sundari the novel by siddharth chhaya book and story is written by Siddharth Chhaya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. sundari the novel by siddharth chhaya is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
સુંદરી - નવલકથા
Siddharth Chhaya
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
‘સુંદરી’ દ્વારા મારી ઘરવાપસી નમસ્તે! માતૃભારતી એ મારા લેખનકાર્યનું ઘર છે એમ કહું તો જરાય અતિશયોક્તિ નહીં ગણાય. નવાસવા લેખકનો હાથ પકડવા માટે કોઈ તૈયાર ન હતું ત્યારે મહેન્દ્રભાઈએ મારો હાથ પકડ્યો એટલુંજ નહીં પરંતુ ત્યારબાદ સંબંધો એટલા મજબૂત થયા કે આજે હું બેધડક થઈને માતૃભારતીને મારું બીજું ઘર ગણાવી શકું છું. શાંતનુ, સૌમિત્ર અને સુનેહા લખ્યા બાદ અને માતૃભારતી પર પ્રકાશિત થયા બાદ સમયનું ચક્ર એવું તો ફરવા લાગ્યું કે અન્ય કાર્યોમાંથી નવલકથા લખવા માટે સમય જ ન મળ્યો. એવું નથી કે મેં સમય કાઢીને લખવાનો પ્રયાસ નથી કર્યો, બે-ત્રણ પ્લોટ જે મનમાં હતા તેને ધ્યાનમાં રાખીને વારાફરતી ત્રણ
‘સુંદરી’ દ્વારા મારી ઘરવાપસી નમસ્તે! માતૃભારતી એ મારા લેખનકાર્યનું ઘર છે એમ કહું તો જરાય અતિશયોક્તિ નહીં ગણાય. નવાસવા લેખકનો હાથ પકડવા માટે કોઈ તૈયાર ન હતું ત્યારે મહેન્દ્રભાઈએ મારો હાથ પકડ્યો એટલુંજ નહીં પરંતુ ત્યારબાદ સંબંધો એટલા મજબૂત ...વધુ વાંચોકે આજે હું બેધડક થઈને માતૃભારતીને મારું બીજું ઘર ગણાવી શકું છું. શાંતનુ, સૌમિત્ર અને સુનેહા લખ્યા બાદ અને માતૃભારતી પર પ્રકાશિત થયા બાદ સમયનું ચક્ર એવું તો ફરવા લાગ્યું કે અન્ય કાર્યોમાંથી નવલકથા લખવા માટે સમય જ ન મળ્યો. એવું નથી કે મેં સમય કાઢીને લખવાનો પ્રયાસ નથી કર્યો, બે-ત્રણ પ્લોટ જે મનમાં હતા તેને ધ્યાનમાં રાખીને વારાફરતી ત્રણ
બે ત્યાં જ બસ આવી અને બસ સ્ટેન્ડથી જરા દૂર ઉભી રહી એટલે વરુણ, કૃણાલ અને પેલી છોકરી ત્રણેયને થોડુંક દોડવું પડ્યું. સ્પોર્ટ્સમેન હોવાને લીધે વરુણ ઝડપથી દોડીને સહુથી પહેલો દરવાજા પાસે પહોંચી ગયો પરંતુ તે બસમાં ...વધુ વાંચોનહીં. જેવી પેલી છોકરી નજીક આવી એટલે તેના તરફ ઝૂકીને તેણે એને બસમાં પહેલા પ્રવેશ કરવાનો ઈશારો કર્યો. પેલી છોકરી હસી પડી અને કૃણાલે પોતાનું માથું પહેલા ડાબે-જમણે હલાવ્યું અને પછી કૂટ્યું! “ચલો, ચલો હવે ટાયલા પછી કરજો.” આ બધું જોઈ રહેલા કંડક્ટરે કહ્યું. પેલી છોકરીની પાછળ પાછળ વરુણ અને તેની પાછળ કૃણાલ ચડ્યો અને વરુણે કંડક્ટર સામે તીખી નજરે જોઇને
ત્રણ બંને કોલેજની લાઈબ્રેરીમાં ઘૂસી જ રહ્યા હતા કે સામે એક લગભગ પચાસ-પંચાવન વર્ષનો વ્યક્તિ તેમની સામે આવતા તેમણે જોયો. “એક્સક્યુઝ મી સર, શું તમે અમને કહી શકો રૂમ નંબર પાંત્રીસ ક્યાં છે?” વરુણે પેલા વ્યક્તિને પૂછ્યું. ...વધુ વાંચોએડમિશન?” પેલાએ વળતો સવાલ કર્યો. “યસ, સર!” વરુણે સ્મિત સાથે જવાબ આપ્યો. “ધેન યુ શુડ હેવ ડન ધ ઈન્કવાયરી યસ્ટર ડે, નોટ ટેન મિનીટ્સ બિફોર ધ ફર્સ્ટ લેક્ચર સ્ટાર્ટ્સ.” પેલા વ્યક્તિએ સહેજ કડક સૂર કાઢ્યો. “સર, કાલ તો જતી રહીને? હવે આજનું કાંઇક કરો ને?” વરુણ પોતાના મસ્તીભર્યા સ્વભાવને રોકી ન શક્યો. “રૂમ નંબર થર્ટી ફાઈવ, થર્ડ ફ્લોર.” પેલા વ્યક્તિને
ચાર “સરે, ફ્રી લેક્ચર આપી દીધું છે, તો નીચે જઈને ગામ ગપાટાં મારીએ એના કરતા અહીં જ બેસીને આપણે એકબીજાને ઇન્ટ્રો આપીએ તો? હવે ત્રણ વર્ષ ભેગા જ ભણવાનું છે ને?” પેલી છોકરીએ આઈડિયા આપ્યો. “વાહ, વાહ... ...વધુ વાંચોતો બહુ સરસ આઈડિયા છે. ત્રણ વર્ષ સાથે ભણવાનું પણ છે અને કોને ખબર આપણામાંથી ઘણા એકબીજાના જીવનભરના મિત્રો બની જઈએ? ચલો, તમારાથી જ શરુ કરીએ. ચલો બધા પોતપોતાની જગ્યાએ બેસી જઈએ.” વરુણને પેલી છોકરીનું નામ જાણવાની તીવ્ર ઈચ્છા થઇ રહી હતી એટલે તેની તરફ જોઇને તે બોલ્યો. બધા જ પોતપોતાની બેંચ પર બેસી ગયા પરંતુ ખાલી બેંચોની સંખ્યા ઘણી હતી
પાંચ “ના, ના તમારે જે કહેવું હોય તે કહો, બિન્ધાસ્ત!” વરુણે કહેતા તો કહી દીધું પરંતુ અંદરથી એનું હ્રદય પણ જોરજોરથી ધબકવા લાગ્યું એમ વિચારીને કે સોનલબા આખરે એને શું કહેશે અને એ પણ માત્ર અડધા-પોણા કલાકની ...વધુ વાંચોઓળખાણ બાદ? “તમે સવારે જ્યારે લેક્ચરના રૂમમાં આમની સાથે, આઈ મીન કૃણાલ સાથે એન્ટર થયા ત્યારે તેમને જોતાની સાથે જ મારું હ્રદય બે ધબકારા ચૂકી ગયું હતું અને જ્યારે તમે તમારું નામ કહ્યું ત્યારે તો હું રીતસરની નર્વસ થઇ ગઈ હતી. હું આખી વાત કરું છું, પ્લીઝ ડોન્ટ ટેઈક મી અધરવાઈઝ.” સોનલબા થોડું રોકાયા. “ના, ના આઈ એમ ઓકે. પ્લીઝ ગો