વાઇલ્ડ ફ્લાવર્સ - પ્રકરણ-23 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વાઇલ્ડ ફ્લાવર્સ - પ્રકરણ-23

વાઇલ્ડ ફ્લાવર્સ
પ્રકરણ-23
સુરેખા સુરેખનાં ઘરે પહોંચી ગઇ એની મંમી શોપીંગમાં ગઇ હતી સુરેખ એકલોજ હતો. સુરેખાએ કહ્યુ તું ઘણો લુચ્ચો છે તારું પ્લાનીંગ બધુ હું સમજી છું તારાં માટે દાબેલી લાવી છું મસ્ત. સુરેખે કહ્યું એ બધું પછી પહેલાં મારી બાહોમાં આવી જા. હું તને દાબીને પહેલાં તારીજ દાબેલી બનાવી લઊં.
સુરેખાએ કહ્યુ એય મારાં લુચ્ચા પહેલાં ડોરતો બંધ કર અચાનક કોઇ ટપકી પડશે તો ? સુરેખે તરતજ વાત અમલમાં મૂકી ડોર લોક કર્યો અને સુરેખાને દાબીને બાહોમાં ભરી લીધી.
સુરેખે સુરેખાને કહ્યું ક્યાં પહેલાની સુરેખા અને ક્યાં આજની ? કહીને હસી પડ્યો. પહેલાં એક શબ્દ બોલતાં તારી સાથે હું ગભરાતો હવે તું મારી બાહોમાં કેદ છે.
સુરેખાએ કહ્યું "એતો એવું જ હોય પહેલાં પહેલાં ધ્યાન રાખવું પડે એમ લટુડા પટુડા ના કરાય એમાંય અમારે છોકરીઓ એ તો ખૂબ સભાન રહેવું પડે અત્યારે કોણ દેવ અને કોણ રાક્ષસ ખબરજ ના પડે. પણ.... તને પારખી જોયો.. તું એમાં સંપૂર્ણ પાસ થયો એટલે તને સંપૂર્ણ સમર્પિત થઇ ગઇ.
સુરેખે આગળ કંઇ બોલે એ વહેલાં જ સુરેખાનાં લાલ લાલ ફરકતાં હોઠ પર એનાં ભીનાં છતાં ગરમ ગરમ હોઠ મૂકી દીધાં અને દીર્ધ ચુંબન લીધુ એનાં હોઠને ચૂસવા માંડ્યો.
સુરેખાએ પણ આંખો બંધ કરી દીધી અને સુરેખને સહકાર આપવા માંડી બંન્ને જણાં એકમેકમાં ખોવાવા લાગ્યાં. સુરેખાનાં હાથ સુરેખનાં દેહની આસપાસ સખ્તીથી વીંટળાઇ ગયાં વધુને વધુ બાહોને ભીંસ આપવા માંડી અને હોઠ ખૂબ તન્મયતાથી ચુંબન કરી રહેલાં માનો મધુરસ પી રહેલાં આખું તન ખૂબ આનંદ લઇ રહેલું એક એક રોમ જાણે એક બીજાને સમર્પિત થઇ રહેલો.
સુરેખાનાં હોઠને સતત ચૂસી રહેલો સુરેખનાં હોઠમાંથી રસ વહીને નીચે સુધી ટળકી રહેલો સાવ એકબીજા માં ખોવાયેલાં એકબીજાને વધુને વધુ વળગી રહેલાં.
મનથી પરોવાયેલાં તનની ધુજારી સહી નહોતાં સકતા સુરેખનાં હાથ સુરેખાનાં ચહેરાં પર ફરી રહેલાં એ હળવે હળવે એનાં હાથ આંખો કાન, નાક બધે જ ફેરવી રહેલો એનો હાથ કાન પાછળ પૂરવી વધુ ચૂસી રહેલો સુરેખ વધુને વધુ ઉત્તેજીત થઇ રહી હતી. સુરેખ પ્રેમનાં મદમાં હવે વધુ મસ્તી કરી રહેલો એણે સુરેખાને સોફામાંજ સૂવાડી એનાં ગળા સુધી પછી ગળાની નીચે ધીમે ધીમે હાથ ફેરવી રહેલો. એનો હાથ એક ઉભાર પર આવી ગયાં જ્યાં ધબકાર વધી ગયેલાં સ્પષ્ટ સંભળાઇ રહેલાં.
સુરેખ હોઠ ચૂસ્તાં ઉત્તેજીત થઇ રહેલો એણે સુરેખાનાં સ્તનનાં ઉભારને હળવે હળવે દબાવીને જાણે મસળી રહેલો એનો ખૂબ ચૂસ્ત ઉભાર દબાવતાં સુરેખથી ઓહ, આહ બોલાઇ ગયું છતાં એણે સુરેખને અટકાવ્યો નહીં એ આનંદ અનુભવી રહી અને સહકાર આવી રહી.
સુરેખ પ્રેમ કરતાં કરતાં આગળ વધી રહેલો એણે સુરેખાની કુરતીનાં બટન ખોલીને એની છાતી ખુલ્લી કરી નાંખી અને પ્રેમ કરતાં કરતાં સુડોળ પયોધરો ને દાબી ચુસવા લાગ્યો સુરેખાએ ઓહ સુરેખ તું આ શું કરે છે ? પ્લીઝ નો નો... સુરેખ પ્લીઝ. એ નો નો નાં ઉદગાર સાથે સહકાર આપી રહેલી સુરેખ ધીમે ધીમે આગળ વધી રહેલો.
બંન્ને હૈયા ઉભરાવાની અણી પર હતાં બંન્ને તન ખૂબ ઉત્તેજીત હતાં એકમેકમાં સમાઇ જવા આતુર હતાં. સુરેખ એટલે ઉત્તેજીત હતો કે એ.. ધીમે ધીમે આગળ વધી રહેલો એણે સુરેખાને કહ્યુ તું કેટલી સુંદર છે જાણે કાચની પુતળી આવું તારું સુંદર તન સ્વરૂપ મને પાગલ બનાવે છે હું કાબૂ નથી કરી શકતો સુરુ મને તારામાં સમાઇ જવા દે આજે બસ હું તને.... સુરુ આઇ લવ યુ...
સુરેખાએ સુરેખને કહ્યું.. પ્લીઝ સુરેખ બસ હવે આગળ કંઇ નહીં પછી હું જ મારી જાતને માફ નહીં કરી શકું પ્લીઝ લગ્ન પછી પણ કંઇ રહેવું જોઇએ હું પણ પાગલ બની છું મારું રોમ રોમ ઉત્તેજીત છે તને મારામાં સમાવી લેવા ઉત્સુક છું તને મારામાં પરોવી સંતૃપ્ત થવા માંગુ છું પણ.. પણ.. મારી પોતાની સમજ મારી જ મેં દોરેલી રેખા મને એલાઉ નથી કરી રહી... લવ યુ એમ કહીને એણે કુર્તી સરખી કરી અને સુરેખને કીસ કરી.
બંન્ને જણાં રસ ભીના - પ્રેમ ભીનાં હતાં બંન્ને એકમેકમાં પરોવાઇને સંતૃપ્ત થવા માંગતા હતાં કોઇ વધારે કોઇ ઓછું એવું નહોતું બંન્ને એક સરખા ઉત્તેજીત હતાં છતાં સુરેખાએ અટકાવ્યો. સુરેખ અટકી ગયો એણે પોતાની ઉત્તેજના શમાવી દીધી શાંત કરી. સુરેખાનાં હોઠને ચૂસ્ત ચુંબન આપતાં કહ્યું "હું સમજુ છું મારી સુરી... તું સંપૂર્ણ તૈયાર હોય અને સમર્પિત હોય ત્યારે જ હું તને.. એવો પ્રેમ કરીશ. તારામાં સમાઇ જઇશ. તારાં વિચારો અને ઇચ્છા વચ્ચેનું અંતર નહીં રહે. ત્યારે હું દરિયો વહાવીશ અને તને મારામાં સમાવી લઇશ.
સુરેખાએ કહ્યું "થેંક્યુ મારાં દરિયાદેવ... આજે મને સાચેજ એવું ફીલ થાય છે કે મેં સાચાં માણસને પ્રેમ કર્યો છે જે મને મારાં વિચાર અને લાગણીને માન આપે છે સમજે છે હું તને જ સમર્પિત છું સંપૂર્ણ રીતે પણ યોગ્ય સમયે મારો આ દેહ-જીવ બંધુ જ તને સમર્પિત કરી સોંપી દઇશ. માત્ર સોંપીશ નહીં પણ તને સહકાર આપી એવો પ્રેમ કરીશ કે તને અહીં ધરતી પર સ્વર્ગનું સુખ આપીશ તને સંતૃપ્ત કરીશ અને તારી સંતૃપ્તામાં મારી સંતૃપ્તતા અનુભવીશ મારા સુરુ.
બંન્ને જણાં ફરીથી એકબીજાને ભેટી પડ્યાં અને પ્રેમ કરવા લાગ્યાં અત્યારે બંન્નેની આંખમાં સમજનાં અશ્રુ હતાં અને એકાત્મતાનો પ્રેમ ઉભરાઇ આવ્યો હતો.
ત્યાંજ બેલ વાગ્યો અને બંન્ને સાવધ થયાં સુરેખાએ કહ્યું તું અંદર કીચનમાં જા હું ડોર ખોલું છું અને સુરેકા એ ડોર ખોલ્યો તો સામે સ્વાતી ઉભી હતી એટલે બંન્ને એકબીજાને જોઇને હરખાયા એણે સ્વાતીને આવકારી પછી પૂછ્યુ અભિષેક ક્યાં ? સ્વાતીએ કહ્યું હું સીધી ઘરેથી આવુ છું એને દુકાને કંઇક કામ હતું એટલે ત્યાંથી સીધો આવે છે. સુરેખાએ કહ્યું "ઓહ ઓકે"
ત્યાં સુરેખ કીચનમાંથી આવ્યો અને સ્વાતીને જોઇ છે કહ્યું "હાય સ્વાતી આવ બેસ અને ત્રણે જણાં દીવાનખંડમાં બેઠાં. સ્વાતીએ કહ્યુ તું ક્યારે આવી. સુરેખા ? સુરેખાએ કહ્યું તું આવી એની પાંચ મીનીટ પહેલાં જ આવી છું. સ્વાતીએ કહ્યું "ઓહ ઓકે પણ એની નજર સુરેખા પર જાણે ચોંટી ગઇ હતી. સુરેખા સમજી ગઇ હોય એમ બોલી એય ચાંપલી આમ ધારી ધારીને મારી સામે શું જોયા કરે છે ? કેમ હું કંઇક જુદી દેખાઊં છું ?
સ્વાતીએ જોરથી હસી પડતાં કહ્યું "એય પાંચ મીનીટ વાળી... તું ક્યારથી આવી છે એ બધી મીનીટ તારી કુર્તી પર લખેલું છે જો સુરેખાએ ચમકીને પૂછ્યું "એટલે ?
સ્વાતી કહે તારી કુર્તીનાં હુક અવળા અવળા બંધ છે અને ખોલ પડે છે પહેલાં એ સરખા કરી લે પ્લીઝ મારે મીનીટ નથી જાણવી મને કલાકની ખબર પડી ગઇ એમ કહીને જોર જોરથી હસવા માંડી...
બંધ થયેલાં આડાઅવાળા હુક જોઇને સુરેખને પણ જોરથી હસુ આવી ગયું એણે હસતાં હસતાં ઇશારો કરી કહ્યું જા સરખા કરી આવ.
સુરેખા સાવ ભોટી પડી હોય એમ બંન્ને સામે જોઇ બોલી ઠીક છે કરું છું સરખા સાવ વાંદરી જ છે એમ કહી અંદર જતી રહી અને હુક સરખા કરી અને દુપટ્ટો નાંખીને બહાર આવી.
સ્વાતીએ કહ્યું "સારુ થયુને બધાં આવે પહેલાં હું એકલી આવી નહીંતર બધાને જે ખબર પડી જાત કે સુરેખે આજે તારી કુંડળી જોઇને વિધી કરી છે ફરીથી બધાં એક સાથે જોરથી હસી પડ્યાં.
સુરેખા કહે "ખરી છું કેવા ઉદાહરણ આવે છે. બહુ હસ્યા ચલ હું દાબેલી ખવરાવું છું એમ કહીને કીચનમાં દાબેલી લેવા ગઇ. ત્યાં બારણે અભી આવી ગયો. આવીને સ્વાતીને જોઇ બોલ્યો તું ક્યારે આવી ? સ્વાતીએ કહ્યું" બસ હમણાં પાંચ મીનીટ પહેલાં જ.. એજ ડાયલોગ સુરેખાનો હતો એ યાદ આવતા સ્વાતી સુરેખ અને દાબેલી લાવતી સુરેખા બધાં એક સાથે હસી પડ્યાં.
અભીએ કહ્યું "એવું તો મેં શું પૂંછ્યુ બધા આમ હસો છો ? સુરેખે કહ્યું કંઇ નહીં અંદર તો આવ પણ મોડો કેમ થયો ? અભીએ કહ્યું" યાર પેલાનો ફોન....
વધુ આવતા અંકે - પ્રકરણ-24