત હું આ "એક અનોખો બાયોડેટા"માં કહેવા માગું છું તો ચાલો તમને થોડું આના વિશે જણાવી લઉ.
???જય શ્રી કૃષ્ણ મિત્રો,હું પ્રિયંકા પટેલ.આજ સુધી મેં કવિતા,શાયરી અને મારા વિચારો જ તમારી આગળ રજૂ કર્યા છે પણ આજે હું તમારી સાથે બહુ જરૂરી વાત કરવા માટે આવી છું. હું મારી પહેલી સ્ટોરી "એક અનોખો બાયોડેટા" દ્વારા મારી ...વધુ વાંચોમારા વિચારો જે સંબંધોને લઈને શું છે એ વ્યક્ત કરવા માગું છું.જાણું છું કે હું એટલી બધી સમજદાર નથી કે તમને બધાને સમજાવી શકું કે સંબંધો શું છે અને એને કઈ રીતે સફળ બનાવવા, પણ મેં મારી આસપાસ જે પણ કઈ જોયું છે મારા અનુભવો શું રહ્યા છે એ ઉપરથી મારા વિચારો હું આ સ્ટોરી દ્વારા બધાના સુધી પહોંચાડવા માંગુ
કહાની શરૂ.............સવારનો સમય હતો.જાગૃતિ ઇન્સ્ટિટ્યૂટમાં બધા સ્ટુડન્ટસની ચહલ-પહલ ચાલી રહી હતી.અમુક પોતપોતાના ગ્રુપમાં ઉભા ઉભા વાતો કરતા હતા,અમુક એકલા બેસીને મોબાઈલ ફેંદી રહ્યા હતા તો અમુક બુકમાં કઈક વાંચી રહ્યા હતા.કોલેજના મેઈન દરવાજા પર બેસેલા વોચમેન કાકા વારંવાર વિસલ ...વધુ વાંચોબધા સ્ટુડન્ટસને પોતપોતાના ક્લાસમાં જઈને બેસવાનો આગ્રહ કરી રહ્યા હતા.પણ કોલેજના સ્ટુડન્ટસ કોઈની વાત માને તો એ કોઈલેજમાં નઈ સ્કૂલમાં હોય એમ લાગે.એટલામાં એક માણસ ગણપતિની અને સરસ્વતી માતાની મૂર્તિ સામે હાથ જોડીને અંદર આવે છે અને વોચમેનને પૂછે છે,"દેવ સર આવી ગયા છે?""હા,એમના કેબિનમાં છે"વોચમેનકાકા બોલ્યા.કેબિન પાસે પહોંચી કાચના દરવાજા પર બે ટકોરા મારતા માનુજ બોલે છે."Excuse Me,શું હું અંદર
નિત્યા એના લેકચર્સ અને કોલેજનું બધું કામ સમેટી એનું કેબીન લોક કરી બીજા સ્ટાફ મેમ્બર્સને બાય કહેતા કહેતા દેવના કેબીન આગળ પહોંચી.(નિત્યા અને દેવ કોલેજમાંથી સાંજે ઘર માટે નીકળતા પહેલા હંમેશાં એકબીજાને મળીને જ જતાં.ભાગ્યે જ એવું બનતું કે ...વધુ વાંચોબંને માંથી એકનું કામ કોલેજમાં વહેલા પૂરું થતા ઘરે જવા જલ્દી નીકળી જતા બાકી રોજ તો બીજા સ્ટાફ સાથે ૫:૩૦ એ જ કોલેજમાંથી નીકળતા. આમ તો એ બંનેની સોસાયટી આજુબાજુમાં જ હતી પણ કામ વગર એકબીજાના ઘરે જવાનું ટાળતા.)નિત્યા હજી દેવના કેબિનનો દરવાજો ખોલવા જ જતી હતી ત્યાં મોહનકાકા આવ્યા અને બોલ્યા,"નિત્યા મેડમ દેવ સર કેબિનમાં નથી"."તમને કેવી રીતે ખબર?""હું
નિત્યાના ફોનમાં મેસેજ આવે છે એ ચેટમાં જઈને મેસેજ ચેક કરે છે."હાઇ""બોલો""અરે પહેલા હાઇ-હેલો તો બોલ""હાઇ-બાય બધું એક બાજુ મુક પહેલા મને એ કહે કે ક્યાં ગયો હતો કોલેજમાંથી વહેલા નીકળીને"નિત્યાએ પૂછ્યું.દેવનો મેસેજ હતો."કામ હતું એક"દેવ બોલ્યો."શું કામ""બધું તને ...વધુ વાંચોકહેવાય""કેમ એવું તો શું કરવા ગયો હતો""અરે હતું કંઇક,કહ્યું ને બધું તને ના કહેવાય""બધું તો નહીં પણ હું નીકળું છું એમ તો કહીને જવાય ને""હા, સોરી જલ્દીમાં હતો એટલે ભૂલી ગયો""સારું સારું બોલ કેમ મેસેજ કર્યો""એમ જ""આજ કાલ લોકો પાસે સમય જ નથી કે એમ જ યાદ આવે એટલે મેસેજ કરે,બોલ હવે કેમ મેસેજ કર્યો""સાચી વાત તારી, બધા કામ હોય
એ દિવસે માનુજે મેસેજ કરું કે નહીં એ વિચારવામાં જ ૧૧:૧૫ વગાળ્યા હતા.આગળના બે દિવસ પણ આ જ વિચારવામાં કાઢી નાખે છે.બે દિવસ પછી રાત્રે ૯ વાગે બધા જ વિચારોને બાજુમાં મૂકી માનુજ નિત્યાને મેસેજ કરે છે.નિત્યા કોલેજનું કઈક ...વધુ વાંચોકરતી હોય છે એટલે એના મોબાઈલનું નેટ ઓફ હોય છે તો એને માનુજના મેસેજની જાણ થતી નથી.૧૦ વાગે નિત્યા એનું કામ પતાવીને રૂમની લાઈટ ઓફ કરીને મોબાઈલમાં નેટ ઓન કરે છે ત્યાં જ માનુજના મેસેજની નોટિફિકેશન જોઈને એને રીપ્લાય કરતા લખે છે,"હેલો"માનુજ નિત્યાના મેસેજની જ રાહ જોઇને બેસ્યો હોય છે એટલે એ તરત જ સામે મેસેજ કરે છે,"હું માનુજ""હા,મને ખબર