Sky Has No Limit - 43 books and stories free download online pdf in Gujarati

સ્કાય હેઝ નો લીમીટ - પ્રકરણ-43

સ્કાય હેઝ નો લીમીટ
પ્રકરણ-43
મલ્લિકા પોતાનાં રૂમમાં પોતાનેજ બંધ કરીને બેસી ગઇ હતી. બધાં સ્ટાફને ઘરમાં આવવાની જ ના પાડી દીધી અને પોતાને એકાંત જોઇએ છે એવું આડકતરી રીતે સમજાવી દીધુ હતું.
પોતાનાં અને મોહીતનાં મિલનની પળો વાગોળી રહી હતી અને પહેલેથીજ કેટલી ચબરાક હતી અને મોહીતને રીતસર કેવો ટ્રેપમાં લીધેલો એ બધું યાદ આવી રહેલું મોહીત એને રૂમ શેરીંગમાં મળી ગયેલો એજન્ટ દ્વારા જાણવા મળેલુ કે એ સુરતનો છે એને મુંબઇ અથવા શહેરનો કોઇ પાર્ટનાર જોઇતો હતો. ગુજરાતી સાથેજ રહેવુ હતું પછી એ છોકરો હોય કે છોકરી લકીલી બંન્ને કોલેજમાં સાથેજ હતાં એટલે સંપર્ક થયેલો અને એ મોહીત સાથે પહેલીજ વારમાં દેહ સંબંધ બાંધી બેઠી હતી એ યાદ આવી રહેલું.
મોહીત સાથે રૂમ શેરીંગ કરતાં કરતાંજ એને ખ્યાલ આવી ગયેલો કે આ સુખી ઘરનો એકનો એક છોકરો છે અને પોતે પહેલેથી બોલ્ડ અને બિન્દાસતો હતી જ અને એ નબળી પળોમાં એકાંત મળ્યુ જુવાન જોધ ઊંમર, શરીરની ભૂખ બધુ જ હતું અને મોહીતને ટ્રેપમાં લેવાયું નક્કી કર્યુ અને પછી એણે કઇ વિચાર્યુ નહીં આગળ વધી ગઇ અને શરૂઆત પણ એણે જ કરી.
મોહીતને એણે કહ્યું "મોહીત અહીં કોલેજ પુરી થવાની અને હું તો હવે સમય અહીં રહી જોબ કરીશ અને ફીનાં પૈસા ઉભા કરીને ઘરે જઇશ હું તો ખૂબ સ્વાવલંબી છું મારાં પાપાને એમનો મારાં પર કરેલો ખર્ચ પાછો આપી દઇશ.
આવી વાતચીત થઇ અને મોહીત એને ધ્યાનથી સાંભળી રહેલો. મલ્લિકાએ એનાં મનમાં વિચારનો કીડો નાખી દીધેલો મોહીત સાચેજ વિચારે ચઢી ગયેલો કે આ છોકરી થઇને આવુ વિચારે છે હું પણ 6 મહિના જેવું ખેંચી નાંખુ શું વાંધો છે કંઇને કંઇ કામ તો મળી જ જશે અને એ વિચારોમાં હતો ને મલ્લિકાએ ફરીથી મોહીતનાં ગળામાં હાથ પરોવી દીધાં અને હોઠ પર હોઠ મૂકી દીધાં મોહીતતો આજે આમ પણ પૂરેપૂરો લપસી જ ચૂક્યો હતો એનાં શરીરે સ્ત્રીનાં શરીરનો સ્વાદ ચાખી લીધો હતો.
હવે મોહીતે પહેલ કરવા માંડી એણે મલ્લિકાનો ચહેરો પકડીને એટલી ચૂસ્ત કીસ્સીઓ કરવા માંડી અને હોઠ ચૂસવા માંડ્યો મલ્લિકા સમજી ગઇ કે આ હવે બાટલીમાં ઉતરી ગયો છે. એણે જોયું મોહીતમાં ઉત્તેજના ખૂબ વધેલી છે એણે મોહીતનાં કાન કરડતાં કહ્યું "એય મીસ્ટર પહેલીવારમાં તો સંકોચ અને શરમ ફીલ થતાં હતાં અને આ બીજી ઇનીંગ તો જાણે તારીજ હોય એમ... અને હજી આગળ બોલે એ પહેલાં જ મોહીતે હોઠ પર જોરથી દબાણ આપીને તીવ્રતાથી ચૂસીને બાઇટ કરી લીધુ એનાંથી આવેગ સહેવાતો નહોતો મલ્લિકાને બેડ પર સુવાડીને એણે એનું અંગમર્દન કરવા માંડ્યુ અત્યારે એ કંઇ સાંભળવા મૂડમાં નહોતો અત્યારે એને અંગભંગ જ કરવું હતું.
મલ્લિકાએ કહ્યું "વાહ મારો મોહું તો વાઈલ્ડ થઇ ગયો છે અને એણે પણ પૂરો સહકાર આપવા માંડ્યો બંન્ને જણાં બધુ ભૂલી વાતો ,ઇન્ડીયા બધુ ભૂલીને શરીરની સરહદમાં લડી રહેલાં કોણ કોને મ્હાત કરીને વિજયી થાય એવો સીન હતો.
મોહીત મલ્લિકાનાં અંગ અંગ પર ચુંબનો કરી રહેલો એનાં પયોધરોને દબાવી મસળીને ચૂસી રહેલા મલ્લિકાને ખૂબ આનંદ આવી રહેલો મોહીત એને વધુને વધુ ઘર્ષણ આપીને જાણે પરાકાષ્ઠા તરફ લઇ જઇ રહેલો બંન્નેનાં શ્વાસ ધમણની જેમ ઉંચા નીચા થતા વેગવાન થઇ રહેલાં બંન્ને એકબીજામાં સંપૂર્ણ પરોવાઇને સ્વર્ગીય સુખ માણી રહેલાં.
પરાકાષ્ઠા તરફ જઇ રહેલો આવેશ હવે શું કરી નાંખુ એવી માનસીક્તામાં હતો મોહીતે મલ્લિકાને સાવ પોતાને વીંટાળી દીધી. મલ્લિકાનું આખુ શરીર મોહીતને વળગી ગયેલું તનનું મૈંથુન તીવ્ર થવા લાગ્યુ અને મોહીતનાં અંતિમ આચકાએ તૃપ્તિનો ભારે ઓઢકાર આવી ગયો બંન્ને જણાંએ ખૂબ કીસ્સીઓ કરીને વધાવી લીધો અને શિથિલ થયેલાં બંન્ને તન એકબીજાને વળગી રહ્યાં.
મલ્લિકાને અત્યારે બધુ યાદ આવી રહેલું એ એકાંતમાં પણ અત્યારે ઉત્તેજીત થઇ રહી હતી અને મોહીત ખૂબજ યાદ આવી ગયો એને થયું મોહીત જેવો પ્રેમી નહીં એ કેટલો ભોળો અને સીધો સાદો છે એનાં મનમાં પાપ નથી અને બસ પ્રેમજ કરે છે અને હું પહેલેથી ચાલ ચાલતી આવી છું પછી પોતાને જ આંકી રહેલી અને વિચાર્યુ પણ શું કરું મારે મારો સ્વાર્થ તો જોવો પડેને એમ થોડું હું સુખ ભોગવી શકવાની છું ? થોડું તો કપટ કરવું પડે.
આગળ એણે વિચારની કડી સાંધતાં યાદ કર્યુ કે એ પછી મોહીત જાણે મારો થઇ ગયેલો હું એને એટલો સંતોષ આપતી કે એને મારાં સિવાય કોઇ દેખાતું નહોતું હું કહુ એજ કરતો જાણે એનાં પર મારાં રૂપનો જાદુ છવાયો હતો અને વારે વારે સહેલાવતી રહી અને મારી સાથે લગ્ન કરવા મનાવી લીધો એણે મને કહેલું. "મલ્લુ તું તો મારુ સ્વર્ગ છે તને છોડતો હોઇશ તારાંથી જ મારી દુનિયાં છે તને પામીને જાણે હું અપ્સારાને પામી ગયો છું આઇ લવ યુ મલ્લુ અને એણે પ્રોમીસ કરેલુ તને દુનિયાનાં બધા સુખ આપીશ તારાં ચરણોમાં મૂકીશ કોઇ રીતે તને અસંતોષ નહીં હોય એજ દિવસે મારી પહેલી જીત હતી.
એ દિવસ નજીક આવેલો અમે લોકોએ લગ્ન કરવાનુ નક્કી કરેલુ.. જોકે લગ્ન પહેલાં બધાં જ સંબંધો સ્થાપિત થઇ ગયેલાં આ એક ફોર્માલીટી જ બાકી રહી હતી કટુંબ અને સમાજ માટે.
મોહીતે એનાં પેરેન્ટસને મનાવી લીધેલાં અને નક્કી કર્યુ કે લગ્ન કરવાં ઇન્ડીયા જઇશું અને પછી પાછા અહીં જ આવીશુ મારાં પ્રેમનાં જાદુમાં એ એટલો ગળાડુબ હતો કે માંબાપની ભક્તિ ઢીલી કરી નાંખી હતી મેં એનાં મનમાં ઠસાવી દીધું હતુ કે જીંદગી અહીંજ અને આવીજ જીવાય સાચું સુખ અહીં છે ઇન્ડીયામાં નહીં ત્યાં કૌટુબીક અને સામાજીક પંચાત અને દંભ માત્ર છે થોડુ કમાઇ જીંદગી જીવીને પછી ઇન્ડીયાનું વિચારીશુ અને સેટલ થયાં પછી પેરેન્ટસને તારાં અહીંજ બોલાવી લઇશું આપણે બધાં સાથે રહીશું આપણાં બચ્ચાંઓ એ લોકો રાખશે બધાને ખૂબજ ગમશે આમ મોહીતને મનાવી લીધેલો માની પણ ગયેલો.
8 થી 10 મહીના જોબ કરીને અહીંજ બધો સામાન રહેવા દીધેલો ફલેટ રહેવા ભાડે લઇ લીધેલો સાથે રહેવા માંડેલાં લગ્ન પહેલાંજ લગ્ન પછીની જીંદગી જીવવાની શરૂ કરી દીધી હતી એની અહીં જવાઇ નહોતી અહીં કલ્ચર જ એવું હતું મોહીત એનાં ઘર બધું છૂપાવતો હતો. મારી માને તો ખબરજ હતી એનીજ સૂચનાથી લગ્નનું નક્કી કરેલું. મોહિતે ઘરે વાત કરી કે મેં અહીં છોકરી પસંદ કરી લીધી છે એનાં પેરેન્ટસને થોડો આધાત પણ લાગેલો અને આશ્ચર્ય પણ થયેલું કે મોહીત તેં અમને જણાવ્યું પણ નહીં ? અહીં કેટલી છોકરીઓ જોવાનું અમે નક્કી કરી રાખેલું એ બધુ મોહીને હવે જાણવા મળ્યું.
મેં મોહીતને માનસીક એટલો બધો તૈયાર કરી દીધેલો કે એ મારી વાતજ માનતો અને ઇન્ડીયા જવા નીકળ્યા મેં એને સતત સંપર્કમાં રહેવા જણાવ્યું અને પેરેન્ટ્સ બીજી છોકરીઓ બતાવવા દબાણ કરે તો તું મજબૂત રહેજે જો મને દગો દીધો છે તો.. પણ મોહીતે કહેલુ એય મલ્લુ હવે બીજી છોકરીઓ જોવાની વાત તો દૂર એ બધી મારાં માટે માં બહેન છે બસ તું જ છે જે છે એ એમ કહીને મારા હોઠ ચૂમી લીધેલો એ સંપૂર્ણ મારાં કાબુમાં હતો.
અને ઇન્ડીયા ગયાં મુંબઇ ઉર્ત્યા એ સુરતની ફલાઇટ પકડી અને ઘરે ગયો હું મારાં ઘરે પહોચેલી એ સમયે સતત મને ફોન કરતો અંતે અમારી પેરેન્સની મીટીંગ થઇ એ લોકો મારાં ઘરે આવ્યાં પછી મારાં પેરેન્ટસને સુરત બોલાવ્યાં.... આવાં વિચારો ચાલતાં હતાં ને રીંગ આવી... મલ્લિકાએ સ્ક્રીન જોયો થોડું મોઢું બગાડ્યું પણ ફોન ઉપાડ્યો.......
વધુ આવતા અંકે - પ્રકરણ-44

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED