mann sambandh mitrata no book and story is written by Siddhi Mistry in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. mann sambandh mitrata no is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
મન : સંબંધ મિત્રતા નો - નવલકથા
Siddhi Mistry
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
1છોકરી કોલેજ નાં બસ સ્ટોપ પાસે ની બેન્ચ પર બેસેલી છે. કાન માં ભૂંગળાં લગાવી ને બેસેલી છે. અચાનક એક છોકરો એજ બેન્ચ પર બેસે છે. થોડી વાર પછી છોકરો બોલે છે. કોઈ ની રાહ જોવે છે? છોકરી એ સાંભળ્યું પણ કંઇ જવાબ આપતી નથી. થોડી વાર પછી પાછું પૂછે છે, કોઈ ની રાહ જોવે છે? છોકરી વિચારતી હતી આને જવાબ આપવો કે નઈ. પછી એ બોલી હા મારી ફ્રેન્ડ આવે છે લેવા મને. છોકરો બોલ્યો, "ઓહ અચ્છા, મે તને મારું નામ તો કીધું જ નઈ" છોકરી બોલી મે પુછીયું જ નથી ? છોકરો મન માં હસે છે પછી બોલે
1છોકરી કોલેજ નાં બસ સ્ટોપ પાસે ની બેન્ચ પર બેસેલી છે. કાન માં ભૂંગળાં લગાવી ને બેસેલી છે. અચાનક એક છોકરો એજ બેન્ચ પર બેસે છે. થોડી વાર પછી છોકરો બોલે છે. કોઈ ની રાહ જોવે છે? છોકરી એ ...વધુ વાંચોપણ કંઇ જવાબ આપતી નથી. થોડી વાર પછી પાછું પૂછે છે, કોઈ ની રાહ જોવે છે? છોકરી વિચારતી હતી આને જવાબ આપવો કે નઈ. પછી એ બોલી હા મારી ફ્રેન્ડ આવે છે લેવા મને. છોકરો બોલ્યો, "ઓહ અચ્છા, મે તને મારું નામ તો કીધું જ નઈ" છોકરી બોલી મે પુછીયું જ નથી ? છોકરો મન માં હસે છે પછી બોલે
2નિયા બેબી ચાલ ને ક્યાંક ફરવા જઈએ પૂજા દીદી આવતા ની સાથે બોલ્યા. "દીદી, અત્યારે?" નિયા બોલી. "હા, તું કંઇ કામ માં હોય તો પછી જઈએ. આજ ની પાર્ટી મારા તરફ થી" "કંઇ બાજુ સૂરજ ઊગ્યો છે આજે" નિયા ...વધુ વાંચો"બસ મન થયું. પણ એક શરત છે. હું કેવ એ કપડાં પરવાના. ચિંતા નાં કર ડ્રેસ ? નઈ કેવ" "સારું. આ કાર્ડ બની જાય પછી જઈએ. આજ નો દિવસ તમારા નામે" નિયા મસ્તી માં બોલી. "ઓહ, કાર્ડ તો મસ્ત બનાયું છે. કેમ પર્સિસ માટે ? કંઇ છે?" પૂજા દીદી કાર્ડ જોઈને બોલ્યા. "એનો બર્થડે આવે છે. ગિફ્ટ આપુ એના કરતાં
સેમેસ્ટર 3 ની મિડ એક્ઝામ ને બસ 5 દિવસ બાકી હતા. કોલેજ કોઈ જતું નઈ. રીડિંગ વેકેશન હતું એટલે. નિયા અને પર્સિસ 10 વાગ્યા તો પણ હજી સૂતા હતા. થોડી વાર પછી પર્સિસ કોઈ નો ફોન આવ્યો એટલે વાત ...વધુ વાંચોબાર જતી રઈ. નિયા તો એની સપનાંની દુનિયાં માં હતી. નિયા હોટસ્પોટ કર ને મારા માં નેટવર્ક નઈ આવતું કામ છે. "આ ફોન પડ્યો છે. જાતે કરી લે. ફોન silent કરી દેજે" નિયા પછી સૂઈ ગઈ. પર્સિસ વિચાર કરતી હતી આ છોકરી કોઈ દિવસ નઈ કેમ આજે આટલું મસ્ત સૂઈ ગઈ છે. "રજા હોય તો પણ 8 વાગ્યા પેલા સૂઈ
બસ આમ એ લોકો નું રીડિંગ વેકેશન ચાલતુ હોય છે. નિયા કોન્ફરન્સ કૉલ પર વાંચી ને બાર બાલ્કની માં ઉભેલી હોય છે. ત્યાં કોક જોર થી બૂમ પડે છે. નિયા..... "પર્સિસ શું થયું?" નિયા ચિંતા માં રૂમ માં જાય ...વધુ વાંચો"નિયા તને ખબર છે કાલે ઈન્સ્ટાગ્રામ પર પિક પોસ્ટ કર્યો હતો એમાં 250 લાઈક આવી છે" પર્સિસ ખુશ થતાં બોલી. "Nice" "નીયા શું થયુ છે તું કંઇ વિચારતી હોય એવું લાગે છે?" પર્સિસ એ પૂછ્યું. "નાં કંઇ નઈ" આટલુું બોલી ને નિયા બાર જતી રેહ છે. પર્સિસ વિચારે છે નિયા આમ તો ખુશ છે પણ એના મગજ માં તો કંઇ
બધાં ગોળ કરી ને બેસેલા હોય છે canteen માં. માનિક બોલ્યો. બોટેલ તો નથી કોઈ ની પાસે હવે? તેજસ બોલ્યો, "નિયા રમશે ને તું?" નિયા હજી એના જ વિચાર માં ખોવાયેલી હતી. ત્યાં નિશાંત એ ચપટી વગાડી અને નિયા ...વધુ વાંચોડરી ગઈ. "હમમ ના..." નિયા હજી બોલતી હતી ત્યાં આદિત્ય બોલ્યો. "નિયા કઈ હાર્ડ સવાલ નઈ હોય ચિંતા નાં કર" બસ પછી નિયા એ હા પાડી રમવા માટે. પછી બધા વિચારતા હતા બોટલ ક્યાં હસે. એમાં એ લોકો એ 10 મિનિટ બગડી. પછી નિયા બોલી, "શું થયું?" "બોટલ જોઈએ છે એટલે ક્યાં થી લાવવી.."હજી આગળ બોલે એ પેલા નિયા બોલી.