વાઇલ્ડ ફ્લાવર્સ - પ્રકરણ-25 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વાઇલ્ડ ફ્લાવર્સ - પ્રકરણ-25

વાઇલ્ડ ફ્લાવર્સ
પ્રકરણ-25
સુરેખની મંમી બજારથી આવી ગયાં. ઘરમાં સુરેખા-સ્વાતી અભી બધાને જોઇને ખુશ થઇ ગયાં અને બોલ્યાં, વાહ શું વાત છે આજે તો આખી ટોળકી ભેગી થઇ છે ને કંઇ ?
સુરેખે કહ્યું હાં માં મેં તમને વાત કરી હતીને કે ડ્રામા માટે રીહર્સલ કરવા ભેગાં થવાનાં છીએ... રીહર્સલ કર્યુ અમે.
માં એ કહ્યું અરે તમે બધાં બેસો તમારાં માટે ગરમ ગરમ નાસ્તો બનાવુ છું અને કોલ્ડ કોફી શાંતિથી કોફી સાથે નાસ્તો કરો હમણાં બાજુવાળા આંટીના ઘરે મારે જવાનુ છે.એટલે પહેલાં તમને નાસ્તો બનાવી આપુ. આ સાંભળી સુરેખાએ કહ્યું ચાલો આંટી અમે તમને મદદ કરીએ એમ કહીને માં સાથે કીચનમાં ગઇ.
અભીએ સ્વાતી સામે જોયું સ્વાતી સમજી ગઇ હોય બોલી મને ખબર છે પણ સુરેખાને જવા દે ગમે ત્યારે એલોજ બધુ જોવાનું સાચવવાનુ છે. સુરેખે કહ્યું "યપ યુ આર રાઇટ.
અભીને તો ચાન્સ જોઇતો હતો એણે કહ્યું "સુરેખ તો હું અને સ્વાતી ત્યાં સુધી રીહર્સલ કરીએ તારાં રૂમમાં ? સુરેખને હસુ આવી ગયું.. જા કર રીહર્સલ.. મને ખબર છે તારુ રીહર્સલ અધુરુ છે જા પતાવ હું પણ સુરેખા અને માં પાસે કીચનમાં જ જઊં જા ઉપર જ મારાં રૂમમાં શાંતિથી રહીર્સલ પતાવ. જોજો અઘુરુ ના રહે...
સ્વાતીએ અભીને ચૂંટો ખણી કીધું શું તું પણ આન્ટી ઘરમાં છે ને ? તું પણ ખરો છે શરમ પણ નથી આવતી.
સુરેખે કહ્યું "જાવ હવે હું સંભાળી લઇશ પછી હું સુરેખાને લઇને આવુજ છું પણ હાં આ છેલ્લુ રીહર્સલ...
અભી સ્વાતીને લઇને જતો રહ્યો ઉપર અને સુરેખનાં રૂમનાં જઇને અંદરથી સ્ટોપર પણ મારી દીધી.
અભી બોલ્યો. એય ચાંપલી આવો ચાન્સ ક્યાં મળવાનો ? પેલાં કબીરીયાની રૂમમાં તો બસ કીસ મળે અહીં તો તારી કીસ સાથે આખી મીસ મળે છે. ફાયદો ઉઠાવ નખરા ના કર..
સુરેખનાં બેડ પર સ્વાતીને રીતસર ધક્કો મારીને સુવાડી અને પછી એનાં કપાળે કીસ કરીને કહ્યું યાર ચલને થોડી મસ્તી કરી લઇએ.
સ્વાતીનાં કપાળથી શરૂ કરી બધે ચુંબન કરવા માંડ્યા અને સ્વાતીએતો આંખો બંધજ કરી દીધી અને બોલી તારે જે કરવું હોય એ કર હું આ સૂતી... અભીએ કહ્યું એટલે ? હું કંઇ જબરજસ્તી થોડો કરું છું ? આવું કેમ કહે ? એ પ્રેમ કરતો અટકી ગયો અને ચહેરો નારાજગી વાળો કરીને બેસી ગયો.
સ્વાતી એને જોઇને ખડખડાટ હસી પડી એય મારાં જોકર હું ચાન્સ છોડતી હોઇશ માંડ તને માણવા મોકો મળ્યો છે પણ તું દુકાનથી સીધો આવેલો છે ને ? તારાં કપડામાંથી ઘઊં, તેલ ચોખાની વાસ આવે છે એ પહેલાં ઉતાર યાર રોમેન્ટીક થવું છે તોય નથી થવાતું દુકાનજ દેખાય છે.
અભી હસી પડ્યો એણે શર્ટ કાઢી નાંખ્યું પછી એ બેડ પર સૂઇ ગયો સ્વાતીએ કહ્યું હાશ અડધું તો કાડ્યું એમ કહે અભીની ઉપરજ સૂઇ ગઇ અને અભીને ચુંબન કરવા માંડી અભીએ ભીંસ દઇને દબાવી નાંખી અને બંન્ને જણાં પ્રેમાલાપ કરવા માંડ્યાં.
ધીમે ધીમે આગળ વધી રહેલાં સ્વાતીએ જાતેજ કુર્તી કાઢી નાંખી અને અભીને કહ્યું એય મારાં વાલુકા લૂંટ હવે પેટ ભરીને અને સીધુ આમંત્રણ આપી દીધુ અભીએ એનાં સ્તનને ચૂસવા માંડ્યા અને બધેજ ચુંબન કરવા માંડ્યો. એણે સ્વાતીને પોતાની ઉપરથી ખસેડી બેડ પર સૂવાડી અને એનાં કેડ નીચેનાં અંગોનો સહેલાવા માંડ્યો. સ્વાતીએ ધીમી ચીસ નાંખતા કહ્યું એય જડ ધીમેથી તારાં નખ વાગે છે પણ મજા આવે છે આવીજા.. બંન્ને જણા એકબીજાનાં અંગો સહેલાવાં માંડ્યા અને ઉત્તેજના પરવાન ચઢીને ત્યાંજ રૂમ પર ટકોરા વાગ્યો....
અભીએ કહ્યું "વાગવા દે ટકોરા હવે હું નહીં રહી શકું એમ કહીને સ્વાતીને ખૂબ જોરથી દબાવી પોતાના તરફ ખેંચી લીધી સ્વાતીએ સહકાર આપ્યો પછી બોલી બસ હવે છોડ કપડાં સરખા કર રૂમ ખોલ... આપણે પકડાઇ જવાનાં.... ધીરજ નથી તને....
થોડીવાર પછી રૂમ ખોલ્યો તો ટ્રેમાં કોફી અને ગરમા ગરમ ગોટા સાથે સુરેખ સુરેખા ઉભા હતાં.
અભીએ કહ્યું થોડીવાર પછી ના અવાય ? તારાં ટકોરાએ જીતેલી બાજી હારી ગયો. સુરેખાને જોરથી હસુ આવી ગયું સુરેખે કહ્યું "મને શું ખબર ? મને એમ કે તમે રીહર્સલ કરોછો મને થોડી ખબર કે તમે... પછી સુરેખા એકદમ જોરથી હસીને સ્વાતીને કહ્યું "એય ચાંપલી તેં કુર્તી ઊધી પહેરી છે જો જરા... અને સુરેખ-સુરેખા-અભી બઘાંજ એક સાથે હસી પડ્યાં. સ્વાતી તરતજ વોશરૂમ તરફ ભાગી અને અંદર જઇ સરખું પહેરીને બહાર આવી એ ખૂબજ શરમાઇ ગઇ.
સુરેખે એનાં તરફ જોયુજ નહીં સુરેખાએ કહ્યું ચાલો પહેલો નાસ્તો કરી લઇએ અને પછી કોફી મંમી બાજુમાં આંટી પાસે ગયાં છે પાછા..
અભી કહે ચાલો નાસ્તો તો ખાવોજ પડશે પણ તમે લોકો રીહર્સલ ક્યારે કરશો ? કે પહેલાં નાસ્તો કરી લઇએ.
સ્વાતી કહે એ તો હું અહીં આવું એ પહેલાંજ પતી ગયું હતું સુરેખા બોલને સાચી વાતને ?
સુરેખા કહે તું ચીબાવલી તને શરમજ નથી એમ કહી બધાં હસતાં હસતાં નાસ્તો અને કોફીને ન્યાય આપવા માંડ્યા.
*************
મસ્કીએ ફોન મૂકીને કબીરને કહ્યું આ લોકોની તારે પંચાત છે. તને સાચું કહુ રીહર્સલનાં બહાને તારાં રૂમ પર આ લોકોને લીલાઓ કરવાની હોય છે આજે સુરેખનાં ઘરે કેમ રાખ્યું મને નથી સમજાયું હશે... પણ બધાં ચાંપલા અને ચાંખલીયા એક સરખા ભેગા થયાં છે.
કબીરે કહ્યું "કંઇ ચાંપલા નથી બધું બોલવાનુ છે હાથીનાં ચારવાનાં અને દેખાડવાનાં દાંત પુરા હોય છે. મારી રુમ પર ઐયાશી કરવાજ આવે છે. પેલી સુરેખા બહુ ડાહી થતી હોય છે એ લોકો મારાં રૂમમાં BP જેવાં ખેલ કરે છે મારાંથી તો જોવાતું નથી મને કંઇ મળતું નથી મારે બસ ખેલ જોવાનાં હું વાંઢો એકલોજ છું અને અભલો તો દર બે દિવસે આવે છે સ્વાતીએ બોલાવે કલાક કલાક એને ચોંટીને પડ્યો રહે છે મને કહે નાસ્તો લઇ આવને એમ કહી રૂમની બહાર કાઢે અને પછી એ પેલીને ચોંટીને એવું એવું કરે કે... મારી તો લાળ નીકળી જાય પછી શું કરુ ભાઇબંધીમાં બધી વ્યવસ્થા આપવી પડે.
મસ્કીએ કહ્યું પણ તારો રૂમ પાર્ટનર નથી હોતો ? કબીરે એ પ્રશ્ન સાથેજ મસ્કી સામે જોયું અને બોલ્યો તને ખબર નથી એતો સાલો ગે છે એ રૂમમાં હોતો જ નથી 40 નંબરનાં રૂમમાં એનો ગે ફેન્ડ છે બંન્ને જણાં એમની મસ્તીમાંજ હોય છે મને તો શંકા છે કે આપણો રેક્ટર બધુજ જાણે છે અને છતાં કંઇ એકશન નથી લેતો. મને તો રેક્ટર પર પણ ડાઉટ છે એ સાલો પણ એ બે જણાં સાથે.. છોડ બધી વાતો "તને કેવી રીતે ખબર પડી કબીરીયા ? તું તો કઈ કહેતોજ નથી.
આ તો ઇન્ટરેસ્ટિંગ વાત છે કહીને તને કેમ ખબર પડી કે એ ગે છે અને 40 નંબરવાળા સાથે સંબંધ છે ?
મસ્કી ઝડપથી ગાડી દોડાવી રહેલો અને કબીર સાથે વાતો કરી રહેલો સુરત ક્રોસ થઇ ગયું હતું કબીરે કહ્યું પહેલાં સીગરેટ આપ પછી કહું છું બધુ જોરદાર થયેલું એ દિવસે...
મસ્કીએ કહ્યું આમાં છે મારી પણ કાઢે અને સળગાવે આપ મને. કબીરે બે સીગરેટ કેસમાંથી કાઢી બંન્ને સળગાઇ અને એક મસ્કીને આપી બીજી પોતે ફૂંકવા માંડ્યો.
મસ્કી કહે હવે ચાલ એમ કહીને મ્યુઝીક વોલ્યુમ એકદમ લો કરી નાંખ્યુ કબીરે કસ મારતાં કહ્યું "હું કોલેજથી પાછો આવેલો રૂમનો દરવાજો લોક હતો મારાં રૂટીન પ્રમાણે મેં લોક ખોલીને અંદર આવ્યો ત્યારે એનાં બેડ પર બંન્ને જણા સાવ નાગા સૂતેલાં એકબીજાની ઉપર ચઢીને... છોડ સાલા ગંદાઓ મને ચીતરી ચઢી ગયેલી મારાંથી બૂમ પડાઇ ગયેલી ઓય શું કરો છો ? શરમ નથી આવતી.
પેલો પાછો મને નસ્ફટથી કહે ઓય ઓય શું કરે છે ? આવીજા આવવું હોયતો મજા આવશે સાલાઓ મને બોલાવા માંડ્યાં મેં તરતજ રૂમ છોડીને બહાર નીકળી ગયો.. સાંજે પાર્ટનરને કહ્યું "જો તારે આ બધું કરવું હોય એનાં રૂમમાં જા અહી નહીં ચાલે નહીંતર રેક્ટરને ફરિયાદ કરીશ પેલો મારી સામે જોઇ બોલ્યો ઠીક છે તારે રેક્ટરને જે કહેવું...
વધુ આવતાં અંકે -- પ્રકરણ-26