Talash 2 book and story is written by Bhayani Alkesh in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Talash 2 is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
તલાશ 2 - નવલકથા
Bhayani Alkesh
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
ડિસ્ક્લેમર:આએકકાલ્પનિકવાર્તાછે.તથાતમામપાત્રોઅનેતેમનીવચ્ચેનાસંવાદોકાલ્પનિકછે.આલખવાનોહેતુમાત્રમનોરંજનનોછે.
તલાશ પોતાના અસ્તિત્વની.
તલાશ પોતાના સ્વજનો ની સલામતી, સુખ, શાંતિની.
તલાશ દેશ માટેજાનનીબાજી લગાવનાર નરબંકાઓની
તલાશ દેશના દુશમનોની
તલાશ દેશમાં છુપાયેલાદેશદ્રોહીઓની.
ડિસ્ક્લેમર:આએકકાલ્પનિકવાર્તાછે.તથાતમામપાત્રોઅનેતેમનીવચ્ચેનાસંવાદોકાલ્પનિકછે.આલખવાનોહેતુમાત્રમનોરંજનનોછે. તલાશ પોતાના અસ્તિત્વની. તલાશ પોતાના સ્વજનો ની સલામતી, સુખ, શાંતિની. તલાશ દેશ માટેજાનનીબાજી લગાવનાર નરબંકાઓની તલાશ દેશના દુશમનોની તલાશ દેશમાં છુપાયેલાદેશદ્રોહીઓની. તલાશ 1 વાંચવા માટે માતૃભારતી ગુજરાતી એપ જુઓ. https://www.matrubharti.com/bhayani આભાર અને અપેક્ષા તલાશ 2 આજથી શરૂથઇ ...વધુ વાંચોછે, ત્યારે હર્ષની લાગણી અનુભવાઈરહી છે. તલાશ 1ને જે રીતે વાચકો એ આવકારી,સરાહી એ બદલ તમામ વાચકોનો ખુબ ખુબ આભાર. તલાશ 2માં અમુક મુખ્ય પાત્રો એજ છે જે તલાશ 1 માં હતા. અને તલાશ પણ એ જ છે, દેશના અંદરના અને બહારના દુશમનોને શોધીને એનેઠેકાણે પાડવાના. આને સિક્વલ રૂપે પણ વાંચી શકાશે અને એક અલગ નોવેલ તરીકે પણ. તલાશ 1
ડિસ્ક્લેમર:આએકકાલ્પનિકવાર્તાછે.તથાતમામપાત્રોઅનેતેમનીવચ્ચેનાસંવાદોકાલ્પનિકછે.આલખવાનોહેતુમાત્રમનોરંજનનોછે. બહુ જભયાવહ દ્રશ્ય હતું. NASA ના મુખ્ય ગેટ પર 2 સિક્યુરિટી ગાર્ડ ના શરીર લોહીથી લથબથ રોડ પર પડ્યા હતા. જીતુભા અને સિન્થિયાને પાર્કમાંથી ભાગીને ત્યાંપહોંચતા લગભગ 4 મિનિટ થઈહતી. બન્ને સિક્યુરિટી ગાર્ડને ઓછામાં ઓછી7-8 ગોળી મારવામાં આવી ...વધુ વાંચોદ્રશ્ય જોઈનેસિન્થિયા ત્યાં રોડ પર જ ફસડાઈ પડી. એ સતત આક્રંદ કરીરહી હતી. એને ધ્રુજારી ઉપડીહતી. આંખમાંથી આસું સરીરહ્યા હતા. "સિન્થિયા હિંમત થી કામ લે હું અંદર જાઉં છું. તું પોલીસ અને એમ્બ્યુલસબોલાવ" કહી જીતુભા NASA ના બિલ્ડિંગના કમ્પાઉન્ડમાં ઘુસ્યો. મુખ્ય ગેટ પછી 40 ફૂટ પછી બિલ્ડીંગ હતું. પણ જીતુભાની અનુભવી આંખોએ જોયું કે ક્યાંય કોઈ ઘર્ષણના ચિન્હો દેખાતા ન
ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે. જીતુભા સ્તબ્ધ થઈને ઉભો હતો. એને કઈ સુઝકો પડતો ન હતો. એકાદ મિનિટ વિચારી એણે ચાર્લીને કહ્યું "તું ...વધુ વાંચોસાથે ચાલ,માઈકલ ના ઘરે." અને વિલિયમના સાથી 2 પોલીસ વાળાને કહ્યું. "તમે અહીં તપાસ કરો મારે માઈકલના ઘરે જવું પડશે. એની દીકરીનો જીવ જોખમમાં છે. " "હું વાયરલેસ થી જણાવું છું પોલીસ ડિપાર્ટમેન્ટ એની હેલ્પમાં પહોંચશે." 2 માંથી જે સિનિયર હતો એણે કહ્યું. એ માઈકલ અને સિન્થિયાનો પરિચિત હતો. "થેન્ક્યુ." કહી જીતુભા ચાર્લીએ ચાલુ કરેલી કારમાં બેઠો. અને પછી સિન્થિયાને
ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે. નાસામાં થયેલા શૂટ આઉટના ખબર પુરા લંડનમાં ફેલાય હતા. અનેક ન્યુઝ પેપર અને ચેનલના પત્રકાર ત્યાં પહોંચ્યા હતા. ...વધુ વાંચોબધાને નાસાના મુખ્ય ગેટ પાસે જ અટકાવ્યા હતા. એ માટે વધારાની પોલીસ મંગાવવી પડી હતી. ભલે નાસાવાળા પોતાની સિક્યુરિટી સર્વિસ ચલાવતા હતા પણ આખરે એ બધા ગ્રેટ બ્રિટનના નાગરિકો હતા. વળી અનોપચંદ એન્ડ કુ.નું મોટું રોકાણ બ્રિટનમાં પણ હતું. બધા પત્રકારને એક્ઝેટ શું થયું છે એ જાણવું હતું કેટલાક ને ન્યુઝ મળતા નોર્થ મિડલસેક્સ યુનિવર્સિટી હોસ્પિટલ પહોંચ્યા હતા. જે નાસાની
ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજન નો છે. "ઓકે." કહી ચાર્લી નીકળ્યો. પછી જીતુભા એ સિન્થિયાને કહ્યું. "હી ઇઝ ધ કલ્પ્રિટ" (એ જ ગુનેગાર છે). ...વધુ વાંચોસિન્થિયા જીતુભા સામે તાકી રહી પછી કહ્યું. તને ખાતરી છે કે એ જ ગુનેગાર છે? અને જો ખાતરી હતી તો એને અત્યાર સુધી જીવતો કેમ છોડ્યો અરે મને ઈશારો કર્યો હોત તો હું એને ઉડાવી દેત. મિસિસ બ્રિગેન્ઝાને મિશેલ બેગ પેક કરીને નીચે હોલમાં આવી ગયા હતા. એ બધી વાતો સાંભળતા હતા. “જો સિન્થિયા અત્યારે તને માઈકલની તબિયતની ચિંતા છે.