વાઇલ્ડ ફ્લાવર્સ - પ્રકરણ-31 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વાઇલ્ડ ફ્લાવર્સ - પ્રકરણ-31

વાઇલ્ડ ફ્લાવર્સ
પ્રકરણ-31
મસ્કી એનાં નશામાં હતો. કબીરને બરાબર જાળમાં ફસાવ્યાનાં રોબમાં હતો. ત્યાં એનાં ફોનમાં ફરીથી રીંગ આવી એને થયું આટલી રાત્રે કોણ ફોન કરે છે ? જેની શક્યતા હતી એની સાથે મેં વાત કરી લીધી છે. અને સ્વીટીતો સાવ નગ્ન હાલતમાં મારી બાજુમાં પડી છે હજી પુરો સંતોષ લેવો બાકી છે અને એણે મોબાઇલ હાથમં લીધો અનનોન નંબર હતો એણે વિચાર્યા વિનાંજ કાપી નાંખ્યો.
સ્વીટીને એની તરફ ખેંચી અને એને ચૂમવા માંડ્યો. સ્વીટીએ થોડા કંટાળા સાથે એનો હાથ છોડાવી બોલી એય પ્લીઝ હવે સૂવા દે ખૂબ ઊંઘ આવે છે આખી રાત તો મને ચૂંથી છે હવે રેસ્ટ લેવા દે એમ કહીને પડખું ફરી ગઇ.
મસ્કીએ નશાનાં અતિરેકમાં કહ્યું "એય તને પૈસા ચુકવ્યા છે ના શેની પાડે છે ? આખી રાતનાં પૂરા પૈસા આપ્યા છે અહીં આવ... પેલી સ્વીટીએ સહેજ માથું ઊંચુ કરીને કહ્યું એય પ્લીઝ દોસ્ત સૂવા દેને. આખી રાતતો તારી રંગીન કરી છે. આખુ શરીર તૂટે છે ખૂબ થાકી છું પ્લીઝ.....
મસ્કીએ કહ્યું "એય દોસ્ત વાંળી તું તો રંડી છું તારું તો કામજ આ છે પૈસા ફેકુ અને તમાશા કરુ ઉઠ...
સ્વીટી ક્યાંય સુધી પડી રહી એ સાવ નગ્ન સૂઇ રહી હતી ત્યાં મસ્કીએ એનો પગ સ્વીટીનાં એવાં અંગ પર મૂકી અંગૂઠાથી... એવો ચાળો કર્યો કે સ્વીટી બેડ પર ઉભી થઇ ગઈ અને વિફરેલી વાઘણ જેવો ચહેરો થઇ ગયો એ લૌડે તું શું બોલ્યો ? રંડી ? તો રંડીનાં પણ ઉસુલ હોય છે તે મને રાત્રી માટે ખરીદી હતી અને વસૂલ કરી દીધી છે રાત પુરી થઇ ગઇ સવાર થઇ ગઇ અને તારો અંગૂઠો મારી.....
પૈસાનો રોબ બીજી રંડીઓને બતાવજે જેની સાથે વાત કરીને હમણાં એને વાત પરથી તો મને એ રંડી લાગી સાલા તારા ફેન્ડને ફસાવી એનાં ફોટા -વીડીયો લે છે... ધંધા તારાં ઊંધા છે અને રંડી મને કહે છે ?
એમ કહીને એણે ઝડપથી કપડાં પહેરવા માંડ્યાં અને બોલી હવે મને ટચ પણ કરી છે કોઇ જગ્યાએ તો તારી હાલત પતલી કરી નાંખીશ તને હજી ખબર નથી હું કોણ છુ ? તારાં પૈસો તારાં ખીસામાં રાખ આતો કર્નલ સરના કહેવાથી આવી છું મારી સામે આમ ડોળા કાઢી જોયાં શું કરે છે લાવ 10 હજાર રોકડા પછી અહીંથી નીકળું ચાલ કાઢ રૂપિયા....
મસ્કીતો અવાક થઇને એની સામેજ જોતો રહ્યો એનો રહ્યો રહ્યો નશો ઉતરી ગયો છતાં એણે રોબ સાચવતાં કહ્યું એ તું કોની સાથે વાત કરે છે ? એની તને ખબર છે ? આ હોટલનો માલિક છું અને તને ટચ કર્યુ એમાં શું થઇ ગયું ? પૈસાજ લઇને કરે છે ને ?
સ્વીટીએ કહ્યું "માલિક હોય તો તારા ઘરનો અને હોટલનો અમારો મૂડ હોય ત્યાં સુધીજ લીલા હોય પછી નહીં અમેય માણસ છીએ રબરનાં રમકડાં નથી અને તું કહે ત્યારે તને પ્રેમ કરીયે એમ ? તારી ઘરવાળી કે પ્રેમીકા છું ? મોટો આવ્યો માલિક વાળો પૈસા કાઢ 10,000/- રોકડા અને હું અને રોમા બંન્ને જણાં નીકળીએ મારે લેટ થાય છે એમ કહીને એણે સીગરેટ કાઢીને લાઇટરથી સ્ટાઇલથી સળગાવી અને ફૂંક મારવા માંડી પછી બોલી જોયા શું કરે છે ? સીગરેટ તારી નથી મારીજ છે હવે પતી ગયું તારું કંઇના ખપે મને.....
મસ્કીએ મોબાઇલ હાથમાં લઇને ફોન કરવા ગયો તો સ્વીટી બોલી એય તારાં કોઇ ફોનથી મને ફરક નહીં પડે પૈસા કાઢ એમ કહીને સ્વીટીએ મોબાઇલ લીધો પહેલા એણે કોઇને ફોન કર્યો... હાં હાં નીકલ હી રહી હૂં... ઠીક હૈ એટલું બોલીને ફોન કાપીને રોમાને ફોન કર્યો..... ચલ તૂ અબ તૈયાર હો કે આજા ફીર નીકલતે હૈ....
ત્યાંજ મસ્કીનાં મોબાઇલમાં રીંગ આવી એજ અજાણ્યા નંબર હતો આ વખતે મસ્કીએ ઉપાડ્યો... સામેથી એકદમ કરડા અને ઘોઘરા અવાજે કોઇ બોલી રહેલું મસ્કી એને સાંભળી રહેલો અને મસ્કી વાત કરતાં કરતાં સ્વીટીની સામે જોઇ રહેલો અને એને સવાર સવારમાં કપાળે પરસેવા વળી ગયો. એણે ફોન કાપતાં કહ્યું "ઓકે ઓકે કરતા હું....
સ્વીટી હોઠ વાંકા કરીને હસતી હસતી બોલે તેરે બાપ કા ફોન થા નાં ? અબ પૈસે નીકાલ.... મસ્કીએ એની બેગમાંથી પૈસા કાઢીને આપ્યાં રોકડા 10 હજાર અને ત્યાં રોમાં આવી ગઇ એ બોલી મેરે પૈસે ?
મસ્કીએ કહ્યું "અરે દોનોકા મિલાકે દસ હજાર હૈ મૈને દે દીએ... રોમાએ આંખનો ઉલાળો કરતાં કહ્યું અરે તૂ તો બડા નયા લગતા હૈ સાલે તેરે દોસ્તકો સારી રાત.... વો ભી સાલા કભી લડકી દેખી ના હૌ ઐસે મેરા તેલ નીકાલ દીયા... નશે મેં થા કી મુજે દેખ કે નશા ચઢા થા પૂરી રાત મુઝે સોને નહીં દીયા ઔર દેખ તૂને મેરી ઉસ્કે સાથે પૂરી મુવી ઉતરવાઇ હૈ ઉસકા 10k લગેગા ચલ પૈસે નીકાલ.... સ્વીટી મસ્કીની સામે જોઇ નફ્ફટતાથી હસી રહી હતી.
મસ્કી હવે અકળાયો એણે તુરંત મેકવાન સરને ફોન કર્યો તો એમનો ફોન સ્વીચઓફ આવ્યો, હવે શું કરવું ? મસ્કીએ કહ્યું મારી પાસે પૈસા નથી હવે મૈં 10 હજાર આપી દીધાં. રોમાં બોલી પૈસે નહી હૈ તો રંડી રંડી કરકે ક્યુ નંગા કર રહા થા ? સાલે તેરે... દમ નહીં હૈ તો કાયકુ બડા શેઠ હો રહા થા નીકાલ પૈસા નહીંતો તેરા બાપ જો યહાઁ આ ગયા તો 10 હજાર કે 25 હજાર હો જાયેગે ઔર તેરા યે કર્નલ ભી કુછ નહીં કર પાયેગા ......
મસ્કીને લાગ્યુ કે એ બરોબર ફસાયો... એણે બેગમાંથી જેટલાં હતાં બધા પૈસા ગણી જોયાં એમાંથી 10 હજાર કાઢીને રોમાનાં હાથમાં મૂક્યાં અને પેલી બન્ને જણીઓ હસતી હસતી પુઅર બોય..... એવું બોલીને નીકળી ગઇ.
મસ્કી ખૂબજ અકળાયો એને થયું કર્નલે મેકવાને આવી કેવી બોલાવી ? અને પેલો એનો બોસ કેવું બોલતો હતો એટલો ગંદો હતો એની લેગ્વેજ કેવી ગંદી હતી એને છોકરીઓ બોલાવવાનો જાણે અફસોસ આવી ગયો. એણે કપડા પહેરી ફેશ થયો અને બાજુમાં રૂમમાં કબીર સૂતો હતો ત્યાં આવ્યો. ઊંઘતા કબીરને જોઇને બગડ્યો અને બોલ્યા એય કબીરીયાં ઉઠ શું ઉઘયાં કરે છે ? સવાર પડી ગઇ... આખી રાત પેલીને ............. પછી નિરાંતે ઊંઘે છે આપણે પાછા નીકળવાનું છે ઉઠ....
કબીર ઉઠી ગયો અને મસ્કીને જોઇને બોલ્યો અરે મજા આવી ગઇ આખી રાત પેલીએ રેશ્મી.... મસ્કી બગડ્યો... એય રેશ્મી.... પછી ગંદી ગાળ બોલ્યો.......
કબીરતો હેતબાઇ ગયો કેમ શું થયું મસ્કીડા... કેમ આટલો બગડીને વાત કરે છે ? સવાર સવારમાં ? તારુંજ પ્લાનીંગ હતું ને ? મેં તને ક્યાં કંઇ કીધુ હતું ? સાલા મજા કરાવીને પછી આમ...... કબીર પણ બગડી ઉભો થઇને બાથરૂમમાં ઘૂસી ગયો...
મસ્કી માથે હાથ મૂકીને બેસી પડ્યો અને સ્વગત વાત કરી રહ્યો હું પણ કાબુ નથી કરતો આટલાં પૈસા બગાડીને પણ બાજી ઊંઘી વાળી દઇશ. મારે શાંત થવું પડશે જે દાવ હતો એ તો ખેલી લીધો છે હવે આમ વચ્ચેથી બાજી ફીટાઉન્શ થઇ જાય નહીં મજા આવે.
એણે બૂમ પાડીને કબીરને કહ્યું "સોરી યાર સવાર સવારમાં મારે એવાં ફોન આવ્યા છે હું ડીસ્ટર્બ થયેલો કંઇ નહીં તું શાંતિથી ફ્રેશ થઇને તૈયાર રહે હું પણ ફ્રેશ થઇને મારુ પેકીંગ કરી લઊ પછી ચા નાસ્તો કરીએ.
એમ કહીને એ એનાં રૂમમાં આવી ગયો. મસ્કી રૂમમાં આવીને ફરીથી મેકવાનને ફોન કર્યો તો મેકવાને ફોન રીસીવ કર્યો. મસ્કીને હાંશ થઇ એણે કહ્યું " સર ક્યારનો તમને ફોન કરુ છું..... તમારો ફોન સ્વીચ ઓફ આવે.
મેકવાને કહ્યું "ઓહો ગુડમોર્નીગ યંગ બોય અરે હું દરિયે વોક લેતો હતો સવાર સવારમાં વોક અને એક્સરસાઇઝ કરતાં ફોન ચાલુ નથી રાખતો... એની વે હાં બોલ શેનાં માટે ફોન કરેલો ? તારી નાઇટ કેવી ગઇ ? મજા આવીને ? અને હાં મેં બધાં પૈસા પે કરી દીધાં છે એટલે તારે ટીપ આપવી હોય તો ઠીક છે બાકી પૈસા કોઇ આપવાનાં નથી.... પછી આવ નીચે આપણે સાથે બ્રેકફાસ્ટ કરીએ....
મસ્કીને તો શું જવાબ આપવો ખબરજ ના પડી એણે તતફ્ફ કરતાં કહ્યું અરે સર.... હું તો.... કંઇ નહીં નીચે આવું રૂબરૂ વાત કરીએ..
મસ્કીએ ફોન બંધ કર્યો અને એ તો પલંગ પરજ ફસડાઇ ગયો હું તો બેવફૂક બની ગયો. બંન્ને જણીઓ મને દુ બનાવી ગઇ.. કર્નલ સરે મને કહેવું જોઇને રાત્રેજ ત્યાં એનાં ફોનમાં રીંગ આવી... એણે ઉપાડ્યો અને સાંભળીને...
વધુ આવતા અંકે --- પ્રકરણ-32