The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
You are at the place of ગુજરાતી Novels and stories where life is celebrated in words of wisdom. The best authors of the world are writing their fiction and non fiction Novels and stories on Matrubharti, get early access to the best stories free today. ગુજરાતી novels are the best in category and free to read online.
ઝંખના...પ્રકરણ 1નવાપરા ગામ માં પરેશ ભાઈ નુ ખુબ મોટુ નામ હતુ , ગામ માં હજાર વીધા...
ગાંધીજી (1) પરિશિષ્ટ ‘મંગલપ્રભાત’ યરવડા જેલનું ગાંધીજીએ ‘યરવડા...
કોઈના કાનમાં તમરા બોલે..! કોઈના કાનમાં તમરા બોલે..! કાન...
ઘણીવાર કુદરતની માયા પણ જાણતા પણ અજાણી જ હોય છે આપણી માટે ક્યારેક મોહ સમાન તો ક્ય...
નારાયણ ના સાત અવતાર પછી એટલે કે ક્રિષ્ન ભગવાને પ્રેમની પરિભાષા સમજાવી. શું કામ સ...
એચ. એન. ગોલીબાર 1 સિમરને પોતાના પતિ કૈલાસકપૂર સાથે બેવફાઈ કરવા માટેની નકકી કરેલી...
નમસ્તે મિત્રો પ્રેમ ની શોધ માં ....તમારા સાથ સહકાર થી મને વધુ લખવાનુ મન થાય છે મ...
લેખક જગદીશ ઉ. ઠાકર (1) નિવેદન આજના મનુષ્યોમાં સદ્‌ગુણોનો અભાવ જોઇ શકીએ છીએ....
દેવલખી ગામમાં પ્રાણજીવન ભાઈ(બાપુજી)નો પરીવાર રહે છે તેમને સંતાન મા ચાર દીકરા અને...
ભાગ -૧સપ્તપદીના સાતે વચનોથી કટીબદ્ધ થઈ વ્યોમ અને ઈશ્વા અગ્નિદેવની સાક્ષીએ સાત ફે...
નમસ્કાર વાચકમિત્રો, હું આજે આપના માટે નવી નવલકથા "નેહડો" (The heart of gir) રજૂ કરી રહ્યો છું. આશા રાખું આપને પસંદ આવશે.આ નવલકથાનો હપ્તો દર અઠવાડિયે પ્રસિદ્ધ થાય તેવી કોશિશ...
સુરત એટલે ગુજરાતનું સૌથી ખૂબસુરત શહેર. સુરત એટલે ગુજરાતની આર્થિક રાજધાની. સુરત અને સુરતી લોકોનો મિજાજ એક આગવી શૈલી ધરાવે છે. આ શહેર અને તેના લોકોએ દેશના બધા જ વિસ્તારના લોકોને આવકા...
‘સુંદરી’ દ્વારા મારી ઘરવાપસી નમસ્તે! માતૃભારતી એ મારા લેખનકાર્યનું ઘર છે એમ કહું તો જરાય અતિશયોક્તિ નહીં ગણાય. નવાસવા લેખકનો હાથ પકડવા માટે કોઈ તૈયાર ન હતું ત્યારે મહેન્દ્રભાઈએ માર...
!! ૐ !! !! ૐ માં !! !! ૐ નમોનારાયણાય !! ટ્રુથ બિહાઇન્ડ લવ એક રોમાંચિત પ્રણય નવલકથા આરાધનાથી પ્રાપ્તિ સુધી પ્રકરણ : ૧ પંચતારક હોટેલનાં સ્વીમિંગપુલ અને સ્નેકબાર વચ્ચેનાં ફ્લોરમ...
એ લોકો ખૂબ લકી હોય છે જે લોકોને ઍન્જિનિયરિંગમાં આવ્યાં પહેલાં જ ખબર હોય છે કે પોતે શેનાં માટે બનેલાં છે. પરંતુ જેને ખબર ના હોય એ લોકોએ મારાં મતે ઍન્જિનિયરિંગ કરવું જ જોઈએ. એ ચાર વર...
સ્તવન, નવલકથાનો નાયક એને અવારનવાર કોઇ અગમ્ય દોરા પડે છે માનસિક રીતે ચલિત થઇ રહ્યો હોય છે એની ઘણી સારવાર પછી પણ એને ખરેખર શું તકલીફ છે ? શું રોગ છે એ પકડાતું નથી કોઇ અગમ્ય સૃષ્ટિમાં...
જૉકર-1“ગૂડ મોર્નિંગ અંકલ”ક્રિશાએ આળસ મરડી આંખો ખોલી.“વેરી ગૂડ મોર્નિંગ ક્રિશુ,ચલ જલ્દી ઉઠી જા હું વેઇટ કરું છું”હસમુખભાઈએ ક્રિશાના માથે વહાલથી હાથ ફેરવી કહ્યું....
પ્રેમ અગન પ્રસ્તાવના અધૂરી મુલાકાત અને હતી એક પાગલની ભવ્ય સફળતા પછી એક નવી રોમાન્ટિક નોવેલ આપ સૌ માટે લઈને આવ્યો...
મર્ડર @રિવરફ્રન્ટ પ્રસ્તાવના નમસ્કાર મિત્રો.. હું જતીન.આર.પટેલ શિવાય ફરી એકવાર આપ સૌ માટે એક નવાં વિષય વસ્તુ પર આધારિ...
ચોર અને ચૌકીદારનો પ્રભાવ વિપક્ષોમાં એટલી હદે વધી ગયો કે બધાએ પોતાના નામની શરૂઆત ‘ચ’થી કરી દીધી અને એમ મીટિંગ બોલાવી. ચોનિયા ગાંધી, ચાહુલ, ચિયંકા, ચોબર્ટ ચાડ્રા, ચમતા ચૅનજીર્, ચાયાવ...
એક નાના ગામમાંથી શહેરમાં આવેલી કન્યાની કથા ... આશા રાખું પહેલી હપ્તાવાર વાર્તા આપ સૌ ને ગમશે .
પ્રકરણ - 1 પ્રેમ વાસના વૈભવ તું આજે શેનાં વિચારોમાં છે ક્યારનો ? આપણે નીકળ્યા ત્યારથી બસ મૌન છે કંઇ બોલતો જ નથી. વૈભવીએ વૈભવને ધીરજ ગુમાવી પ્રશ્ન પૂછી લીધો. વૈભવ કંઇ બોલ્યો...
" ધૂપ-છાઁવ " પ્રકરણ-1 " જય સદ્દગુરૂ સ્વામી પ્રભુ, જય સદ્દગુરૂ સ્વામી.. સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, બળવંત બહુનામી પ્રભુ, ...
સાંજ ક્યારે પડી ગઇ નંદીનીને ખબરજ ના પડી સવારથી જોબ પર જવાનું આવીને રસોઇ બનાવવાની અને રસોઇ બનાવતાં બનાવતાં ટીવી જોવાનું ટીવી જોઇ ના શકાય ફક્ત સાંભળવાનું થયું પણ આજે ટીવીમાં આવતું મૂ...
કીશોરવસ્થામાં થયેલો પ્રેમ એ માત્ર આકર્ષણ હોય છે કે પછી સાચો પ્રેમ હોય છે, ઉમર અને સમયની સાથે વ્યક્તિ બદલાય છે એમ એના પ્રેમની વ્યાખ્યા પણ બદલાઈ જતી હોય છે અને પહેલા જે ગમતું હતું એ...
દેવ રોય એનાં વિશાળ બંગલાનાં દીવાનખાનામાં એનાં હોલ શૂઝની ચેઇન ચઢાવી સૂઝ પહેરી રહ્યો છે એણે એનાં ઘરઘાટી શામુદાને બમ મારી કહ્યું શામુદા મારી પાણીની બોટલ અને કોફીનું થર્મોસ આપો મારે મો...
આ એક હોરર વાર્તા છે આ વાર્તા છ ભાઈ બહેન ની છે તેમના નામ શીવ, હાર્દિક,સહદેવ, માનવ, કવિતા, અને હું દિવ્યેશ માનવ હું અને કવિતા અમે ત્રણ સગા ભાઈ-બહેન હતાં જ્યારે હાર્દિક, શિવ,અને સહ...
જેમ દરેક મનુષ્યની વ્યક્તિ કે વસ્તુને મૂલવવાની દ્રષ્ટિ અલગ-અલગ હોય છે, તેમ કોઈ પણ પુસ્તક પછી ભલે ગમે તે પ્રકારનું હોય પોતાના નવા રહસ્ય લઈને પ્રદર્પિત થાય છે દરેક વ્યક્તિ જ્યારે તે...
મોડી રાતના ત્રણ વાગ્યા ને ઉપર સુડતાળીસ મિનિટ થઈ હતી. દિવસે ધમધમતા રહેતા મુંબઈના આ કોમર્શિયલ એરિયામાં અત્યારે એકદમ સન્નાટો છવાયેલો હતો. મુંબઈના નંબર વન ગણાતા ‘ડાયમંડ જ્વૅલરી&r...
કઠપૂતળી નો ૧૯ મો ભાગ બે વાર આવવાની જે મિસ્ટેક થઈ હતી એ સુધારી લેવાયો છે. રસ ક્ષતિ બદલ માફી માગુ છુ
પ્રસ્તાવના..... મારી આ કથા પણ આગળની નવલકથાઓ જેમ જ થ્રિલર છે. તદ્દન કાલ્પનિક છે. જોકે કરુણ વાસ્તવિકતા તો અંદર છે જ પણ કથાના પાત્રો કાલ્પનિક છે તેને કોઈ જીવિત કે મૃત વ્યક્તિ સાથે સબં...
મ્મર કે ઉમ્મારો ગણવાની આદત નથી, માત્ર જોવાની, માણવાની ને અનુભવવાનો જ અનુભવ..! મારી ટોટલી ઉમરનો કારભાર ‘ગ્રેગોરીયન’ પંચાંગ પ્રમાણે ચાલે. પુરા નવ મહીને જન્મેલો હોવા છતાં, મારો જનમ બા...
ધડામ કરતો બોલ માનસી ને માથા પર લાગે છે. ઓય મમ્મી !!!!  ...
નવું વર્ષ શરુ થતાંજ H L Commerce Collageનું કેમ્પસ ફરી એકવાર રંગબેરંગી કપડાઓમાં સજેલાં-ધાજેલાં યુવાન હૈયાઓ વડે ભરાઈ ગયું. જ્યાં જોવો ત્યાં એકથી એક સુંદર કન્યાઓ અને તેમની આજુબાજુ ફ...
એક વ્યક્તિ બાબાની સામે હાથ જોડીને બેસી રહી હતી . બાબા જટાશંકરના હાથમાં એક કુંડળી હતી જે તેમણે ત્રીજીવાર બનાવી હતી . તેમણે હતાશા સાથે કુંડળી પાટ ઉપર મૂકી અને તે ધ્યાન માં જતા રહ્યા...
પરમાત્મા ના દર્શન કરવાથી માનવ જન્મ સફળ થાય છે.મનુષ્ય જન્મ પ્રભુને પ્રાપ્ત કરવા માટે છે.પ્રભુએ કૃપા કરી માત્ર માનવને જ એક એવી શક્તિ (બુદ્ધિ) આપી છે કે –જો માનવ આ બુદ્ધિનો સદુપયોગ કર...
કેમ છો મિત્રો, આપ સહુનાં સહકાર અને પ્રેમભર્યા સ્વીકારને કારણે આજે હું મારી નવલકથાની સફરમાં આગળ વધતાં મારી ૧૬ મી નવલકથા લખવા જઈ રહી છું. સૌ પ્રથમ તો આજે નવલકથાની શરૂઆત કરતાં પહેલાં...
પ્રેત યોનિની પ્રીત... - મેઘમંડળ અવિરત ઘેરાઈને વરસી રહેલો. અનરાધાર સતત વરસતો મેહુલો શાંત થવાનું નામ નહોતો લેતો. નભમાં વાદળોનો ગડગડાટ વાતાવરણને વધુ ભયાનક બનાવી રહેલો. કુદરતનાં અફાટ સ...
મેડીકોલ કોલ સેન્ટર મુંબઈ સવારે ૯:૩૦ હેલો સર ગુડ મોર્નિંગ હું પલવી,આપ કહેશો કે હું તમારી શું મદદ કરી શકું?.હા,મેડમ તમારા સ્ટોર પર કોઈ એવી વસ્તું છે કે મારા શરીરમાં ઉત્તેજનાનો વરસાદ...
લાઇમ લાઇટ -રાકેશ ઠક્કર મિત્રો, મારી પહેલી નવલકથા રેડલાઇટ બંગલો ના ૧ થી ૪૮ પ્રકરણ તમને એક જ બેઠકે વાંચવા ગમશે. એ હું નહીં પણ આ નવલકથાના માતૃભારતી પરના ૧ લાખ ડાઉનલોડનો અનુભવ કહી...
‘પ્રકૃતિ’ જ્યારે ‘વિકૃતિ’બની હાથતાળી આપે છે ત્યારે ભલભલો કદાવર આદમી પણ હચમચી જાય છે. ‘પ્રકૃતિ’એ એવો જ કંઈક ખેલ વિહાન સાથે ખેલ્યો હતો.આકૃતિ અને વિહાનની સીધી ચાલતી લવ સ્ટોરીમાં ઝંઝાવ...
ગઈ કાલે રાત્રે ફેસબુક પર આંગળી ના ટેરવા ફેરવતા ફેરવતા જુના મિત્રો સાથે મુલાકાત થઇ. જુના મિત્રો મળતાજ એવું લાગતું હતું , જાણે થોડી વાર માટે સમય પાછો આવી ગયો છે . હવે તો ચેટિંગ જાણ...
શેઠ અમીચંદ પોતાના બંગલાની અગાશી પર આંટા મારતો કોઈક ઊંડા વિચારમાં ડૂબી ગયો હતો. એનો એક હાથમાં વ્હિસ્કી ભરેલો ગ્લાસ અને બીજા હાથમાં સિગારેટ જકડાયેલી હતી. એના ચ્હેરા પર માનસિક મૂંઝ...
મોહીત ઓફીસ જવાની તૈયારીમાં હતો. સવારનો સમય હતો બીલકુલ લેટના થવાય એટલે ઝડપથી શુટ પહેરીને ડાઇનીંગમાં આવ્યો. મલ્લિકા “મારાં ટોસ્ટ કોફી રેડી ? 9 વાગી ગયાં છે પ્લીઝ બી હરી... તારી ઓફીસન...
*ટીચર - સ્ટુડન્ટ્સની ખાટી મીઠી કેમિસ્ટ્રી* જીવન એક રંગમંચ છે, આપણે સૌ આ રંગમંચના કલાકાર. લગભગ બધાજ નાટકોમાં કોઈને કોઈ પાત્રો મુખ્ય ભૂમિકા ભજવવા માટે હોય છે; અને આ જીવનના રંગમંચ પરન...
કંઈક અંશે ક્રોધી, ચાલાક, પ્રચંડ શક્તિશાળી છતાં એટલો જ પ્રેમાળ રાજકુમાર.. અચાનક એના જીવનમાં આવે છે એક સુંદર, કથ્થઈ આંખો વાળી, નાજુક તથા નાદાન, પ્રેમ અને આકર્ષણના રંગમાં રંગાયેલી...
અધુુુરો પ્રેમપલક ખૂબ જ સુંદર અને સુશીલ,આધુનીક જમાનાની એક બહુજ પ્રેમાળ છોકરી છે.કોલેજ કાળ પુરો થતાંજ એને એક કલાસ થ્રી ની પણ ઉમદા સરકારી જોબ મળી ગ્ઈ,હંમેશા હસતી કીલકીલાતી,પક્ષીઓ ની જ...
નમસ્કાર વાચક મિત્રો, તો તૈયાર થઈ જાઓ એક રહસ્યમય અને ભયાનક અનુભવ માટે. ડેવિડ, ડેવિલ રિટર્ન, આક્રંદ એક અભિશાપ જેવી હોરર સસ્પેન્સની ભવ્ય સફળતા પછી હું પુનઃ આપ સૌની પસંદગીનું લખાણ લઈને...
કવિતા અને શાયરી
શું આપ એવી રહસ્યકથાની શોધમાં છો જેમાં વાર્તાના તમામ પાત્રો ભેદી હોય અને છેલ્લે સુધી દરેક પાત્ર ગુનેગાર લાગ્યા કરે, દરેક પ્રકરણમાં કંઈ ને કંઈ અણધાર્યો ટ્વિસ્ટ આવે અને બીજા જ પેજ પર...
એક અતૂટ ઋણાનુંબંધનાં બંધનની નવલકથા. બે જીવ જેમને પ્રકૃતિએ એકબીજાનાં પરિચયમાં લાવી એક કર્યા અને પ્રેમબંધનમાં બંધાયા. પ્રકૃતિ અને પુરુષ એકબીજાનાં પ્રેમ-લાગણીનાં સૂરમાં પરોવાયા. કુદરત...
જંતર મંતર એક એવી છોકરીની વાત છે જેને પ્રેમ કરવાના બદલામાં કાળી વિદ્યા નો સામનો કરવો પડે છે. આ નોવેલ પ્રેમ અને બાળકનો એવો સમનવ્ય છે કે જેના લીધે જેની નામની છોકરી દોહરિ જિંદગી જીવવા...
ગજબની સુંદરતાનું વરદાન પામેલી એક અફલાતૂન યુવતી, કે જેની નશીલી, છતાંય નિર્દોષ આંખોમાં કોઈક એવું ચુંબકીય-તત્વ હોય, જેને કારણે જોનારની નજર ત્યાંથી ખસવાનું નામ જ ન લે...તેનાં લચકદાર, ઘ...
“આજે તેનો ઇન્ટરવ્યુ હતો. ઇન્ટરવ્યુની તેને ચિંતા પણ હતી અને બીજી બાજુ તે એકદમ ખુશ પણ હતો. ખુશી અને ચિંતા વચ્ચે ઝોલા ખાતા તેને રાત્રે ઊંઘ પણ બહુ ઓછી આવી હતી. છેલ્લા એક વર્ષથી જે કંપન...
પ્રયાગ....ઉઠ જો બેટા.....!! કયાં સુધી આમ સુતો રહીશ...? જરાક ઘડિયાળ તરફ નજર કર...8 વાગ્યા છે જો બેટા..! સૂરજ આજે પોહ ફાટતાં ની સાથેજ...ધીરે ધીરે સોનેરી કિરણો રેલાઇ...
"એય મંગળા ક્યાં મરી ગઈ !" એટલી બમ સાથે ૧૨ વર્ષની નાની બાળકી દોડતી દોડતી હૉલ માં પહોંચી ગઈ . મંગળા ની ઉદ્દેશીને તે સ્ત્રીએ કહ્યું અમે મંદિરમાં દર્શન કરવા જઇયે છીએ ઘરનું ધ્યાન રાખજે...
“અરે હાલ રે રૂખી... પોણી બાવળા જાઉં સે કે નહીં...?” “ચ્યેમ નહીં બુન... એના વગર ચ્યાં આપણો ઉદ્ધાર છે...” “હેડ... બુન અલી મારા ભોઈ ચ્યાં ગયા...?” ચારે તરફ નજર ફેરવતા રૂખી બોલી. “એ...
એક એવી નિસ્વાર્થ લવ સ્ટોરી જે તમને અને મને પોતાની લાગશે. કોઇપણ જાતના કલાત્મક શબ્દો વાપર્યા વગર સીધા અને સરળ શબ્દોમાં લખાયેલી એક સીધી અને સરળ પ્રેમકથા જે તમને દોસ્તીની ખુશ્બુનો એહસા...
પ્રકરણ ૧કાવ્યા હજી ઉઠી જ હતી. ચા પીતા પીતા એને છાપુ વાંચવાની ટેવ હતી. ચાતો ટેબલ ઉપર તૈયાર પડી હતી પણ છાપુ હજી આવ્યું ન હતું. કાવ્યાએ એના ઘરની બહાર આવેલા નાનકડાં બગીચામાં એક લટાર મા...
.જમકુડી........ભાગ 1@ રાજસ્થાન જીલ્લા નુ છેવાડા નુ ગામ એટલે ભીનમાલ.......નાનુ એવુ ગામ ને બહુ ઓછી વસ્તી ઘરાવતુ ગામમાં .......ગામમાં દરેક જાત ની પ્રજા વસતી હતી ,રાજસ્થાની રાજપૂત ,વાણ...
સાથે લોગ ઇન ચાલુ રાખો
લોગીનથી તમે માતૃભારતીના "વાપરવાના નિયમો" અને "ગોપનીયતા નીતિ" સાથે સંમતિ દર્શાવો છો.
વેરિફિકેશન
એપ ડાઉનલોડ કરો
એપ ડાઉનલોડ કરવા લિંક મેળવો
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser