Sky Has No Limit - 47 books and stories free download online pdf in Gujarati

સ્કાય હેઝ નો લીમીટ - પ્રકરણ-47

સ્કાય હેઝ નો લીમીટ
પ્રકરણ-47
વરસાદી લોકડાઉનમાં અમારો પ્રેમ ખૂબ ઊંચો ચઢેલો એ દિવસે વરસાદ વરસાદ જ હતો અને જો વરસાદમાં પ્રેમનો પણ ભારે ઉન્માદ હતો. હું પ્રાર્થના કરી રહી હતી કે આવી નિરવ શાંતિ-સંપૂર્ણ નિશ્ચિતતાં માં કોઇ વચ્ચે ના આવે ના કોઇ વ્યક્તિના ફોન બસ મારે મોહુ સાથે જ આ પળો નિશ્ચિંત મનાવવી છે.
એ જે કંઇ કરી રહેલો એને હું સહકાર આપી રહેલી એણે બીયર માણી લીધો. પછી એ વધુ પાગલ થયો એ મને હીંચકા પર લઇ આવ્યો ત્યાં પડેલી નાસ્તાની ટ્રેમાંથી મારે ખૂબ ભાવતી કેડબરી ઉપાડી બે મોટાં પેકનાં રેપર ખોલી નાંખ્યાં-ભેજ અને ગરમાવાથી મેલ્ટ થવા માંડેલી એણે હાથમાં લઇને બધી ક્રશ કરીને મારાં મોઢાં મારી છાતી બુબ્સ બધેજ ચોપડી દીધી પછી મને બધેજ ચાટવા લાગ્યો મનોમન મને ખૂબજ ગમી રહેલું. છતાં મેં કહ્યું એય મારાં મોહુ પાગલ થયો છે તું સાવ એવ મારાં બકુ.. માય લવ મારી જીભ પણ લપસી રહેલી મારાં મોઢામાંથી લાળ ટપકી જતી હતી હું પ્રેમાવેશમાં હતી મારો કાબૂ છૂટી રહેલો હું ખૂબ.... અને એણે એનું ટ્રેક કાઢી નાંખ્યું મારો પાયજામો નીકી બધુ જ કાઢી નાંખ્યુ.
વરસાથે વરસાદમાં અને બંને સાવ જ નગ્ન થઇ ગયાં હતાં એ મારાં શરીરને બુબ્સને ચાટી ચૂસી રહેલો એ વધુને વધુને વળગીને પ્રેમ કરી રહેલો પછી એ અચાનક નીચે બેસી ગયો એને બીયરનો નશો ખૂબ જ ચઢેલો એનાં કરતાં કામ વાસનાનો નશો કંઇક વધારે જ હતો.
એ પગ-સાથળને ચૂમવા લાગ્યો અને પછી એ બે પગ વચ્ચે.. સાવ પાગલ થયેલો હું ખૂબ જ આનંદ લઇ રહી હતી અને એણે મને અગાશીમાં ભરેલાં પાણીમાં સૂવાડી દીધી પાણી સાથે મસ્તી કરતાં કરતાં પ્રેમ કરી રહેલો અને મારાં માથાં નીચે હાથ મૂકી એણે એનું તન મારાં તનમાં પરોવી દીધુ મુશળધાર વરસાદમાં ન્હાતાં નહોતાં એણે મૈંથુન કરવા માંડ્યુ અને પરાકાષ્ઠા એ પહોચેલો પ્રેમ વરસાદ સાથે વરસી ગયો.
બંન્ને જણાં એકમેકને ચૂમતાં વરસાદમાં ક્યાંય સુધી વળગીને પડી રહ્યાં. મેં એને મારાં પરથી હટવાં ઉઠવા જ ના દીધો અને એ સંતૃપ્તિ કંઇક અનોખી જ હતી સ્વર્ગીય હતી એ બોલ્યો જ "મલ્લુ તું મારું જીવતું જાગતું ઘરતી પરનું સ્વર્ગ છે. તને પામીને બધુ જ પામી ગયો છું.
મારાંથી પણ સાચી લાગણી વ્યક્ત થઇ હતી મેં કીધેલું જ કે હું પણ ખૂબ ભાગ્યશાળી છું તારાં જેવો પ્રેમી મળ્યો. મારાં માટે તું પતિ કરતાં પ્રેમી વધુ છે હું તને એ રૂપમાં જ જોવા ઇચ્છુ છું પતિની વ્યાખ્યામાં બીજી ઘણું બધુ આવે છે.
મલ્લિકા વિચારી રહી હતી કે મારાં જ કારણે હમણાંથી મોહીત પ્રેમી નહીં પતિ તરીકે વર્તી રહ્યો છે. એમાં કારણ પણ હું છું. એને વિચારો અને વર્તનથી વફાદાર નથી મારી ચાલાકી અને ષડયંત્રનાં સંસ્કાર નડી રહ્યાં છે એનો વાંક નથી બધી મારી જ ભૂલો છે... એણે એનાં પાપાનાં અવસાન માટે પણ મને જ જવાબદાર ઠેરવી છે.... હું છું ?
હજી વિચારો આગળ બધે એ પહેલાં મોબાઇલ રણક્યો. હિમાંશુનો ફોન હતો. "અરે મલ્લિકા તારો ફોન કેમ લાગતો નથી ? મોહીત તને ફોન કરે છે ? શું પ્રોબ્લેમ છે ?
મલ્લિકાએ કહ્યું "તારો તો લાગ્યો જ એનો કેમ ના લાગ્યો ? એ તને ફોન કરે છે મને નહીં.
હિમાંશુએ કહ્યું એવુ નથી એણે મને હમણાં ફોન કરી કીધુ કે એણે અડધો કલાક પહેલાં ખૂબ રીંગ કરી પછી એણે મને પૂછ્યું તું ટ્રાય કરીને જણાવ એને કે મને ફોન કરે. એટલે ફોન કર્યો છે મેં.... તું ડીસ્ટર્બ થઇ હોય તો સોરી પણ મોહીતનાં કહેવાથી જ ફોન કર્યો છે.
ઓહ ઓકે... પણ મારો ફોન હમણાં તો ચાલુ જ છે ઠીક છે હું તરત જ ફોન કરું છું.
મલ્લિકાને હિમાંશુનાં ફોનથી ગુસ્સો તો આવ્યો જ પણ ગમ્યુ પણ ખરું કે મોહીતનો મેસેજ આવ્યો કે હું એને ફોન કરું થોડીવાર પહેલાં સ્વીચ ઓફ હતો મેં ચાલુ કરેલો. પણ અમારી સુહાગરાતની પછીની સવારે પણ આનો જ ફોન આવેલો મેં મોહીતને પકડાવેલો.
જોકે એ સમયે વધાઇનાં જ સમાચાર આપવાં એણે ફોન કરેલો કે એ અને શિલ્પા પણ મેરેજ કરી રહ્યાં છે.
મલ્લિકાએ બધાં વિચાર ખંખેરીને મોહીતને તરત જ ફોન કર્યો. પહેલીજ રીંગે મોહીતે ફોન ઉપાડ્યો. મલ્લિકાએ ક્યુ મોહીત તેં ફોન કરેલો ? સોરી મારું માથુ સખ્ત દુઃખી રહેલું માટે રેસ્ટ લેવો હતો અને મંમીનો ફોન આવતો હતો મારે વાત નહોતી કરવી એટલે ફોન સ્વીચ ઓફ કરેલો સોરી અગેઇન એમ અર્ધસત્ય ઉચ્ચાર્યું.
મોહીતે કહ્યું "ઓહ ઓકે પણ તને કેમ છે ? સોરી મારે પણ કહેવુ છે મેં તારાં પર ગુસ્સો કર્યો. તારાથી અહીં નહીં અવાય... મોમ પણ ના પાડે છે તને બોલાવવા કે આવી સ્થિતિમાં ફલાઇટમાં મુસાફરી નથી કરાવવી.. મેં સમજાવી પણ એ લોકોનાં વ્હેમ એટલાં મજબૂત હોય છે કે.. બાય ધ વે હું અહીંનુ બધુ નીપટાવીને પછી તને જાણ કરીશ કે હું ક્યારે પાછો આવું છું તારુ ધ્યાન રાખજે જરૂરી દવાઓ વગેરે લેજે.
બધો સ્ટાફ ઓકે છે ને ? બધાં બરાબર બધું કરી રહ્યાં છે ને ? તારુ બધુ સચવાય છે ને ? મીતાબહેનને કહેજે તને જે ભાવે એવુ બધુ બનાવે બસ તું આનંદમાં રહેજે જેથી આવનાર બાળક પણ આનંદી જ આવે.
મલ્લિકાએ હસતાં હસતાં કહ્યું "તારા જેવું લુચ્ચુ જ આવશે. મોહીત મને તું ત્યાં ગયો છું ત્યારથી તારી અને ત્યાંની ખૂબ યાદ આવી રહી છે ખૂબ આપણાં એ લગ્ન પછીનો સમય કેવો ગોલ્ડન હતો ખૂબજ આનંદ કરતાં પ્રેમ કરતાં ક્યારની એ યાદોમાં ખોવાયેલી છું તને ખૂબ યાદ કરુ છું.
મોહીતે કહ્યું "આજ તો ટેલીપથી છે તું મને ખૂબ યાદ આવી રહી હતી એટલે જ ફોન કરેલો.. બધો ગુસ્સો પણ ઓગળી ગયેલો. અહીં બધી ગેરસમજ હતી અને એમાં પાપા ટેન્શનમાં આવી ગયેલાં.. સહી ના શક્યા. પણ તું એવું કંઇ મને વિશ્વાસમાં લીધાં વિના કરી જ ના શકે મને ખૂબ ખબર છે.
મલ્લિકા ખૂબ પ્રેમ કરુ છું... પણ હાં મોમનો તારી કેમ ફોન હતો શું થયું ? કેમ વાત ના કરે ?
મલ્લિકાએ ફરી અર્ધસત્ય ઉચ્ચાર્યુ બોલી કે અરે બધી એકની એક સલાહો આપ્યા કરે અને બીજુ સાચું કારણ એ છે કે... તેં મોમ ડેડ સાથે બરાબર વર્તન નથી કર્યુ એ લોકોને ખરાબ લાગ્યુ છે. મોમ કહે આપણે છોકરીવાળાં છીએ એટલે સહન કરવુ પડે.
મોહીત થોડો ઢીલો પડ્યો લજવાયો બોલ્યો. મલ્લુ સાચેજ મને એ લોકો ઉપર પણ ખૂબ ગુસ્સો હતો. તારે મોમ જેમ ફાવે એમ જીભ ચલાવે બધી પંચાત કરે, એમની વાતો નેગેટીવ અને ઊંછાંછળી હોય છે મારી મોમનું રીસ્પેક્ટ પણ નથી સાચવતાં પછી શું કરું ?
મારાં પાપા ગૂજરી ગયાં છે એ પ્રસંગ ઉદાસી-દુઃખનો છે એણાં એમની ચલાવ્યાં કરે કેમ ચાલે ? એટલે મેં એમને ઘરે પાછાં જવા કહી દીધૂ હતું અહીંનું આપણાં ઘરનું કોઇ વ્યક્તિ હર્ટ થાય ના ચાલે મારે માહોલ પણ બગડવા નહોતો દેવો એટલે પાછા મોકલ્યાં હતાં.
એમને એવું બધુ ખરાબ લાગ્યું હોય તો હું ફોન કરી વાત કરી લઇશ માફી માંગી લઇશ. તું તારી સંભાળ લેજે.. મલ્લુ હું ફોન કટ કરું છુ મારાં ઉપર રીચર્ડસ નો ફોન આવી રહ્યો છે. બાય ફરી શાંતિથી વાત કરીશું.
મલ્લિકાએ ઓકે કહીને ફોન કાપ્યો અને એ ઊંડા વિચારમાં પડી ગઇ. મોહીત અચાનક માની કેમ ગયો ? એનો ગુસ્સો અને નારાજગી પી ગયો છે કે સાચેજ શાંત થયો છે ?
મલ્લિકાનું કપટી મગજ કામે લાગી ગયું.. એ વિચારવા લાગી કરે મોહીતમાં પરીવર્તન કેમ આવ્યુ ? થોડાં સમય પહેલાં મોહીતનાં પ્રેમમાં ઓળઘોળ હતી મોહીત મળ્યો છે એ મારું નસીબ છે હું સૌથી લકી વ્યક્તિ છું અને વાસ્તવિક્તામાં પ્રવેશવાં સાથે મગજ કપટી થઇ ગયું.
મલ્લિકા પોતેજ વિચારમાં પડી ગઇ કે મારું મગજ આવુ કેમ છે ? અને મનોમન હસવા લાગી એનું હાસ્ય એનાં રૂમ ગજવી રહ્યું અને એણે ફોન ઉઠાવીને ખાસ નંબર ડાયલ કર્યો... જવાબની રાહ જોઇ રહી...
વધુ આવતા અંકે ---પ્રકરણ-48

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED