Aahvan book and story is written by Dr Riddhi Mehta in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Aahvan is also popular in સામાજિક વાર્તાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
આહવાન - નવલકથા
Dr Riddhi Mehta
દ્વારા
ગુજરાતી સામાજિક વાર્તાઓ
આજે એક નવાં વિષય સાથેની એક નવલકથા લાવી છું જે એક સત્ય હકીકતોની નજીકની એક નવલકથા છે. એને સત્ય ઘટનાઓ કે કોઈ વ્યક્તિગત રીતે કોઈ સાથે કોઈ સંબંધ નથી. બસ આજનાં સમયમાં સત્તા અને સંપત્તિનો એટલી હદે પ્રસરી ચૂક્યો છે માણસ બધું જ ભૂલી જાય છે. જ્યારે માનવજાત પણ જાનલેવા સંકટ આવી પડે છે ત્યારે આવા સમયમાં પણ લોકો કોઈક જગ્યાએ રાજકારણ, તો કોઈ જગ્યાએ વ્યક્તિગત સ્વાર્થ તો ક્યાંક સત્તા માટેની રમતો રમાય છે ત્યારે પ્રમાણિક અને સત્યનિષ્ઠા ધરાવતાં માણસોએ પોતાની જગ્યા ટકાવી રાખવા માટે કેટલો સામનો કરવો પડે છે....એનો સત્યતાની નજીકનો અહેસાસ કરાવતી થોડો રોમાન્સ, થોડું રોમાંચ, થોડાં રહસ્યોને ગૂંથતી એક અદ્ભૂત નવલકથા છે...મને વિશ્વાસ છે કે આગળની બધી જ નવલકથાઓની જેમ આ પણ મારાં વહાલાં વાચકમિત્રોને ચોક્કસથી ગમશે... આપનાં અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી આપશો....!!
સૌ પ્રથમ તો આજે નવલકથાની શરૂઆત કરતાં પહેલાં આપ સૌ વાચકો અને માતૃભારતીની હું ખૂબ ખુબ આભારી છું. માતૃભારતી જેમનાં આ પ્લેટફોર્મ દ્વારા હું વાચકો સુધી પહોંચી શકી છું અને વાચકોનો બહું પ્રેમભર્યો સહકાર જે મને અવિરત નવું નવું ...વધુ વાંચોરહેવા પ્રેરણા આપતો રહે છે...એ સૌની હું ખૂબ ખૂબ આભારી છું. આજ સુધી મેં માતૃભારતી પર મેં મારી અગિયાર નવલકથા આપી છે. જે આપ સહુએ વાંચી જ હશે સફરનાં સાથી કરામત કિસ્મત તારી મહેકતી સુવાસ શાપિત વિવાહ અતુટ દોરનું અનોખું બંધન સંગ રહે સાજનનો કળયુગના ઓછાયા પ્રિત એક પડછાયાની પ્રતિબિંબ પગરવ મિત્રો હજું પણ બાકી હોય તો અચૂક વાંચશો...આપને ચોક્કસ
આહવાન ( સત્ય અને પ્રમાણિકતાની કથા ) પ્રકરણ – ૨ મિકીન ઉપાધ્યાય ફોન મુકતાંની સાથે નજીક ધસી આવેલાં ટોળાંને સંબોધતાં બોલ્યો, " શું થયું ?? આ ભીડ શેની છે ?? " ત્યાં જ ડઝનબંધ માઈક સાથે ટોળું નજીક આવતાં ...વધુ વાંચો" સર શું આ વાત સાચી છે કે આપની કામગીરી પણ આંગળી ચીંધાતા આજે આ કોરોનાનાં કપરા કાળમાં પણ આપને માટે ખાસ મીટીંગ ગોઠવાઈ છે....આખરે સત્ય શું છે ?? " મિકીન કદાચ સત્યને પારખી ગયો છે એ કંઈ જ પણ અત્યારે બોલવાં નથી ઈચ્છતો એણે કહ્યું, " જે પણ નિર્ણય હશે સૌની સામે આવી જ જશે....!! " કહીને એ ફટાફટ પોતાની
આહવાન ( સત્ય અને પ્રમાણિકતાની કથા ) પ્રકરણ – ૩ તપાસ માટે ગયેલાં ઈન્સપેક્ટરને ઘણીવાર થઈ પણ ઇન્સ્પેક્ટર પરત ન ફરતાં સ્મિત પણ એ જ રસ્તે એ ઝૂંપડાંઓ તરફ આગળ વધ્યો. ત્યાં જ એને સામેથી આવતાં ઈન્સપેક્ટર દેખાયાં. એમનાં ...વધુ વાંચોપરનું અદ્ભુત મારકણું સ્મિત જોઈને સ્મિત પાટિલ બોલ્યો, " શું થયું સાહેબ ?? હા પાડી કોઈએ ?? " ઈન્સપેક્ટર : " મેં તો કોઈને પૂછ્યું જ નથી... અહીં એક છેલ્લાં ઝુંપડામાં રહેલી એક સ્ત્રીને પ્રેગ્નન્સીનાં છેલ્લાં દિવસો જઈ રહ્યાં હતાં...એને મેં કોઈ પણ સમયે તફલીક હોય તો એમ્બ્યુલન્સ માટે મને જણાવવા પરિવારજનોને કહ્યું હતું પણ આ લોકોને કદાચ કુદરત જ
સ્મિતનાં પગ દરવાજાની નજીક પહોંચતાં જ થંભી ગયાં. એણે એક જ પર જાણે આખાં રૂમમાં નજર ફેરવી દીધી...એની નજર ફરી એ કન્ટેનર બોકસ પાસે રહેલાં એક ઉંદર, એક કબૂતર, એક દેડકો...વગેરે પર ગઈ. એની આંખો આશ્ચર્ય મિશ્રિતભાવ સાથે પહોળી ...વધુ વાંચોગઈ. જે બધામાં એણે કોરોના વાયરસને કુત્રિમ રીતે પેદા કરીને આ બધાંનાં શરીરમાં દાખલ કર્યાં હતાં. એ બાદ એક જ દિવસમાં એ બધાં જ વારાફરથી બેભાન થયાં હતાં તો કોઈ બહું ખરાબ સ્થિતિમાં તરફડતા હતાં. ત્યારબાદ એણે વેક્સિન બનાવીને પરીક્ષણ માટે આ બધાંને જ એણે ઈન્જેક્ટ કરી હતી. પણ એમાંથી ત્રણ જણાં ફરી નોર્મલ બની ગયાં છે જ્યારે બીજાં ચારેક જણાં તો
આહવાન ( સત્ય અને પ્રમાણિકતાની કથા ) પ્રકરણ – ૫ સ્મિતે મિકિનનાં ઘરે જઈને વાતચીત દરમિયાન ચિંતામાં કહ્યું : " તો એ લોકો તને જગ્યા પરથી હટાવવા માગે છે મિકિન ?? " મિકિન : " એ તો છે પણ ...વધુ વાંચોબધું થયું એ પહેલાં આ બાબતે મિટીંગ વખતે મેં સ્પષ્ટ કહ્યું કે હું કોઈ પણ ભોગે મારા નિયમો અને પ્રામાણિકતા નહીં છોડું...જે જેમ થશે એમ જ રહેશે..." સ્મિત : " આ બધું થયું એ પહેલાં ?? " મિકિન : " આ જ્યારે બે લોકડાઉન થયાં ત્યાં સુધી બધું કન્ટ્રોલમાં હતું . એ લોકો બધું ખોલીને જનતાને પોતાનાં હાલ પર છોડવાની