Sky Has No Limit - 13 books and stories free download online pdf in Gujarati

સ્કાય હેઝ નો લીમીટ - 13

પ્રકરણ -13
મોહીતને મલ્લિકાએ સોરી કહી મનાવી લીધો. મલ્લિકા માટે ખૂબ પ્રેમ લાગણી હોવાને કારણે મોહીત ઝડપથી માની ગયો. મોહીતે ફલાઇટમાં જવાને બદલે બાય રોડ જવાનું નક્કી કર્યુ અને મલ્લિકા ખુશ થઇ ગઇ. એ લોકોએ બાય રોડ જવાનું નક્કી કરીને એપાર્ટમેન્ટમાંથી નીકળવાની તૈયારી કરી અને મલ્લિકાનાં મોબાઇલ પર રીંગ આવી મીસીસ એક્ષ...
મલ્લિકાએ મોબાઇલ સ્ક્રીન પર જોયું મીસીસ એક્ષનો ફોન છે એણે ફોન મ્યુટ કરી દીધો. મોહીતને સરપ્રાઇઝ થયું એણે કહ્યું કેમ ફોન રીસીવ કરને... કોણ છે ? મીસીસ એક્ષ ? આવું નામ મેં પહેલાં કહી સાંભળ્યુ નથી. હમણાં છેલ્લા વીકથી તારે એની સાથે.. ઘણું ઇન્વોલ્વમેન્ટ થયું લાગે છે.
મલ્લિકાએ કળાય નહીં એવી ચાલાકીથી કહ્યું "મોહુ છોડને એનું નામ...હું ન્યૂર્યોક શીફ્ટ થવાની એ જાણ્યું ત્યારથી એ મને મીસ કરે છે હવે અમે આમ મળી નહીં શકીએ એકજ ઓફીસમાં હોવાને કારણે થોડો લગાવ થયેલો. પણ હવે તો લાંબુ ખેંચીને શું કામ છે ? છોડ એની વાત... જોકે મને ટ્રાન્સફર અપાવવામાં પણ એણે જ મદદ કરી હતી.
મોહીતે કહ્યું "આ કેવું તને મીસ કરે ખૂબ અને તારી ટ્રાન્સફરમાં પણ મદદ કરે ? કહેવું પડે..
મલ્લિકા પ્રશ્નનો જવાબ ગળી ગઇ... એણે કહ્યું મોહું આપણી વાત કર ચાલ નીકળીએ બાય રોડ જવાનું છે વેળાસર પહોંચી જઇએ પહોંચીને પણ ઘણું કામ છે આપણે.
મોહીત અને મલ્લિકા ન્યૂયોર્ક જવા નીકળી ગયાં. મોહીત મલ્લિકાનાં કહેવામાં આવી ગયો એણે આગળ પ્રશ્ન ના કર્યા અને પોતાનાં એપાર્ટમેન્ટને છેલ્લીવાર જોઇને કારમાં બેસી નીકળી ગયાં.
ન્યૂયોર્ક સીટી પહોચવામાં માંડ અઢી થી ત્રણ કલાકનો સમય લાગવાનો હતો. મોહીતે ઘણી સ્પીડમાં કાર ચલાવી.. મનમાં વિચારો ચઢ્યો.. ન્યૂયોર્કની ઓફીસમાં કામ પર કાલથી જ ચઢી જવાનું છે... મારું કોટેજ કેવું હશે ? મારાં માથે કઇ કઇ રીસ્પોન્સીલીટી હશે ? ત્યાંજ મલ્લિકા ડ્રાઇવ કરતાં મોહીત તરફ ખસી અને વ્હાલ કરવા માંડી પછી બોલી" મોહું ક્યારનો તું ચૂપચાપ છે. હજી શેનાં વિચારોમાં ટહેલે છે ? એય મોહું આઇ લવ યું. આઇ એમ વેરી હેપી ટુ સી યોર એચીવમેન્ટ.. આઇ ફીલ પ્રાઉડ.. ડાર્લીંગ.. આપણાં દિવસો બદલાઇ ગયાં છે હવે આપણે જરૂરિયાતમાંથી લકઝરી ઝોનમાં આવી ગયાં. હવે લકઝરી માણવાં માટે આપણી હેસીયત બની ગઇ છે.
મોહું સાચું કહ્યું... માં બાપનાં ઘરે પણ ત્યાંનાં પ્રમાણે ઘણો પૈસો હતો. પૈસાની અછત કદી નથી જોઇ પરંતુ જે મને ફાવે એ લઇ પણ શક્તી નહોતી. ત્યાંના પ્રમાણે જલસા હતાં. અહીં આપણે આવ્યાં.. સ્ટૂગલ કરી.. જરૂરિયાતો બધી જ પૂરી થતી હતી.. પણ મનમાં ઊંડે ઊંડે એવી ઇચ્છો અને એમ્બીશન હતી કે આપણું જીવન એકદમ લકઝરીયસ હોય. સોસાયટીમાં આપણું જીવન એકદમ લકઝરીયસ હોય. આપણું નામ માન હોય. ઉચ્ચ કવોલીટીથી મોભાની કાર, ઘર બધી જ ચીજવસ્તુઓ હોય.. હું સાચી અમીરી અને લકઝરી ભોગવી શકું.. એવી ઇચ્છાઓની પૂર્તિ તારાં આ પ્રમોશને કરી દીધી. આઇ લવ યુ મોહું…
મોહીતે મલ્લિકાની સામે મીઠું હસીને કર્યું એય લવ યુ મલ્લુ.... તું ખુશ હું ખુશ મને આ બધું ગમે છે પણ ક્રેઝી નથી તારી જેમ હું દરેક સ્થિતિ સંજોગમાં જીવવા ટેપાયેલો છું. મારું કુટુંબ પણ ત્યાંનાં પ્રમાણે ગર્ભશ્રીમંત હતું દાદાનાં સમયથી જહોજલાલી હતી જ.. પાપાએ એમાં ઘણો ઉમેરો કર્યો... પણ બધાં સાથે સાથે સંતોષી પણ છે. મારી મોમ તો હંમેશા એવું કહે સાચું સુખ સંતોષમાં છે ઇર્ષ્યા અને હરિફાઇ વિકાસ અને વૃધ્ધિ ચોક્કસ કરાવે પરંતુ સાથે સાથે સાચું જીવવાનું સુખ છીનવી લે છે આ બધું સુખ છે પણ આનંદ સાચું જીવવામાં છે.
નાનપણથી હું ઘરમાં પૈસો જોતો આવ્યો છું મારી બધી જ જરૂરિયાતો અને શોખ પુરાં થયા છે પણ મને ક્યારેય કોઇ વસ્તુઓનો ક્રેઝ નથી થયો. મલ્લુ અમારાં ઘરમાં આનંદનો ઉત્સવ એટલે અમારાં ફાર્મ પર જવાનું ત્યાં ખેતીવાડી જોવાની ત્યાં ખાવા પીવાનું.... હરવા ફરવાનું ને પછી બે દિવસ રહીને બંગલે પાછા આવી જવાનું. પાપા હજી સુધી કોઇ કલબમાં મેમ્બર નથી થયાં એમનાં ઘણાં મિત્રોએ કહ્યુ કે સુભાષ તું કલબમાં મેમ્બર થઇ જાને પણ પાપા એવું કહે કે તમે લોકો કલબમાં જે કરો એ હું મારાં ફાર્મ પર કરુ છું એમને શોબાજી ગમે જ નહીં.. એ બધુ જ મારાં માં ઉતર્યુ છે. એનો અર્થ એવો પણ નથી કે મને આ બધું ભોગવવું ગમતું નથી પણ મારી પ્રાયોરીટી ક્યારેય નહીં હોય.
મલ્લિકાએ કહ્યું "છોડ આ બધી વાતો જાન... પણ એક વાત કહુ કે હવે તારી જે પોઝીશન છે એ પ્રમાણે જ આપણે જીવવાનું અહીંની ન્યૂયોર્ક કલબમાં મેમ્બરશીપ ચોક્કસ લઇશું એમાં તારો મોભો સચવાશે નવા નવાં લોકો સેલીબ્રીટી સાથે આપણે સંપર્ક વધશે.. પ્લીઝ મોહું એમાં ના ના પાડીશ.
મોહીતે હસતાં હસતાં ક્યુ "એય મલ્લુ આઇ લવ યુ પણ તે મારો મેઇલ ડીટેઇલમાં રીડ જ નથી કર્યો. એ બધી કલબમાં કંપની તરફથી જ મેમ્બરશીપ મળી જવાની.. ખાલી ન્યૂર્યોક કલબ નહીં ત્યાંની પ્રેસ્ટીજીયસ બે ત્રણ કલબો છે જેમાં આપણે કંપની તરફથી જ મેમ્બરશીપ મળવાની છે...બલ્કે થઇ પણ ગયું હશે ઓફીસ જોઇન્ટ કરીશ ત્યારે બધું મને મળી પણ જશે. અને ત્યાંનો બધો જ જે ખર્ચ થશે એ કંપની જ ઉપાડશે...
મલ્લિકા સાંભળીને ખુશીથી ચીચીયારીઓ પાડી ઉઠી વાહ મોહું સાચે જ ? વાહ હું તો પોતેજ સેલીબ્રીટી થઇ ગઇ કીસ કરી મોહીતનું ડ્રાઇવીંગમાં... એણે કહ્યું ધ્યાન રાખ ડ્રાઇવીંગ ચાલુ છે 280 કી.મી સ્પીડે ગાડી જઇ રહી છે. ટેક કેર.
મલ્લિકાએ કહ્યું આગળ રેસ્ટ માટે ઉભા રહીએ બ્રેક લઇએ પ્લીઝ આપણે એન્જોય કરતાં કરતાં જઇએ મોહું.
મોહીતે કહ્યું "ઓકે ડાર્લીંગ.. મલ્લિકાએ કારની મ્યુઝીકસિસ્ટમ ચાલુ કરી ઇંગ્લીશ મ્યુઝીકની તર્જે મલ્લિકા વધુ નીખરી આવી એ બેઠાં બેઠાં ડાન્સ કરતી મ્યુઝીકની મજા માણી રહી હતી. મોહીતે આગળ રેસ્ટ એરીયા આવ્યો ત્યાં કાર પાર્ક કરી.
મોહીતે કીધું "બોલ શું ખાઇશું પીશું ? થોડો બ્રેક લઇએ હવે માંડ કલાકનો રસ્તો બચ્યો છે.. બોલ... મલ્લિકાએ કહ્યું આરામ કરીએ... ચલ પાછળની સીટ પર શીફ્ટ થઇ જા. મોહીત એનો પ્લાન સમજી ગયો.
મોહીતે કહ્યું "લુચ્ચી તું મારાં મનની વાત વાંચી ગઇ ચલ આવીજા પાછળ થોડો મસ્ત મસ્ત મીઠો રેસ્ટ લઇએ એમ કહી બંન્ને જણાં કારને પ્રોપર પાર્ક કરીને બેક સીટ પર આવી ગયાં બધી વીન્ડો બંધ અને ડાર્ક કરી દીધી અને મોહીત મલ્લિકા ઉપર ટૂટી પડ્યો. ક્યાંય સુધી બંન્ને જણાં એકબીજાને ચૂમતાં રહ્યાં.
એકબીજાનાં મીઠાં ભીનાં ગુલાબી હોઠ ચુસ્તાં રહ્યાં અમૃત પાન કરતાં રહ્યાં, સાથે સાથે મોહીતનાં હાથે મલ્લિકાનો ઉભાર અને સ્તન સાથે મસ્તી કરતાં રહ્યાં. મલ્લિકા બરોબર ઉત્તેજીત થઇ ગઇ હતી એણે એનું ટીશર્ટ કાઢી નાંખ્યુ અને પેન્ટ પણ ઘૂંટણ સુધી ઉતારી નાંખ્યું મોહીતે પણ ટીશર્ટ પેન્ટ ઉતારી નાંખ્યા. ઘૂંટણ સુધી બંન્ને જણાં એકબીજાને પ્રેમથી મર્દન કરતાં રહ્યાં ચૂમતાં રહ્યાં.
મોહીતે મલ્લિકાનાં સ્તનને હોઠોથી ચૂમવા ચૂસવા માંડ્યાં અને ઉત્તેજનાની પરાકાષ્ઠાએ સંપૂર્ણ તન-શરીર એકબીજામાં પરોવાઇ ગયાં.. ઉમંગ અને આનંદ સાથે આહ આહ નો અવાજ આનંદની પરાકાષ્ઠામાં સંતૃપ્તિ સુધી લઇ ગયાં. બંન્ન જમાં ખૂબ આનંદમાં હતાં.. તૃપ્તિની પરાકાષ્ઠાએ સંતૃપ્તિ આપી અને ફુલ એસી કારમાં પરસેવે નાહી રહ્યાં.
મોહીતે કહ્યું "યાદગાર ક્ષણો લખાઇ ગઇ આપણી જીંદગીમાં.. આ લવ યુ મલ્લુ... મલ્લિકાએ મોહીતને ક્યાંય સુધી પોતાનામાં જકડી રાખ્યો પછી મોહીતે પ્રેમથી ચૂમતાં કહ્યું યુ વેઇટ હીયર હું કંઇક લઇ આવું છું.. કહી કપડાં પહેરીને બહાર નીકળ્યો.
મોહીત નાસ્તાનાં પેકેટસ, બર્ગર, કોફી વગેરે લઇ આવ્યો બંન્ને જણાંએ પ્રેમની નાસ્તો કર્યો કોફી પીધી પછી ટીખળ કરતાં મલ્લિકાએ કહ્યું પ્રોગ્રામ પછી તારે કઇને કંઇ ખાવા પીવા જોઇએ.. લુચ્ચા મને એમ કે બીયર પણ લાવીશ.
મોહીતે નારાજ નજરે કહ્યું એની ક્યાં જરૂર છે મારી પાસે તો મારાં પ્રેમનો નશો ઘણો છે. બહારનાં નશાની અસર ના હોય એવો પ્રખર ગરમા ગરમ નશો છે.
બંન્ને કોફી નાસ્તો કરી ફ્રેશ થયાં અને મોહીતે ગાડી સ્ટાર્ટ કરી.. એણે જોયું મલ્લિકા ફોનમાં બીઝી છે.
વધુ આવતાં અંકે -પ્રકરણ-14

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED