Premagni book and story is written by Dakshesh Inamdar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Premagni is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
એક અતૂટ ઋણાનુંબંધનાં બંધનની નવલકથા. બે જીવ જેમને પ્રકૃતિએ એકબીજાનાં પરિચયમાં લાવી એક કર્યા અને પ્રેમબંધનમાં બંધાયા. પ્રકૃતિ અને પુરુષ એકબીજાનાં પ્રેમ-લાગણીનાં સૂરમાં પરોવાયા. કુદરતનાં ખોળે જન્મેલી અને પ્રકૃતિનાં પ્રેમ અભ્યાસમાં પરોવાયેલાં બે માનવ જીવની હૃદયસ્પર્શી કથા.
શિખા...માત્રુત્વને ઝંખતી હતી.. એનાં માટે બધાંજ પ્રયત્ન કરી ચૂકી હતી.એની આશ ઈશ્વર પૂરી કરશે મોક્ષ શિખા જે અધૂરપમાં પીડાતી હતી એ સમજી રહ્યો હતો. કુદરત આગળ કોઈનું ચાલ્યું છે . શિખા અને મોક્ષને બાળક પ્રદાન થાય ...વધુ વાંચો
મોક્ષ પોતાની phd ની થિસિસ લખી પૂરી કરી સબમિટ કરવાના કામમાં પડ્યો. શિખા વિશાખા પાસેજ રેહવા લાગી ....વિશાખા ની તબિયત બગડી રહી હતી...એને હાસ્પિટલ માં દાખલ કરી બધા સારા સમાચારની રાહ જોવા લાગ્યા ...કુદરત હવે શું કરશે ...વધુ વાંચોસ્વપ્ન વિશાખાના બાળકથી પુરુ થશે શિખાનું માત્રુત્વ પૂરું થશે કે કુદરત કોઈ ચાલ રમશે વાંચો આગળ અંક 3---
ભૌતિકવાદી શિખા કાયમ અત્રૂપ્ત્જ રહેતી ...એ કાયમ એની બહેન વિશાખાની સાથેજ સરખામણી કરતી કે એનો વર શેખર ખૂબ સારું કમાય, વિદેશ ફરવા જાય એના ઘરમાં છોકરા કિલ્લોલ કરે ..તમે પંતુજી રહ્યા કોઈ બિજ઼્નેસ કરો ..પણ મોક્ષ પર્યાયનવાદી હતો એ ...વધુ વાંચોકારકિદી થી ખુશ હતો..આ બાજુ વિશાખા ની તબિયત વધુ બગડી...ડોક્ટર ના અનેક પ્રયત્નો છતાં એનું બાળક ના બચાવી શકાયુ ...આતુરતાથી રાહ જોઈ રહેલી શિખા સાવ ભાંગી પડી ..એની તબીયત્ત લથડી ..વાંચો ...આગળ ..વિધાતા એ મોક્ષ સીખા માટે શું લખ્યું છે ..અંક 4
શિખા બાળકના મ્રુત્યુ નો આઘાત પચાવી ના શકી પોતાની કુંખથી બાળક ના મળ્યુ પણ પારકી કૂખ પણ એનો ખોડો ભરી ના શકી ...એનો આઘાત એટલો બળવંતર હતો કે એનો જીવ લઈને ગયો ..મોક્ષ એને બચાવી ના શક્યો સાવ એક્લો ...વધુ વાંચોગયો...એને બીજા લગ્ન કરવા સમ્ઝાવ્યૌ પણ ....એને જાત સમ્ભાલી અને ...મોક્ષ ના જીવનમાં શું પલટો આવ્યો એ કુદરતની આ લીલા ના સમઝી શક્યો ...વાંચો આગળ અંક 5