Sky Has No Limit book and story is written by Dakshesh Inamdar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Sky Has No Limit is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
સ્કાય હેઝ નો લીમીટ - નવલકથા
Dakshesh Inamdar
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
મોહીત ઓફીસ જવાની તૈયારીમાં હતો. સવારનો સમય હતો બીલકુલ લેટના થવાય એટલે ઝડપથી શુટ પહેરીને ડાઇનીંગમાં આવ્યો. મલ્લિકા “મારાં ટોસ્ટ કોફી રેડી ? 9 વાગી ગયાં છે પ્લીઝ બી હરી... તારી ઓફીસનો પણ સમય થઇ જવાનો. મલ્લિકાએ કીચનમાંથી કહ્યું "ઇટસ ઓલ રેડી.. માય મોહુ તું આ લઇ લેને પ્લીઝ તું ટોસ્ટ સેન્ડવીચ ખાતો થા હું આવી જ. બંન્ને જણાંએ ફટાફટ બ્રેકફાસ્ટ કર્યો અને બેગ લઇને બાહર નીકળી ઘર લોક કર્યુ અને મોહિતની મસીર્ડીઝમાં બંન્ને બેઠાં અને તરતજ કાર સ્ટાર્ટ કરીને નીકળ્યાં. મલ્લિકાએ કોમ્યુટર સ્ટાર્ટ કર્યુ અને કામ અને મેઇલ જોવા માંડી... એય તું તો શરૂ થઇ ગઇ મારે ઘણું પેન્ડીંગ
મોહીત ઓફીસ જવાની તૈયારીમાં હતો. સવારનો સમય હતો બીલકુલ લેટના થવાય એટલે ઝડપથી શુટ પહેરીને ડાઇનીંગમાં આવ્યો. મલ્લિકા “મારાં ટોસ્ટ કોફી રેડી ? 9 વાગી ગયાં છે પ્લીઝ બી હરી... તારી ઓફીસનો પણ સમય થઇ જવાનો. મલ્લિકાએ કીચનમાંથી ...વધુ વાંચો"ઇટસ ઓલ રેડી.. માય મોહુ તું આ લઇ લેને પ્લીઝ તું ટોસ્ટ સેન્ડવીચ ખાતો થા હું આવી જ. બંન્ને જણાંએ ફટાફટ બ્રેકફાસ્ટ કર્યો અને બેગ લઇને બાહર નીકળી ઘર લોક કર્યુ અને મોહિતની મસીર્ડીઝમાં બંન્ને બેઠાં અને તરતજ કાર સ્ટાર્ટ કરીને નીકળ્યાં. મલ્લિકાએ કોમ્યુટર સ્ટાર્ટ કર્યુ અને કામ અને મેઇલ જોવા માંડી... એય તું તો શરૂ થઇ ગઇ મારે ઘણું પેન્ડીંગ
સ્કાય હેઝનો લીમીટપ્રકરણ-2 મલ્લિકાનાં પાપા મંમી સાથે વાત કરીને મોહીત ઉંડા વિચારોમાં પડી ગયો. વાત કરતી મલ્લિકાને જોઇને બધાંજ વિચાર ખંખેરી નાંખ્યા. મલ્લિકાએ વાત પુરી કરી અને એણેજ મોહીતનાં ઘરે ફોન લગાવ્યો. સામેથી ફોન ઊંચકાયો નહીં એણે ફરીથી ...વધુ વાંચોલગાવ્યો. પછી ફોન ઊંચકાયો. મોહીતનાં પાપાએ ફોન ઉપાડ્યો. "હાં દીકરા બોલો ઘણાં સમયે ફોન કર્યો આજે ઇચ્છા હતી કે ફોન કરું અને તમારો જ આવી ગયો. એક મીનીટ તારી મંમી સાથે વાત કર એ મને આપો આપો કર્યા કરે છે એની સાથે કરી લો મોહીત કેમ છે ? મલ્લિકાએ કહ્યું “ મજામાં છે બાજુમાં જ છે પહેલાં મંમી સાથે વાત કરીને
સ્કાય હેઝનો લીમીટ પ્રકરણ-3 મોહીતે કહ્યું ? ડાર્લીંગ મારે ઓફીસમાં પ્રેઝન્ટેશન આપવાનું છે. એનાં થોડાં પોઇન્ટ્સ લખી રાખું પછી શાંતિ-અહીંની જીંદગી જીવવા અહીંના પ્રમાણે જીવવુ પડે છે શું કરું ? મલ્લિકા કહે હું તો હજી બેડ પર જ રહું ...વધુ વાંચોસવાર સવારમાં હું કાંઇ નથી કરવાની મારો તો હોલીડે મૂડ છે અને તું કહે તો હતો કે ફ્રેન્ડસને બોલાવીએ તો કોને કોને ઇન્વાઇટ કરવા માંગે છે ? અને કેમ એવો વિચાર આવ્યો ? પાછું ડીનર મારે તૈયાર કરવાનું યાર મને તો કંટાળો આવ્યો છે માંડ બે દિવસ મળે છે મજા કરવા એમાં તું આવાં પ્રોગ્રામ વિચારે... મોહીત કહે જો તારો મૂડ
સ્કાય હેઝ નો લીમીટ પ્રકરણ-4 "હાય સોનીયા પ્લીઝ વેલકમ હું ક્યારથી તારી રાહ જોતી હતી મલ્લિકાએ ફાલ્ગુન દાઢી અને એની વાઇફ સોનીયાને આવકાર્યા. ફાલ્ગુને કહ્યું "મોહીત ક્યાં છે ? અને એ બંન્નેને મૂકીને ફલેટમાં અંદર આવ્યો. મોહીત કીચનમાં કંઇક ...વધુ વાંચોરહેલો. ફાલ્ગુને કહ્યું "યાર શું કરે છે ? કીચનમાં ? મોહીતે કહ્યું "તારાં આવવાની રાહ જોતો હતો હજી પેલો અમેરીકન હેમ નથી આવ્યો એ હિમાંશુ કાયમ લેટજ હોય. બાય ધ વે હું આપણાં માટે સ્નેક બનાવી રહેલો મને શીંગ ખૂબજ બાવે છે અને એમાંય ડ્રીંક્સ સાથે તળેલી શીંગ, ચીલી, બ્લેક સોલ્ટ સાથે હોય પછી મજા જ મજા... આવ આવ બેસ પછી
પ્રકરણ-5સ્કાય હેઝનો લિમિટ્સ મોહીત-જગજીતની ગઝલમાં પરોવાઇને ઇમોશનલ થયેલો. મલ્લિકાએ એ જોયુ કે એની આંખની પડળમાં આંસુઓનાં તોરણ બંધાયાં એ ક્યાંક બીજે જ ઉતરી ગયો છે એ ઉભી થઇ અને સીડી બંધ કરી દીધી. થોડો સમય તો પણ ખોવાયેલો ...વધુ વાંચોએને ખબર પડી કે મલ્લિકાએ જ સીડી બંધ કરી. મલ્લિકાએ કહ્યું "સોરી મોહુ મેં બંધ કરી સીડી પણ તું કંઇક વધુજ ઇમોશનલ થયેલો એમાં નશાએ સાથ આપ્યો તું ક્યાંક બીજે જ હતો એટલે પાછો વાળવા બંધ કરી સીડી. આજે આપણે મજા લેવા એન્જોય કરવાં ભેગા થયાં છીએ રડવા નહીં ઇમોશનલ થવાની ઘણી પળો મળશે આજે મજા લૂંટીએ પ્લીઝ. મોહીતે કહ્યું "ઓકે