વાઇલ્ડ ફ્લાવર્સ - પ્રકરણ-24 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વાઇલ્ડ ફ્લાવર્સ - પ્રકરણ-24

વાઇલ્ડ ફ્લાવર્સ
પ્રકરણ-24
અભી સુરેખનાં ઘરે આવ્યો અને એણે સ્વાતીને આવી ગયેલી જોઇને પૂછ્યું તું ક્યારે આવી ગઇ ? સ્વાતીએ કહ્યું હમણાં પાંચ મીનીટ પહેલાંજ અને એનો પોતાનો જવાબ સાંભળી એને સુરેખાનું યાદ આવતાં હસી પડી. સુરેખ અને સુરેખા પણ ખડખડાટ હસી પડ્યાં. અભીએ આર્શ્ચય પામતાં પૂછ્યું અરે એવું મેં શું પૂછી નાંખ્યુ કે તમે બધાં એક સાથે હસી પડ્યા.
સુરેખે કહ્યું અરે કંઇ નહીં તું આવ અંદર પણ કેમ તું લેટ પડ્યો પાંચ મીનીટ ? અભીએ કહ્યું બસ હવે બહુ ચાલુ 5 મીનીટ અરે યાર હું નીકળતો હતો અને પેલાનો ફોન આવ્યો. સુરેખે કહ્યું કોનો ? પેલા કબીરનો... એણે કહ્યું એ નહીં આવી શકે તું પહોંચી જ્જે મારે થોડું કામ છે ખબર નહીં એને અચાનક શું કામ આવી પડ્યું ?
સુરેખે કહ્યું "ઓહ તો એણે પંચર પાડ્યું પ્રોગ્રામમાં કંઇ નહી હવે એને કોઇ અગત્યનું કામ હશે તો નથી આવજો તો પછી હું એને ફોન કરીને ખોટી ફોર્માલીટી નથી કરતો.
સુરેખ-સુરેખા-સ્વાતી-અભી બધાં પહેલાં ચા નાસ્તો દાબેલી ખાધી પછી સ્ક્રીપ્ટ લઇને બેઠાં અને પોતાનાં ગમતાં પાત્રોને પસંદ કરી એનાં ડાયલોગ્સ યાદ કરવા લાગ્યા એ પ્રમાણે રીહર્સલ કરવાનું નક્કી કર્યું.
સુરેખાએ નાટકમાં ભાગ લેવા ના પાડી હતી એ માત્ર બે ગીતોજ રજૂ કરવાની હતી. એ બધાની સામે જોઇ રહી હતી સુરેખે જે પાત્ર પસંદ કરેલું. એ એનાં ડાયલોગ્સ વાંચી એની પાસે પ્રેક્ટીસ કરાવી રહી હતી.
અભી અને સ્વાતી પણ એકબીજાનાં પાત્રોની સ્ક્રીપ્ટ વાંચીને પ્રેક્ટીસ કરી રહેલાં અને ત્યાંજ અભીનાં મનમાં એક વિચાર આવ્યો એણે કહ્યું "સુરેખ મને વિચાર આવે છે કે કબીર અને મસ્કી મળવાનાં હશે ? કબીરીયો બે દિવસ પહેલાં બોલી ગયેલો એ અને મસ્કી કોઇ પ્રોગ્રામ કરવાનાં હતાં મને આજે એણે એટલેજ ના પાડી.
હું એક કામ કરુ છું એનું મોઢું ખોલાવવા ફોન કરુ કે હું અને સુરેખ સાંજે તારી રૂમ પર આવીએ છીએ... સુરેખે કહ્યું અરે હશે યાર જે હશે એ આપણે શું ?
અભીએ કહ્યું "અરે એવું થોડું હોય આટલા વર્ષોથી એ મારો ખાસ ફ્રેન્ડ છે અને મારી સામે ખોટું બોલી જાય ના ચાલે હું ફોન કરુ છું જે હશે એ ખબર તો પડે.
અને અભીએ કબીરને ફોન લગાવ્યો એણે ક્યાંય સુધી ફોન ના ઉઠાવ્યો અને પછી કાપી નાંખ્યો. અભીને ગુસ્સો આવ્યો જોયું એણે ફોન કાપ્યો જરૂર કોઇ એ લોકો પ્રોગ્રામ કરી રહ્યાં છે.
સુરેખે કહ્યું "એક કામ કરને મસ્કીનેજ સીધો ફોન કરને એનેજ પૂછ એ ફોન નહીં કાપે કહી દેશે જે હશે એ.
અભીએ કહ્યું "ઠીક છે અને એણે મસ્કીને ફોન કર્યો મસ્કીએ તરતજ ફોન ઉપાડ્યો અને બોલ્યો બોલ અભી શું વાત છે ? પાછળથી કબીરનો અવાજ સંભળાયો અરે તું બધુ કહી ના દેતો મેં એને નથી જણાવ્યું કે.. અભી બધુ સાંભળી રહ્યો એણે કહ્યું શું વાત છે મસ્કી કબીર શું કહી રહ્યો છે ? એ કેમ ફોન નથી ઉપાડી રહ્યો તમે સાથે છો ને ?
મસ્કીએ કહ્યું "હાં યાર સવારથી મારી સાથેજ છે અમે લોકો દમણ અમારી હોટલ પર જઇ રહ્યાં છીએ કાલે પાછા આવી જઇશું. અભીએ કહ્યું "ઓહ ઓકે ઓકે એન્જોય પણ કબીયારીયાને કહેવામાં શું વાંધો આવ્યો ? હું ના પાડવાનો હતો ? મેં એને થોડો બાંધી રાખ્યો છે ?
મસ્કીએ કહ્યું અભી ખરાબ ના લગાડતો પણ તમારી ચંડાળ ચોક્ડીથી બધા આઘાજ રહે છે પછી હસવા માંડ્યો બધામાં સારુ ખોટું કર્યા કરો એન્જોય કરવાની જગ્યાએ બાયડીની જેમ પંચાત કરો એ બધાને નથી ફાવતું એમાંય પેલી.... છોડ કંઇ નહીં કાલે પાછા આવીને મળીશું.
અભીએ ફોન કાપ્યો અને સખત ગુસ્સો થયો કબીર એનાં મનમાં સમજે છે શું ? આટલી ખાસ ફ્રેન્ડશીપ છતાં એણે દમણ જવાનો કંઇ કીધુંજ નહીં ? ઉપરથી મસ્કી સંભળાવે છે કે તમારાં ચાર થી બધાં આઘાજ ભાગે છે.
સુરેખે કહ્યું "એટલે મસ્કી કહેવા શું માગે છે ? અભી કહે આપણને ટાયલા કીધા કહે તમે બધામાં સારું ખોટુંની પંચાત કરી મજા બગાડો છો. એન્જોય નથી કરતાં એટલે બધા સંપર્કમાં નથી રહેતાં.
સુરેખાને ગુસ્સો આવ્યો એ શબ્દો મસ્કીનાં છે કબીરનાં શબ્દ કે વિચાર નથી એ લોકોને ના ફાવે તો ના આવે શી પંચાત ? હવે કબીરને પૂછી જોજો કે તારી રૂમ પર અમે લોકો આવીએ કે નહીં ? આપણે એવી કોઇ ગરજ નથી.
અભીએ કહ્યું "અરે સ્વાતીને મળવાં માટેનું બેસ્ટ સ્થાન છે મારાં માટે અને કબીરીયો નાનપણથી ખાસ દોસ્ત છે લંગોટીયો છે છતાં એણે આવુ કર્યું.
સ્વાતી કહે મને મળવા માટે બીજી એરેન્જમેન્ટ કરી લઇશું પણ આમ તારું અપમાન કરે મારાથી નહીં સહેવાય બધાનો મૂડ ઓફ થઇ ગયો હતો.
સુરેખે કહ્યું "મારાં ઘરે ભેગા થઇશું આમ પણ ડ્રામામાં ભાગ લીધો છે તો રીહર્સલ કરવા પડશે ક્યાં તો કોલેજ હોલ અથવા મારાં ઘરે મળીશું અને બીજી લોકોને પણ આવવું હોય તો હું ના નહીં પાડું.
સુરેખાએ કહ્યું ઠીક છે પહેલાં શર્માસરને મળીને ઓડીશન આપી બધુ ફાઇનલ કરી લો. જેને પછી અહીં પ્રેક્ટીસ માટે આવવું હોય તો ભલે આવતાં. હું મારી ગીતની પ્રેકટીસ ઘરે કરુંજ છું અહીં હું સુરેખને મદદ કરીશ એમ કહી આંખો નચાવવા માંડી.
અભીએ કહ્યું સુરેખ તારી મોમ આવે એ પહેલાં. હું સ્વાતીને તારાં રૂમમાં લઇ જઇ એને સંવાદ મોઢે કરાવી લઊ ? અહીં સુરેખા તારું લેશન લઇ લેશે ત્યાં સુધી.
સુરેખ-સુરેખા અને સ્વાતી બધા હસી પડ્યાં સુરેખે કહ્યું જાને તું અંદર કોણ રોકે છે ? પણ બરાબર સંવાદ શીખવજે ભલે અવાજ આવે એમ કહી ચારે જણાં હસી પડ્યાં.
અભી અને સ્વાતી સુરેખનાં રૂમમાં ગયાં અને દરવાજો બંધ કર્યો અને અભીએ અંદર ગયાં અને તરતજ સ્વાતીનાં હોઠ પર હોઠ મૂકી દીધાં અને ચૂસવા લાગ્યો એ લોકોનાં ચુંબનના અવાજ છેક બહાર આવતાં હતાં અને સુરેખાએ ડોર બંધ કરીને સુરેખનાં હોઠ પર હોઠ મૂકી દીધાં.
સુરેખે સુરેખાને ખેંચી છાતી સરસી ચાંપી દીધી. અને એનાં હોઠને ચુંબન કરવા લાગ્યો સુરેખાએ એને સહકાર આપવા માંડ્યો બંન્ને જણને બરાબર નશો ચઢ્યો હતો અને એકમેકને એકદમજ લપેટાઇ ગયાં હતાં. સુરેખનો હાથ સુરેખાનાં બધાંજ અંગ પર ફરી રહેલો એણે એનાં નીતંબ અને પાછળ હાથ ફેરવી પ્રેમ કરી રહેલો સુરેખા એકદમ ઉત્તેજીત થઇ ગઇ હતી સુરેખે અને ઉપરથી નીચે સુધી બધે જ હાથ ફેરવી પ્રેમ જતાવી રહેલો બંન્ને જણાં વૃક્ષ અને વેલી લપેટાય એમ વળગી ગયાં હતાં. માત્ર આહ, ઓહનાં ઉંહકાર સંભળાઇ રહ્યાં હતાં.
સુરેખે કહ્યું, સુરી હવે નથી રહેવાતું મારાથી કાબુ નહીં થાય પ્લીઝ હું તને સંપૂર્ણ સમર્પિત છું તું સમર્પિત થઇ જા મને તારામાં પરોવાવું છે નહીં રહેવાય પ્લીઝ સુરેખાએ આંખો નચાવતાં કહ્યું હમણાં થોડાં સમય પહેલાંજ મે સમજાવ્યુ છે પ્લીઝ કાબુ કર પ્લીઝ.
સુરેખે કહ્યું મારાથી નહીં થાય તુંજ કંઇક કર હવે મારાથી આ આવી-ઉત્તેજના કાબૂ નહીંજ થાય પ્લીઝ સુરી આઇ લવ યુ આઇ લવ યુ અને સુરેખાએ એવું કંઇક કર્યું કે સુરેખનાં મોઢામાંથી જોરથી આહ નીકળી ગઇ અને... સાગર છલકાઇ ગયો. સુરેખા શરમાઇ ગઇ પણ આવેગને શાંત કરી દીધો.
ત્યાંજ ડોરબેલ વાગ્યો સુરેખ દોડીને બાથરૂમમાં ભરાયો અને સુરેખાએ વસ્ત્રો સરખા કર્યા અને એણે ડોર ખોલ્યો. સામે સુરેખનાં મંમી હતી અને સુરેખાએ આવકાર આપ્યો. સુરેખની મંમીએ કહ્યું. ઓહ તું આવી ગઇ છે દીકરી ? સારુ થયું મને સુરેખે કહ્યું હતું.
સુરેખ ક્યાં છે ? એવું પૂછતાં સુરેખા બોલી અંદર ગયો છે આઇ થિન્ક વોશરૂમમાં, મંમીએ કહ્યું ઓકે ઓકે એમ કહીને સોફા પર બેઠાં ત્યાં અભી અને સ્વાતી ત્થા સુરેખ ત્રણે અંદરથી બહાર આવ્યા. મંમીએ કહ્યું ઓહો અભી સ્વાતી ? શું વાત છે ? ટોળકી ભેગી થઇ છે વાહ ચાલો હું કંઇક ગરમ નાસ્તો બનાવું અને સુરેખા....
વધુ આવતા અંકે - પ્રકરણ-25