વાઇલ્ડ ફ્લાવર્સ - પ્રકરણ-27 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વાઇલ્ડ ફ્લાવર્સ - પ્રકરણ-27

વાઇલ્ડ ફ્લાવર્સ
પ્રકરણ-27
મસ્કી અને કબીર બંન્ને મસ્કીની દમણની હોટલમાં હતાં. મસ્કીએ કબીરને જાણે મોજમજાથી ધન્ય કરી દીધો હતો એ એક પછી એક દાવ અજમાવીને કબીર પર સંપૂર્ણ કાબૂ કરી રહેલો કબીર નશામાં હતો અને મસ્કીએ મોબાઇલથી કોઇને ફોન કર્યો. આપણો પ્લાન સંપૂર્ણ સફળ છે કાલ સુધીમાં આખી રૂપરેખા તૈયાર કરી દઇશ અને સાંભળ ખાસ વાત કે કોલેજ ફંકશન સાથેજ આ પ્લાન પાર પાડી દેવાનો છે એમાં ભૂલ ના થાય. સામેથી જવાબ આવ્યો તું પેલાને બરોબર તૈયાર કર બાકીનું હું જોઇ લઇશ ચિંતા ના કર અને હાં... આ વખતે તો તું એકલો જતો રહ્યો પણ ફરીમાં હું સાથે આવીશ.
મસ્કીએ કહ્યું શ્યોર ડાર્લીંગ આઇ મીસ યુ હવે ફોન મુકું છું મારે આગળનો પ્લાન હવે અમલમાં મૂકવાનો છે એમ કહીને ફોન મૂક્યો.
***************
સુરેખે સુરેખાને ફોન કર્યો "હાય સુરુ કાલે મજા આવી ગઇ ઘણાં સમયે રોમેન્ટીક અને ખાસ અનુભવ કર્યા તું ગઇ પછી તો મારી તરસ બમણી વધી ગઇ છે. મારી મોમ પણ પૂછતી હતી કે બધાં જતાં રહ્યાં તારાં વખાણ કરતી હતી કે એ તારી ફ્રેન્ડ સુરેખા ખુબ સુંદર અને ગુણીયલ છે મને ગમે છે જ્યારે વાતપાકી કરવી હોય જણાવજે મને સ્વીકાર્યજ છે.
સુરેખા ફોન પર પણ શરમાઇ ગઇ. મને ચીડવ નહીં ખોટા બોલા.. મને પણ તારી પાસેથી પાછી આવી છું. ત્યારથી જાણે કંઇ ગમતું નથી અને તે મને એવું કર્યુ છે કે એ જગ્યાએ હજી જાણે મીઠું મીઠું દુઃખે છે સાવ જંગલીજ છે.
સુરેખે કહ્યું અરે મારી મંમીના સમ મેં એમણે બોલેલાં શબ્દજ કીધા છે. આઇ સ્વેર. એ મારી જેમજ તને પસંદ કરે છે. ડાર્લીગ મંમીની લીલી ઝંડી મળી ગઇ હું સાવ નિશ્ચિત થઇ ગયો છું.મને થાય છે તારાં પાપા પાસે આવીને તારો હાથ માંગી લઉ પછી કાયમની નિરાંતકોઇ ટેન્શન નહીં અને કોઇ પાબન્દી નહીં પછીતો તને મન ભરીને... મીઠું મીઠું દર્દ આપું અને... આગળ બોલે પહેલાં સુરેખાએ કહ્યું બસ કર લુચ્ચા હજી વાર છે ભણવાનું છે તારે મારે બંન્ને ને અને હાં તું ફ્રી થાય ત્યારે કોલેજથી પાછા ફરતાં ઘરે આવીશ ? મેં તે કીધેલાં બધાંજ પેપર્સ તૈયાર રાખ્યાં છે તો તને આપી દઉ.
સુરેખે કહ્યું તું કહે તો અત્યારે આવી જઊં તારી પાસે તું રોજ બહાના ઉભા કર હું રોજ તારી પાસે આવી જઇશ.
સુરેખાએ કહ્યું "ના ના એવી કંઇ જરૂર નથી કોલેજથી પાછા ફરતાં આવજે. અત્યારે મારે રૂપા સાથે થોડી ખરીદી કરવા જવાનુ છે. સુરેખે હસતાં હસતાં કહ્યું "ઓકે બાબા કોલેજથી પાછા ફરતાં નક્કી આવુ છું. લવ યુ બાય ડાર્લીંગ કહીને ફોન કાપ્યો.
**************
મસ્કીએ મેકવાન સર સાથે હોટલનું બધું સમજી લીધુ ધીમે ધીમે કામ અને વ્યવસ્થા સમજી રહેલો. આમ પણ ધંધામાં કાઠો થઇ રહેલો. મેકવાન સરે કહ્યું "મસ્કી તું આવ્યો છે કામ જોઇ લીધુ તું અને તારો ફેન્ડ મજા કરો આવું બધુ કામ તો ગોઠવ્યા પ્રમાણે થઇ રહેશે બોલ તારાં માટે શું એરેન્જ કરુ ? એમ કહીને આંખ મારી.
મસ્કીનાં મોઢામાં બોલ હતાં અને મેકવાન સરે પૂછી લીધું મસ્કીએ સૂરમાં સૂર પુરાવતાં નાક પર આંગળી મુકી ઇશારામાં પૂછી લીધું. સર આની વ્યવસ્થા થશે ? મારો ફ્રેન્ડ આવ્યો છે એને બધી મજા કરાવવી છે.
મેકવાન હસી પડ્યાં એ બોલ્યા મને ખબર છે જુવાન લોહી છે એતો બોલવાનુંજ હું સમજી ગયેલો કંઇ નહીં તમે તમારા સ્યુટમાં જાવ બાજુનો રૂમ પણ ખાલીજ છે કલાકમાં આવી જશે જલ્સા કરો પણ તારાં ફાધરને કહે તો નહીં નહીંતર એમને થશે મેકવાને તને બગાડ્યો એમ કહીને હસી પડ્યાં અને બોલ્યા કઈ ચિંતા નથી તારાં ફાધર પણ રંગીન મિજાજનાંજ છે પછી કહ્યું તારાં માટે ડ્રીક ડીનર નાસ્તો બધુજ પહોચી જશે જાવ પછી સવારે મળીએ.
મસ્કીએ કહ્યું "થેક્યુ સર હું કહેતો હોઇશ પણ ભલે એ રંગીન રહ્યાં પણ મારી વાત એમને ના જણાવશો પ્લીઝ મેકવાને કહ્યું મજા કર ચિંતા વિના જલ્સા કર.
મસ્કી એમની સાથે વાત કરીને લીફ્ટમાં ઉપર આવ્યો એનાં શ્યુટમાં કબીર ઉંઘતો હતો. મસ્કીએ ઉઠાડ્યો અલ્યા ક્યારનો ઊંઘ્યા કરે છે હું બધું કામ પતાવીને અને આપણી રાતની એરેન્જમેન્ટ કરીને પણ આવી ગયો.
કબીર કહ્યું "વાહ રાતની એરેન્જમેન્ટ એટલે ? ક્યુ ડ્રીંક પીશું રાત્રે ? યાર મજા આવી ગઇ છે અને તારાં જેવો મિત્ર હોય પછી ઐયાશીની પણ મજા છે. મસ્કીએ કહ્યું રાતની એરેન્જમેન્ટ એટલે તને સુંવાળો સાથ મળશે. આખી રાત મજા કરજે તું પણ શું મને યાદ કરીશ. પહેલાં આપણે સાથે ડ્રીંક લઇશું પછી તું બાજુની રૂમમાં જજે તને કંપની મળી જશે મસ્ત પછી ડીનર ત્યાંજ આવી જશે બંન્ને જણાં જલસા કરજો.
કબીરે કહ્યું શું વાત કરે છે ? સાચેજ ? તો તો આજે જલ્સા પડી જશે પણ કોઇ જોખમ નથી ને ? મસ્કીએ કહ્યું મારી એરેન્જમેન્ટ હોય પછી જોવાનું નહીં બસ ચિંતા વિના જલ્સા કર.
કબીરે કહ્યું પણ તું.. તારી પાસે પણ કોઇ કંપની આવશે ને ? મસ્કીએ કહ્યું આવશે જ ને હું થોડો કોરો રહેવાનો તું બાજુમાં રૂમમાં હું અહીં મારાં રૂમમાં આખી રાત વસૂલ કરીશું એમ કહીને હસવા માંડ્યો.
કબીરે કહ્યું ચાલ તો હું બાથ લઇ આવું. ફ્રેશ થઇ જઊં અને બાજુમાં રૂમમાં જ જઊં બાથ લેવા પછી અહી પીવા બેસીએ.
મસ્કીએ હસતાં હસતાં કહ્યું "અત્યારથી ચાલુ ? જા જા તું બાજુમાં રૂમમાં ફ્રેશ થવા જા હું અહીં ફેશ થઇ જઊં પછી મસ્ત ખૂબ ઊંચી બ્રાન્ડ પીએ અને એશ ઐયાશી કરીએ.
કબીર પોતાનો થેલો લઇને બાજુની રૂમમાં જતો રહ્યો. એનાં ગયાં પછી મસ્કી મનમાં બબડ્યો દીકરા જલ્સા કરી લે મન ભરીને પછી તારી પણ હું બરાબર વસુલાત કરીશ છટકી નહીં શકે તું તો મારી ચોપાટનો મહોરો છું અને એ બાથ લેવા જતો રહ્યો.
બંન્ને જણાં બાથ લઇ ફ્રેશ થઇને મસ્કીનાં શુટમાં બેઠાં અને મસ્કીએ ઊંચી ઇમ્પોર્ટેડ વ્હીસ્કી મંગાવી હતી એ બંન્ને જણાંએ પીવાની ચાલુ કરી મસ્કીએ બધુ. વિચારી રાખેલું એમ પ્લાનમાં આગળ વધી રહેલો.
બંન્ને જણાંએ ડ્રીંક પીધુ ત્યાં રીસેપ્શનથી ફોન આવ્યો મસ્કીએ ફોન લીધો અને વાત કરી એ બોલ્યો ઓકે મારાં શ્યુટમાં મોકલો. ત્યાં થોડીવારમાં બે છોકરીઓ મસ્કીએ બંન્નેને જોઈને કહ્યું વાહ મસ્ત માલ છે અને પછી લાલચી નજરે જોઇ રહ્યો.
માંડ 18-20 વર્ષથી બે છોકરીઓ હસ્તી હસ્તી રૂમમાં આવી. એકદમ ફેશનેબલ કપડાં પહેરેલાં સાવ ટૂંકા સ્કર્ટ અને ટીશર્ટમાં આવી હતી બંન્ને ખૂબ સુંદર હતી ભરાવદાર છાતી અને ટીશર્ટમાંથી છાતીનાં બે બટન સ્પષ્ટ દેખાતાં હતાં ટૂંકા સ્કર્ટ નીચે સુંદર હરણી જેવાં પગ અને ચળકતી લીસી ચામડી... કબીરતો જોતો જ રહ્યો એનાં મોઢામાંથી જાણે લાળ ટપકવા માંડી.
મસ્કીએ કહ્યું બેસો સાથે થોડું ડ્રીંક લઇએ કમઓન આવી જાવ પેલી બંન્ને બોલ્ડ એન્ડ બ્યુટીફુલ છોકરીઓ બંન્ને સાથે બેસી ગઇ. એક જણીએ કબીરની બરાબર બાજુમાં અડીને બેસી ગઇ અને કહ્યું હાય હેન્ડસમ આઇ એમ રોમા એમ કહી પોતાની ઓળખ આપી અને મસ્કીની બાજુમાં બીજી ખૂબ સૂંદર છોકરી જાણે ઓળખતી હોય એમ મસ્કીને કીસ કરીને કહ્યું હાય આઇ એમ સ્વીટી.
મસ્કીએ કેડથી પોતાનાં તરફ ખેંચી લીધી અને એનાં હોઠ પર તસ તસતું ચુંબન આપીને કહ્યું "હાય આઇ એમ મસ્કી.... યુ આર વેરી બ્યુટીફુલ લેટ્સ ડ્રીંક એમ કહીને પોતાનો બનાવેલો પેગજ પેલીનાં હોઠ પર ધર્યો. પેલીએ નિઃસંકોચ લઇને મોટી સીપ મારી અને મસ્કીનાં ખોળામાંજ બેસી ગઇ.
કબીર થોડો સંકોચ કરતો જણાતો હતો જાણ પેલી રોમાએ એને ગળામાં હાથ ભેરવીને એને ચુંબન કરીને એનાં ખોળામાંજ સ્વીટીની જેમ સ્થાન જમાવ્યું.
ચારે જણાં હળલે હળવે સીપ મારી રહેલાં અને બંન્ને છોકરીઓ એમનાં અંગો વધુને વધુ દેખાય એવાં ચાલાકી કરી રહેલી અને સ્પર્શ કરીને મસ્કી અને કબીરને ઉત્તેજીત કરી રહેલી. મસ્કીએ મોટાં સ્ક્રીનનાં ટીવીને ચાલુ કર્યુ અને ખાસ ચેનલ મૂકી. એમાં એડલ્ટ મુવી આવી રહેલું બધાં એ જોતાં જોતાં વધુ ઉત્તેજીત થઇ રહેલાં.
મસ્કીએ સ્વીટીને કહ્યું તારું ટીશર્ટ ઉતારી નાંખ નડે છે વચમાં જો સ્ક્રીન પર એ લોકો કરે છે એવો દાવ લઇએ આવીજા પેલીએ એક સીપ મારીને મસ્કીને કીધુ એમ ટીશર્ટ ઉતારી નાંખ્યુ કબીર ફાટી આંખે જોઇ રહેલો સાથે સાથે મોજ માણી રહેલો અને મસ્કીએ સ્વીટીને ઇશારો કર્યો અને....
વધુ આવતા અંકે - પ્રકરણ-28