વાઇલ્ડ ફ્લાવર્સ - પ્રકરણ-30 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વાઇલ્ડ ફ્લાવર્સ - પ્રકરણ-30

વાઇલ્ડ ફ્લાવર્સ
પ્રકરણ-30
મનસુખભાઇ ઘરે આવ્યા રૂપિયા 15 લાખ રોકડા સાથે લઇને આવેલાં. એ બેગમાંથી થેલામાં ફેરવવા આવેલા રખે કોઇ પીછો કરતું હોય તો ? એ વચ્ચે બ્રેક લઇ બેગ બદલીને ધનરાજ પટેલ બિલ્ડરને આપવા જવાનાં હતાં. એમનાં શેઠે કોઇ પ્રોપર્ટી ધનરાજ પટેલ પાસેથી ખરીદી હતી.
ધનરાજ પટેલનું નામ સાંભળી સુરેખા અને સુરેખ બંન્ને જણાં એકબીજાની સામે જોવા લાગ્યાં. એમને ખ્યાલ આવી ગયો આતો મસ્કીનાં ફાધર. સુરેખે કહ્યું અંકલ તમે એકલા જાવ છો આપવા એનાં કરતાં હું સાથે આવુ છું આટલું જોખમ એકલા શા માટે આપવા જાવ છો ?
મનસુખભાઇએ કહ્યું અરે એવું કાંઇ નથી હું તો જઇ આવીશ આમ પણ હું આવા સોદામાં ઘણીવાર એકલો ગયો છું આ ઘનરાજ પટેલ પાસે તો હું કદાચ ત્રીજી કે ચોથીવાર જઇ રહ્યો છું હું આમ સ્કુટર પર થેલામાં લઇ જઊ કોઇને કોઇ વિચાર કે શંકા પણ નહીં આવે. આપણે બે જણા સાથે જવામાં.... ના ના હું એકલો જઇ આવુ છું અને હાં સુરેખ મેં બધાં પેપર્સની ફાઇલ તૈયાર કરી છે.
સુરેખે કહ્યું હાં મેં જોઇ લીધા પેપર્સ બરોબર છે બધાં હું કાલેજ સબમીટ કરાવી દઇશ અને 3-4 દિવસમાં સૅક્સન પણ થઇ જશે તમે હવે નિશ્ચિંત રહો.
આ બધી વાત સુરેખા-રૂપા બધાંજ સાંભળતાં હતાં. ત્યાં રૂપાએ કહ્યું પાપા હું તમારી સાથે આવું છું.તમે એકલા જાવ એનાં કરતાં... આમ પણ હું છોકરી છું પાછળ બેસીને હું થેલો પકડી લઇશ તો કોઇને બીજો વિચાર નહીં આવે અને એ બહાને આ બધા બીલ્ડરોનાં ઓફીસ-ઘર કેવા હોય જોવાય.
થોડીવાર વિચાર કર્યા પછી મનસુખભાઇએ કહ્યું ઓકે ચાલ તારો વિચાર ઓકે લાગે છે. ફેમીલી જેવું લાગશે... રૂપા ખુશ થઇ ગઇ એણે કહ્યું દીદી... જી.. સુરેખ તમે પ્રેક્ટીસ કરો ત્યાં સુધી અમે પેમેન્ટ આપીને આવીએ છીએ એમ કરીને એણે સુરેખ-સુરેખાને આંખ મારી.
ચા-કોફી નાસ્તો ફરીથી બધાની સાથે કર્યો અને પછી મનસુખભાઇ અને રૂપા થેલામાં રોકડા પંદર લાખ લઇને આપવા માટે જવા નીકળી ગયાં જતાં જતાં રૂપા હસી રહી હતી.
એ લોકો જતાં નીકળ્યા અને સુરેખાએ ઘરની જાળી અને દરવાજો બંધ કર્યો અને સુરેખ તો સુરેખાનાં ગળામાં હાથ ભરાવીને વળગીજ પડ્યો અને બોલ્યો. "વાહ રૂપા કેટલી સમજદાર છે એણે મોકો જોઇને ચાન્સ માર્યો આપણને અંગત પળો માટેનો સમય આપી દીધો.
સુરેખાએ કહ્યું હાં સાચી વાત છે બહુ લુચ્ચી થઇ ગઇ છે એ હમણાંથી આપણું જાણ્યું છે ત્યારથી. સુરેખે કહ્યું તો પછી એનો ભરપુર લાભ ઉઠાવીયે ને.
સુરેખાએ કહ્યું તેં ફાઇલ લીધી પણ સીરીયસલી બધાં પેપર્સ ચેક કર્યો છે ને ? પ્લીઝ છોડ મને અને પેપર્સ ખરેખર ચેક કરી લે નહીંતર ગરબડ થશે. તને તો ફાઇલ અહીં આવવાનું એક કારણ દેખાય છે અને મને સ્કોલરશીપથી મોટી મદદ..
સુરેખે ફાઇલ હાથમાં લઇને બધાંજ પેપર્સ લીસ્ટ પ્રમાણે ચેક કર્યા અને પછી કહ્યું બધુજ ઓકે છે તારાં પાપાનું કામ હોય પછી એમા જોવાનું ના હોય હું જાણું છું એ ખૂબજ ચીવટ રાખીને કામ કરે છે. પછી ફાઇલ બાજુમાં મૂકી.
સુરેખ સુરેખાને ઉંચકીજ લીધી અને હળવી ફૂલ જેવી સુંદર સુરેખા સુરેખની બાહોમાં કેદ થઇ ગઇ સુરેખે ઉચકીને એનાં ચહેરાને ચૂમી લીધો પછી અંદર રૂમમાં લાવીને બેડ પર સૂવાડી દીધી અને એનાં હોઠને ચુમી ભરી લીધી.
એણે સુરેખાનાં વાળ સરખા કરી હાથ ફેરવવા માટે અને એની આખાં પ્રેમથી જોઇ રહ્યો એની આંખો ગાલ હોઠ ચીબુક બધે આંગળીથી પ્રેમ કરતો રહ્યો હળવે હળવે સહેલાવી રહેલો એની સામે ને સામે જોઇ રહેલો.
સુરેખાએ આંખો બંધ કરી દીધી. સુરેખે એની આંખોમાં પોપચા પર ખૂબ સોફ્ટલી ભીનુ ભીનુ ચુંબન કરી લીધુ પછી એની નાકની અણી, ચીબુક- હોઠ બધે જ ખૂબ જ સોફ્ટલી ભીનાં ભીનાં હોઠથી ચુંબન કરવા માંડ્યો.
સુરેખ એટલો તન્મય થઇને પ્રેમ કરી રહેલો સુરેખા એમાં સંપૂર્ણ ડૂબી ગઇ હતી બંન્ને જણાં ખૂબજ પ્રેમ કરી રહેલાં અને ઉત્તેજીત થઇ રહેલાં. સુરેખ હવે આખો જ સુરેખાની ઉપરજ છવાઇ ગયો.
સુરેખાએ સુરેખને પોતાની તરફ ખેંચી લીધો અને બંન્નેનાં હોઠથી શરૂ કરી તને એકબીજાનાં વીંટળાઇ ગયાં. સુરેખાએ એનાં પગ સુરેખનાં પગમાં વીંટાળી દીધાં બંન્નેનાં શ્વાસ જોર જોરથી ચાલી રહેલાં સુરેખે સુરેખાની આંખમાં જોયું તો તોફાન ચઢેલું હતુ સુરેખે આંખનાં ઇશારે પરમીશન માંગી અને સુરેખાને પ્રેમ કરવા લાગ્યો. સુરેખાએ એને કોઇ જવાબ ના આપ્યો એ સુરેખને વળગીને પ્રેમ કરવા માંડી...
સુરેખે એની કુર્તીજ ઉતારી નાંખી અને એને લુચ્ચી નજરે જોવા લાગ્યો. સુરેખાની છાતીએ હવે એનું આંતરવસ્ત્રજ હતું એની છાતી શ્વાસો શ્વાસની ઊંચી નીચી જઇ રહેલી એ ખૂબજ ઉત્તેજીત હતી. સુરેખે એને ફરી વળગી જતાં હાથની ચાલાકી ચાલુ કરી એની બ્રાને ઊચી કરીને ગોરાં ગોરાં પયોધરો બહાર કાઢીને પ્રેમ કરવા લાગ્યો ચૂસવા લાગ્યો એને દાબીને વધુને વધુ ઉત્તેજીત કરી રહેલો. બંન્ને જણાં હોઠથી ચૂસીને રસનો આદાન પ્રાદાન કરી રહેલાં.
સુરેખે ચહેરો, ગળુ, છાતી, પયોધરો બધેજ હોઠનાં સ્પર્શથી ચૂસી ચૂમીને પ્રેમ કરી રહેલો. સુરેખા ઓહ આહ નાં ઉદગારો કરી રહેલી. સુરેખા પોતાનું ટીશર્ટ કાઢી નાંખ્યુ અને અર્ધનગ્ન હાલતમાં ખૂબજ પ્રેમ કરી રહેલાં.
સુરેખે કહ્યું "એય મીઠી હવે મારાથી કાબૂ નહીં થાય પ્લીઝ એલાઉ મી એમ કહીને સુરેખાનાં પાછળનાં હુક ખોલવા પ્રયત્ન કર્યો... સુરેખાએ એનાં હાથ જોરથી પકડી લીધાં અને બોલી નો નોં પ્લીઝ આ હજી વાર છે ભલે હું પણ ખૂબજ ઇચ્છુ છું પણ આટલી મર્યાદા સાચવીએ પ્લીઝ અને સુરેખે એને છોડી દીધું. અને સુરેખાને વળગી ગયો.
સુરેખાએ કહ્યું થેંક્યુ એન્ડ સોરી.... પણ હજી વાર છે સુરેખ પ્લીઝ અન્ડરસ્ટેન્ડ મી. પછી કંઇ બાકીજ નહીં રહે બાકી તારે જે કરવું હોય એ કર મને પણ ખૂબ ગમે છે ખૂબ આનંદ આવે છે પણ તું… હું આટલી છૂટ લગ્ન પહેલાં નહીં જ લઇ શકું. લવ યુ મારાં સુરેખ....
સુરેખે કહ્યું હું સમજુ છું. એમ કહીને એ ઉભો થઇ ગયો અને કપડાં સરખા કરી સ્વસ્થ થયો.....
***************
મસ્કીનો નશો ઉર્ત્યો પરોઢે જવાની તૈયારી હતી એણે જોયુ એની બાજુમાં સ્વીટી ભર ઊઘમાં છે દારૂના નાશાએ હવે એને ઊંઘવા મજબૂર કરી હતી. આખાં રૂમમાં સીગરેટની વાસ આવી રહી હતી.. મસ્કીએ સ્વીટીનાં તનને સ્પર્શ કરીને જોયું થોડી હરકત કરી પણ સ્વીટી સૂતીજ રહી એણે કોઇ રીસ્પોન્સ ના આપ્યો.
મસ્કીએ મોબાઇલ લીધો અને રીંગ મારી અને સામેથી ફોન ના ઉપાડ્યો. મસ્કીએ મોબાઇલ બાજુમાં મૂક્યો અને એણે સીગરેટ સળગાવી અને દમ મારવા માંડ્યો. ત્યાંજ એનાં મોબાઇલમાં રીંગ આવી.
મસ્કી હસ્યો અને બોલ્યો "વાહ ઉઠી ગઇ ? સામેથી વંદનાએ કહ્યું "તું ખરો છે આટલી પરોઢે ફોન કરાય ? હું કેટલી ઊંઘમાં હતી પણ તારી રીંગનો અવાજ કાનની છેક આખા શરીરમા ધ્રુજારી કરે છે એમાં ઉઠી ગઇ.
મસ્કીએ કહ્યું વાહ વાહ છેક અંદર સુધી ? ક્યાં સુધી ? વંદનાએ કહ્યું ચલ સવાર સવારમાં વાંદરા વેડા નાં કર જો હજી સવારનું અજવાળું પણ નથી થયું તેં બહુ પીધુ લાગે છે. સાથે કોઇ સુંવાળો સાથ છે નહીં ને ? પેલા કબીરને ભેરવવા જ મંગાવી હતી ને ? તેં ચાન્સ નથી માર્યો ને હું તને ઓળખું છું તે પણ બોલાવી છે ને ? તારું બોલ.
મસ્કીએ કહ્યું "અરે તું શું વાત કરે છે મને તારાં સિવાય કોઇ સાથે મજા ના આવે મને તો તુંજ જોઇએ તારી યાદ ખૂબ આવી છે. અને પેલો તો બરોબર ભરાયો છે એનાં ફોટાં અને વીડીયો ઉતારી લીધાં છે મેં.. એતો નશામાં હતો મેં ક્યારે વીડીયો ફોટાં લીધાં એને ખબરજ નથી પડી હવે આવતી કાલે હું આખી ચોપાટ ગોઠવીશ કબીરીયાને મારી જાત બતાવીશ... પછી મસ્કી જોર જોરથી હસવા માંડ્યો.... પછી મારી સાચી ઓળખ થશે. અને પ્લાન અમલમાં મૂકીશ....
ત્યાંજ સ્વીટીની આંખ ખૂલી એણે મસ્કીને વળગીને બોલી એય ડાર્લીંગ આવી જાને.... અને મસ્કીએ અચનાક ફોન બંધ કર્યો... પણ ફરીથી રીંગ આવી...
વધુ આવતા અંકે --- પ્રકરણ-31