WILD FLOWER book and story is written by Dakshesh Inamdar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. WILD FLOWER is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
વાઇલ્ડ ફ્લાવર્સ - નવલકથા
Dakshesh Inamdar
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
એય સુરેખ... કીટલી પર બેઠેલાં ટોળામાંથી કોઇએ બૂમ પાડી સુરેખની નજર કીટલી પર બેઠેલી ટોળી પર પડી અને એની આંખમાં આનંદ છવાયો એણે બાઇક ધીમી કરી અને ટોળી બેઠી હતી એ કીટલી પાસે આવી બાઇક પાર્ક કરી અને બોલ્યો "અરે શું વાત છે ? સવાર સવારમાં બદમાશ ટોળકી અહીં અડ્ડો જમાવીને બેઠી છે એણે બૂમ પાડનાર અભિજીતને કહ્યું "ક્યા અભી... મુઝે બોલા નહીં કલ કે આજ સુબહ તુમ સબ યહાઁ આને વાલે હો... ત્યાં બીજો મિત્ર મસ્કી બોલ્યો ભાઇ તેરા નામ હૈ સુરેખ ઔર તુ સીધા ચલતા હૈ તો તેરી લાઇન સીધી હૈ તો કયું બુલાયે ?
ત્યાં ત્રીજો ટીખળી બોલ્યો "ઓય જોમેટ્રી માસ્ટર તુજે પતા હૈ સીધી સુરેખ લાઇન પર ટપકું મૂકી વર્તુળ મૂકીને ગોળા કરી શકાય એવું મનજીત ગોટી બોલ્યો. બધાં ખડખડાટ હસી પડ્યાં.
સુરેખે કહ્યું "ઓય ગોટી બહુત બોલતા હૈ સાલે પહેલે જોમેટ્રી કે પ્રમેય યાદ કરલે બાદમેં મેં તુઝે અરેથમેટીક પઢાતા હું. ત્યાં નસીમે કહ્યું "યાર અરેથમેટીક છોડ એથલેટ બનને કી બાત કર અભી સુબહ સુબહ ચા કી ચુસ્કી મારી હૈ અચ્છા મૂડ હૈ.
વાઇલ્ડ ફ્લાવર્સ પ્રકરણ-1 એય સુરેખ... કીટલી પર બેઠેલાં ટોળામાંથી કોઇએ બૂમ પાડી સુરેખની નજર કીટલી પર બેઠેલી ટોળી પર પડી અને એની આંખમાં આનંદ છવાયો એણે બાઇક ધીમી કરી અને ટોળી બેઠી હતી એ કીટલી પાસે આવી બાઇક પાર્ક ...વધુ વાંચોઅને બોલ્યો "અરે શું વાત છે ? સવાર સવારમાં બદમાશ ટોળકી અહીં અડ્ડો જમાવીને બેઠી છે એણે બૂમ પાડનાર અભિજીતને કહ્યું "ક્યા અભી... મુઝે બોલા નહીં કલ કે આજ સુબહ તુમ સબ યહાઁ આને વાલે હો... ત્યાં બીજો મિત્ર મસ્કી બોલ્યો ભાઇ તેરા નામ હૈ સુરેખ ઔર તુ સીધા ચલતા હૈ તો તેરી લાઇન સીધી હૈ તો કયું બુલાયે ? ત્યાં
વાઇલ્ડ ફ્લાવર્સ પ્રકરણ-2 ચારે મિત્રોની ટોળકી એમ.એસ.યુનીવર્સીટી આર્ટ કોલેજની હોસ્ટલની કેન્ટીનમાં આવ્યાં. ત્યાં કબીર એ કહ્યું બાઇક તમે લોકોએ ખોટી જગ્યાએ પાર્ક કરી છે અહીં મૂકી દો. મસ્કીએ કહ્યું સુરેખ લાવ ચાવી હું મૂકી દઊં છું એમ કહી એણે ...વધુ વાંચોકબીરની બાઇક સાથે મૂકી દીધી પછી બોલ્યો ? બસ શાંતિ ? સુરેખ અને અભિજીત કેન્ટીનમાં પહેલાં પ્રવેશ્યા પાછળ કબીર અને મસ્કી... અંદર પ્રવેશતાં માહોલ મસ્ત હતો બધાનો ગણગણાટ સાથે ધીમુ મ્યુઝીક વાગી રહેલુ બે ટેબલ છોડી બાકીનાં ટેબલ પર બધાં બેઠેલાં હતાં. છોકરીઓનાં ગ્રુપ પણ હતાં બધાં ગરમાગરમ નાસ્તો અને સોફ્ટડ્રિંક પી રહેલાં ચારે જણાંની નજર બધે ફરી રહી હતી સુરેખે
વાઇલ્ડ ફ્લાવર્સ પ્રકરણ-3 સુરેખ અને સુરેખાનો સંવાદ ચાલુ હતો. સુરેખ-સુરેખાને સ્કૂલ સમયથી ખૂબ પ્રેમ કરતો પણ ભણવાની જાગરૂકતાએ થોડી મર્યાદાઓ રાખી હતી. સુરેખનો મિત્ર કબીર આર્ટ કોલેજની હોસ્ટેલમાં એડમીશન લીધુ હતુ એનાં કોલેજનાં કોર્ષ માટે. મિત્રો બધા એની હોસ્ટેલ ...વધુ વાંચોઆવ્યાં ત્યાંજ સુરેખને સુરેખાનાં દર્શન થઇ ગયાં. કોલેજમાં આવ્યા પછી એ થોડો બિન્દાસ થયો હતો જોકે ભણવામાં એટલોજ હોંશિયાર અને ગંભીર હતો. પરંતુ સુરેખાને જોયાં પછી એનું હૈયુ હાથના રહ્યું અને સુરેખાની સાથે એણે વાતચીત ચાલુ કરી હતી. પણ સુરેખાને ગમી નહોતું રહ્યું એ બીલકુલ મચક આપી નહોતી રહી. સુરેખે કહ્યું મારો ગમતો રસનો ગરાસ તો અહીં છે એટલે હું અહીં
વાઇલ્ડ ફ્લાવર્સ પ્રકરણ-4 ચારે મિત્રો નીકળી ગયાં પછી સ્વાતી રૂમ પર આવી અને જોયુ તો રૂમનાં અંધારુ છે અને સુરેખા બારીની બહાર જોઇ રહી છે એની આંખો સૂજેલી છે. સ્વાતીએ કહ્યું "એય આમ અંધારામાં શું કરે છે ? સુરેખાએ ...વધુ વાંચો"શું કરુ ? આ બધાં જઇ રહેલાં એ જોતી હતી તને પાછી આવતી જોઇ નહીં મને થયુ તું અભી જોડે આંટો મારવા ગઇ હોઇશ પણ મને અંધારામાં કોઇનાં ચહેરાં દેખાયા નહીં અને કબીર એનાં રૂમ પર ગયો હતો. સ્વાતીએ કહ્યું "ના તારો મૂડ ગયો એમાં બધાનો ગયો કોઇ કંઇ પછી બોલ્યુ જ નહીં સુરેખનો ચહેરો પડી ગયેલો એ બહાર ટહેલવા નીકળી
વાઇલ્ડ ફ્લાવર્સ પ્રકરણ-5 સુરેખાને પાપાનાં શબ્દો યાદ આવી ગયાં... કે.... સુરુ બેટા મને ખબર છે તું મોટી થઇ ગઇ. હવે કોલેજમાં જવાની. અત્યાર સુધી તમારી સ્કૂલની ફીઓ અને ઘરનાં ખર્ચા, તારી નાનકીનું ભણતર તારી માં ના દવાનાં પૈસા હું ...વધુ વાંચોબધાની આસપાસજ મારું બજેટ બનાવ્યાં કરુ છું આવક સિમિત અને જાવક અમાપ. હું કરું તો શું કરુ ? પણ બેટા હું ગમે તે કરીશ પણ તારે જેં ભણવું હોય જે લાઇનમાં જવું હોય એમાં જજે તારી ફી ભરીશ ખર્ચા ઉઠાવીશ હું કંપનીમાં મામુલી ક્લાર્ક છુ મારું કશું ગજું નથી પણ હું મારો ગજ વધારીશ હું કંપનીમાંથી છૂટીને ટ્યુશન લેવા જઇશ.. તારું