Sky Has No Limit - 42 books and stories free download online pdf in Gujarati

સ્કાય હેઝ નો લીમીટ - પ્રકરણ-42

સ્કાય હેઝ નો લીમીટ
પ્રકરણ-42
મલ્લિકા ઘરમાં એકલી હતી પોતાનાં બેડરૂમમાં જઇને શાંતિથી બેઠી હતી અને પોતાનાં અને મોહીતની ઓળખાણ-મિલન સુધી જૂની વાતો વાગોળી રહી હતી એ પોતાને આંકી રહેલી કે મોહીતને એ સમજાતુ નહોતું પણ ખબર નહીં એને મોહીતની બધી વાતો યાદ આવી રહી હતી શરૂઆતથીજ એણે પ્રેમ માટે શું શું કર્યું એને સાચો જ આકર્ષણ અને માનપૂર્વક પ્રેમ હતો કે માત્ર કાયમી સુખ આનંદ કરવાની ચાવી ઉભી કરી રહેલી ?
મલ્લિકાને યાદ આવ્યું કે એણે ઇન્ડીયા પાછા જવાની વાત કરી એ સમયે એણે મનમાં વિચારી લીધેલું કે ક્યારે શું કરવાનું છે એક સેકન્ડમાં મનમાં વિચાર આવી ગયેલો કે આને ના ગુમાવાય આને મારો કરી નાંખુ મારાં પ્રેમમાં એવો લપટાવી લઊં કે ઇન્ડીયા જવાનું નામ ના લે તો હું ખરી...
મોહીતને એણે સહેલાવીને ઉત્તેજીતતો કરી ચૂકેલી પછી પોતાનાં ગળામાં રહેલી સાવ પાતળી દોરા જેવી સોનાની ચેઇન કાઢીને મોહીતનાં ગળામાં નાંખી દીધી મોહીત કંઇ પૂછે કે સમજે પહેલાં જ મોહીતનાં હોઠ પર હોઠ મૂકી દીધાં.
આટલાં સમયથી રૂમમાં સાથે રહેતાં હતાં ચાર કુલ હતાં એમાં મોહીત એનો મિત્ર હિમાંશુ, મલ્લિકા અને શિલ્પા શિલ્પા સાવ સાદી સીધી સ્ટ્રેઇટ ફોરવર્ડ છોકરી હતી એ બે શીફ્ટમાં કામ કરતી એટલે મોટાં ભાગનો સમય બહાર રહેતી અને વારે વારે એની કઝીનનાં ઘરે પણ જતી જજએ નેક્સટ રોડ પર રહેતી હતી.
મલ્લિકા મોહીત સારાં દોસ્ત બની ગયેલાં અને મલ્લિકા સ્વભાવ પ્રમાણે થોડી ખૂલ્લી અને બોલ્ડ હતી એટલે મોહિત સાથે મસ્તી કરતી અને એ લોકોનું ટયુનીંગ સારું હતું કારણે કોલેજ એક હતી અને જોબ પણ એકજ એરીયામાં હતી એટલે આખો સમય સાથે રહેવાનું થતું.
પરંતુ આજે પહેલીવાર મલ્લિકાએ હદ વટાવી અને સીમા મર્યાદા તોડીને.. મોહીતનાં હોઠ પર હોઠ મૂકી દીધાં મોહીતને પણ સૂક્ષ્મ આકર્ષણ હતું પરંતુ ક્યારેય આવાં બોલ્ડ સમાજમાં હિંમત નહોતી કરી જે આજે મલ્લિકાએ કરી નાંખી.
મલ્લિકાએ મોહીતનાં હોઠ પર હોઠ મૂક્યાં અને મોહીત પણ એને સહકાર આપવા માંડ્યો એનાં શરીરમાં ઉતેજના ફેલાઇ ગઇ હતી મલ્લિકાનો સાથ ગમતો હતો હવે એનો સ્પર્શ અને પ્રેમ સંગાથ પણ ગમવાં માંડેલો.. એણે મલ્લિકાને હોઠ પર ચૂસ્ત ચુંબન આપી દીધું અને બંન્ને જણાં કેટલીયે મીનીટ સુધી હોઠ સૂસ્તાં દબાવતાં અને આછું બાઇટ કરીને આનંદ લેતાં રહ્યાં.
મોહીત અને મલ્લિકા બંન્નેનાં હોઠ પરથી લાળ નીચે ટપકી રહેલી બંન્ને જણાંના શ્વાસની ઝડપ વધી રહેલી પણ એકેય હોઠ છોડવા તૈયાર નહોતું બંન્ને હોઠ ચૂસ્તાં ચૂસ્તાં બે કલાક નીકળી ગયાં...
અંધારૂ થઇ રહેલું ઠંડી ખૂબ વધી રહેલી અને હવે મલ્લિકાનાં હાથનો સ્પર્શ મોહીતનાં ગળાની આસપાસ પાછળ છાતીએ બધે ફરવા માંડેલો એણે વધુને વધુ છૂટ લેવા માંડી હતી બંન્ને જણાં ઉત્તેજીત થઇ ચૂકેલાં મોહીતની આંખો બંધ થઇ ગઇ હતી એ બસ મલ્લિકાનાં હોઠ જ ચૂસી રહેલો એમાં મગ્ન થઇ ગયો હતો.
મલ્લિકાએ પોતાનું ટીશર્ટ ઉંચુ કરી દીધુ અને મોહીતનાં હોઠ પર એનું સ્તન મુકી દીધુ અને મોહીતે એને ચૂસવા માંડ્યુ મોહીતે આંખો ખોલીને જોયુ તો એને આશ્ચર્ય થયુ પણ આનંદ થયો પછી એણે પણ સંકોચ છોડીને મલ્લિકાને સૂવાડીને એનાં સ્તન મર્દન કરીને ચૂસવા લાગ્યો બંન્ને જણાં વધુને વધુ પરોવાઇ રહેલાં.
મલ્લિકા હવે ખૂબ જ ઉત્તેજીત થઇ ચૂકેલી એણે મોહીતને આંખનાં ઇશારે આમંત્રણ આપ્યુ મોહીત પણ ઉત્તેજીત અવસ્થામાં ભાન ભૂલીને પ્રેમભર્યુ ઇજન સ્વીકારીને ખૂબ આગળ વધી ગયો.
થોડાં સમયમાં બંન્ને થીજી જવાય એવી ઠંડીમાં સાવ નિર્વસ્ત્ર થઇ ગયાં અને એકબીજાને વીંટળાઇ ગયાં બંન્નેનાં શ્વાસની રીધમ વધી ગઇ હતી ખૂબ ઉત્તેજનાં અને અંગોનાં મીઠાં ઘર્ષણથી પરાકાષ્ઠાએ પહોચી ગયાં અને થોડીવારમાં તૃપ્તિનો શ્વાસ લઇને એ લોકો શાંત થયાં છતાં વળગીને પડી રહ્યાં.
બંન્ને જણાં ક્યાંય સુધી એમ જ પડી રહ્યાં પછી મોહીતે કહ્યું એય આઇ એમ સોરી યાર મારાંથી કાબૂ જ ના થયો. મલ્લિકાએ સ્માર્ટથી જવાબ આપતાં કહ્યું "અરે યાર હું પણ તારાં પ્રેમમાં વહી જ ગઇને તેં એવુ તો કેવુ. ચુંબન આપ્યુ કે બસ તારી પાછળ પાગલ થઇ ગઇ. મારાં જીવનનો આ સૌથી પહેલો આવો પ્રસંગ છે અને એ પણ ખૂબ મીઠો અને યાદગાર.
પછી ચતુરાઇથી બોલી કે "તું ઇન્ડીયા જઇશ તોય હું આ આપણો અનુભવ નહીં ભૂલી શકું. આ અનુભવ શું મોહું હું તને જ નહીં ભૂલી શકું. એણ કહીને એણે પાછું મોહીતને ચુંબન કર્યું.
થોડીવાર પછી મોહીતે કહ્યું "અરે યાર થોડી ભૂખ લાગી છે ચાલને કોફી અને સેન્ડવીચ ખાઇ લઇએ. મલ્લિકાએ જરા લાડ અને ચાલમાં કહ્યું "એય માય મોહુ ડાર્લીંગ તારે ઉભા નથી થવાનું મારાં રાજ્જા... આજે હું જ તને બધુ આપીશ આજની યાદગાર સાંજ અને હવે પચી રાત પણ યાદગાર બનાવી શુ ને ? એમ કહીને લૂચ્ચુ હસી.
બંન્ને જણાંએ કોફી અને સેન્ડવીચ ખાધી પછી મલ્લિકાએ મોહીતને કહ્યું અહીં મારી પાસે આવને અહીં બેસ અને મોહીતને નજીક બોલાવ્યો.
મોહીતે કહ્યું "હિમાંશુ નાઇટ શીફ્ટમાં જોબ પર ગયો છે પણ હમણાં શિલ્પા મેડમ આવશે એનું શું ?
મલ્લિકાએ કહ્યું "તને ખબર નથી મોહું ? તું તો સાવ ભોળો છે મનમાં બોલી ડફોળ છે પેલી શિલ્પા અને હિમાંશુનું ચોક્કસ કોઇ ચક્કર છે બંન્ને જણાં સાથે ને સાથે રહે છે અને એણે પણ આજે નાઇટ શીફ્ટ લીધી છે.
મોહીતે આશ્ચર્ય સાથે કહ્યું "શું વાત છે ? સાચે ? અને હસ્તો હસ્તો બોલ્યો વાહ આ ઘરમાં તો હવે ચાર રૂમ પાર્ટનર નહીં બે કપલ જ થઇ ગયાં મજા આવશે.
મલ્લિકાએ કહ્યું "મોહું એવું ના બોલ તું તો ઇન્ડીયા જતો રહેવાનો હું પાછી આવીશ પણ મારાથી તરત જ પાછા નહીં અવાય હું તો અહીં જોબ કરીને પૈસા ભેગા કરીને ઘરે લઇ જઇશ મારાં પાપાએ ખર્ચેલાં બધાંજ મારી પાછળનાં પૈસા એમને પાછા આપી દઇશ. ભલે એ મારાં પાપા છે પણ હું સ્વમાની અને સ્વાવલંબી છું થોડો સમય અહીં કામ કરીને પછી જઇશ.
મોહીત થોડાં વિચારમાં પડી ગયો. એને થયુ આ છોકરી થઇને કેવું વિચારે છે ? અન્ હું ઘરે જવા માંગુ છું ખાલી હાથે ? માત્ર ડીગ્રી લઇને ? પાપાએ મારાં માટે કેટલું કર્યું છે તો હું પણ આવુ વિચારું.... કંઇ નહીં પહેલાં પાપા સાથે ચર્ચા કરીને પછી વિચારીશ.
મોહીતે મલ્લિકાને કહ્યું "મલ્લીકા મને પણ તેં વિચાર કરતો કરી દીધો. મલ્લિકા મનમાં ખુશ થઇ ગઇ કે મારું નિશાન બરાબર જગ્યાએ લાગ્યુ છે હવે એ.. અને મોહીત બોલ્યો" હું પણ પાપા સાથે ચર્ચા કરીને નક્કી કરીશ એમને કહી પૂછી લઇશ કે હું થોડું કામ કરી પૈસા લઇને આવું તમને કામ લાગશે.
મલ્લિકાએ કહ્યું "ખરો છે તું સાવ નાનાં છોકરાં જેવું વિચારે છે. એમં પાપાને શું પૂછવાનું ? તું ક્યાં કંઇ ખોટું કરવા જઇ રહ્યો છે તું અહીં પૈસા કમાઇને રહીશ અને પૈસા ફીનાં અને બધાં ખર્ચનાં પાછા લઇને જઇશ એમને પણ ખૂબ તારાં માટે પ્રાઉડ થશે કે મારો છોકરો કેટલો સ્વમાની છે કેટલું મારું વિચારે છે...
મોહીતે મલ્લિકાની સામે જોયું અને પછી જોયા કર્યું મલ્લિકાએ કહ્યું "એય મીસ્ટર એમ ચપટી વગાડીને ધ્યાન ખેંચ્યુ બોલી કેમ એમાં શું વિચાર કરે છે ? હું સમજાવુ એમ કરીશ તો સુખી થઇશ એમ કહીને જોર જોરથી હસવા માંડી..
મોહીતે વિચારમાં પડી ગયો. મલ્લિકાએ તક ઝડપી અને મોહીતને ફરી વળગી ગઇ બોલી "અરે યાર કેટલી ઠંડી છે છોડ બધું વિચારવાનું હજી ઘણો સમય છે ચલ બીજી ઇનીંગ રમી નાંખીએ.. એમ કહી હસીને મોહીતનાં હોઠ પર હોઠ મૂકી દીધાં....
વધુ આવતા અંકે ---પ્રકરણ-43

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED