ગુજરાતી ફિક્શન વાર્તા વાર્તાઓ ફ્રીમાં વાંચો અને pdf ડાઉનલોડ કરો હોમ વાર્તાઓ ફિક્શન વાર્તા વાર્તાઓ ફિલ્ટર: શ્રેષ્ઠ ગુજરાતી વાર્તાઓ કોને ભૂલુંને કોને સમરુ રે - 163 દ્વારા Chandrakant Sanghavi રુપાની મીટીંગની વાત ચંદ્રકાંતને પહોંચાડવામાં આવી...ચંદ્રકાંત લાલઘુમ થઇ ગયો.."બેન તમે લોકો કેમ નથી સમજતાકે હું પ્રોડક્ટ નથી..""તું પ્રોડક્ટ જ છો સમજ્યો...?તું કેમ નથી સમજતો કે એક વખત તમે છોકરીઓ ... દશાવતાર - પ્રકરણ 59 દ્વારા Vicky Trivedi એને ખબર જ ન પડી કે થાક અને રાત ક્યારે એના મનને ઘેરી વળ્યા અને ક્યારે એ ઊંઘી ગયો પણ મધરાતે એક ખરાબ સપનાએ ... અતૂટ બંધન - 20 દ્વારા Snehal Patel (ગરિમાબેન વૈદેહીને ઘરની રસોઈમાં ઉલઝાવી દે છે અને સાથે સાથે એને હેલ્પ કરી રહેલા મનોજને પણ એ બજારમાં મોકલી દે છે તો આ તરફ એસીપી ચતુર્વેદી સાર્થકને પીછેહઠ ન ... ચોરોનો ખજાનો - 24 દ્વારા Kamejaliya Dipak રાજ ઠાકોરનું લીસ્ટ એવું લાગી રહ્યું હતું જાણે હમણાં જ ડેની અને સિરતના હોઠ એકબીજાને મળીને એક થઈ જશે. ત્યાં જ ડેનીના ફોનની રીંગ વાગી. સિરત અને ડેનીનું ધ્યાન ... અહં અશ્વત્થામા ઉવાચ: - 1 દ્વારા AJAY BHOI પ્રકાશનુ પતન થયુ અને અંધકારનુ આધીપત્ય, રાત્રી તો ઘણી જોઈ પણ આવી તે વળી રાત્રી હોતી હશે? ના આતો બીજુ જ કાંઈક છે, કોઈ ડાકણના સાડલાનો પાલવ જાણે ધરતીની ... મેજિક સ્ટોન્સ - 26 દ્વારા Nikhil Chauhan ( તમે આગળનાં ભાગમાં જોયું કે ગોડ હન્ટર ની પ્રેમિકા માઇરા લડાઈમાં સ્ટોન સમુદાય ના હાથે મૃત પામે છે. આ જોય ગોડ હન્ટર ગુસ્સે થઈ છે અને પોતે શિપ ... કલ્મષ - 3 દ્વારા Pinki Dalal વિવાને ઘરે આવીને કપડાં બદલી બેડમાં પડતું મૂક્યું. સાંજનો બનાવ એને વ્યગ્ર કરી ગયો હતો. આત્મકથાનું પુસ્તક કારમાં જ ઉથલાવવા માંડ્યું હતું પણ બેકલાઇટના પ્રકાશમાં સરખું કળી શકાયું નહોતું. ... વારસદાર - 85 દ્વારા Ashwin Rawal વારસદાર પ્રકરણ 85મંથન એક પછી એક જવાબદારીઓ પૂરી કરી રહ્યો હતો. ઘણા બધા કાર્યોમાં ગુરુજીએ એને નિમિત્ત બનાવ્યો હતો. એને દરેક કામમાં સફળતા મળતી હતી એનું કારણ ગુરુકૃપા અને ... કોને ભૂલુંને કોને સમરુ રે - 162 દ્વારા Chandrakant Sanghavi કાંદીવલી વેસ્ટમા મલાડ બાજુ રેલ્વે લાઇનને અડીને ખજુરીયા વાડી આવે..એ સમયે બે મુળ કરોડપતિભાટીયા લોકોના ત્યાં બંગલા તેનાં કંપાઉન્ડને અડીને ખજુરીયા ચાલ...કપોળ બેંકના એક જુનાવસંતવાડીનાં એક કાણકીયા ક્લાર્ક એ ... ચોરોનો ખજાનો - 23 દ્વારા Kamejaliya Dipak THE JOURNEY IS ON સિરત પણ એ વાત ખૂબ સારી રીતે જાણતી હતી કે આ સફર તેઓ જેટલી ધારે છે એટલી આસાન નહોતી. પણ તેણે વિચાર્યું કે જેટલી પણ ... દશાવતાર - પ્રકરણ 58 દ્વારા Vicky Trivedi જે ક્ષણે આગગાડી દીવાલની આ તરફ પ્રવેશી પરત મુસાફરી કરતાં શૂન્યો ઉત્સાહિત થઈ ગયા પરંતુ કોઈએ એ ઉત્સાહ વ્યક્ત ન કર્યો કારણ કે એ ... મેજિક સ્ટોન્સ - 25 દ્વારા Nikhil Chauhan ( તમે આગળનાં ભાગમાં જોયું કે સ્ટોન સમુદાય પોતાની સેના સાથે આર્ગો - એસ ગ્રહ પર ગોડ હન્ટર ની રાહ જુએ છે. ગોડ હન્ટર પોતે આવવાના બદલે એના સૈનિકો ... કલ્મષ - 2 દ્વારા Pinki Dalal પ્રકરણ 2 પ્રયાગરાજથી પાછા ફર્યાને બે દિવસ વીતી ચૂક્યા હતા . વિના કોઈ કારણ અગમ્ય બેચેની ઘર કરી ગઈ હોય તેવું પ્રતીત થતું રહ્યું વિવાનને. તે પાછળનું કારણ શોધવા ... વારસદાર - 84 દ્વારા Ashwin Rawal વારસદાર પ્રકરણ 84ચિન્મયનો મક્કમ નિર્ણય સાંભળી મામા મામી થોડાં ઢીલાં પડ્યાં. ભાણો જો જાતે કન્યા પસંદ કરીને લગ્ન કરી લે તો પોતાની જ માનહાની થાય. પોતે જોડે રહીને લગ્ન ... કોને ભૂલુંને કોને સમરુ રે - 161 દ્વારા Chandrakant Sanghavi નચીકેત અને તુષારમાં એક ઉડીને આંખે વળગે એવો એક ફેર..નચીકેત ચંદ્રકાંતને ઉંચો કહવડાવેએટલો નીચો. અંદાજે પાંચ ફુટ ત્રણ ઇચ પણ સતત અને સખત કસરતો કરીને તેણે ગઠીલુ શરીરબનાવેલુ..તુષાર પાંચ ... દશાવતાર - પ્રકરણ 57 દ્વારા Vicky Trivedi પદ્માને ખબર નહોતી કે એ દીવાલની પેલી તરફથી પાછી ફરશે કે કેમ? ત્યાં એના પિતા ત્રિલોકની ફિલસૂફી સાચી ઠરતી હતી. કળિયુગમાં અસ્તિત્વ અનિશ્ચિત છે. પદ્માને ... મેજિક સ્ટોન્સ - 24 દ્વારા Nikhil Chauhan ( તમેં આગળનાં ભાગમાં જોયું કે જસ્ટિન સભામાં પોતાનો પ્રસ્તાવ મૂકે છે જેને બધા સ્વીકારી લે છે. ગોડ હન્ટર નેં ફસાવા માટે તેઓ એક મેસેજ વ્હાઇટ જસ્ટિન ને મોકલે ... ભુલા દેના મુજે.... દ્વારા AJAY BHOI ભૂલા દેના મુજે................ મને આજે પણ યાદ છે મારો “ઇન્ટરનેશનલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ” નો તે આઠમા ધોરણનો પહેલો દીવસ, બધા વિધાર્થીઓનો આજે પહેલો દીવસ હોવાથી ટીચર બધાનો એક બીજા ... વારસદાર - 83 દ્વારા Ashwin Rawal વારસદાર પ્રકરણ 83મંથનને સંતોષ થઈ ગયો કે પોતે પણ હવે ધ્યાનમાં રાજન દેસાઈની કક્ષામાં પહોંચી ગયો છે અને આરામથી આલ્ફા થીટા લેવલ ઉપર પહોંચી જાય છે ! જો કે ... ચોરોનો ખજાનો - 22 દ્વારા Kamejaliya Dipak मैं भी तैयार हु। રાજ ઠાકોર અને રાજેશ્વર વચ્ચે જે નજીકનો સંબંધ હતો તે જાણીને હવેલીમાં હાજર દરેક જણ અત્યારે ગુસ્સામાં હતા. તેમ છતાં સિરત ના લીધે બધા પોતાનો ... કોને ભૂલુંને કોને સમરુ રે - 160 દ્વારા Chandrakant Sanghavi ચંદ્રકાંત આજે ચર્ચગેટ સ્ટેશન બહાર નિકળી સામે ઇરોઝ સીનેમાં તરફ નજર કરે તો જૂના મિત્ર આંનદસરકાર અને રામકીજી યાદ આવે છે .એટલે વેસ્ટર્ન રેલ્વે હેડક્વાટરને ડાબી બાજુ એક બાજુ ... મેજિક સ્ટોન્સ - 23 દ્વારા Nikhil Chauhan ( તમે આગળનાં ભાગમાં જોયું કે જસ્ટિન ને સભામાં પ્રસ્તાવ મૂકવાની પરવાનગી મળી જાય છે. બીજી તરફ માઇરા પોતાનો જીવ બચાવી ભાગીને ગોડ હન્ટર પાસે પહોંચે છે. બીજી તરફ ... કલ્મષ - 1 દ્વારા Pinki Dalal વિવાને પોતાની રીસ્ટ વોચ પર નજર નાખી . સવારના પહોરમાં પેસેન્જરોની ભીડ જામી નહોતી. ધુમ્મસને કારણે ઘણી ફ્લાઇટ કેન્સલ થઇ ચૂકી હતી એટલે કે પછી કારણ ગમે તે હોય ... ચોરોનો ખજાનો - 21 દ્વારા Kamejaliya Dipak राज और राजेश्वर ઘણીવાર એવું બનતું હોય કે ડર, ઉતાવળ, નફરત અથવા તો ગુસ્સા ના લીધે માણસ ઘણીબધી ભૂલો કરી બેસતા હોય છે. પણ રાજ ઠાકોરના મનમાં તો અત્યારે ... વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ અતૂટ બંધન - 19 દ્વારા Snehal Patel (સાર્થક વૈદેહી અને શિખાને ઘરે ડ્રોપ કરે છે. સવારે થયેલી મારામારીમાં વૈદેહીને હાથમાં વાગ્યું હોવાથી એનો હાથ સુજી જાય છે. શિખા એને હોસ્પિટલ જવાનું કહે છે પણ વૈદેહી કંઈ ... વારસદાર - 82 દ્વારા Ashwin Rawal વારસદાર પ્રકરણ 82" ફોઈબા... મારો ઇન્ટરવ્યૂ કેન્સલ થઈ ગયો છે. આ લોકો પણ છેક છેલ્લી ઘડીએ જાણ કરે છે. છેક અમદાવાદ નો ધક્કો મારે ખાવો પડ્યો ! રિટર્ન ટિકિટ ... કોને ભૂલુંને કોને સમરુ રે - 159 દ્વારા Chandrakant Sanghavi સ્ટેશનરી બજરમાં એક મિત્ર મળ્યા... નાગદેવી ક્રોસલેનમાં હીરો સ્ટેશનરીમા બપોર પછી એક મોટુકપાળ ધરાવતા સહેજ મોટા અવાજમાં વાત કરતા જગદિશભાઇ મહેરાજી..લગભગ રોજ બપોરેચંદ્રકાંતને એક બીજાને મળવાનો રીશ્તો ધીરે ધીરે ... દશાવતાર - પ્રકરણ 56 દ્વારા Vicky Trivedi કારુ કોર્પો. પ્રતિ: જિનેટિક લેબ, હિમાલયન વેલીઝ તરફથી: અરવિંદ ઉપાધ્યાય, દિલ્હી ખાતે લેબ ચીફ વિષય: સાચા ભાગીદારો તમારે તમારા ક્ષેત્રની બહારની બાબતો પર ધ્યાન ... મેજિક સ્ટોન્સ - 22 દ્વારા Nikhil Chauhan ( તમે આગળનાં ભાગમાં જોયું કે ગોડ હન્ટરની પ્રેમિકા માઇરા જસ્ટિનને મારવાં સારા નું રૂપ ધારણ કરીને આવે છે, પણ જસ્ટિન એની ચાલ ને સમજી જાય છે. માઇરા ની ... વારસદાર - 81 દ્વારા Ashwin Rawal વારસદાર પ્રકરણ 81" કહું છું હવે તમે થોડો સમય કાઢો એટલે આપણે અમદાવાદ જઈ આવીએ. જયેશભાઈ ના ઘરે દીકરી આવી એને એક વર્ષ પૂરું થવા આવ્યું છતાં આપણે રમાડવા ... કોને ભૂલુંને કોને સમરુ રે - 158 દ્વારા Chandrakant Sanghavi રસીક ગોરો ઉંચો વાકડીયા વાળ આંખો નબળી એટલે કાળી ફ્રેમના જાડા ચશ્મા પહેરે...તે દિવસરાતમચ્યો રહેતો રીફીલની સસ્તી ઇંક બનાવવા પણ તે ગોથા ખાતો હતો એટલે ચંદ્રાપેનવાળાચંદ્રકાંતભાઇ શેઠે તેને સ્કેચ ... દશાવતાર - પ્રકરણ 55 દ્વારા Vicky Trivedi કારુ કોર્પોરેશન પ્રતિ: જિનેટિક લેબ, હિમાલયન વેલીઝ તરફથી: અરવિંદ ઉપાધ્યાય, દિલ્હી ખાતે લેબ ચીફ વિષય: પ્રોજેક્ટ મહામાનવની નિષ્ફળતાની નોંધ. મને આ કહેતા દુખ થાય ...