WILD FLOWER - 29 books and stories free download online pdf in Gujarati

વાઇલ્ડ ફ્લાવર્સ - પ્રકરણ-29

વાઇલ્ડ ફ્લાવર્સ
પ્રકરણ-29
અભી અને સ્વાતી બેઠાં બેઠાં ચર્ચા કરી રહેલાં કે હવે કબીરનાં રૂમ પર નથી મળવુ કઇ બીજી સલામત જગ્યા શોધવી પડશે મળવા માટે ? સુરેખનાં ઘરે વારે વારેના જવાય ઠીક છે કોઇવાર ચાન્સ મારી લઇએ. પણ અભીને ખબર નહીં સુરેખનાં ઘરે બધુ મળવું ગમતું નહોતું....
સ્વાતીએ અભીનું મોઢું જોઇને હસવું આવી ગયું એણે કહ્યું શું આવું ચિંતાવાળુ મોઢું બનાવે છે ? અરે મારા પર છોડ હું બધું મેનેજ કરીશ આપણે મારાં રૂમમાં મળીશું સુરેખાને હું મેનેજ કરી લઇશ. હમણાં તો એ એનાં ઘરેથી અપડાઉન કરે છે એટલે હોસ્ટેલ રૂમમાં હું એકલીજ હોઊં છું બિન્દાસ મારી રૂમ પર આવી જજે.
અભી સ્વાતીની સામે જોઇ રહ્યો પછી બોલ્યો અને પણ તારી હોસ્ટેલનાં રૂમમાં કેવી રીતે મળાય ? લેડીસ હોસ્ટેલમાં કયાં ગેસ્ટ એલાઉજ છે ? અને તારી પેલી રેક્ટર જોઇ છે ?
સ્વાતીએ કહ્યું એ બધુ મારાં પર છોડને ? ચિંતા શા માટે કરે છે ? એ રેક્ટરની ચાવી મારી પાસે છે તું કેરી ખા આંબા ના ગણ જો આ છે રેક્ટરની ચાવી એમ કહીને એનાં ફોનમાં ગેલેરી ખોલીને બે ત્રણ ફોટા બતાવ્યાં. અભી તો ફોટાં જોઇને આર્શ્યથી આધાતમાં આવ્યો એકદમ ખુશ થઇને બોલ્યો "અરે વાહ આવાં ફોટાં ક્યાં-ક્યારે અને કેવી રીતે લીધા ? તારી પાસેજ છે ? તે લીધેલા કે કોઇએ આપ્યા ? અને હવેતો કેરીઓજ ખાઇશ આંબા શા માટે ગણું ? આમેય મને કેરી ખૂબ ભાવે બસ ચૂસ્યાજ કરું એમ કહી શરારતી આંખે સ્વાતી સામે જોઇ રહ્યો.
સ્વાતીએ ખોટો ગુસ્સો કરતાં કહ્યું જાને સાવ લૂચ્ચોજ તું બસ આવું બધુજ સૂજે છે. અભી કહે તું પોતે કરીઓ યાદ કરીને પછી મારુ મન ઝાલ્યુ રહે ? પણ આ ફોટા તારી પાસે કેવી રીતે આવ્યા? આતો હોસ્ટેલમાં મારી એન્ટ્રીનો ગેટ પાસ છે વાહ આ ફોટા મને મોકલ મારી પાસે ગેટ પાસની કોપી હોવી જોઇએ એમ કહી હસવા લાગ્યો.
સ્વાતીએ કહ્યું "આ ફોટાં મેં જ લીધાં છે અને હજી સુધી તારાં સિવાય કોઇને બતાવ્યા નથી.. નથી કોઇને આપ્યા તનેજ પહેલીવાર બતાવ્યા... બહુ ચાંપલી થતી એ રેક્ટર જ્યારે જુઓ ત્યારે સલાહ આપે ક્યાં ટોક્યા કરે સ્ત્રીઓએ કેવી મર્યાદા રાખવી એનાં લેક્ચર આપે અને એજ ફોટામાં કેદ થઇ ગઇ.
એમ કહીને સ્વાતી હસવા લાગી અભી કહે બસ હવે લોટ ગુંદ્યા ના કર વાત કહીને લીધાં કેવી રીતે ફોટા ? મને જાણવાની તાલવેલી છે.
સ્વાતી કહે અરે પરમદિવસે આપણે સુરેખને ત્યાંથી છૂટા પડીને હું હોસ્ટેલ આવી સુરેખા હતી નહીં હું રૂમમાં એકલીજ હતી. થોડીવાર મેગેઝીન વાંચ્યા પછી સ્ક્રીપ્ટ મોઢે કરતી હતી અને એ વિચાર આવ્યો સ્ક્રીપ્ટનાં ડાયલોગ હવે ખાસ મોઢે થઇ ગયાં છે. મને એકલીને કંટાળો આવતો હતો. એ દિવસે તું તારાં પાપાની દુકાને એકાઉન્ટનું કામ કરવા મોડે સુધી રોકવાનો હતો એટલે તને ડીસ્ટર્બ નહોતો કરવો મને થયુ લાવ રેક્ટર જોડે ખપાવું રાત્રીનાં 10 વાગી ગયાં હતાં. મોટાભાગનાં રૂમોમાં હતાં કે ઘરે ગયેલાં લોબી સૂમસમ હતી હું રેક્ટરની રૂમ તરફ જવા નીકળી મોબાઇલમાં ઇયર ફોન ભરાવીને મ્યુઝીક સાંભળતી સાંભળતી રેક્ટરનાં રૂમ તરફ ગઇ ત્યાં ખબર નહીં કેમ અંધારુ હતું. હું ત્યાં પહોચી તો કોઇની વાતચીત જેવો અવાજ સંભળાયો હું સાવચેત થઇ ગઇ કે રેક્ટર કોઇ પુરુષ સાથે વાત કરે છે.
હું થોડીવાર ઉભી રહી બારણાની જગ્યામાંથી મેં અંદર નજર કરી તો.... હું તો સ્તબ્ધ થઇ ગઇ જોઇને. મીસ સલૂજા બોય્ઝ હોસ્ટલનાં રેક્ટર સહેગલ સાથે વાતો કરતી હતી પછી ખબર નહીં સેહગલ ને શું થયું એણે મીસ સલુજાને પકડી પોતાનાં તરફ ખેંચી અને હોઠ પર કીસ કરવાં લાગ્યો... મીસ સલૂજાએ તો પોતાનાં હાથ સેહગલનાં ગળે વળગાવી દીધાં. બંન્ને કીસ કરવામાં એવાં મગ્ન હતાં મે ફટાફટ મોબઇલની ફોટાં ખેંચી લીધાં.
સેહગલતો પછી એવો આગળ વધ્યો મારાથી જોવાયુ નહીં મેં ફોટા લઇને મારી રૂમમાં પાછી આવી ગઇ પણ મને એટલી ખુશી થઇ ગઈ કે મારાં હાથમાં જેકપોટ લાગી ગયો છે હવે જોઉ છું મીસ સલુજા કેવી રીતે ચરબી કરે છે.
અભીએ કહ્યું "વાહ ક્યા બાત હૈ... પણ સ્વાતીતેં એક વાત માર્ક કરી સેહગલે કેટલું રીસ્ક ઉઠાવુ મીસ સલુજા જે રૂમમાં આવ્યો બીન્દાસ અને બંન્નેનાં ફોટાં જોતા લાગે કે ઘણાં સમયથી આ ચક્કર ચાલે છે.. જે હશે એ આપણે શાંતિ હવે પણ તારે આગળની લીલા જોવી હતીને મસ્ત બીજા ફોટાં મળત. હવે તું ફોટા મને સેન્ડ કર પછી જો મારી કમાલ.
બંન્ને જણાં ખડખડાટ હસતાં હસતાં આજે હોસ્ટેલ એન્ટ્રીની મસ્તી માસ્ટર કી મળી ગઇ હતી. અભીએ કહ્યું ચાલને અત્યારે તારી હોસ્ટેલજ જઇએ ક્યારનાં ગલ્લે માખી મારીએ છીએ.
સ્વાતીએ કહ્યું "ના અભી હમણાં 3 દિવસ લોચા છે પ્લીઝ અહીંજ બેસી રહે ત્યાં જઇશું કાબુ નહીં રહે અને હું પીરીયડસમાં છું અને મને ખુબ... પ્લીઝ આમ મને વળગીને બેસી રહે સારુ લાગે છે. અભીએ કહ્યું "ઓહ ઓકે સમજી ગયો. અને બંન્ને જણાં ફોનની ગેલેરી ખોલીને ફોટો શેર કરતાં રહ્યાં.
************
સ્વીટી બાજુમાં રૂમમાં ગઇ હળવેથી રૂમ કી થી ખોલી નાંખ્યો અંદર આછુ અજવાળું હતું કબીર ખૂબ નશામાં હતો એ સાવ નિર્વસ્ત્ર રૂપાની ઉપર હતો. રોમાની નજર અચાનક સ્વીટી ઉપર પડી એ ચમકી. સ્વીટીએ એને હોઠ પર આંગળી મૂકી ઇશારાથી ચૂપ રહેવા કહ્યું અને કંઇક ફરીથી ઇશારો કર્યો.
રોમા સમજી ગઇ એણે કબીરને હગ કરીને એને બેડ પર લીધો એ એનાં પર આવી ગઇ બંન્ને જણાં સાવ નિર્વસ્ત્ર હતાં. કબીરનાં ચહેરો હવે સાવ સ્પષ્ટ દેખાતો હતો એની આંખો નશાને કારણે બંધ હતી એ રોમાને પ્રેમ કરી રહેલો એ લોકો તદ્દન નગ્ન અવસ્થામાં રતિક્રીડા કરી રહેલાં. સ્વીટીએ ફોટા અને વીડીયો બધી બાજુથી લીધુ પણ ચેક કરી લીધુ અને એ રોમાને આંખ મારીને રૂમની બહાર નીકળી ગઇ. મસ્કી પાસે આવીને કહ્યું લે તારું કામ પતી ગયું જોઇ લે.
મસ્કીએ હસતાં હસતાં એક હાથે મોબાઇલ અને બીજા હાથે સ્વીટીને પોતાની તરફ ખેંચી લીધી. એ રોમાને વળગતો પ્રેમ કરતો મોબાઇલમાં કબીર રૂપાની રતિક્રીડાનાં વીડીયો અને ફોટાં જોવા લાગ્યો.
પછીથી એણે રૂમની લાઇટ બંધ કરીને સ્વીટીને લઇને બેડ પર પડ્યો. બંન્ને જણાં ખૂબ પ્રેમ કરવા લાગ્યાં ક્યાંય સુધી મંથન ચાલ્યુ પછી મસ્કીએ તૃપ્ત થઇને સ્વીટીને મુક્ત કરી અને કહ્યું હું થોડીવાર સૂઇ જઊં ખૂબજ થાક લાગ્યો છે અને ઘેન પણ છે અને સ્વીટીને છોડી સૂઇ ગયો.
સ્વીટીએ જોયુ કે મસ્કી નસ્કોરા બોલાવીને સૂઇ રહ્યો છે એણે એનાં ફોનમાં એનાં અને મસ્કીનાં ફોટાં લીધાં અને પછી મોબાઇલ સ્વીચ ઓફ કરીને એનાં પર્સમાં મૂકી દીધો. એ ઉભી થઇ વોશરૂમ ગઇ પછી એજ અવસ્થામાં ચેર પર બેસીને એણે સીગરેટ સળગાવી અને મસ્કીને જોતાં જોતાં ફૂંક લેતી રહી..
**************
સુરેખ અને સુરેખા પુરી મસ્તીમાં હતાં અને પછી ત્યાંજ બેલ વાગ્યો. સુરેખા ત્વરીત જુદી થઇને સ્વસ્થ થઇ કપડાં સરખાં કર્યા ત્યાંતો રૂપાએ દરવાજો ખોલી નાંખેલો.. સુરેખાનાં પાપા આવ્યાં હતાં. એમણે સુરેખને જોયો અને ચહેરા પર સ્મિત આવી ગયું. એમણે કહ્યું અરે સ્તવન તું આવી ગયો છે ? સોરી મારે ઓફીસમાં લેટ થઇ ગયું હવે જમીને પાછું મારે તરત નીકળવાનું ખાસ કામ સોપ્યુ છે હું નીપટાવી લઉ.
સુરેખાએ કહ્યું "પાપા શાંતિથી જમીલો પહેલાં અને હજી હમણાં તો આવ્યા પાછા ક્યાં જવાનું છે ? પાપાએ એને એક બેગ ખોલીને બનાવી અંદર બહુ બધા રોકડા રૂપીયા હતાં. સુરેખા જોઇને એકદમ આર્શ્ચમાં ડૂબી એણે કહ્યું પાપા આટલાં બધાં પૈસા ! કોનાં છે ? ઘરે કેમ લાવ્યા ? શું વહીવટ છે ?
મનસુખભાઇએ કહ્યું અરે મારાં શેઠનાં છે મારે તાત્કાલીક એક બીલ્ડરને પહોચાડવાનાં છે આ ઉપરનાં પૈસા છે મારાં શેઠે સોદો કર્યો છે મારે પહોચાડવાનાં છે આ બધું કરવું પડે.
સુરેખાએ કહ્યું "પણ આટલાં બધાં પૈસા તમે સ્કુટર લઇને ફરો છો ? તમારાં શેઠ ના લઇ જાય ? તમને કેમ જોખમ આપ્યુ ? મનસુખભાઇ કહે "અરે એમની પાસે નહોતાં રાખવાનાં અને મને જોઇને કોઇ વિચારેજ નહીં કે મારી પાસે આટલી કેશ હશે એટલે સેફજ છે.. હશે કોઇ કારણ મને મોકલવા પાછળ મોટાં લોકોની મોટી વાતો.
સુરેખે કહ્યું "હું તમને મદદ કરું ? તમારી સાથે આવું ? ક્યા બીલ્ડરને આપવાનાં છે ? મનસુખભાઇ કહે ના ના એવી કંઇ જરૂર નથી હું આ પૈસા બીજા થેલામાં લઈ લઉ છુ મારાં ખભે ભરાવી દઇશ હવે બેગ બદલી નાંખવી પડશે મારે આ પૈસા ઘનરાજ પટેલને પહોચાડવાનાં છે સુરેખ અને સુરેખા એકબીજા સામે જોઇ રહ્યાં....
વધુ આવતા અંકે --- પ્રકરણ-30

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED