Prem Samaadhi book and story is written by Dakshesh Inamdar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Prem Samaadhi is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પ્રેમ સમાધિ - નવલકથા
Dakshesh Inamdar
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
કચ્છ સૌરાષ્ટ્રની પવિત્ર ભૂમિનાં પાત્રો એજ પુષ્ટભૂમિની અમર પ્રેમકથાનું સર્જન થઇ ચૂક્યું હતું... આ તપોભૂમિનાં એક નાનકડાનાં ગામનાં સીમાડે કરુણ પ્રેમકથાની સાક્ષી એક સમાધિ "પ્રેમ સમાધિ"...
પ્રેમસમાધિ કહો કે "પ્રેમ પાળીયો" આ અમર કથાની સાથે સાથે એ પણ અજરઅમર થઇ ગયો. અહીં આવીને પ્રેમ પારેવડાં એકબીજાને વચન આપતાં કસમ ખાતાં આ કલરવ કાવ્યાને યાદ કરી પ્રેમ નિભાવવાની વાતો કરતાં...
ગામનાં સીમાડે નિર્જન જેવી જગ્યાએ એક વડનાં વૃક્ષ નીચેનો પ્રેમ પાળીયાં અમર થઇ ગયાં... સુસવાટા મારતો પવન વહી રહેલો... અવરજવર નહીવંત હતી... સાંજ ઢળી રહી હતી સૂર્યનારાયણ આથમતાં આથમતાં સંધ્યાને કેસરીયા રંગે રંગી રહેલાં... પ્રણયસાક્ષી બનીને જાણે પાળીયાને પણ પ્રેમરંગે રંગી રહેલાં... વિસ્મૃતિની ગર્તામાં જઈ રહેલી કથાને નવી ઉર્જા આપી રહેલાં...
પાળીયામાં સૂતેલાં બે પ્રેમી પંખીડાનાં જીવ જાણે જાગૃત થઈને પોતાનીજ કથા સમરી રહેલાં. કલરવ અને કાવ્યા શરીરથી મૃત પણ જીવથી જીવંત હતાં. સુતેલી સ્મૃતિ આળસ મરડીને બેઠી થઇ રહેલી કલરવને એ ક્ષણ યાદ આવી જયારે એનો દેહ પડયો અને શબ્દોએ એને ઝીલી લીધેલો... આજે પણ શબ્દરચના જાણે પવનની સાથે રંગત માણતી જીવીત થઈને બોલી રહી હતી...
કચ્છ સૌરાષ્ટ્રની પવિત્ર ભૂમિનાં પાત્રો એજ પુષ્ટભૂમિની અમર પ્રેમકથાનું સર્જન થઇ ચૂક્યું હતું... આ તપોભૂમિનાં એક નાનકડાનાં ગામનાં સીમાડે કરુણ પ્રેમકથાની સાક્ષી એક સમાધિ પ્રેમ સમાધિ ... પ્રેમસમાધિ કહો કે પ્રેમ પાળીયો આ અમર કથાની સાથે ...વધુ વાંચોએ પણ અજરઅમર થઇ ગયો. અહીં આવીને પ્રેમ પારેવડાં એકબીજાને વચન આપતાં કસમ ખાતાં આ કલરવ કાવ્યાને યાદ કરી પ્રેમ નિભાવવાની વાતો કરતાં... ગામનાં સીમાડે નિર્જન જેવી જગ્યાએ એક વડનાં વૃક્ષ નીચેનો પ્રેમ પાળીયાં અમર થઇ ગયાં... સુસવાટા મારતો પવન વહી રહેલો... અવરજવર નહીવંત હતી... સાંજ ઢળી રહી હતી સૂર્યનારાયણ આથમતાં આથમતાં સંધ્યાને કેસરીયા રંગે રંગી રહેલાં... પ્રણયસાક્ષી બનીને જાણે પાળીયાને પણ પ્રેમરંગે રંગી
કલરવ સ્કૂલેથી પાછો આવ્યો એણે પોતાનાં ઘરનાં કમ્પાઉન્ડ નો ગેટ ખોલ્યો સાયકલ અંદર લીધી એણે જોયું ઘરમાં કોઈ આવ્યું છે. એનાં પાપા એમની સાથે ગંભીર વાતચીતમાં હોય એવું લાગ્યું. એને ઓળખ થઇ કે આ પાપાનાં મિત્ર છે મધુકાકા પણ ...વધુ વાંચોમધુકાકા ઘરે કેમ આવ્યાં છે ? ગાર્ગી સ્કૂલેથી આવી ગઈ હશે... માં ઘરમાંજ હશે...એ વિચાર કરતો કરતો સાયકલ મૂકી એની બેગ સાથે ઘરમાં આવ્યો એને જોઈને પાપાએ પૂછ્યું આવી ગયો દીકરા ? મધુકાકા આવ્યા છે દફ્તર... તારી બેગ મૂકીને મધુકાકા માટે પાણી લાવ. તારી માં મંદિર ગઈ છે ગાર્ગી પણ સાથે ગઈ છે.” કલરવનાં પિતાએ ચિંતાગ્રસ્ત ચહેરે બનાવટી હસતાં કલરવને
શંકરનાથે માધુભાઈ સામે જોઈને કહ્યું “મીઠી નજર ? એટલે તમે મને કહેવા સમજાવા શું માંગો છો ? આ બધું ક્યારથી ચાલે છે ? હું મારાં સ્ટાફમાં, તમારાં ઉપર, બધાં ઉપર વિશ્વાસ રાખીને કામ કરું છું બધે નજર હોવાં છતાં ...વધુ વાંચોત્રુટી રહી જાય છે. મેં પહેલાંજ કહ્યું એમ પાર્સલ પોસ્ટ જે કંઈ અગત્યનું હોય એ ડીલીવર થઇ ગયાં પછી મારી પાસે રજીસ્ટર સહી કરાવવા આવે છે હું આંખ મીંચી વિશ્વાસ કરીને બધે સહી કરી દઊં છું પણ મધુભાઈ હવે આવું નહીં થાય હું કાલેજ ઓફીસ પહોંચીને બધી વ્યવસ્થા ગોઠવી દઈશ.”મધુભાઈએ શંકરનાથ તરફ કરડી આંખ કરતાં કહ્યું “શંકરનાથ તમે જે કંઈ
પ્રેમ સમાધિપ્રકરણ - 4 મધુટંડેલ શંકરનાથને અવાકની જેમ ઉભો રહી સાંભળી રહ્યો. એ સવાર સાંજ ભૂલી જાણે તારાં ગણવા લાગ્યો... એ મનમાં વિચારવા લાગ્યો હું આ શંકરનાથને ભોટ બ્રાહ્મણ સમજી રહેલો. ભાઈબંધ બનાવી મારું કામ કાઢી રહેલો પણ આતો ...વધુ વાંચોમાયા છે એ મને આખો ગળી જાય પહેલાં સાવધ રહેવું પડશે. શંકરનાથે મંદિરનો ઘંટ વગાડ્યો એનો પવિત્ર ઘંટરાવનો અવાજ પણ મધુ ટંડેલને ખતરાની ઘંટડી જેવો અનુભવ થયો એ હાથ જોડી બહાર જ ઉભો રહ્યો અંદર મંદિરમાં ગર્ભગૃહમાં જવાની હિંમત ના રહી. વિજય ટંડેલનું નામ સાંભળીનેજ એનાં હોંશહવાસ હવા થઇ ગયાં. એ વિચારવા લાગ્યો વિજય ટંડેલતો બહું મોટું નામ છે બધી
પ્રેમ સમાધિપ્રકરણ - 5 શંકરનાથ ગર્ભિત રીતે પોતાનાં કુટુંબમાં પોતાનાં મનની વાત કહેવાં પ્રયત્ન કરી રહેલાં. પછી એમણે જાતેજ વાત અટકાવી પણ ઉમાબહેન બોલ્યાં “બદલી થયે હજી 4-5 વરશ થયાં છે હવે ક્યાં મોકલશે ? તમને શું લાગે છે ...વધુ વાંચોક્યાં જવાનું થશે ?” શંકરનાથે કહ્યું “અરે ઉમા હું શક્યતાની વાત કરું છું કંઈ નક્કી નથી. કલરવનું બારમું ધોરણ નીકળી જાય પછીજ થશે જે થશે એ આતો બધાની વાતો સાંભળી વિચાર આવ્યો. આજે ઓફીસથી પાછા આવીને થોડો ગંભીર એટલેજ થઇ ગયેલો તેં જ મને પૂછેલું શું વાત છે ? તો વાત આવી હતી.”“અહીં ઘણું કામ રહે છે બધી જાતનાં માણસો