Losted book and story is written by Rinkal Chauhan in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Losted is also popular in હૉરર વાર્તાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
લોસ્ટેડ - નવલકથા
Rinkal Chauhan
દ્વારા
ગુજરાતી હૉરર વાર્તાઓ
"સાંભળે છે? અરે યાર સાંભળ તો, તું પણ જબરો છે હો. ક્યારેય મારી કોઈ વાત નહીં સાંભળવાની અને પછી ફરીયાદ કર્યા કરવાની કે તું કંઈ કેમ બોલતી નથી. અરે તું કંઈ બોલવા દઈશ તો હું બોલીશને..." એ બોલી રહી હતી."આધી હું હમેશાં તારી વાત સાંભળું છું." એ વચ્ચેજ બોલી ઉઠ્યો."રયાન પ્લીઝ." એ અકળાઇને બોલી"શું પ્લીઝ, હું એવું કંઈ જ નથી કરતો જેવું તું બોલી રહી છે.ઑકે હૂં હમેશાં શાંતીથી તારી બધી જ વાત સાંભળું છું અને બાય ધ વે હું પોતે બહુંજ ઓછું બોલું છું. આઇ ડોન્ટ નો વ્હાય બટ મને એવું લાગે છે કે આજકાલ તું બીમાર છે.એટલે ત
"સાંભળે છે? અરે યાર સાંભળ તો, તું પણ જબરો છે હો. ક્યારેય મારી કોઈ વાત નહીં સાંભળવાની અને પછી ફરીયાદ કર્યા કરવાની કે તું કંઈ કેમ બોલતી નથી. અરે તું કંઈ બોલવા દઈશ તો હું બોલીશને..." એ બોલી રહી ...વધુ વાંચો"આધ્વી હું હમેશાં તારી વાત સાંભળું છું." એ વચ્ચેજ બોલી ઉઠ્યો. "રયાન પ્લીઝ." એ અકળાઇને બોલી "શું પ્લીઝ, હું એવું કંઈ જ નથી કરતો જેવું તું બોલી રહી છે.ઑકે હૂં હમેશાં શાંતીથી તારી બધી જ વાત સાંભળું છું અને બાય ધ વે હું પોતે બહુંજ ઓછું બોલું છું. આઇ ડોન્ટ નો વ્હાય બટ મને એવું લાગે છે કે આજકાલ તું બીમાર છે."
"એ તું જ હતો રયાન હજારોની ભીડમાં પણ હું તને ઓળખી શકું છું, હું તને શોધીને રઈશ. તારે મને મળવું પડશે અને મારા બધા જ સવાલના જવાબ પણ આપવા પડશે. તે જે કર્યુ એના જવાબ આપવા પડશે; હું તને ...વધુ વાંચોનઇ, જસ્ટ વેઈટ એન્ડ વોચ."
"આર યૂ લોસ્ટેડ?" જાણવા માટે જઈ આવો લોસ્ટેડ ના સફર પર મુસાફર બનીને
" જોયું હું નો'તો કે'તો કે આપણે અહીં નતું આવા જેવું, પ્રથમ જલ્દી ગાડી ચાલુ કરી પાછો ચાલ. મને બ....બહુજ ખરાબ ખરાબ વિચાર આવી રહ્યા છે." આજુબાજુ આજુબાજુ નજર ફેરવતાં બોલ્યો."શટ અપ રોશન આ લાસ્ટ વાર્નિગ આપું છું તને ...વધુ વાંચોથઈ જજે નઈ તો...."
"આર યૂલોસ્ટેડ?" જાણવા માટે જઈ આવો લોસ્ટેડ ની સફરે...
તમે એને કેમ જવા દિધો? કોને પુછીને ગયો એ ત્યા?" આધ્વીકા ગુસ્સામાં બરાડી." બેટા મને ખબર ન'તી કે એ ત્યાં જાય છે. "હું હાલ જ નીકળું છું અહીંથી તમે ચિંતા ના કરો, અને હું ના આવું ત્યાં સુધી કોઈને ...વધુ વાંચોબાર ના જવા દેશો." ***" પ્રથમ સામે જો કંઈક લાઇટ જેવું દેખાય છે." રોશન જે બાજુ ઈશારો કરતો હતો એ દિશા માં થોડે દૂર આછો ઉજાસ દેખાતો હતો." ચલ ત્યાં કદાચ પાણી મળી જાય." પ્રથમ ઉજાસની દિશામાં આગળ વધે છે, રોશન એની પાછળ જાય છે.
લોસ્ટેડ-5રિંકલ ચૌહાણવિકાસ રાઠોડ અને વિરાજ રાઠોડ એમના પિતાએ ચાલુ કરેલી રાઠોડ ફેશન નામની દુકાન ચલાવતા હતા. વિકાસભાઈ ની પત્ની આરતી રાઠોડ અને વિરાજભાઈ ની પત્ની આરાધના રાઠોડ સગી બહેનો હતી. વિકાસભાઈ અને આરતીબેન ને સંતાનમાં 2 દીકરીઓ હતી ...વધુ વાંચોઅને મીરા. વિરાજભાઈ અને આરાધનાબેન ને 3 સંતાન હતા, બેલડાના ભાઈ જીવન-જીગર અને દિકરી ચાંદની. વિકાસભાઈની એક નાની બેન પણ હતી નામે જયશ્રી. સંતોષી અને સુખી પરિવારને કોઇની કાળી નજર લાગી હોય એમ મીરાની પહેલી વર્ષગાંઠ ના દિવસે એક એક્સીડેન્ટમાં વિકાસભાઈ, આરતીબેન અને જયશ્રીબેન ના પતિ સોહમ સોલંકી કાયમ માટે દુનિયાને અલવિદા કહી દે છે. જ્યારે વિરાજભાઈ કાયમ માટે પથારીવશ થઈ