jyare dil tutyu Tara premma book and story is written by Nicky@tk in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. jyare dil tutyu Tara premma is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
જયારે દિલ તુટયુ તારા પ્રેમમાં :- 1 મારી આ પેહલી નવલકથા છે .જે હુ તમારી સમક્ષ રજૂ કરી રહી છું આ નવલકથા એક રિતલ નામની છોકરી ની છે જેને આઝાદ જીંદગી જોઈએ છે .એટલે સાયદ તે ...વધુ વાંચોબંઘનમા બંઘવા નથી
લગભગછેલ્લા એક કલાકથી ઘરમાં એક જ વાત ચાલતી હતી. વિચારોમાખોવાયેલ રીતલનુ મન વિચલિત હતુ. આ બધાની વચ્ચે તે શું બોલે. તેણે ત્યાથી ઊભા થવાની નકામ કોશિષ કરી જોઈ પણ તેનાથી ન થવાણુ.જાણે દિલ સાંભળવા જ માગતુ હતુ તેના વિશે..! ...વધુ વાંચોચુપચાપ પિયુષની વાત સાંભળતી રહી. "પપ્પા છોકરો સારો છે. તેની પાસે બઘુ છે,પૈસા , કાબિલત ને સંસ્કાર પણ ! જો તમે કહો તો હું વાત આગળ વઘારુ....?પિયુષે એક નજર તેના પપ્પા સામે કરી જોઈ. તે પિયુષની વાત સાભળી રહ્યા હતાં. "જયા સુધી હું તે લોકો ને જાણુ છું ત્યા સુધી તો બધું જ બરાબર છે ,પપ્પા.! મને લાગે
"મારા કંઈ કહેવાથી શું બદલવાનુ છે ?હુ હા કહુ ,કે ના કહુ. છેલ્લો ફેસલો તો તમારો જ રહેશે ને...! " "ના બેટા ,તુ કહી તે માન્ય ગણાશે. એકવાર ખુલ્લા દિલથી તુ કોઈને વાતતો કરી જો મને નહીં તો તારા ...વધુ વાંચોભાઈ-ભાભી કોઈપણને કહી દે તારે કેવુ ઘર જોઈએ કેવો વર જોઈએ હુ તારા માટે તેવુ ધર ગોતી લાવી." "ખરેખર પપ્પા તમે મને સમજતા હોય તો મારા માટે છોકરા જોવાનુ બંધ કરી દો. મારે પેહલા કંઈ કરવુ છે ,પોતના પગ પર ઊભા રેહતા શીખવું છે. હું હજી કોઈ બંઘનમા બંઘવા લાયક નથી'' "પણ એક દિવસ તો બંઘાવુ જ પડશે ને
આજે જાણે સૂર્ય કંઈ અલગ જ દિશામાં ઉગયો હોય તેવુ લાગ્યુ. જે છોકરી માટે સવારના આઠ વાગે ઉઠવુ પણ ભારી હોય તે છોકરી આજે વેહલા 6 જાગે ઉઠી ગઈ. રિતલનુ આમ વેહલુ ઉઠવુ બધા માટે આશ્ચર્યની વાત હતી. "અરે.! ...વધુ વાંચોબધા મને આવી રીતે કેમ જોવો છો....? મે કાઈ વહેલા ઉઠી કંઈ મોટુ કામ નથી કર્યુ" બધાને આવી રીતે જોતાં જોઈ રીતલ ને થોડુક અજીબ લાગ્યુ. તેને તેની વાત અત્યારે કરવી કે નહીં તે વિચારે તેને રોકી લીધી . "બેસને અહી રીતુ "પુષ્પાબેને રીતલ ને તેની પાસે બોલાવી સવારનુ વાતાવરણ એટલે મસ્ત ખુશનુમા જીંદગી. ચા કે કોફીની
દસ વાગ્વામા હજી થોડો સમય હતો. મેહમાન આવવાની તૈયારીમા જ હતા. ને બઘાની નજર બાહાર જ મડરાયેલ હતી. રીતલ તેની રૂમમાં એકલી બેઠી રવિન્દ વિશે વિચારતી હતી. પુષ્પાબેન, બે ત્રણ વાર રીતલને કહી ગયા હતા કે રીતલ, સારા કપડાં ...વધુ વાંચોતૈયાર થઈ જજે છોકરો આવતો જ હશે. જેવા છીએ તેવા લોકો આપડને પસંદ કરે તે વાત ને માનનારી રીતલ સવારથી જ પેહરેલા કપડાંમા સજ હતી. ગ્રીન કલરનુ ટોપને બેલ્ક કલરની લેગીજ મા તે આમેય સુંદર જ દેખાતી હતી.બાહારથી આવેલા ગાડીના અવાજે તે ફટાફટ બાલકનીમા ગઈ. તેની સીધી નજર રવિન્દ પર જ ગઈ. એકમિનિટ માટે તો દિલ ઘબકવાનુ જ ભુલી ગયુ