WILD FLOWER - 17 books and stories free download online pdf in Gujarati

વાઇલ્ડ ફ્લાવર્સ - પ્રકરણ-17

વાઇલ્ડ ફલાવર્સ
પ્રકરણ-17
વંદના અને મસ્કી કલબમાંથી બહાર નીકળી પાર્કીગમાં આવ્યાં રીમોટથી મસ્કીએ કાર ખોલી અને વંદના આગળની સીટની જગ્યાએ પાછળની સીટમાં બેસી ગઇ.
મસ્કીએ કહ્યું "આરે ખાવા નથી જવુ ધાબા પર ? વંદનાએ આંખનાં ઇશારાથી મસ્કીને આવકારીને કહ્યું "અહીં આવ મારી પાસે ગાડી સેન્ટ્રલી લોક પર એસી ચાલુ કર તને ખબર છે આનાંથી વધુ આરામદાયક અને સલામત જગ્યા કોઇ નથી.
વંદનાએ આગળ વધતા કહ્યું એક સીગરેટ આપ યાર થોડો નશો થશે અને બદન બધુ માંગે... તરસ એટલી વધે કે બસ પછી એને સંતૃષ્ટ કરીએ તું તો પુરુષ થઇને પણ સમજતો નથી બધું મારેજ બોલવાનું ?
મસ્કીએ એનું મોં બંધ કરવા એનાં હોઠ પર હોઠજ મૂકી દીધાં દીધાં ચુંબન લઇને બોલ્યો "હવે બસ કર કેટલો ઉશકેરીશ ? મારો અંદરનો જાનવર જાગી ગયો છે હવે કેટલો તડપાવીશ ?
વંદનાએ સીગરેટ કેસ ખોલી એક સીગરેટ કાઢી અને ગાડીમાંથી લાઇટર ખેંચી સળગાવી અને એક ઊંડો કસ લીધો અને મસ્કીનાં બે હોઠ વચ્ચે સીગરેટ મૂકી અને બોલી આહા કેવો મસ્ત સ્વાદ અને ઠડી હવા અને આપણાં ગરમ બદન મજા આવી જશે. બંન્ને જણાં એકબીજાને કસ આપતાં રહ્યાં પછી મસ્કીએ ગાડીની એશ ટ્રેમાં સીગરેટ બુજાવી અને બોલ્યો સીગરેટ તો બુજાવી દીધી હવે મને બુઝાવ મારી શરીરનો અગ્નિ ભડકે બળે છે એમ કહીને વંદનાએ પહેરેલો ડ્રેસ જ ઊંચો કરી દીધો. ડ્રેસ જ એવો હતો કે તરત જ.. વંદનાએ કહ્યું "હવે નથી રહેવાતું આવી જા...
ક્યાંય સુધી બંધ કારમાં શ્વાસનાં અવાજ અને આહ ઓહનાં ઊંહકારા સંભળાયા બે તન એકમેકમાં સમાયાં અને સંતૃષ્ટિનો ફુવારો લૂટ્યો બંન્ને શાંત થયાં.
ક્યાંય સુધી મસ્કીને વળગીને વંદના પડી રહી પછી એણે પૂછ્યું "તું આવ્યો ત્યારે ડીસ્ટર્બ હતો તું ત્યાં હોસ્ટેલ પર ગયેલો શું થયેલું ? કેમ ડીસ્ટર્બ થયેલો ?
મસ્કીનો ચહેરો વંકાઇ ગયો એણે કહ્યુ હું કબીરની રૂમ પર ગયેલો ત્યાં ઓલરેડી અભી-સ્વાતી-સુરેખા-સુરેખ ત્યાંજ હતાં. પેલા દિવસનો આપણો સહવાસ અને પ્રેમ એ લોકોને નડ્યો હતો મેં એની માફી માંગી છે એ દિવસે બર્થડે અને નવી કાર ઉપરથી દારૂ અને તારો સંપૂર્ણ સાથ... આપણે એ વિવેક અને મર્યાદા ભૂલેલાં બધાંની સામે... એનાં માટે સોરી કીધુ પછી આ સીગરેટ બધાએ પીધી એમાં એ લોકોને ખબર નહીં શુ થયુ પેલી બે ચાંદવીઓએ ટીકા કરી.. મારુ માથું ભમ્યુ અને ત્યાંથી હું નીકળી ગયો.
વંદનાની ભ્રમરો ચઢી ગઇ એણે કહ્યું "તારે માફી માંગવાની ક્યાં જરૂર હતી ? આપણે ગમે તે કરીએ કોઇને શું ? એમાં પેલી સુરેખા વધારે ચીબાવલી છે એ કોણ જાણે એની જાતને શું સમજે છે ? એને બધુ કરવુ કરવું અને નાટકો કરે છે એક નંબરની હીપોક્રેટ છે. હું એને એક વખત એવો સબક શીખવાવાની છું કે જીંદગીભર યાદ રહે.
મસ્કીએ કહ્યું "મને તારાં જેવો જ વિચાર આવ્યો આપણે એ લોકોને એવો સબક સીખવીએ કે કદી કોઇનું નામ ના લે અને એવાં ફસાય કે જીંદગીજ બરબાદ થઇ જાય સાલી મારી સામે એવી રીતે જુએ છે કે જાણે હું કોઇ ક્રિમીનલ હોઊ.
વંદનાએ કહ્યું "તું ચિંતા ના કર હું એવો પ્લાન બનાવીશ કે એ છટકી નહીં શકે.. પણ મસ્કી એનાં માટે તારે એલોકોને સંપર્ક બનાવી રાખવો પડશે નહીંતર આપણે કોઇ પ્લાનમાં સામેલ નહીં કરી શકીએ. મારી ખાસ ફ્રેન્ડ વેદીકા એનાંય તેવર સારાં નથી એ દિવસ પછી એણે મારો સંપર્ક તોડી નાંખ્યો છે જાણે આપણે પાપ કર્યુ હોય.
મસ્કી તને સાચુ કહુ બધાને મનમાં ઊંડે ઊંડે બધાંજ અરમાન હોય છે પણ દંભીઓ સાચુ બોલતાં નથી હું તો એવું માનતીજ નથી હવે આપણે પુખ્ત છીએ પછી શેની ફીકર ? અને આજ ઊંમર છે મોજ મજા અને મસ્તીની પછી તો જીંદગીમાં ખબર નહીં ક્યારે મજા મળશે ? બધાંજ લે છે આપણાંથી....
મસ્કીએ વંદનાથી છૂટાં પડતાં કપડાં સરખાં કર્યા અને બોલ્યો તું પ્લાન વિચાર જે એવો પ્લાન કરજે કે કોઇ છટકી ના શકે ભલે આપણે કંઇ પણ કરવું પડે.
પછી મસ્કી બોલ્યો "હવે તો ભૂખ ઉઘડી છે ને પેટની ? પેટ નીચે તો સંતૃપ્ત થયાં હવે ભૂખ શાંત કરીએ એમ કહીને હસી પડ્યો. વંદનાએ કહ્યું તું ઓછો નથી સાવ નાલાયક છે એમ કહીને ચૂમી ભરી બધી અને બન્ને જણાં ધાબા પર જમવા નીકળી ગયાં.
***********
સુરેખ અને અભીનાં ગયાં પછી સુરેખા અને સ્વાતી એમનાં રૂમ પર પાછાં આવ્યાં. નાઇટડ્રેસ પહેરી ફ્રેશ થયાં અને એનાં બેડ પર બેઠાં. સ્તુતિએ કહ્યું. "સુરેખા તારાં મનમાં શું ચાલી રહ્યુ છે ? અને સાચુ કહું ? સુરેખને સ્વીકારીને તે સાચું અને સારું કામ કર્યું છે. તને ખબર છે તને ઘણાં દિવસથી હું માર્ક કરુ છું તારુ વર્તન તારું રૂટીન બદલાઇ ગયુ છે પહેલાં તુ ચિંતિત, ઉદાસ રહેતી હતી હવે આનંદ અને ઊમંગમાં જણાય છે તારાં કોલેજમાં પરફોરમન્સમાં પણ કેટલો ફરક પડી ગયો છે. તારી ગાયકી વાહ.. કેટલી મીઠી થઇ ગઇ છે. તને ખબર છે ? આ પ્રેમનો પ્રતાપ છે.
સુરેખાએ કહ્યું "સ્તુતિ તારી વાત સાચી છે અને સુરેખનાં પ્રેમનો સ્વીકાર કરાવવા પાછળ તું અને અભી તો છો જ પણ ખાસ મસ્કી અને વંદના છે. એ દિવસમાં એમનાં ઉઘાડા બિભત્સ વર્તન અને મોજમજા જોયાં પછી રાત્રે હું વિચારમાં પડી ગઇ હતી. આખી રાત જાગી છું વિચારોજ કર્યા છે મને થયુ લોકો કેવો કેવો ઉપભોગ અને આનંદ કરે છે સાચો પ્રેમ કે લાગણી નથી છતાં ? માત્ર મોજ મજા કરે છે કોઇ ચિંતા વિનાં.
જ્યારે મને સારો સારાં ઘરનો ચારિત્ર્યવાન છોકરો મળ્યો છે મારાં અનેક નકાર પછી પણ હાર નથી માનતો મને વિનવ્યા કરે છે એનાં પ્રેમમાં કોઇ ખોટ નથી અને પ્રેમ કરીને હું મારું કોઇ નુકશાન નહીં થવા દઊં વધુ મહેનત કરીશ મારાં પાપાની ચિંતા દૂર કરીશ.. એવી કાચી પણ નથી કે કોઇ રીતે ભાન ભૂલું. બેસ પછી સવારે માં-બાબા દર્શન કર્યા અને મારાંમાં કોઇ એવી અગમ્ય શક્તિ આવી મેં નિર્ણય કર્યો કે હું સુરેખનાં પ્રેમનો સ્વીકાર કરીશ.
મર્યાદા કદી નહીં ચૂકું પણ પ્રેમ જરૂર કરીશ અને પામીશ અને સુરેખનો સ્વીકાર થઇ ગયો.
સ્તુતિ કહે આપણે એક વાત ભૂલી ગયાં બધાં ભેગાં થયા ત્યારે શેર કરવાની હતી આપણે ચર્ચા પણ થઇ હતી છતાં ભૂલ્યાં.
સુરેખા કહે "બૂલીયે જ ને.. સુરેખને જોયાં પછી એનો સ્વીકારની તાલાવેલી હતી પછી પ્રેમનો ઉભરો એવો આવ્યો કે હોઠ કાબુમાંજ ના રહ્યાં. પહેલીવાર આ કુંવારા હોઠે કોઇ પુરુષનાં હોઠનો સ્પર્શ કરેલો. હજી એ યાદગાર મીઠો અનુભવ ભૂલાતો નથી તરસ બૂઝવાની જગ્યાએ વધતી ગઇ છે અને સ્તુતિ ખડખડાટ હસી પડી... વાહ મારી કવિયત્રી તું તો એનાં પર કવિતા કહી દઇશ. સુરેખાએ કહ્યું "સાચે જ મને. કવિતા સ્ફુરે છે કહી દઊં ? સ્તુતી કહે.. નેકી ઔર પૂછ પૂછ.. કહી દે..
સુરેખાએ આંખો મીચી અને પલક પર સ્તવન આવી ગયો. એનાં ગુલાબી નાજુક હોઠ થરથર્યા અને પછી શબ્દો સ્ફૂર્યા.
તારાં હોઠ પર હોઠ ચંપાયાં અને રસ ઝરી પડ્યો.
કાબૂમાં ના રહી હું અને જાણે વરસાદ વરસી પડ્યો.
હજી તરસ રહી અધુરી ક્યારે મળુ તને ચુમી લઊં.
હોઠ થી હોઠ મિલાવી વરસોની તરસ બુઝાવી દઊં.
આવીજા સપનામાં રાજકુમાર હું તને વળગી જઊં
બીજી કંઇ નહીં તો તને મારું સંઘળુ સમર્પણ કરી દઊં.
અને સ્વાતીએ તાળીઓ પાડી વધાવી લીધી અને બોલી વાહ બસ આ રચના તારી મેં ફોનમાં ટેપ કરી લીધી છે મોકલી દે તારાં રાજકુમારને એ પણ ખુશીથી નીચી ઉઠશે.
સુરેખા શરમાઇ ગઇ અને બોલી લુચ્ચી ટેપ કરી લીધું ? સ્વાતી કહે તને શેર કરુ છું સાચેજ મોકલી દે અને ફરી મળે ત્યારે કોલેજની વાત શેર કરી દઇએ જોઇએ કોણ કોણ તૈયાર થાય છે ? સ્તુતિ કહે તારી કવિતાં હું લખીને અભીને મોકલી દઊં અભી સમજી જશે. આ મારી રચના નથી કારણ કે મારામાં સાહીતીયક ગુણોજ નથી પણ ખુશ જરૂર થશે.
સુરેખાએ ગાયેલી કવિતા સુરેખાને ફોનમાં શેર કરી અને પોતે શબ્દો ટાઇપ કરીને અભીને મોકલી દીધાં સુરેખાને ગાયેલી કવિતા સુરેખને મોકલી દીધી. બંને જણાં બેડ પર આડાં પડ્યાં અને બંન્નેમાં મોબાઇલમાં રીંગ આવી સ્તુતિનાં ફોનમાં અભીની અને સુરેખાનાં ફોનમાં.....
વધુ આવતા અંકે - પ્રકરણ-18


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED