એય સુરેખ... કીટલી પર બેઠેલાં ટોળામાંથી કોઇએ બૂમ પાડી સુરેખની નજર કીટલી પર બેઠેલી ટોળી પર પડી અને એની આંખમાં આનંદ છવાયો એણે બાઇક ધીમી કરી અને ટોળી બેઠી હતી એ કીટલી પાસે આવી બાઇક પાર્ક કરી અને બોલ્યો "અરે શું વાત છે ? સવાર સવારમાં બદમાશ ટોળકી અહીં અડ્ડો જમાવીને બેઠી છે એણે બૂમ પાડનાર અભિજીતને કહ્યું "ક્યા અભી... મુઝે બોલા નહીં કલ કે આજ સુબહ તુમ સબ યહાઁ આને વાલે હો... ત્યાં બીજો મિત્ર મસ્કી બોલ્યો ભાઇ તેરા નામ હૈ સુરેખ ઔર તુ સીધા ચલતા હૈ તો તેરી લાઇન સીધી હૈ તો કયું બુલાયે ? ત્યાં ત્રીજો ટીખળી બોલ્યો "ઓય જોમેટ્રી માસ્ટર તુજે પતા હૈ સીધી સુરેખ લાઇન પર ટપકું મૂકી વર્તુળ મૂકીને ગોળા કરી શકાય એવું મનજીત ગોટી બોલ્યો. બધાં ખડખડાટ હસી પડ્યાં. સુરેખે કહ્યું "ઓય ગોટી બહુત બોલતા હૈ સાલે પહેલે જોમેટ્રી કે પ્રમેય યાદ કરલે બાદમેં મેં તુઝે અરેથમેટીક પઢાતા હું. ત્યાં નસીમે કહ્યું "યાર અરેથમેટીક છોડ એથલેટ બનને કી બાત કર અભી સુબહ સુબહ ચા કી ચુસ્કી મારી હૈ અચ્છા મૂડ હૈ.

Full Novel

1

વાઇલ્ડ ફ્લાવર્સ - પ્રકરણ-1

વાઇલ્ડ ફ્લાવર્સ પ્રકરણ-1 એય સુરેખ... કીટલી પર બેઠેલાં ટોળામાંથી કોઇએ બૂમ પાડી સુરેખની નજર કીટલી પર બેઠેલી ટોળી પર અને એની આંખમાં આનંદ છવાયો એણે બાઇક ધીમી કરી અને ટોળી બેઠી હતી એ કીટલી પાસે આવી બાઇક પાર્ક કરી અને બોલ્યો "અરે શું વાત છે ? સવાર સવારમાં બદમાશ ટોળકી અહીં અડ્ડો જમાવીને બેઠી છે એણે બૂમ પાડનાર અભિજીતને કહ્યું "ક્યા અભી... મુઝે બોલા નહીં કલ કે આજ સુબહ તુમ સબ યહાઁ આને વાલે હો... ત્યાં બીજો મિત્ર મસ્કી બોલ્યો ભાઇ તેરા નામ હૈ સુરેખ ઔર તુ સીધા ચલતા હૈ તો તેરી લાઇન સીધી હૈ તો કયું બુલાયે ? ત્યાં ...વધુ વાંચો

2

વાઇલ્ડ ફ્લાવર્સ - પ્રકરણ-2

વાઇલ્ડ ફ્લાવર્સ પ્રકરણ-2 ચારે મિત્રોની ટોળકી એમ.એસ.યુનીવર્સીટી આર્ટ કોલેજની હોસ્ટલની કેન્ટીનમાં આવ્યાં. ત્યાં કબીર એ કહ્યું બાઇક તમે લોકોએ જગ્યાએ પાર્ક કરી છે અહીં મૂકી દો. મસ્કીએ કહ્યું સુરેખ લાવ ચાવી હું મૂકી દઊં છું એમ કહી એણે બાઇક કબીરની બાઇક સાથે મૂકી દીધી પછી બોલ્યો ? બસ શાંતિ ? સુરેખ અને અભિજીત કેન્ટીનમાં પહેલાં પ્રવેશ્યા પાછળ કબીર અને મસ્કી... અંદર પ્રવેશતાં માહોલ મસ્ત હતો બધાનો ગણગણાટ સાથે ધીમુ મ્યુઝીક વાગી રહેલુ બે ટેબલ છોડી બાકીનાં ટેબલ પર બધાં બેઠેલાં હતાં. છોકરીઓનાં ગ્રુપ પણ હતાં બધાં ગરમાગરમ નાસ્તો અને સોફ્ટડ્રિંક પી રહેલાં ચારે જણાંની નજર બધે ફરી રહી હતી સુરેખે ...વધુ વાંચો

3

વાઇલ્ડ ફ્લાવર્સ - પ્રકરણ-3

વાઇલ્ડ ફ્લાવર્સ પ્રકરણ-3 સુરેખ અને સુરેખાનો સંવાદ ચાલુ હતો. સુરેખ-સુરેખાને સ્કૂલ સમયથી ખૂબ પ્રેમ કરતો પણ ભણવાની જાગરૂકતાએ થોડી રાખી હતી. સુરેખનો મિત્ર કબીર આર્ટ કોલેજની હોસ્ટેલમાં એડમીશન લીધુ હતુ એનાં કોલેજનાં કોર્ષ માટે. મિત્રો બધા એની હોસ્ટેલ કેન્ટીનમાં આવ્યાં ત્યાંજ સુરેખને સુરેખાનાં દર્શન થઇ ગયાં. કોલેજમાં આવ્યા પછી એ થોડો બિન્દાસ થયો હતો જોકે ભણવામાં એટલોજ હોંશિયાર અને ગંભીર હતો. પરંતુ સુરેખાને જોયાં પછી એનું હૈયુ હાથના રહ્યું અને સુરેખાની સાથે એણે વાતચીત ચાલુ કરી હતી. પણ સુરેખાને ગમી નહોતું રહ્યું એ બીલકુલ મચક આપી નહોતી રહી. સુરેખે કહ્યું મારો ગમતો રસનો ગરાસ તો અહીં છે એટલે હું અહીં ...વધુ વાંચો

4

વાઇલ્ડ ફ્લાવર્સ - પ્રકરણ-4

વાઇલ્ડ ફ્લાવર્સ પ્રકરણ-4 ચારે મિત્રો નીકળી ગયાં પછી સ્વાતી રૂમ પર આવી અને જોયુ તો રૂમનાં અંધારુ છે અને બારીની બહાર જોઇ રહી છે એની આંખો સૂજેલી છે. સ્વાતીએ કહ્યું "એય આમ અંધારામાં શું કરે છે ? સુરેખાએ કહ્યું "શું કરુ ? આ બધાં જઇ રહેલાં એ જોતી હતી તને પાછી આવતી જોઇ નહીં મને થયુ તું અભી જોડે આંટો મારવા ગઇ હોઇશ પણ મને અંધારામાં કોઇનાં ચહેરાં દેખાયા નહીં અને કબીર એનાં રૂમ પર ગયો હતો. સ્વાતીએ કહ્યું "ના તારો મૂડ ગયો એમાં બધાનો ગયો કોઇ કંઇ પછી બોલ્યુ જ નહીં સુરેખનો ચહેરો પડી ગયેલો એ બહાર ટહેલવા નીકળી ...વધુ વાંચો

5

વાઇલ્ડ ફ્લાવર્સ - પ્રકરણ-5

વાઇલ્ડ ફ્લાવર્સ પ્રકરણ-5 સુરેખાને પાપાનાં શબ્દો યાદ આવી ગયાં... કે.... સુરુ બેટા મને ખબર છે તું મોટી થઇ ગઇ. કોલેજમાં જવાની. અત્યાર સુધી તમારી સ્કૂલની ફીઓ અને ઘરનાં ખર્ચા, તારી નાનકીનું ભણતર તારી માં ના દવાનાં પૈસા હું આ બધાની આસપાસજ મારું બજેટ બનાવ્યાં કરુ છું આવક સિમિત અને જાવક અમાપ. હું કરું તો શું કરુ ? પણ બેટા હું ગમે તે કરીશ પણ તારે જેં ભણવું હોય જે લાઇનમાં જવું હોય એમાં જજે તારી ફી ભરીશ ખર્ચા ઉઠાવીશ હું કંપનીમાં મામુલી ક્લાર્ક છુ મારું કશું ગજું નથી પણ હું મારો ગજ વધારીશ હું કંપનીમાંથી છૂટીને ટ્યુશન લેવા જઇશ.. તારું ...વધુ વાંચો

6

વાઇલ્ડ ફ્લાવર્સ - પ્રકરણ-6

પ્રકરણ-6 સુરેખ-અભી ચાની કીટલીએ બેઠાં છે અને કબીર અને મસ્કી આવી પહોંચે છે. ચાનો ઓર્ડર આપીને પછી અભી કહે તારો ચહેરો જોયો કબીર મહીનો થઇ ગયો ક્યાં હતો ? બોચીયા ? કબીરે કહ્યું "તારી બાજુમાં બેઠો છે એનો ચહેરો જો મારાં ચહેરાની પત્તર ક્યાં ખાંડે છે ? એને દર્શન કરાવવા પડશે. અભીએ કહ્યું "બસ કાલે શનિવાર.. અમે લોકો તારી હોસ્ટેલ આવીએ છીએ શું કરે છે સુરેખ ? સુરેખે કંઇ જવાબ ના આવ્યો એટલે મસ્કીએ કહ્યું "યાર આમ દેવદાસ ના બનીજા. વારે વારે કાલે હું બધાને લઇને જઇશ. બોલો કેટલા વાગે ? કબીરે કહ્યું સવારથી આવી જાવ કંઇક પ્રોગ્રામ બનાવીશુ ...વધુ વાંચો

7

વાઇલ્ડ ફ્લાવર્સ - પ્રકરણ-7

વાઇલ્ડ ફ્લાવર્સ પ્રકરણ-7 મસ્કીની બર્થડે પાર્ટીની તૈયારી થઇ ચૂકી હતી. સુરેખે બોટલનું સીલ તોડીને બધાનાં પેગ ભરવા માંડ્યા ત્યાંજ કહ્યું કેક પછી કાપજે પહેલાં. ત્યાંજ મસ્કીને વિચાર આવ્યો એણે કહ્યું "ભલે પેગ ભર, પણ હું બે મીનીટ આવું મનમાં ખબર નહીં શું વિચાર સ્ફુર્યો અને કોઇને કંઇ કીધાં વિના સડડાટ રૂમમાંથી બહાર નીકળી ગયો. મસ્કીનું આવું અચાનક રૂમમાંથી બહાર નીકળી જવું બધાં આશ્ચર્ય પામ્યા. કબીરે બૂમ પાડી અલ્યા પાર્ટી છોડીને ક્યાં જાય છે. પણ મસ્કી, મસ્કી જ હતો. અચાનક શું સૂર રઢ્યુ અને એ કબીરની હોસ્ટેલમાં છોડી ગર્લ્સ હોસ્ટેલમાં ઘુસવા ગયો ત્યાં બહારજ રેક્ટર ઉભા હતી એણે રોક્યો એય આમ ...વધુ વાંચો

8

વાઇલ્ડ ફ્લાવર્સ - પ્રકરણ-8

વાઇલ્ડ ફ્લાવર્સ પ્રકરણ-8 મહેફીલનો રંગ જ બદલાઇ ગયો. બધાં જોશમાં આવી ગયાં. મસ્કીએ સુરેખાને જોઇ.. સુરેખાએ વીશ કર્યુ થેંક્સ મસ્કીએ સ્વાતીને કહ્યું" હવે તારી ગીફ્ટનો સ્વીકાર થઇ ગયો. મસ્કીએ સુરેખની સામે જોઇને કહ્યું ભાઇ હવે બધાની સાથેજ પીજે આ એકસાઇટમેન્ટમાં પાછો એકલો પેગ ના ચઢાવતો. એ સાંભળી બધાએ એક સાથે હાસ્ય કર્યુ સુરેખનો મુડ ઠીક થઇ ગયો. સુરેખા સ્વાતીની બાજુમાં બેસી ગઇ. વંદનાં અને વેદીકા પણ એ બાજુમાંજ બેઠી હતી બધાં મિત્રો સામે હતાં. ત્યાં તમસે કહ્યું "ભાઇ કેક કાપ તો બીજી આગળ ચાલે. અભીએ સુરેખે કેક ખોલીને મૂકી એટલે એમાં એક મીણબત્તી મૂકી અને પ્રગટાવી. કબીરે કહ્યું "અલ્યા એકજ ...વધુ વાંચો

9

વાઇલ્ડ ફ્લાવર્સ - પ્રકરણ-9

વાઇલ્ડ ફ્લાવર્સ પ્રકરણ-10 સુરેખની શાયરીઓ સાંભળી એમાં અંતિમ કડી સાંભળીને સુરેખાની આંખમાં આંસુ આવી ગયાં એ ઉભી થઇને રડતી બહાર આવી ગઇ પાછળ સ્વાતી પણ આવી. પછી સુરેખ અને સુરેખાને વાતો કરતા જોઇને એ પાછી રૂમમાં આવી ગઇ. મસ્કીએ પેગ પીતા કહ્યું "સાચુ કહુ યાર.. મને આજ નથી ગમતું.. પ્રેમ કરો તો કરો... ના કરો તો ના કરો આ શું બધી ખેંચા ખેચ ? એટલેજ મને પ્રેમ કરતાં ડરજ લાગે છે મને તો આવું બધુ કરતાં આવડે નહીં જે કહેવુ હોય એ મોઢે આવાં બધાં .... બા... નથી ફાવતું આપણુ કામ નહીં. અહી તો તડ ફડજ ફાવે યાર મજા કરોને ...વધુ વાંચો

10

વાઇલ્ડ ફ્લાવર્સ - પ્રકરણ-10

વાઇલ્ડ ફ્લાવર્સ પ્રકરણ-10 સુરેખાએ નીચે નજરે ગાવાનું ચાલુ કર્યુ અને.. જારે જારે ઉડજારે પંછી કહાશે કે દેસ જારે યહાઁ હૈ મેરે પ્યારે કે ઉજડ ગઇ બગીયા મેરે મનકી.. જારે.. જારે ઉડ જારે પંછી.. બહારો કે દેશ જારે... ના ડાલી રહી ના કલી અજબ ગમકી આંધી ચલી ઉડી દુઃખકી ધૂલ રાહો મેં.. સુરેખાને ખ્યાલજ ના રહ્યો એક કડી ગાવાની હતી એણે.. ગીત આખુ ગાઇ નાંખ્યુ એ ગાવાનાં ફલોમાં હતી કોઇએ રોકી નહીં એની આખમાંથી આંસુ સરી રહેલાં.. ગીત પુરુ થયુ એને ખ્યાલ આવ્યો અને એ ઉભી થઇ ગઇ આંખો લૂછતી દોડતી બહાર દોડી ગઇ અને સીધી એનાં રૂમમાંજ જતી રહી. રૂમ ...વધુ વાંચો

11

વાઇલ્ડ ફ્લાવર્સ - પ્રકરણ-11

વાઇલ્ડ ફ્લાવર્સ પ્રકરણ-11વાઇલ્ડ ફલાવર્સ।। ૐ ।।।। ૐ શ્રી માં ।।।। ૐ નમો નારાયણાય ।।લાભપાંચમ - મૂહૂર્ત લખાણ સુરેખ અસ્ખલિત રહેલો પ્રેમ વિશ્વાસ પર સુરેખા સાંભળી રહી હતી. સ્વાતીથી કહેવાઇ ગયુ મેં તો અભી પર વિશ્વાસ મૂકી દીધો છે હવે હું સાવ હળવી થઇ ગઇ એની જવાબદારી વધી ગઇ છે મારે શું ? સાથે સાથે સુરેખને કયું તું પણ વિશ્વાસ એકવાર તો મૂકી જો... વિશ્વાસ અને શ્વાસ સાથે ચાલે એવું સુરેખે કહ્યુ એ વાત સાવ સાચી છે. સુરેખાનાં આવુ સાંભળી ગુલાબી કોમળ હોઠ ફફ્ડયા.. એણે કંઇક કહ્યુ. પણ એ ઉદગાર એણે જ સાંભળ્યો. એ હાથનાં નખથી જમીન ખોતરી રહી હતી કંઇક ...વધુ વાંચો

12

વાઇલ્ડ ફ્લાવર્સ - પ્રકરણ-12

વાઇલ્ડ ફલાવરપ્રકરણ-12 સુરેખ ડ્રાઇવ કરી રહેલો અને વંદના તથા મસ્કી પોતાની મસ્તીમાં હતાં. અભી અને સ્વાતી પાછળ જોઇ રહેલાં જે દશ્ય જોયું જોઇ બોલ્યા આ લોકો હવે હદ કરે છે. સુરેખાની નજર પણ મીરરથી પાછળ જોવાઇ ગયું એ પણ બોલી હદ છે હવે. ડ્રાઇવીંગ કરતાં સુરેખે પણ પાછળ જોયું અને ત્યાં પાછળનો સીનજ એવો હતો કે એનો પગ બ્રેક પર જ દબાઇ ગયો... વંદના અને મસ્કી પૂરા મૂડમાં હતાં બિન્દાસીએ હદ વટાવી હતી બંન્ને જણાંના પેન્ટ ઉતરી ગયાં હતાં એ લોકો અડધા અડધા પેન્ટ ઉતારીને મૈથુન કરી રહેલાં અને બીજી કોઇ ભાન નહોતું.. અચાનક બ્રેક વાગી અને વંદનાથી હળવી ...વધુ વાંચો

13

વાઇલ્ડ ફ્લાવર્સ - પ્રકરણ-13

વાઇલ્ડ ફ્લાવર્સ પ્રકરણ-13 વંદના-મસ્કીની વધુ પડતી સ્વછંદતા અને બેફીકરાઇ જોઇને સુરેખાને હવે તીરસ્કાર થઇ રહેલો એજ વેદીકાની સ્થિતિ હતી. વંદનાનાં છેલ્લા વાક્યથી ખૂબ અકળાયેલી વંદના બોલી હતી અલ્યા કબીર આતો અમારું ઘડીયા લગ્ન નહી પણ ઇન્ટ્રોડકશન હતું ફીઝીક્લ ફાવટ આવે છે કે નહીં ? મસકી ફાવે છે કે નહીં એજ જોવું હતુ અને ખડખડાટ હસી. સુરેખાથી સહન ના થયું એ સાંભળીને એ બોલી માફક ફાવટ નહીં. આ નરી સ્વછંદતા છે આનુ પ્રાઉડ લેવા જેવુ શું કર્યુ. તે તારી જાત જે રીતે અભડાવી છે લગ્ન સાચે કરે તો ઠીક નહીતર બજારુ અને તારામાં કોઇ ફરક ના રહ્યો. કોણ જાણે કેટલા સાથે ...વધુ વાંચો

14

વાઇલ્ડ ફ્લાવર્સ - પ્રકરણ-14

વાઇલ્ડ ફ્લાવર્સ પ્રકરણ-14 સુરેખ અને અભી કબીરનાં રૂમ પર આવી ગયાં હતાં. અભી તો ક્યારનો આવી ગયો હતો. કબીર જાણવા મળ્યુ કે અભી તો અહી નિયમિત આવે છે સ્તુતિને મળવાં. સુરેખે જોયુ બારીમાંથી કે સામે લેડીઝ હોસ્ટેલમાંથી સ્તુતિ સાથે સુરેખા પણ આવી રહી છે એણે અભીને કહ્યું અભલા તું સ્તુતિને લઇને રાઉન્ડ મારવા જ્જે અને કબીરને કહ્યું થોડી પ્રાઇવેસી કરી આપજે મારે વાતો કરવી છે. કબીરે કહ્યું "એક કામ કરું છું હું કેન્ટીનમાંથી ત્યાં સુધી ગરમા ગરમ સમોસા, પાપડી અને ચા લઇ આવુ છું. અભલો જશે બહાર પણ એ લોકો આવી જાય પછી નીકળું એમણે આપણે પ્લાન કર્યો છે એવું ...વધુ વાંચો

15

વાઇલ્ડ ફ્લાવર્સ - પ્રકરણ-15

વાઇલ્ડ ફ્લાવર્સ પ્રકરણ-15 સુરેખ-સુરેખાનું પ્રેમ મિલન થઇ ગયું હતું બંન્ને જણાં જેટલો સમય દૂર રહ્યાં એટલાંજ ઝડપથી નજીક આવી અને મધુરસ પણ માણી લીધો જાણે જન્મોનાં તરસ્યાં હોય એમ પ્રેમરસ પીધો. ચા નાસ્તો કરી રહેલાં, અભી અને સ્તુતિ પણ મસ્તી કરી રહેલાં સ્તુતિતો અભિનાં ખોળામાંજ બેસી ગયેલી એ જોઇને સુરેખાને હસું આવી ગયેલું. સુરેખ પણ ખબર નહીં કોઇ પ્રેરણાથી સુરેખાનાં ખોળામાં માથું મૂકીને આડો પડેલો. સંકોચ બધો દૂર થઇ ગયેલો સુરેખા સુરેખની લટોને સંવારી રહેલી એમાંજ એ બંન્નેને ઘણું સુકુન મળી રહેલું બધાંજ કબીરનાં ફોન પર મસ્કીનો ફોન આવ્યો અને મસ્કીએ કહ્યું હું તારા રૂમ પર આવુ છું કબીરે એને ...વધુ વાંચો

16

વાઇલ્ડ ફ્લાવર્સ - પ્રકરણ-16

વાઇલ્ડ ફલાવર્સપ્રકરણ-16 અભીએ સુરેખાને ભાભી કહીને બોલાવી એમાંજ ભાંડો ફુટી ગયો કે આ લોકોએ ચોક્કસ કોઇ નશો કર્યો છે. સુરેખા ભડકી હતી એને મસ્કી પર ખૂબજ ગુસ્સો આવેલો એ બોલી ચાલો બધુ પુરુ થયું હવે અહીંથી નીકળો બધાં પોતપોતાનાં ઘરે જાવ અમે પણ નીકળીએ છીએ અને મસ્કી બોલ્યો. સુરેખા કેમ કાયમ આવુ કરે છે ? અરે અને ફલેવર્ડ સીગરેટ પીધી છે બીજી કંઇ નથી કર્યુ નથી કોઇ નશો કર્યો... સાચુ કહુ છું. મને ખબર છે બધાંને હું નડતા ગ્રહ જેવો છું હું જ અહીંથી જતો રહુ છું. મારી ભૂલજ હતી કે હું અહીં આવ્યો. બધાં શાણા છો હું જ ...વધુ વાંચો

17

વાઇલ્ડ ફ્લાવર્સ - પ્રકરણ-17

વાઇલ્ડ ફલાવર્સ પ્રકરણ-17 વંદના અને મસ્કી કલબમાંથી બહાર નીકળી પાર્કીગમાં આવ્યાં રીમોટથી મસ્કીએ કાર ખોલી અને વંદના આગળની સીટની પાછળની સીટમાં બેસી ગઇ. મસ્કીએ કહ્યું "આરે ખાવા નથી જવુ ધાબા પર ? વંદનાએ આંખનાં ઇશારાથી મસ્કીને આવકારીને કહ્યું "અહીં આવ મારી પાસે ગાડી સેન્ટ્રલી લોક પર એસી ચાલુ કર તને ખબર છે આનાંથી વધુ આરામદાયક અને સલામત જગ્યા કોઇ નથી. વંદનાએ આગળ વધતા કહ્યું એક સીગરેટ આપ યાર થોડો નશો થશે અને બદન બધુ માંગે... તરસ એટલી વધે કે બસ પછી એને સંતૃષ્ટ કરીએ તું તો પુરુષ થઇને પણ સમજતો નથી બધું મારેજ બોલવાનું ? મસ્કીએ એનું મોં બંધ કરવા ...વધુ વાંચો

18

વાઇલ્ડ ફ્લાવર્સ - પ્રકરણ-18

વાઇલ્ડ ફ્લાવર્સ પ્રકરણ-18 સુરેખાએ કવિતા ગાઇએ સ્તુતિએ ટેપ કરી પોતે ટાઇપ કરીને અભિને મોકલી અને સુરેખાએ ગાયેલી કવિતા સત્વનને દીધા. બંન્ને બેડ પર આડા પડ્યાં ત્યાં સ્તુતિનાં ફોનમાં રીંગ આવી અભીની... અભીએ કહ્યું "વાહ શું સુંદર કવિતા મોકલી પણ મને ખ્યાલ છે ત્યાં સુધી આવું બધુ તારું કામ નથી તને ના આવડે તને મને ટોકતા અને મારી સાથે ઝઘડતાંજ આવડે આ કોઇ બીજાની રચના છે એટલે કે સુરેખાએ લખી લાગે છે. સ્તુતિ કહે "સાવ વાંદરોજ છે મને ખબરજ હતી તને ખબરજ પડી જશે મેં નથી લખી. પણ સુરખી એ લખી મને ગમી.. શબ્દો એનાં છે પણ લાગણી મેં પરોવી છે ...વધુ વાંચો

19

વાઇલ્ડ ફ્લાવર્સ - પ્રકરણ-19

વાઇલ્ડ ફ્લાવર્સ પ્રકરણ-19 સુરેખાનાં પાપા મનસુખભાઇ સુરેખને બહાર લઇ જઇને કહે "બહુ સારુ નથી કેન્સરને છેલ્લો સ્ટેજનું કેન્સર ડિટેકટ છે અને ડોક્ટરે આશા છોડી છે. કહે છે ગમે ત્યારે ગમે તે થઇ શકે. ઘણાં સમયથી બિમાર હતી. પણ છેલ્લા દિવસોમાં... પછી એકદમ ઢીલા થઇ ગયાં ગળે ડૂમો ભરાયો બોલ્યાં છેક છેલ્લે સુધી કંઇ ખબરજ ના પડી કાલે બધાં ટેસ્ટ કરાવવા કીધાં. સુરેખાને એનું બગડે એમ કરીને બોલાવી નહીં પણ આજે રીપોર્ટ આવ્યાં પછી મારી ધીરજ ના રહી રખે એની મંમીને કંઇ થઇ જાય તો ? સુરેખ જાણી ઢીલો થયો એને વિચાર આવ્યો સુંરેખા જાણશે તો એનું શું થશે ? એમ ...વધુ વાંચો

20

વાઇલ્ડ ફ્લાવર્સ - પ્રકરણ-20

વાઇલ્ડ ફ્લાવર્સ પ્રકરણ-20 સુરેખ-સુરેખાનાં ઘરે એને લઇને ગયો પછી અચાનક માં નાં થયેલાં મૃત્યુ પછી બધી વિધી પતાવીને સુરેખ પાસે હતો અને સુરેખાનાં પિતા મનસુખભાઇએ એમની બંન્ને દીકરીઓને કહ્યું કે તમારી મંમી રહી નથી પણ એણે જોયેલાં સ્વપ્ન તમારે પુરા કરવાના છે. અને રડતી આંખોએ બંન્ને દીકરીઓ પાપાની વાત સાંભળી રહેલી. સુરેખાએ સુરેખની સામે જોઇને આંખોથી કંઇક વાત કરી સુરેખ સમજી ગયો અને એ આગળ આવીને મનસુખભાઇને કહ્યું અંકલ તમારી વાત સાચી છે હવે આ બંન્ને એમની દીકરીઓની જવાબદારી વધી ગઇ છે પણ એક ખાસ મિત્ર તરીકે મને કહેવાનું મન થાય છે કે હું પણ તમારાં સાથમાં53 છું અને કાયમ ...વધુ વાંચો

21

વાઇલ્ડ ફ્લાવર્સ - પ્રકરણ-21

વાઇલ્ડ ફ્લાવર્સ પ્રકરણ-21 શર્મા સરે નાટકની સ્ક્રીપટ બધાને આપીને કહ્યું હું ઓડીશન લઊં પહેલા પુરી તૈયારી કરીને આવજો. બધી પછી સુરેખ સુરેખાને મળ્યો. પહેલાં ઘરની બધી વાત કરી પૃચ્છા કરીને કહ્યું. મંમી વિના બધું સૂનૂ સૂનૂ લગતું હશે સમજુ છું રસોઇ વગેરે. સુરેખાએ કહ્યું આમ પણ મંમી ઘણાં સમયથી બિમાર હતી.. પથારીવશ હતી એટલે રસોઇ માટે બહેનજ આવતાં હતાં એજ આવે છે. બસ મંમીનો ખાલી બેડ હવે ખાવા થાય છે એમ કહેતાં કહેતાં આંખો ભીંજાઇ. સુરેખે કહ્યું ઓકે ઓકે આપણે બીજી વાત કરીએ સુરેખા મારે એક ખાસ વાત કરવાની છે તને તું પોઝીટીવલી લેજે પછી તું કહીશ એમ કરીશું. સુરેખાએ ...વધુ વાંચો

22

વાઇલ્ડ ફ્લાવર્સ - પ્રકરણ-22

વાઇલ્ડ ફ્લાવર્સ પ્રકરણ-22 શર્મા સરે નાટકની સ્ક્રીપટ બધાને આપીને કહ્યું હું ઓડીશન લઊં પહેલા પુરી તૈયારી કરીને આવજો. બધી પછી સુરેખ સુરેખાને મળ્યો. પહેલાં ઘરની બધી વાત કરી પૃચ્છા કરીને કહ્યું મંમી વિના બધું સૂનૂ સૂનૂ લગતું હશે સમજુ છું રસોઇ વગેરે. સુરેખાએ કહ્યું આમ પણ મંમી ઘણાં સમયથી બિમાર હતી.. પથારીવશ હતી એટલે રસોઇ માટે બહેનજ આવતાં હતાં એજ આવે છે. બસ મંમીનો ખાલી બેડ હવે ખાવા થાય છે એમ કહેતાં કહેતાં આંખો ભીંજાઇ. સુરેખે કહ્યું ઓકે ઓકે આપણે બીજી વાત કરીએ સુરેખા મારે એક ખાસ વાત કરાવની છે તને તું પોઝીટીવલી લેજે પછી તું કહીશ એમ કરીશું. સુરેખાએ ...વધુ વાંચો

23

વાઇલ્ડ ફ્લાવર્સ - પ્રકરણ-23

વાઇલ્ડ ફ્લાવર્સ પ્રકરણ-23 સુરેખા સુરેખનાં ઘરે પહોંચી ગઇ એની મંમી શોપીંગમાં ગઇ હતી સુરેખ એકલોજ હતો. સુરેખાએ કહ્યુ તું લુચ્ચો છે તારું પ્લાનીંગ બધુ હું સમજી છું તારાં માટે દાબેલી લાવી છું મસ્ત. સુરેખે કહ્યું એ બધું પછી પહેલાં મારી બાહોમાં આવી જા. હું તને દાબીને પહેલાં તારીજ દાબેલી બનાવી લઊં. સુરેખાએ કહ્યુ એય મારાં લુચ્ચા પહેલાં ડોરતો બંધ કર અચાનક કોઇ ટપકી પડશે તો ? સુરેખે તરતજ વાત અમલમાં મૂકી ડોર લોક કર્યો અને સુરેખાને દાબીને બાહોમાં ભરી લીધી. સુરેખે સુરેખાને કહ્યું ક્યાં પહેલાની સુરેખા અને ક્યાં આજની ? કહીને હસી પડ્યો. પહેલાં એક શબ્દ બોલતાં તારી સાથે હું ...વધુ વાંચો

24

વાઇલ્ડ ફ્લાવર્સ - પ્રકરણ-24

વાઇલ્ડ ફ્લાવર્સ પ્રકરણ-24 અભી સુરેખનાં ઘરે આવ્યો અને એણે સ્વાતીને આવી ગયેલી જોઇને પૂછ્યું તું ક્યારે આવી ગઇ ? કહ્યું હમણાં પાંચ મીનીટ પહેલાંજ અને એનો પોતાનો જવાબ સાંભળી એને સુરેખાનું યાદ આવતાં હસી પડી. સુરેખ અને સુરેખા પણ ખડખડાટ હસી પડ્યાં. અભીએ આર્શ્ચય પામતાં પૂછ્યું અરે એવું મેં શું પૂછી નાંખ્યુ કે તમે બધાં એક સાથે હસી પડ્યા. સુરેખે કહ્યું અરે કંઇ નહીં તું આવ અંદર પણ કેમ તું લેટ પડ્યો પાંચ મીનીટ ? અભીએ કહ્યું બસ હવે બહુ ચાલુ 5 મીનીટ અરે યાર હું નીકળતો હતો અને પેલાનો ફોન આવ્યો. સુરેખે કહ્યું કોનો ? પેલા કબીરનો... એણે કહ્યું ...વધુ વાંચો

25

વાઇલ્ડ ફ્લાવર્સ - પ્રકરણ-25

વાઇલ્ડ ફ્લાવર્સ પ્રકરણ-25 સુરેખની મંમી બજારથી આવી ગયાં. ઘરમાં સુરેખા-સ્વાતી અભી બધાને જોઇને ખુશ થઇ ગયાં અને બોલ્યાં, વાહ વાત છે આજે તો આખી ટોળકી ભેગી થઇ છે ને કંઇ ? સુરેખે કહ્યું હાં માં મેં તમને વાત કરી હતીને કે ડ્રામા માટે રીહર્સલ કરવા ભેગાં થવાનાં છીએ... રીહર્સલ કર્યુ અમે. માં એ કહ્યું અરે તમે બધાં બેસો તમારાં માટે ગરમ ગરમ નાસ્તો બનાવુ છું અને કોલ્ડ કોફી શાંતિથી કોફી સાથે નાસ્તો કરો હમણાં બાજુવાળા આંટીના ઘરે મારે જવાનુ છે.એટલે પહેલાં તમને નાસ્તો બનાવી આપુ. આ સાંભળી સુરેખાએ કહ્યું ચાલો આંટી અમે તમને મદદ કરીએ એમ કહીને માં સાથે કીચનમાં ...વધુ વાંચો

26

વાઇલ્ડ ફ્લાવર્સ - પ્રકરણ-26

વાઇલ્ડ ફ્લાવર્સ પ્રકરણ-26 મસ્કીતો કબીરની વાતો સાંભળી ચમકી ગયેલો એણે પૂછ્યું તે રેક્ટરને ફરિયાદ કરવા કીધુ તો એણે શું આપ્યો ? કબીર કહે એને અસરજ નહોતી મને કહે ઠીક છે હવે અહીં નહીં 40 માંજ પડ્યો રહીશ આવતા સેમેસ્ટરમાં રૂમ ચેઇન્જ કરી દઇશ તારે રેક્ટરને જે કહેવું હોય એ કહેજે ફરિયાદ કરજે પણ યાદ રાખજે વધુ ડાહ્યો થયો તો રેક્ટરજ તારી... મારશે. ધ્યાન રાખજે અહીના ઘણાં રૂમમાં આવું ચાલે છે. મસ્કીતો સાંભળીજ રહ્યો. એ કહે સાલાઓ બધાં હોસ્ટેલમાં રહીને કૌભાંડજ કરતા લાગે છો. મને ઇન્ટરેસ્ટ પડ્યો છે યાર આમાં... કબીર કહે એય તું પણ હોમો છે ? ગે છે તને ...વધુ વાંચો

27

વાઇલ્ડ ફ્લાવર્સ - પ્રકરણ-27

વાઇલ્ડ ફ્લાવર્સ પ્રકરણ-27 મસ્કી અને કબીર બંન્ને મસ્કીની દમણની હોટલમાં હતાં. મસ્કીએ કબીરને જાણે મોજમજાથી ધન્ય કરી દીધો હતો એક પછી એક દાવ અજમાવીને કબીર પર સંપૂર્ણ કાબૂ કરી રહેલો કબીર નશામાં હતો અને મસ્કીએ મોબાઇલથી કોઇને ફોન કર્યો. આપણો પ્લાન સંપૂર્ણ સફળ છે કાલ સુધીમાં આખી રૂપરેખા તૈયાર કરી દઇશ અને સાંભળ ખાસ વાત કે કોલેજ ફંકશન સાથેજ આ પ્લાન પાર પાડી દેવાનો છે એમાં ભૂલ ના થાય. સામેથી જવાબ આવ્યો તું પેલાને બરોબર તૈયાર કર બાકીનું હું જોઇ લઇશ ચિંતા ના કર અને હાં... આ વખતે તો તું એકલો જતો રહ્યો પણ ફરીમાં હું સાથે આવીશ. મસ્કીએ કહ્યું ...વધુ વાંચો

28

વાઇલ્ડ ફ્લાવર્સ - પ્રકરણ-28

વાઇલ્ડ ફ્લાવર્સ પ્રકરણ-28 મસ્કી અને સ્વીટી ટીવીમાં ચાલતાં મૂવી પ્રમાણે પ્રેમ કરી રહેલો. અને મસ્કીએ કબીરને કહ્યું "સાલા જોયા કરે છે ? તું તારો પ્રોગ્રામ આગળ તારાં રૂમમાં જઇને પતાવ મને એકાંત આપ. અને પછી બીજો પેગ બનાવીને એનાં હાથમાં આપી કહ્યું આપણ ચાલુ રાખ મજા આવશે. કબીર તરત ઉભો થઇ પેગ લઇને પીતો પીતો એનાં બાજુમાં રૂમમાં રોમાને લઇને જતો રહ્યો. જેવો કબીર ગયો અને મસ્કીએ સ્વીટીને કહ્યું તું જા બાજુનાં રૂમમાં અને હું તને સમજાવું એમ વીડીયો રેકોર્ડીંગ કરી આપ એ બંન્નેનો એ મારો મિત્ર ખૂબ નશામાં છે રોમાને તું મેનેજ કરજે. પછી તું પાછી આવજે. એમ કહી ...વધુ વાંચો

29

વાઇલ્ડ ફ્લાવર્સ - પ્રકરણ-29

વાઇલ્ડ ફ્લાવર્સ પ્રકરણ-29 અભી અને સ્વાતી બેઠાં બેઠાં ચર્ચા કરી રહેલાં કે હવે કબીરનાં રૂમ પર નથી મળવુ કઇ સલામત જગ્યા શોધવી પડશે મળવા માટે ? સુરેખનાં ઘરે વારે વારેના જવાય ઠીક છે કોઇવાર ચાન્સ મારી લઇએ. પણ અભીને ખબર નહીં સુરેખનાં ઘરે બધુ મળવું ગમતું નહોતું.... સ્વાતીએ અભીનું મોઢું જોઇને હસવું આવી ગયું એણે કહ્યું શું આવું ચિંતાવાળુ મોઢું બનાવે છે ? અરે મારા પર છોડ હું બધું મેનેજ કરીશ આપણે મારાં રૂમમાં મળીશું સુરેખાને હું મેનેજ કરી લઇશ. હમણાં તો એ એનાં ઘરેથી અપડાઉન કરે છે એટલે હોસ્ટેલ રૂમમાં હું એકલીજ હોઊં છું બિન્દાસ મારી રૂમ પર આવી ...વધુ વાંચો

30

વાઇલ્ડ ફ્લાવર્સ - પ્રકરણ-30

વાઇલ્ડ ફ્લાવર્સ પ્રકરણ-30 મનસુખભાઇ ઘરે આવ્યા રૂપિયા 15 લાખ રોકડા સાથે લઇને આવેલાં. એ બેગમાંથી થેલામાં ફેરવવા આવેલા રખે પીછો કરતું હોય તો ? એ વચ્ચે બ્રેક લઇ બેગ બદલીને ધનરાજ પટેલ બિલ્ડરને આપવા જવાનાં હતાં. એમનાં શેઠે કોઇ પ્રોપર્ટી ધનરાજ પટેલ પાસેથી ખરીદી હતી. ધનરાજ પટેલનું નામ સાંભળી સુરેખા અને સુરેખ બંન્ને જણાં એકબીજાની સામે જોવા લાગ્યાં. એમને ખ્યાલ આવી ગયો આતો મસ્કીનાં ફાધર. સુરેખે કહ્યું અંકલ તમે એકલા જાવ છો આપવા એનાં કરતાં હું સાથે આવુ છું આટલું જોખમ એકલા શા માટે આપવા જાવ છો ? મનસુખભાઇએ કહ્યું અરે એવું કાંઇ નથી હું તો જઇ આવીશ આમ પણ ...વધુ વાંચો

31

વાઇલ્ડ ફ્લાવર્સ - પ્રકરણ-31

વાઇલ્ડ ફ્લાવર્સ પ્રકરણ-31 મસ્કી એનાં નશામાં હતો. કબીરને બરાબર જાળમાં ફસાવ્યાનાં રોબમાં હતો. ત્યાં એનાં ફોનમાં ફરીથી રીંગ આવી થયું આટલી રાત્રે કોણ ફોન કરે છે ? જેની શક્યતા હતી એની સાથે મેં વાત કરી લીધી છે. અને સ્વીટીતો સાવ નગ્ન હાલતમાં મારી બાજુમાં પડી છે હજી પુરો સંતોષ લેવો બાકી છે અને એણે મોબાઇલ હાથમં લીધો અનનોન નંબર હતો એણે વિચાર્યા વિનાંજ કાપી નાંખ્યો. સ્વીટીને એની તરફ ખેંચી અને એને ચૂમવા માંડ્યો. સ્વીટીએ થોડા કંટાળા સાથે એનો હાથ છોડાવી બોલી એય પ્લીઝ હવે સૂવા દે ખૂબ ઊંઘ આવે છે આખી રાત તો મને ચૂંથી છે હવે રેસ્ટ લેવા દે ...વધુ વાંચો

32

વાઇલ્ડ ફ્લાવર્સ - પ્રકરણ-32

વાઇલ્ડ ફ્લાવર્સ પ્રકરણ-32 મસ્કીએ મેકવાનને ફોન કર્યો. એમની સાથે વાત કરીને ઉપરથી મૂડ બગાડ્યો મેકવાને પૂછ્યું મજા આવીને ? પૈસા મેં એડાવાન્સ પે કરી દીધાં છે. તારે ટીપ આપવીં હોય તો ઠીક છે ખુશ થઇને બાકી કોઇ પેમેન્ટ કરવાનું નથી. મસ્કીને શું જવાબ આપવો ખબરજ ના પડી. એને પછી ભાન આવ્યું કે આ ધંધામાં તો એડવાન્સ પેમેન્ટ લે છે કામ પતે પછી નહીં હું પણ સાવ ડફોળ સાબિત થયો મને બેવકુફ બનાવી ડબલ પૈસા લઇ ગઇ હવે મેકવાનને કયા મોઢે સાચી વાત કહેવી ? વળી કબીરાયાને પણ મેં સળી કરી એ પણ બગડ્યો છે... ત્યાં એનાં ફોનમાં રીંગ આવી એણે ...વધુ વાંચો

33

વાઇલ્ડ ફ્લાવર્સ - પ્રકરણ-33

વાઇલ્ડ ફ્લાવર્સ પ્રકરણ-33 મસ્કી અને મેકવાન ઓફીસમાં વાત કરી રહ્યાં હતાં અને બહાર ઉભો ઉભો મેકવાનની ઊંચા અવાજે થતી સાંભળી કબીર લહાય જેવો લાલ થઇ ગયો. એને થયું મસ્કીએ મારો વીડીયો ઉતરાવ્યો છે ? કેમ ? શા માટે એણે એવું કર્યું ? પેલીએ એનોય ઉતારી નાંખ્યો ? એ સાંભળવા વધુ કાન સરવા કરીને બારણે ઉભો રહ્યો. મેકવાને મસ્કીને ધમકાવતાં કહ્યું તારે એ બજારુ છોકરીઓ પાસે વીડીઓ એવો ઉતરાવવાની કેમ જરૂર પડી ? શા માટે ? તેં તો કહેલું આ તારો ખાસ મિત્ર છે. તો ખાસ મિત્રનો કોઇ આવો વીડીયો ઉપતરાવે ? એમાં તારો પણ ઉતરી ગયો હવે આમાં મજાની વાત ...વધુ વાંચો

34

વાઇલ્ડ ફ્લાવર્સ - પ્રકરણ-34

વાઇલ્ડ ફ્લાવર્સ પ્રકરણ-34 મસ્કી અને કબીર દમણથી વડોદરા પાછા ફરી રહેલાં અને વાતો કરતાં હતાં કબીરે સ્પષ્ટ કહી દીધું કે હું તો તને કંપની આપવાંજ આવેલો. તે મને એવી રીતે કીધેલું કે કબીર યાર હું બાય રોડ એકલો દમણ જઊં છું યાર પાંચ કલાકનાં રસ્તો છે તું ચાલને કંપની આપવા વાતો કરીશું ત્યાં પછી પોતાની હોટલ છે થોડું પીશું ખાઇશું. અને બીચ પર મજા કરીશું... સાચુ કહું મસ્કી મને આ છોકરીઓનાં પ્રોગ્રામની ખબરજ નહોતી મેં એવી કોઇ ડીમાન્ડ કરી નહોતી મારી હેસીયત પણ નથી મેં ભૂલ એ કરી કે હાથીના પેગડામાં મારો પગ મૂકવા ગયો.... ત્યાંજ મસ્કીનાં ફોનમાં રીંગ આવે ...વધુ વાંચો

35

વાઇલ્ડ ફ્લાવર્સ - પ્રકરણ-35

વાઇલ્ડ ફ્લાવર્સ પ્રકરણ-35 સુરેખ સુરેખાએ સંતોષનો ઓડકાર ખાઇ લીધો આજે બધાંજ સંકોચ બંધન નિયમ તૂટયાં બંનેનાં શરીર એકબીજામાં સંપૂર્ણ ગયાં બંન્નેએ લગ્નનો નિયમ નેવે મૂક્યો અને સવર્ગીય સુખ માણી લીધું. બંન્નેએ સંતોષનો ઓડકાર કોઇ સંકોચ કે ગ્લાની વિના ખાઈ લીધો. અને અભિ અને સ્વાતી આવી ગયાં હતાં છેલ્લી ધડીએ ઉતાવળ કરી પરવારી બહાર આવ્યા.સ્વાતી અભિએ માર્ક કર્યું કે બંન્ને વચ્ચે છેલ્લે સંબંધ પણ થઇ ચૂક્યો છે. સ્વાતીએ હસતાં હસતાં કહી પણ દીધું કે... જાણે એમને ખબર પડી ગઇ છે અને ત્યાંજ ફરીથી ડોરબેલ વાગ્યો. સુરેખે ડોર ખોલ્યો અને આગુંતકને જોઇને બોલી ઉઠ્યો તું ? સામે વ્યક્તિ મસ્કી હતો. સુરેખે મને ...વધુ વાંચો

36

વાઇલ્ડ ફ્લાવર્સ - પ્રકરણ-36

વાઇલ્ડ ફ્લાવર્સ પ્રકરણ-36 મસ્કીએ રીહર્સલ જોઇને પોતાનો વણ માંગ્યો અભિપ્રાય આપી દીધો. એણે કહ્યું આ સ્ક્રીપ્ટ તો અત્યારનીજ કોઇ પર લખાઇ હોય એવું લાગ્યુ પણ આમાં એ કહો કે કબીરનો શું રોલ છે ? આતો સમજાઇ ગયુ કે ટ્રાય એન્ગલ લવનો... પણ કબીર આમાં શું કરે છે ? સુરેખે કહ્યું કબીરનો ખૂબ નાનો પણ બહુજ ઇમ્પોટરન્ટ રોલ છે તું જોઇશ એટલે ખબર પડશે. જોરદાર એન્ટ્રી અને એવોજ અંત. મસ્કીએ કહ્યું "યાર અભી તેં જે રોલ કર્યો છે એ રોલ મને ખૂબ માફક આવત મને અફસોસ છે કે મેં આ રોલ કેમ ના લઇ લીધો ? હું ખૂબ એન્જોય કરત. મને ...વધુ વાંચો

37

વાઇલ્ડ ફ્લાવર્સ - પ્રકરણ-37

વાઇલ્ડ ફ્લાવર્સ પ્રકરણ-37 યુનીર્વસીટી હોલમાં આજે નાટક છે. એન્યુઅલ ફંકશન છે. સુરેખાનો સુરેખ પર ફોન આવ્યો અને સુરેખે તરતજ કીધુ બોલ સુરેખા... સુરેખાએ કહ્યું સુરેખ તું લેવા ના આવીશ હું પાપા અને રૂપા સીધા હોલ પર પહોંચી જઇશું. આપણે સીધા ત્યાંજ મળીશું. સુરેખે કહ્યું પણ કેમ હું મંમી સાથે તમને લોકોને લેવા આવી જઇશ. સુરેખાએ કહ્યું "ના તું સીધો જજે પાપા ઓફીસથી આવશે પછી અમે તૈયાર થઇને નીકળીશું તમારે પહોચીને બધી તૈયારી કરવાની... તારે વહેલાં ત્યાં પહોચવુ પડશે નહીંતર બધાં રાહ જોશે શર્મા સર તમારી રાહ જોતાં હશે હું થોડો સમય પહેલાં પહોચીશ ચાલશે. તમારે લોકોએ 2 કલાક વહેલાં ત્યાં ...વધુ વાંચો

38

વાઇલ્ડ ફ્લાવર્સ - અધ્યાય-38

વાઇલ્ડ ફ્લાવર્સ પ્રકરણ-38 વંદના વેદીકા અને મસ્કી સ્ટેઝ પર જઇ બધાંને બેસ્ટ લક કેહવાની ફોર્માલીટી પતાવીને ઓડિટોરિયમમાં આવી એમની આવીને બેસી ગયાં. ઓડીટોરીયમ લગભગ ભરાઇ ગયું હતું. સુરેખનાં પાપા મી.અધર્યુ એમની જગ્યાએ આવી ગયાં હતાં. એમની બાજુમાં દર્શનાબહેન મનસુખભાઇ -રૂપા હતાં. પોલીસ કમિશ્નરથી માંડીને મામલતદાર સુધી સરકારી ગેસ્ટ પણ આવીને એમની જગ્યા ચોભાવી રહ્યાં હતાં. પ્રોફેસ શર્માજીએ માઇક હાથમાં લીધું અને આનંદ સાથે સરસ રીતે પ્રોગ્રામની આખી રૂપરેખા રજૂ કરી અને બધાંએ તાળીઓથી વધાવી લીધી. મસ્કી, વંદના, વેદીકા, તમસ, મનીષ, મનજીત, નસીમ બધાંજ એક રો માં સાથે બેઠાં હતાં. બદાંજ મિત્રો ગ્રુપનાં હાજર હતાં. પ્રોફેસર શર્માએ રૂપરેખા પછી આ યુનિર્વસીટીમાં ...વધુ વાંચો

39

વાઇલ્ડ ફ્લાવર્સ - પ્રકરણ-39

વાઇલ્ડ ફ્લાવર્સ પ્રકરણ-39 કબીર સ્વાતી જે કોલ સેન્ટરમાં કામ કરતી હતી ત્યાં પહોંચીને એ સ્વાતીનાં વાસના ભર્યા સંબંધો ઉઘાડા રહ્યો હતો. સ્વાતીએ અભીની હાજરીમાં ચીસ જેવા અવાજે કહ્યું એય કબીર મોં સંભાળીને બોલ તું કોના માટે બોલી રહ્યો છે તારી કાળવાણી બંધ કર. કબીરે કહ્યું "મને ખબર છે હું શું બોલું છું પૂરી સભાન અવસ્થામાં તને કહી રહ્યો છું અહીં તારા કોલ સેન્ટમાં અભીજીત, તારો પાડોશી પ્રદિપ, પાનનાં ગલ્લે ઉભો રહેતો જીગીશ બોલ કેટલાં નામ ગણાવું તું તો સ્ત્રીનાં નામ પર કલંક છું કલંક મારા મિત્રને દગો આપ્યો હવે આ અભીજીતને વશમાં લીધો કેટલાને વશ કરવા છે તારે ? તારી ...વધુ વાંચો

40

વાઇલ્ડ ફ્લાવર્સ - પ્રકરણ-40 - છેલ્લો ભાગ

વાઇલ્ડ ફ્લાવર્સ પ્રકરણ-40 મસ્કીને સુરેખે સીધી ચેતવણી આપી અને મસ્કી ત્યાંથી વંદનાને લઇને જતો રહ્યો. કબીર અને સુરેખને ચર્ચા અને કબીરે કહ્યું મેં કંઇ કીધુ નથી તને શું ખબર પડી ગયેલી ? સુરેખે કહ્યું મેં તો માત્ર અનુમાન લગાવેલું અને તીર નિશાને લાગ્યું હતું. સુરેખે કહ્યું પણ સાચે સાચ દમણમાં શું થયેલું એતો કહે ? કબીરે કહ્યું છોડ બધી વાત પછી કોઇવાર.. અભીએ કહ્યું.... કેમ પછી વાત અમે તારાં ફેન્ડ્સ નથી ? તું ક્યાંક ભરાઇ ના જાય દોસ્ત અમેજ કામમાં આવીશું શું વાત છે ? કબીરે કહ્યું અહીંથી એકવાર બહાર નીકળીએ પછી વાત અભિએ કહ્યું ચાલ કેન્ટીન ચાલુ હશે ત્યાં ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો