Aaroh Avroh book and story is written by Dr Riddhi Mehta in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Aaroh Avroh is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
આરોહ અવરોહ - નવલકથા
Dr Riddhi Mehta
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
કેમ છો મિત્રો, આપ સહુનાં સહકાર અને પ્રેમભર્યા સ્વીકારને કારણે આજે હું મારી નવલકથાની સફરમાં આગળ વધતાં મારી ૧૬ મી નવલકથા લખવા જઈ રહી છું. સૌ પ્રથમ તો આજે નવલકથાની શરૂઆત કરતાં પહેલાં આપ સૌ વાચકો અને માતૃભારતીની હું ખૂબ ખુબ આભારી છું. માતૃભારતી જેમનાં આ પ્લેટફોર્મ દ્વારા હું વાચકો સુધી પહોંચી શકી છું અને વાચકોનો બહું પ્રેમભર્યો સહકાર જે મને અવિરત નવું નવું લખતાં રહેવા પ્રેરણા આપતો રહે છે...એ સૌની હું ખૂબ ખૂબ આભારી છું. આજ સુધી મેં માતૃભારતી પર મેં મારી અનેક નવલકથા આપી છે. જે આપ સહુએ વાંચી જ હશે. સફરનાં સાથી કરામત કિસ્મત
પ્રકરણ – ૧ કેમ છો મિત્રો, આપ સહુનાં સહકાર અને પ્રેમભર્યા સ્વીકારને કારણે આજે હું મારી નવલકથાની સફરમાં આગળ વધતાં મારી ૧૬ મી નવલકથા લખવા જઈ રહી છું. સૌ પ્રથમ તો આજે નવલકથાની શરૂઆત કરતાં પહેલાં આપ સૌ વાચકો ...વધુ વાંચોમાતૃભારતીની હું ખૂબ ખુબ આભારી છું. માતૃભારતી જેમનાં આ પ્લેટફોર્મ દ્વારા હું વાચકો સુધી પહોંચી શકી છું અને વાચકોનો બહું પ્રેમભર્યો સહકાર જે મને અવિરત નવું નવું લખતાં રહેવા પ્રેરણા આપતો રહે છે...એ સૌની હું ખૂબ ખૂબ આભારી છું. આજ સુધી મેં માતૃભારતી પર મેં મારી અનેક નવલકથા આપી છે. જે આપ સહુએ વાંચી જ હશે. સફરનાં સાથી કરામત કિસ્મત
પ્રકરણ – ૨ એ યુવાને આધ્યાનો હાથ પકડીને કહ્યું, " ચિંતા ન કરો તમે આરામ કરો. તમારું શરીર તાવથી ધગધગી રહ્યું છે. શરીર આખું ધ્રુજી રહ્યું છે. આ દવા આપું એ લઈ લો. બધું સારું થઈ જશે." એ યુવાને ...વધુ વાંચોઉભાં થઈને એક ગ્લાસમાં પાણી લઈને આધ્યાને દવા આપીને પાણી પીવડાવી દીધું. પછી કહ્યું," કે તમે સૂઈ જાવ. આરામ કરો હું બેઠો જ છું." એક સમય માટે આધ્યાને થયું કે આ દવા શેની હશે? તાવની જ હશે કે પછી બીજી કંઈ? પછી બીજી જ પળે આધ્યાને વિચાર આવ્યો કે હું આટલી મારી જાતને અશક્ત અનુભવી રહી છું. એ વ્યક્તિ કંઈ
પ્રકરણ - ૩ આધ્યા મલ્હારને જોતાં બોલી, " પણ તમે એક્સ્ટ્રા પેમેન્ટ શા માટે કર્યું મને સમજાયું નહીં. કારણ કે એને પેમેન્ટ ઓછું તો નહીં જ માગ્યું હોય એ મને બરાબર ખબર છે." મલ્હાર : " એની ચિંતા તમે ...વધુ વાંચોઆધ્યા : " ભલે આમાં મને કંઈ પણ મળે કે ના મળે પણ મને એ તો ખબર છે આ શકીરા હાઉસમાં મારાં માટેનું પેમેન્ટ સૌથી તગડું વસૂલાય છે. પણ તમે તો મને હાથ પણ લગાડ્યો નથી તો મારાં માટે ફક્ત કંઈ કર્યા વિના એક રાત માટે આટલાં પૈસા આપવાનું કારણ?" મલ્હાર : " એની ચિંતા ન કરો. સમય આવ્યે બધું
પ્રકરણ – ૪ સવારમાં મલ્હારનાં જતાં રહ્યાં બાદ બેડ પર આડી પડતાં આધ્યાની આંખો મીંચાઈ જતાં એને ખબર જ ન પડી કે કેટલાં વાગી ગયાં છે. એકાએક રૂમનો દરવાજો કોઈએ જોરજોરથી ખખડાવતા એ સફાળી બેઠી થઈ ગઈ. એણે પોતાની ...વધુ વાંચોસરખી કરી ને દરવાજો ખોલ્યો. એને લાગ્યું જ કે કદાચ બહું મોડું થઈ ગયું છે. પણ દરવાજો ખોલતાં જ સામેનું દ્રશ્ય જોઈને એ થરથર ધ્રુજવા લાગી...એને પરસેવો થવા લાગ્યો... માંડ માંડ પોતાની જાતને સંભાળતાં દરવાજો પકડીને ઊભી રહી ગઈ...! દરવાજો ખુલતાં જ સામે શકીરા ગુસ્સામાં લાલચોળ બનીને અકીલાનાં વાળ પકડીને ખેંચીને એનાં પર શબ્દોનો મારો કરી રહી છે. સાથે જ
પ્રકરણ – ૫ કર્તવ્યએ મોટાં લોકોથી સરભર મિટીંગમાં લેપટોપમાં એણે બનાવેલા પ્રેઝન્ટેશનમાં પોતાનું મિશન માટેનું હેડિન્ગ બતાવીને કહ્યું, " હવે બધાં આ મિશન માટેનાં બીજાં કોઈ નામ પણ સજેસ્ટ કરી શકે છે. કોઈ વધારે સારું નામ સૂચવે તો આ ...વધુ વાંચોદઈશું એમાં કોઈ જ વાંધો નથી." મોટાં ભાગનાં બધાં લોકોને આ બરાબર લાગ્યું. પણ એકાદ બે જણાંએ બીજાં નામ સૂચવ્યા પણ RFOL જેવું કોઈ સરસ અર્થસભર અને અસરદાર ન લાગ્યું. આથી અંતે 'મિશન RFOL' નામ ફાઈનલ થઈ ગયું. પછી કર્તવ્યે મિશન મુજબ થોડું વાતચીત આગળ કરતાં કહ્યું, " આપણું મિશન છે કે પુરૂષપ્રધાન સમાજમાં આજે સ્ત્રીઓ માટે જગ્યા, વિચારો બધું