Jeet Gajjar લિખિત નવલકથા ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની | ગુજરાતી બેસ્ટ નવલકથાઓ વાંચો અને પીડીએફ ડાઉનલોડ કરો હોમ નવલકથાઓ ગુજરાતી નવલકથાઓ ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - નવલકથા Tha Kavya book and story is written by Jeet Gajjar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Tha Kavya is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. નવલકથા ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - નવલકથા Jeet Gajjar દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા (1.2k) 135k 263.9k દિવસભર ઘરનું કામ કરીને કાવ્યા આજે થાકી ગઈ હતી. આમ તો મમ્મી રમીલાબેન ઘરનું બધું કામ સાથે કરતા પણ આજે તે ભજન માં ગયા હતા એટલે ઘર ના બધા કામ ની જવાબદારી કાવ્યા પર આવી ગઈ હતી. એટલે બધું કામ કાવ્યા ના હાથમાં આવ્યું હતું. સાંજે રમીલાબેન આવી ગયા હતા પણ તેઓ આવીને તરત પૂજા અને તેમના પતિ વિકાસભાઈ ને સેવામાં લાગી ગયા. તેમને ગ્લાસ ભરી ને પાણી આપ્યું. અને તરત કિચન માં જઈને તેમાં માટે ચા બનાવી આપી. હા..સાંજ ના ભોજન માં કાવ્યા ની રમીલાબેને મદદ કરી પણ કાવ્યા ને કોઈ ફર્ક પડ્યો ન હતો. કેમ કે બે વ્યક્તિ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - નવલકથા સંપૂર્ણ નવલકથા ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૧ દિવસભર ઘરનું કામ કરીને કાવ્યા આજે થાકી ગઈ હતી. આમ તો મમ્મી રમીલાબેન ઘરનું બધું કામ સાથે કરતા પણ આજે તે ભજન માં ગયા હતા એટલે ઘર ના બધા કામ ની જવાબદારી કાવ્યા પર આવી ગઈ હતી. એટલે બધું ...વધુ વાંચોકાવ્યા ના હાથમાં આવ્યું હતું. સાંજે રમીલાબેન આવી ગયા હતા પણ તેઓ આવીને તરત પૂજા અને તેમના પતિ વિકાસભાઈ ને સેવામાં લાગી ગયા. તેમને ગ્લાસ ભરી ને પાણી આપ્યું. અને તરત કિચન માં જઈને તેમાં માટે ચા બનાવી આપી. હા..સાંજ ના ભોજન માં કાવ્યા ની રમીલાબેને મદદ કરી પણ કાવ્યા ને કોઈ ફર્ક પડ્યો ન હતો. કેમ કે બે વ્યક્તિ મફત વાંચો ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૨ કાવ્યા એ સહજતા થી ફરી બુક વાંચી રહેલી છોકરી ને કહ્યું.મને પરીઓ ની વાર્તાઓ વાંચવાનો ખુબ જ શોખ છે. અને મારી ઈચ્છા છે કે હું એક દિવસ પરી બનું. કાવ્યા ની આ વાત સાંભળી ને પેલી છોકરી હસી નહિ ...વધુ વાંચોકાવ્યા ની સામે મીઠી સ્માઇલ કરીને પોતાના હાથમાં રહેલું બુક કાવ્યા ના હાથમાં આપતા બોલી. આ બુક વાંચી જા એટલે તારું પરી બનવાનું સપનું સાકાર થઈ જશે. હાથમાં પુસ્તક આવતા કાવ્યા તો રાજી રાજી થઈ ગઈ. તે છોકરી ને આભાર વ્યક્ત કરીને તે પરી ની બુક વાંચવા બેસી ગઈ. બુક વાંચવા એટલી તલ્લીન થઈ ગઈ કે ક્યારે બપોર થઈ ગયા તે ખબર ન મફત વાંચો ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૩ બ્રાહ્નણ ને આટલા ક્રોધિત જોઈને રાણી વિભા તેને પગે પડી તેના પગ દાબવા લાગી. અને એક નમ્ર વિનંતી કરી. હે ભૂદેવ અમે તો મહાદેવ નું ભજન અને પ્રજા ની સેવા કરવા માટે આ નગરમાં જન્મ લીધો છે. મારા ભાગ્ય ...વધુ વાંચોતમારી સેવા લખી હશે એટલે હું તમારી સેવા કરવા લાગી ગઈ. અને હજુ તમને અમારી નિષ્ઠા અને ભક્તિ માં કોઈ ખોટ લાગતી હોય તો આપ અમને જરૂર થી શ્રાપ આપી દો પણ હું ધ્યાન માં બેઠેલા મહારાજ ને જગાડીશ નહિ. ગરીબ બ્રાહ્મણ જાણે પરિક્ષા લેવા આવ્યો હોય તેમ રાણી વિભા ને આદેશ કર્યો. જાઓ રાણી મારા માટે તમારા હાથ થી સારા સારા મફત વાંચો ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૪ મહાદેવ ની આ રહસ્યમય વાત સંભળી ને માં પાર્વતી બોલ્યા. હે પ્રભુ તમે એક બાજુ કહો છો કે રાજા વિધ્વંત ના ઘરે કન્યા નો જન્મ થશે અને બીજી બાજુ કહી રહ્યા છો કે તે કન્યા નહિ હોય.તો હે પ્રભુ ...વધુ વાંચોરાજા વિધ્વંત ના ઘરે કોણ જન્મ લેશે.? હે પ્રિયે.. બસ થોડા દિવસ ની રાહ જુઓ પછી ખબર પડી જશે કે રાજા વિધ્વંત ને ત્યાં કન્યા જન્મે છે કે કોઈ બીજું.માં પાર્વતી પછી મહાદેવ ને કોઈ સવાલ કર્યો નહિ ને બસ તે સમય ની રાહ જોવા લાગ્યા. રાણી વિભા ને હવે સારા દિવસો શરૂ થયા. આ સારા દિવસોમાં રાજા વિધ્વંત રાણી નું બહુ ધ્યાન મફત વાંચો ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૫ જીનલ મહેલના ઓરડામાં ધીરે ધીરે મોટી થવા લાગી. જીનલ તેનો ઓરડો હંમેશા બંધ રાખતી. જ્યારે રાજા કે રાણી આવતા ત્યારે તે દરવાજો ખોલતી. બંધ ઓરડામાં જીનલ શું કરતી તે કોઈને ખબર ન હતી. રાજા વિધ્વંત અને રાણી વિભા એ ...વધુ વાંચોજીનલ ને સવાલ કર્યો નહિ કે તું તારો ઓરડો કેમ બંધ રાખે છે અને ઓરડામાં તું શું કરતી હોય છે. રાજા વિધ્વંત અને રાણી એમ જ માની રહ્યા હતા કે કોઈને ખબર ન પડે તે હેતુથી જીનલ તેનો ઓરડો બંધ રાખતી હશે. અસલ માં જીનલ ઓરડો બંધ કરીને મહાદેવ નું ધ્યાન કરતી હતી. અને પ્રાથના કરતી કે હું આ રૂપ મફત વાંચો Read all episodes on App બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Best Novels of 2024Best Novels of 2024Best Novels of January 2024Best Novels of February 2024Best Novels of March 2024Best Novels of April 2024 Best Novels of 2023Best Novels of 2023Best Novels of January 2023Best Novels of February 2023Best Novels of March 2023Best Novels of April 2023Best Novels of May 2023Best Novels of June 2023Best Novels of July 2023Best Novels of August 2023Best Novels of September 2023Best Novels of October 2023Best Novels of November 2023Best Novels of December 2023 Best Novels of 2022Best Novels of 2022Best Novels of January 2022Best Novels of February 2022Best Novels of March 2022Best Novels of April 2022Best Novels of May 2022Best Novels of June 2022Best Novels of July 2022Best Novels of August 2022Best Novels of September 2022Best Novels of October 2022Best Novels of November 2022Best Novels of December 2022 NEW REALESED Women Focused નિતુ - પ્રકરણ 7 Rupesh Sutariya Love Stories पहला प्यार - भाग 4 Kripa Dhaani Philosophy ચાણક્યનીતિ અમૃત સાર - ભાગ 2 yeash shah Classic Stories સાટા - પેટા - 12 કરસનજી રાઠોડ તંત્રી Love Stories અનહદ પ્રેમ - 6 Meera Soneji Horror Stories भुतिया एक्स्प्रेस अनलिमिटेड कहाणीया - 18 Jaydeep Jhomte Women Focused છપ્પર પગી - 79 Rajesh Kariya Fiction Stories पथरीले कंटीले रास्ते - 10 Sneh Goswami Love Stories નો ગર્લ્સ અલાઉડ - ભાગ 56 Nilesh Rajput Motivational Stories વાંચન અને વિચાર - સ્વસ્થ માનસિકતાની ગુરુચાવી Tr. Mrs. Snehal Jani