ગુજરાતી વાર્તાઓ મફતમાં વાંચો અને PDF માં ડાઉનલોડ કરો

બેવફા પતિને બીજો ચાન્સ આપવો જોઈએ કે નહી
by Vidhi Gosalia
 • (14)
 • 4.6k

  આજની સવાર કઈક અલગ હતી, વિધિને જાણ થઈ ગઈ હતી કેે એનો પતિ બેવફા છે. એટલુ જ નહીં પણ આ બધુ લગભગ 3 વર્ષથી ચાલતુ હતુ અને વિધાનએ ...

વેવિશાળ - 1
by Zaverchand Meghani Verified icon
 • (203)
 • 8.1k

શનિવારની અધરાત હતી: પેઢીના માલનો સ્ટોક લેવાતો હતો: મોટા શેઠ ધૂંવાપૂંવા થતા હતા. પોતાની ગેરહાજરીનો લાભ લઈ રવિવારની રજા પાળવાનો નિયમ નાના શેઠે દાખલ કરી દીધો હતો, તેની ખબર ...

માણસાઈના દીવા - 1
by Zaverchand Meghani Verified icon
 • (411)
 • 9.8k

વાત્રક નદીનાં ચરાંને કાંઠે કાંઠે ચાલ્યો જતો એ રસ્તો આડે દિવસે પણ રાતનાં ગામતરાં માટે બીકાળો ગણાય. ઉજળિયાત વરણનું ડાહ્યું માણસ એ કેડે રાતવરત નીકળવાની મૂર્ખાઈ કરે નહિ. બરાબર બાવીશ ...

ધક ધક ગર્લ -ભાગ ૧
by Ashwin Majithia Verified icon
 • (140)
 • 5.4k

ગજબની સુંદરતાનું વરદાન પામેલી એક અફલાતૂન યુવતી, કે જેની નશીલી, છતાંય નિર્દોષ આંખોમાં કોઈક એવું ચુંબકીય-તત્વ હોય, જેને કારણે જોનારની નજર ત્યાંથી ખસવાનું નામ જ ન લે...તેનાં લચકદાર, ઘાટીલા, ...

પ્રેત યોનિની પ્રીત... - 1
by Dakshesh Inamdar Verified icon
 • (96)
 • 1.1k

પ્રેત યોનિની પ્રીત...પ્રકરણ: 1                    મેઘમંડળ અવિરત ઘેરાઈને વરસી રહેલો. અનરાધાર સતત વરસતો મેહુલો શાંત થવાનું નામ નહોતો લેતો. નભમાં વાદળોનો ...

રિવેન્જ - પ્રકરણ - 1
by Dakshesh Inamdar Verified icon
 • (207)
 • 7.4k

પ્રેમવાસના સીરીઝ - 2 "બળાત્કારી હવસખોર ટોળકીનું સત્ય ઉજાગીર કરી બદલો લેતી નારીનું પ્રેત.... એક રહસ્યમય ભયાનક અને વાસનાનો નગ્ન ચિતાર....... દેશભરથી મોહમચિ મુંબઇ નગરીમાં રોજ રોજ ઠલવાતી માનવ ...

64 સમરહિલ - 1
by Dhaivat Trivedi Verified icon
 • (363)
 • 7.4k

સ્થળઃ મધ્યપ્રદેશ અને છત્તીસગઢની બોર્ડર પર સિરોંજ ગામથી ડિંડોરી તરફ આવેલું એક પુરાણું દેવાલય સમયઃ નમતી બપોર ધર્મશાળાના ખખડધજ બારણાની ફાંટમાંથી આવતાં અજવાસની ઝાંય બદલાતી જોઈને તે પથારીમાંથી બેઠો થયો. આકાશમાં ...

સરસ્વતીચંદ્ર - 1 - પ્રકરણ - 1
by Govardhanram Madhavram Tripathi Verified icon
 • (83)
 • 4.6k

સરસ્વતીચંદ્ર - 1 (બુદ્ધિધનનો કારભાર) પ્રકરણ - 1 (સુવર્ણપુરનો અતિથિ) ભદ્રાનદી ને કાંઠે આવેલું સુવર્ણપુર ગામ - મછવામાં બેઠેલ એક યુવાન પુરુષ - રાજેશ્વર મહાદેવ દ્વારા બાંધવામાં આવેલ દેવાલય - નવીનચંદ્ર ...

વિષ્ણુ મર્ચન્ટ
by Chetan Gajjar Verified icon
 • (79)
 • 4.2k

દરેક મનુષ્ય ની અંદર એક રાક્ષસ, એક હેવાન હોય છે. એક એવાજ રાક્ષસની સ્ટોરી - વિષ્ણુ મર્ચન્ટ. વાંચો. પ્રતિભાવ આપવાનુ ના ચુકતા. Whatsapp - 9879585712 Emai - gajjarck@gmail.com

બેબી.. - 1
by Chandresh Gondalia
 • (29)
 • 416

આજ ના આધુનિક યુગ માં ભૂતપ્રેત કે કાળીવિદ્યા હોતી નથી...એવું આપણે માનીએ છીએ , અને મિત્રો કે સગા - સંબંધીઓ સાથે પણ જયારે ચર્ચા- વિચારણા કરીયે ત્યારે પણ ભૂતપ્રેત ...

એન્જિનિયરિંગ ગર્લ - 1
by Hiren Kavad Verified icon
 • (62)
 • 531

એન્જિનિયરિંગ ગર્લ ~ હિરેન કવાડ ~ પ્રસ્તાવના એ લોકો ખૂબ લકી હોય છે જે લોકોને ઍન્જિનિયરિંગમાં આવ્યાં પહેલાં જ ખબર હોય છે કે પોતે શેનાં માટે બનેલાં છે. પરંતુ ...

કબર one once's sides love story. - 1
by AkSHAY Pravinbhai Gadhiya
 • 841

એમ જ પુસ્તકનું નામ...        મારી આત્મકથા રાખ્યું છેબાકી દરેક પાના પર...        તારું નામ લખી રાખ્યું છે...              *પ્રસ્તાવના:-  ...

નફરતની આગ માં પ્રેમ નું ખીલ્યું ગુલાબ - 1
by Sneha Patel
 • (56)
 • 2.1k

પ્રસ્તાવના: આ કહાની એક એવા યુગલની છે,જે કોલેજ દરમિયાન મળે છે.બંનેના વિચારો અને સ્વભાવ એકબીજા થી સાવ અલગ હોય છે.બંને એકબીજા થી ખૂબ નફરત કરતા હોય છે      ...

અંગારપથ ભાગ-૧
by Praveen Pithadiya Verified icon
 • (377)
 • 6.2k

  અંગારપથ. વન્સ અપોન ઇન ગોવા કેમ છો મિત્રો, મજામાં...? આજથી એક નવી નવલકથા આપની સમક્ષ લઇને હાજર થયો છું.   “ અંગારપથ “                           આ કહાનીમાં એકશન છે, થ્રિલ ...

સુખનો પાસવર્ડ - 1
by Aashu Patel Verified icon
 • (81)
 • 1.5k

સુખનો પાસવર્ડ આશુ પટેલ નિ:સ્વાર્થભાવે લોકોને મદદરૂપ બનનારાઓનું જીવન સાર્થક ગણાય એક છોકરો તેની કોલેજની ફી માટે સહાય માગવા ભૂલથી મહાન ગાયક હેમુ ગઢવી પાસે પહોંચી ગયો ત્યારે... ગુજરાતના ...

સત્ય-અસત્ય - પ્રકરણ-1
by Kaajal Oza Vaidya Verified icon
 • (2.1k)
 • 44.9k

પ્રકરણ 1 : સત્યજીત એક હેન્ડસમ યુવાન- પ્રિયંકા એક શિસ્તબદ્ધ રીતે ઉછરેલી છોકરી- પૂરજોશમાં ચાલી રહેલી પાર્ટી - સત્યજીત અને પ્રિયંકા વચ્ચેની નિકટતા - જૂઠ્ઠું બોલવાની સત્યજીતની આદત. વાંચો, ...

અર્ધ અસત્ય. - 1
by Praveen Pithadiya Verified icon
 • (219)
 • 6.7k

અભયના જિવનમા ઝંઝાવાત ફૂંકાયો હતો. ત્રણ વર્ષની પોલીસ ઓફિસરની તેની જ્વલંત કારકિર્દી અચાનક અસ્તાચળ તરફ સરકવા લાગી હતી. તેની સામે ખાતાકીય તપાસપંચ નિમાયુ હતુ. એ તપાસપંચનો રિપોર્ટ આવે ત્યાં ...

પ્રિત એક પડછાયાની - ૧
by Dr Riddhi Mehta Verified icon
 • (80)
 • 2.3k

                 ** પ્રિત એક પડછાયાની -૧ ** લીપી અડધો કલાકથી અરીસા સામે ઉભી છે....પોતાની જાતને નીહાળી રહી છે... ક્યારેક માથું સરખું કરે છે તો ક્યારેક કપડાં સરખાં કરે છે...આજે ...

નગર - 1
by Praveen Pithadiya Verified icon
 • (454)
 • 9.8k

નગર એક અનોખી કહાની. આ કહાની છે દક્ષિણ ગુજરાતના એક અતિ સમ્રુદ્ધ શહેર વિભૂતી નગરની.....વિભૂતી નગરમાં ઘટતી અસામાન્ય ઘટનાઓની.....વર્ષો પહેલાં કંઈક એવું બન્યું હતું ...

રહસ્યમય સાધુ - 1
by Bhavisha R. Gokani Verified icon
 • (211)
 • 5.6k

વિદ્યા અને તેનો પુત્ર હિત કે જે ગાંધીનગર જેવા આધુનિક શહેરમાં રહેતા તે બન્ને વિદ્યાને સરકારી નોકરી મળતા જુનગાઢના એક નાના ગામડામાં આવીને રહે છે. પહેલા તો નાનકડા હિતને ...

શિકાર : પ્રકરણ 1
by Vicky Trivedi Verified icon
 • (139)
 • 2.9k

પ્રસ્તાવના..... મારી આ કથા પણ આગળની નવલકથાઓ જેમ જ થ્રિલર છે. તદ્દન કાલ્પનિક છે. જોકે કરુણ વાસ્તવિકતા તો અંદર છે જ પણ કથાના પાત્રો કાલ્પનિક છે તેને કોઈ જીવિત ...

આતો એનો પ્રેમ
by Milan A Gauswami
 • 185

ટુંક માં કહીએ તો તારું યાદ કરવું ને મારુ હાજર થવું અટલે પ્રેમ.વાત હતી એક  તોફાની પ્રેમ ની અટલે નેના  અને  હર્ષ ની          મુલાકાત ની ...

પ્રેમ
by Jay Piprotar
 • 193

 પ્રેમ કરવો ન હોય પણ થઈ જાય છે , પ્રેમ એક અવિખ્યાત પદ છે પ્રેમ ને અનુભવી શકાય પ્રેમમાં ભરોસો નઈ પણ ભરોસામાં પ્રેમ હોય છે . પ્રેમ રુપી ...

જંતર-મંતર - 1
by H N Golibar Verified icon
 • (141)
 • 4.2k

જંતર-મંતર ( પ્રકરણ : એક ) ભારતના પૂર્વ પડખામાં આવેલા ગરીબ ઓરિસામાં ઘણાં ગુજરાતી કુટુંબો વસે છે. મોટાભાગના ગુજરાતીઓ પૈસેટકે સુખી છે. ખાસ કરીને ગુજરાતીઓ વેપાર-ધંધામાં જ પડેલા છે. ...

નિયતિ
by Rathod Bhagirath
 • (15)
 • 145

ફળિયું વાળીને તન્મયા હિંચકે બેઠી. પગના હળવા ઠસકાથી પાછળ જઈ હળવેથી નમી અને હિંચકાના લયમાં જ આંદોલિત થઇ અને સાથે જ મન પણ વ્યગ્રતાથી આંદોલિત થયુ.આજે ઘરમાં કોઈ નથી. ...

ટ્રુથ બિહાઇન્ડ લવ - ૧
by Dakshesh Inamdar Verified icon
 • (125)
 • 4k

!! ૐ !! !! ૐ માં !! !! ૐ નમોનારાયણાય !!   ટ્રુથ બિહાઇન્ડ લવ એક રોમાંચિત પ્રણય નવલકથા આરાધનાથી પ્રાપ્તિ સુધી   પ્રકરણ : ૧   પંચતારક હોટેલનાં ...

પ્રિંસેસ નિયાબી - ભાગ 1
by pinkal macwan Verified icon
 • (17)
 • 218

(કેમ છો વાચકમિત્રો? હું ફરી એકવાર એક નવી વાર્તા 'પ્રિંસેસ નિયાબી' સાથે આપને મળવા આવી ગઈ છું. ઘણો લાંબો બ્રેક લીધો મેં. એ બદલ ક્ષમા કરશો. આશા છે કે ...

Lander વિક્રમને પત્ર : મોદી, કિંજલ દવે, ઢીંચાક પુજા થયાં ભાવુક!
by Tushar Dave
 • (16)
 • 420

Lander વિક્રમને પત્ર : મોદી, કિંજલ દવે, ઢીંચાક પુજા થયાં ભાવુક! (નોંધ : આ લેખ પણ આ જ શ્રેણીના અગાઉના લેખની જેમ સંપૂર્ણપણે કોમ્પ્યૂટર જનરેટેડ છે. ચીનમાં શોધાયેલી પત્રકારોના ...

વંશ - ગુજરાતી કથાકડી - 1
by Nivarozin Verified icon
 • (97)
 • 2.6k

કથાકડી : ફેસબુક પર થયેલું એક અદ્દભુત સર્જનાત્મક લેખન કાર્ય . અલગ અલગ દેશો , પ્રદેશો , રાજ્યો અને શહેરોમાં રહેતા એકબીજાથી સાવ અજાણ્યા ,કદાચ ફેસબુક મિત્રો પણ ...

આવું થાઈ ખરું??
by કરણ
 • 132

શોધવા નતો માંગતો તેને પણ જોવા જરૂર માંગતો હતો. હું છૂટા પડેલા દોસ્તોને મળવો ગયો હતો, તે થોડી હવે ત્યાં હશે! પણ કહે છે ને કે ભગવાન માટે કયા ...