ઝમકુડી - નવલકથા
નયના બા વાઘેલા
દ્વારા
ગુજરાતી ક્લાસિક નવલકથાઓ
.જમકુડી........ભાગ 1@ રાજસ્થાન જીલ્લા નુ છેવાડા નુ ગામ એટલે ભીનમાલ.......નાનુ એવુ ગામ ને બહુ ઓછી વસ્તી ઘરાવતુ ગામમાં .......ગામમાં દરેક જાત ની પ્રજા વસતી હતી ,રાજસ્થાની રાજપૂત ,વાણીયા ,ભ્રામણ, ઠકોર ,જાટ , શાહ જેવી વિવિધ લોકો રહેતાં હતા ,ગામડામાં ની પ્રજા બહુ માયાળુ હોય છે , ગામમાં આજીવિકા માટે પશુપાલન અને ખેતી એ મુખ્ય વ્યવસાય હતો ,જમના શંકર ગોર એ ભીનમાલ પેઢીઓ થી સ્થાયી થયા હતા ,ને ગામમાં ગોરપદુ કરી એમનુ જીવન નિરવાહ ચલાવતા હતા ,પત્ની મંગળા પણ સ્વભાવે સરળ ને મહેનતુ હતી , સંતાન મા એક દીકરો ને ત્રણ દીકરી ઓ હતી , દીકરા નુ નામ શંભુ હતું ને દીકરી ઓ ના નામ નાની અંબા ,વચલી ગોરી ,ને સોથી મોટી નુ નામ ઝમકુડી હતુ ,.....જમનાશંકર ને મંગળા ને બધા સંતાનો કરતા ઝમકુડી વધારે વહાલી હતી ,જેવું નામ હતુ એવા જ ગુણ હતા ઝમકુડી ના દેખાવે બહુ રૂપાળી ,દીનાનાથ એ નવરા હશે એ સમયે ઝમકુડી ને ગડી હશે ,
.જમકુડી........ભાગ 1@ રાજસ્થાન જીલ્લા નુ છેવાડા નુ ગામ એટલે ભીનમાલ.......નાનુ એવુ ગામ ને બહુ ઓછી વસ્તી ઘરાવતુ ગામમાં .......ગામમાં દરેક જાત ની પ્રજા વસતી હતી ,રાજસ્થાની રાજપૂત ,વાણીયા ,ભ્રામણ, ઠકોર ,જાટ , શાહ જેવી વિવિધ લોકો રહેતાં હતા ,ગામડામાં ...વધુ વાંચોપ્રજા બહુ માયાળુ હોય છે , ગામમાં આજીવિકા માટે પશુપાલન અને ખેતી એ મુખ્ય વ્યવસાય હતો ,જમના શંકર ગોર એ ભીનમાલ પેઢીઓ થી સ્થાયી થયા હતા ,ને ગામમાં ગોરપદુ કરી એમનુ જીવન નિરવાહ ચલાવતા હતા ,પત્ની મંગળા પણ સ્વભાવે સરળ ને મહેનતુ હતી , સંતાન મા એક દીકરો ને ત્રણ દીકરી ઓ હતી , દીકરા નુ નામ શંભુ હતું ને
ઝમકુડી ભાગ @ 2જમનાશંકર ઝમકુડી ને લયી સીરોહી ગામ પહોંચયા .....લગ્ન વાળુ ઘર એટલે દોડધામ મચી ગયી હતી , નરોતમદાશ બોલ્યા ......ગોરમહારાજ તમે આવી ગયા ને , ઝમકુડી બેટા તુ જા અંદર મારી કેતા પાસે એ અંદર છે ,એને ...વધુ વાંચોવધારે લાગી ગયી છે તો બેભાન જેવી થયી ગયી છે ,....ને ગોર મહારાજ તમે સામૈયા ની વિધી ની સામગ્રી તૈયાર કરો ,જાન ગામને પાદર આવી ગયી છે ,ને તયા શીવજી ના મંદિરમાં ઉતારો આપ્યો છે ,.....અરે નરોતમદાશ તમે આમ આટલી ચિંતા ના કરો ,બેબાકળા ના થાઓ બધુ શાંતિ થી પતી જશે ,.....રમીલા બેન તમે એક તાબા નો લોટો ને એક
ઝમકુડી ભાગ @ 3કેતા ના લગ્ન ધામધૂમથી પતી ગયા ......ને એ બનારસ પોતાના સાસરે પહોંચી ગયી,......આજે કેતા નુ રીસેપ્શન હતુ ,કેતા એ જીદગી મા પહેલી વાર જ શહેર માં આવી હતી ,લગ્ન પછી રીસેપ્શન શુ હોય એ પણ નહોતી ...વધુ વાંચો,.......આજે પણ કેતા ને બ્યુટી પાલર વાળી એ એને બહુ સરસ તૈયાર કરી હતી ,....બહુ સુખી પરિવાર મા લગ્ન થયા હતા ,.......કેતા ના પપ્પા એ પણ દહેજ માં ધણુ બધુ આપ્યું હતુ ,....સુકેતુ કયાર નો કેતા ની આગળ પાછળ ફરતો હતો ,ને એને બસ ઝમકુડી વિશે જ પુછયા કરતો હતો ,....કેતા ભાભી કહોને તમારી ઝમકુડી નો સ્વભાવ કેવો છે ?
ઝમકુડી ભાગ @ 4આજે ઝમકુડી ને જોવા માટે બનારસ થી મહેમાન આવાના છે ,એટલે મંગળા બેન ને ઝમકુડી સવારે વહેલા ઉઠી ઘર ને વારી ઝૂડી ને ચોખ્ખું ચણંક કરી નાખે છે ,ઓશરી મા બે પાટ ના ગાદલા ની ચાદરો ...વધુ વાંચોપાથરે છે ,ને શંભુ ને પડોશમાં મોકલી એમના ઘેર થી હોય એટલી ખુરશી ઓ મંગાવી લે છે ,રસોડામાં ના કબાટ મા થી નવા કપ રકાબી ને કીટલી કાઢે છે ,.....નવા ગલાશ ને ટ્રે પડોશી ના ત્યા થી લયી આવે છે ,જમનાશંકર ગામ મા જયી નાસ્તા ના પેકેટ ને જોઈતી વસ્તુ ઓ લયી આવે છે , મંગળાગૌરી પણ સરસ નવી નકકોર
,ઝમકુડી ભાગ @ 5 .........ઝમકુડી ની સગાઈ ની વાત ગામ આખા મા પવન વેગે ફેલાઈ ગયી , ખુબ પૈસા દાર સાસરી ને મોટા શહેરમાં પરણી ને જશે ,એ વાત થી ઝમકુડી પણ ખુશ હતી ,મંગળા બેન ને જમના શંકર ...વધુ વાંચોચિંતા થતી હતી ,કે આમ અચાનક જ જાન પહેચાન વીના અલગ સમાજ મા દીકરી ને પરણાવી દેવી ......હા કે ના બોલવાનો એક મોકો પણ ના આપ્યો ,.......ને નરોતમદાશ દાશ વરસો જુના યજમાન એટલે કયી બોલી પણ ના શકાયુ ........ભીનમાલ ની આજુબાજુ ના ગામડાઓમાં પણ જમના શંકર ની એક સફળ ગોર મહારાજ ની છાપ હતી ,એમનો સ્વભાવ એવો કે ગામ નુ
ઝમકુડી ભાગ @ 6 ઝમકુડી ના લગ્ન જાણે એક ઉત્સવ બની ગયો છે ,બનારસ થી બે ટ્રક ભરી ડેકોરેશન ને મંડપ નો સામાન ગોર ના ઘર આગણે આવી ગયો છે ને મજૂરો પણ ત્યાં થી આવ્યા છે , ખેતર ...વધુ વાંચોમંડપ બાઘવાનુ કામ ચાલુ થયી ગયું છે ને મુનીમજી ઝમકુડી ના કપડાં ને લગ્ન ચુડો ને અન્ય જોઈતી બધી ચીજ વસ્તુઓ આપી ગયા છે , ને મુનીમજી જમનાશંકર ની રજા લયી બનારસ જવા રવાના થાય છે , ત્યાં બનારસ મા પણ કીશનલાલ નો બંગલો રોશની થી ઝળહળી ઉઠયો છે ,આખી હવેલી ને ફુલો થી ડેકોરેશન કરી છે ,સુકેતુ ની ખુશીઓ
ઝમકુડી ભાગ @ 7 જમનાશંકર ને મંગળાગૌરી ઝમકુડી ને વળગી ને રડે છે , .....ને ગામ આખુ જાન વળાવા પાદર સુધી આવે છે ,ને ઝમકુડી વાજતે ગાજતે સાસરે સિધાવે છે.........ઝમકુ જીદંગી મા પહેલી વાર બનારસ જેવા શહેર મા લગ્ન ...વધુ વાંચોને આવી છે , ...... ગાડી મોટી હવેલી આગળ આવી ને ઊભી રહે છે ......હવેલી રોશની થી ઝગમગાટ લાગી રહી છે ,ઝમકુ આવડુ મોટુ એનુ ઘર જોઈને ખુશ થાય છે ,........કંચનબેન આરતી ની થાળી લયી દીકરા વહુ ની આરતી ઉતારે છે ને પછી કંકુ ના થાળ મા પગ મુકી ઝમકુ કુમ કુમ પગલા પાડતી ઘરમાં પ્રવેશે છે ,ગણેશ સ્થાપન આગળ
ઝમકુડી ભાગ @ 8 ઝમકુ સવારે વહેલા ઉઠી તૈયાર થતી હતી ને કંચન બેન ઉપર ઝમકુ ના બેડરૂમ માં આવ્યા ,ને એટ ડીજાઈનર સાડી બ્લાઉઝ આપી ગયા ,લે બેટા આ સાડી પહેરવાની છે , ને કાલે પહેરવાની સાડી શોરુમ ...વધુ વાંચોથી લયી આવજે ,જી મમ્મી જી ,ને હા મેકઅપ કરવા નુ ના ભુલતી ,હા , ....ને કંચનબેન નીચે આવે છે ......કિશનલાલ પુછે છે તૈયાર થયી ગયી ઝમકુ ? હા બસ થોડી વાર માઆવે છે ,સુકેતુ નહાવા ગયો છે ,........ને કિશનલાલ કંચનબેન જોડે ચા નાસ્તો કરે છે ,....સુકેતુ તૈયાર થયી જાય છે ને ઝમકુડી ને જોતો જ રહી જાય છે ,.....મમ્મી
જમકુડી ભાગ @9 બીજા દિવશ થી આશા વહુ પણ સમીર સાથે શોરૂમ પર જવાનુ ચાલુ કરેછે છે ,......ઝમકુડી પણ જલ્દીથી વહેલી ઉઠી સાસુ માએ આપેલી સાડી પહેરી ને તૈયાર થયી જાય છે ,સુકેતુ પણ તૈયાર થયી નીચે આવે છે ...વધુ વાંચોઝમકુડી નુ જીવન યંત્રવત બની ગયુ હતુ ,....ઝમકુ એ સપના જોયા હતા કે નાનુ એવુ ઘર હોય ને પ્રેમ કરવા વાળો પતી હોય ,ને રોજ સરસ રસોઈ બનાવી બધા ને જમાડુ , નાના ગામડા મા થી આવેલી મધ્યમ વર્ગ ની છોકરી સીધી મોટા શહેર મા ને મોટી હવેલી મા આવી જાય છે ,ને જોયેલા સપના અધુરા રહી જાય છે ,ઝમકુડી
ઝમકુડી ભાગ ,@ 10આખા દિવશ ની સફર કરયા પછી ,સુકેતુ ને ઝમકુડી ભીનમાલ પહોંચે છે ,......ઝમકુડી ને આવેલી જોઈને આખા મહોલલા મા બધા ભેગા થયી જાય છે ,પહેલાં ની ઝમકુડી તો જાણૈ કયાક ખોવાઈ જ ગયી છે ,આજે પોતાના ...વધુ વાંચો,પોતાના ઘરે આવેલી ઝમકુડી તો કોક મોટા ઘર ની વહુ હોય એવુ લાગી રહયૂ હતુ , મંગળા બા ફટાફટ ઓશરી મા ખાટલો પાથરખ છે ને નવુ નકકોર ગાદલુ પાથરી નવી ચાદર બીછાવે છે ,જમનાશંકર ગિમને પાદરે રામજી મંદિરમાં પુજા માટે ગયા હતા ,ને શંભુ દોડતો મંદિરે જયી પપ્પાને બોલાવી લાવે છે ,પપ્પા જલદીથી હેડો ઘેર ઝમકુડી ને જીજાજી આવ્યા છે
ઝમકુડી ભાગ @ 11ઝમકુડી જીદગી મા પહેલી વાર આમ કોઈક ના બાઈક પર બેઠી હતી ,બસ મળી નહી ,રીક્ષા ભાડુ વધારે થાય ને ભીનમાલ જેવા ગામડામાં રીક્ષા જાય પણ નહી ,સ્પેશિયલ કરે તો ભાડું બહુ થાય એટલે ના છુટકે ...વધુ વાંચોની પાછળ બેસવુ પડયુ ,ઝમકુડી ને ઘરે જલ્દી પહોચવુ હતુ ને નચીકેત ને ઝમકુડી સાથે જેટલો સમય વધારે રહેવાય એટલુ સારુ એમ વિચારી બાઈક એક દમ ધીમી ગતી એ ચલાવતો હતો ,.......તારુ નામ ઝમકુડી કોણે પાડયુ ? ....મારા પપ્પા એ ,......બહુ સરસ છે મને બહુ ગમે છે તારુ નામ ...........એટલા માટે તમે રોજ મારી એસ.ટી બસ નો પીછો કરો છો
ઝમકુડી ભાગ @ 12આજે પણ સકૂલ છુટયા પછી ,નાટક ના રિહર્સલ માટે રોકાવાનુ હતુ ,એટલે ગામની સાથે આવતી બે બહેનપણી ઓ છુટી ને ઘરે પહોંચી ગયી હતી , ઝમકુડી પ્રેકટીશ પુરી કરી ને બસ સ્ટેન્ડ એ આવી ને ઉભી ...વધુ વાંચોછે , ને નચીકેત બાઈક લયી ને તયા આવે છે ,ને કહે છે ચાલ ઝમકુ હુ મુકી જવ ,ને ઝમકુડી આનાકાની કરયા વિના નચીકેત ના બાઈક પર બેસી જાય છે ,......ઝમકુડી આજે તુ આ ડ્રેસ માં બહુ સરસ લાગે છે , ....થેનકસ.... બે કીમી માડ ગયા હશે ને બાઈક નુ અચાનક પંચર પડે છે ,ઝમકુ ટેનસન માં આવી જાય છે
જમકુડી ભાગ @ 13.......જમનાશંકર ઘરે આવ્યા ને જમકુડી એમના હાથમાં થી સામાન ની થેલીઓ લીધી, પુજા સામગ્રી ને પાણી નો લોટો આપ્યો ,જમનાશંકર એ ગુસ્સામાં ઝમકુ સામે જોયુ ને બોલવા જ જતા હતા ,પણ તયા સીતા બા ને બેઠેલા ...વધુ વાંચોને ચુપ રહયા ,ઘર ની વાત બહાર જાય ને પડોશી ઓ પણ જાણી જાય એના કરતાં ચુપ રહેવુ યોગ્ય લાગયુ ને પાણી નો લોટો લયી આગણા માં જયી કોગળા કરયા ને મોઢા પર પાણી છાટયુ ને પાણી પીવા ની જગયાએ પાણી બધુ માથા પર રેડી દીધુ ,મનીષ ની વાત સાભળી એમનુ મગઝ તપી ગયુ હતુ ,.....રસોડામાં રોટલા ટીપતા ગોરાણી એ
ઝમકુડી ભાગ @ 14.......... ઝમકુડી ને ઘરે ઉતારી ને જમનાશંકર બાજુના ગામ માં કથા કરવા જાય છે , ઝમકુ ઘર માં આવી ઓરડામાં જયી ફસડાઈ પડે છે ,ને પોક મુકી ને રડે છે ,મંગળા બા દોડતાં આવી છે ,શુ ...વધુ વાંચો? ને ઝમકુડી માને વળગી પડે છે ,ધ્રુસકે ને ધ્રુસકે રડે છે ,બસ મારી દીકરી બસ ,હુ સમજુ છુ તારા પપ્પા એ તારી સાથે અન્યાય કરયો છે , માં મારા સપના તુટી ગયા ,મારૂ ભણી ગણી ને કયીક બનવાનું સપનુ રોળાઈ ગયુ ,માં મે ઈજજત જાય એવી કોઈ ભુલ નહોતી કરી ,બસ ના મળતી ને રાત ના પડી જાય એટલે
ઝમકુડી @ 15 ઝમકુડી ઓછુ ભણેલી ને ગામડા ની હતી તોય વધૂ ભણેલી આશા વહુ એની જેઠાણી કરતા ઘણી હોશિયાર હતી ,ને લગ્ન ને એક વરસ થયું પણ ઘરમાં જાણે વરસોથી રહેતી હોય એમ ભળી ગયી હતી ,ઘર માં ...વધુ વાંચોકરતાં ઝમકુડી નુ માન વધારે હતું ,......કિશનલાલ ને કચંનગૌરી બધા ની સામે ઝમકુડી ના વખાણ કરતાં થાકતા નહી બસ આખો દિવસ અમારી ઝમકુ ,અમારી ઝમકુ કરતાં ને આશા વહુ ઈરષાળુ હતી એટલે બળી જતી ,ને સમીર ને કાન ભરતી ,તમારા ઘર મા મારી તો કોઈ કદર જ નથી ,પાચ વરસ થી પરણી ને આવી છુ પણ તમારા મમ્મી પપ્પા એ
ઝમકુડી 16....રાત્રે ઝમકુ એ સુકેતુ ને કહયુ તમે ખુશ છો ને પપ્પા બનવાના છો તો ,હા ખુશ તો બહુ છુ પણ બહુ જલ્દીથી આપણે મમ્મી પપ્પા બની જયીશુ એટલે થોડું વિચારુ છુ , એમાં શુ વિચારવાનુ ....ખુશી ની વાત ...વધુ વાંચો, ને ઝમકુ તૈયાર થયી નીચે આવી ને સાસુ સસરા પાસે બેઠી ,કિશનલાલ બોલયા બેટા દાદા બનવાની મને ખુશી તો બહુ છે પણ આપણા ધંધા નુ શુ કરશુ ,અમે બધાં છીએ પણ તોય તારા જેવી હોશિયાર ઘર ની વયકતિ હોય તો ફેર પડે ને તારા આવ્યા પછી તો ધંધો પણ વધી ગયો છે ,ને ઝમકુડી બોલી પપ્પા એની ચિંતા ના
ઝમકુડી ભાગ @ 17કિશનલાલ બે દિવસ થી જોઈ રહયા છે કે ઝમકુડી ઉદાશ રહે છે ,.......એટલે ચા નાસ્તા ના ટેબલ પર ઝમકુડી ને પુછી જ લીધુ ,ઝમકુ હુ કેટલા દિવસ થી જોઇ રહયો છુ કે તૂ કયાક ખોવાયેલી રહે ...વધુ વાંચો,તારૂ મન પણ ઉદાસ રહે છે ,.... શુ વાત છે બેટા ? કયી પ્રોબ્લેમ છે જે હોય એ મને કહી શકે છે , ના પપ્પા જી કયી નહી બસ એમ જ ,.....કિશનલાલ ના મન મા પુરી ખાત્રી છે કે કયી કારણ તો છે જ ,એટલે કિશનલાલ મુનીમજી ને ફોન કરે છે ને પુછે છે કે સુકેતુ ને ઝમકુ વહુ સાથે
ઝમકુડી ભાગ 18જમનાશંકર ઘરે આવ્યા ને મંગળાગૌરી ને ખુશખુશાલ જોઈ ને બોલયા કેમ ગોરાણી આજ તો બહુ ખુશ છો ને લોટરી લાગી કે શુ ? લોટરી કરતા ય વધારે ખુશી ના સમાચાર છે .... ઓહો એટલે જ આજ ઘર ...વધુ વાંચોલાપસી ની સુગંધ આવે છે ,ગોર એ હાથ ધોતા ધોતા કહયુ ,.....આજે આપડી ઝડકુડી નો ફોન આવ્યો હતો ,એણે સમાચાર આપ્યા કે તમે નાના બનવાના છો ,...ઓહોઓ શુ વાત કરો છો ,....ગોરાણી આતો સરસ વાત કરી ,આપડી ઝમકુડી મા બની જશે એટલે આપણ ને શાંતિ કે એનુ ઘર પરમનન્ટ થયી ગયુ ,......તે હું એમ કહુ છુ કે આપણે એક આટો
ઝમકૂડી ભાગ @19બનારસ થી નીકળેલી ટ્રેન સવારે સીરોહી પહોચી ,ને જમનાશંકર એ તયાં થી રીક્ષા કરી ને ભીનમાલ પોતાના ઘેલ આવી ગયાં ,શંભૂ ને રીમી મમ્મી પપ્પા ને જોઈને ખુશ ખુશ થયી જાય છે ,ને મમ્મી અમારા માટે શુ ...વધુ વાંચોલાવી એમ કહી શંભુ એ મંગળા બા પાસે થી થેલી લયી ને ફેદવા માડયો ,અંદર થી કાજુ કતરી ,ને બરફી ,હલવો ,ને બિસ્કીટ ના પેકેટો ને ચોકલેટો જોઈને બન્ને ભાઇ બેન બહુ ખુશ થયી ગયા ,મંગળાગૌરી ને યાદ આવ્યુ કે ઝમકુડી પલાસ્ટીક ની બેગ માં કયીક મુકતી હતી ,એ કાઢી ને ખોલી જોયૂ તો એમાં નોટો ના બંડલ હતાં ,આટલા
ઝમકુડી ભાગ @ 20 નચીકેત ઝમકુ ની વાત સાભળી ચિતિંત થયી ગયો , પણ મને એ નથી સમજાતું કે તારા જેવી સુદર પત્ની પામ્યા પછી સુકેતુ એ હીના જેવી સ્ત્રી માં ઈનટ્રશ કેમ લેવો જોઈએ ? ઝમકુડી તે મારી ...વધુ વાંચોમહીનો એ રાહ ના જોઈ હુ મારા પપ્પા ને તારા ઘરે મોકલવાનો જ હતો ને મારા પપ્પા ગમે તેમ કરી સમજાવી લેત ......પણ હુ શુ કરુ નચીકેત મારા પપ્પાને ગામ ના કોઇ છોકરાએ આપણ ને બગીચામાં જોયા હતાં ,એટલે પપ્પા એ એ દીવસે જ મારા લગ્ન નો નિણર્ય લયી લીધો ,......ને ગામમાં મારી મિત્ર કોમલ ના લગ્ન હતા એ લગ્ન
ઝમકુડી ભાગ @ 21........ઝમકુડી એ મન ની વાતો નચીકેત ને કહી ......નચીકેત ને પણ સાભળી ને દુખ થયુ ......સિસ્ટર સોનોગ્રાફી નો રીપોર્ટ આપી ગયી ......નચીકેત એ જોઈ ને કહયુ કે બધુ ઓકે છે , બાળક તંદુરસ્ત છે ,.....તને ખોટું ...વધુ વાંચોલાગે તો પણ ક વાત પુછુ ? ......હા તુ મન થી હજી સાસરે ખુશ ના હોય તો બાળક રાખવાની ઉતાવળ કેમ કરે છે ,......શુ કરુ હવે થયી ગયુ છે તો ......ઝમકુ આ શક્તિ ની દવાઓ છે એ નિયમિત લેવાની છે ,.....ને તુ હવે શોરુમ પર એકલી કયી રીતે જયીશ ? સુકેતુ ને ફોન કરી દે ......હા કરુ ....સુકેતુ તુ તારા
ઝમકુડી ભાગ @ 22.......કંચન બેન દુધ આપી ઝમકુડી ને સમજાવી ને નીચે પોતાના બેડરૂમમાં જાય છે ,કિશનલાલ પણ ચિતીત છે કે સુકેતુ નો ફોન પણ લાગતો નથી ,.......રાત ના ત્રણ વાગયા સુધી કિશનલાલ ને કંછન બેન જાગતા હતાં , ...વધુ વાંચોપણ ટેનસન માં હતી એટલે નચીકેત સાથે વાત કરી મન હળવૂ કરતી હતી ......સુકેતુ ને કયી થયુ તો નહી હોય ને ,.....ના ના કંચન તુ એવા ખોટા વિચારો ના કર ,એના ફોન ની બેટરી ઉતરી ગયી હશે ,એ સવાર સુધીમાં તો આવી જશે .......ચલ સુયી જયીએ .....ને ઘરમાં બધા સુકેતૂ ની રાહ જોઈને થાકી ને સુયી જાય છે ,.....સવારે સાત
ઝમકુડી @ 23..સુકેતુ ના લીધે કંચનબેન નુ બીપી વધી ગયુ ....ડોકટર બોલાવા પડયા ને દવા થી એ ભાનમાં આવ્યા સમીર ને આશા સાસુ ને બેડરૂમમાં માં મુકી આવ્યા....બધા ડાઈનીંગ ટેબલ માં ચા નાસ્તા માટે બેઠાં ....કિશનલાલ નો ગુસ્સો સાત ...વધુ વાંચોઆશમાને પહોંચ્યો હતો પણ કંચનગૌરી ની તબિયત બગડી એટલે ચુપ રહયા ને નાસ્તો કરતાં એટલુ જ બોલ્યા કે જો સુકેતુ તુ હવે બાપ બનવા નો છે હવે તારી જવાબદારી યો સમજ.......ને આ મારી લાસ્ટ વોર્નીગ છે કે એ તારી મિત્ર હોય કે જે પણ હોય આ જ પછી તુ એને ફોન નહી કરે .........જો ઝમકુડી ની કમ્પલેન આવી તો પછી
ઝમકુડી 24 ....સુકેતુ ને ઘરે થી હીના ને મણવાની મનાઈ ફરમાવી હતી ,.....એટલે જયી ના શકયો ને ગુસ્સામાં એ જમયા વીના પોતાના બેડરૂમ માં ચાલ્યો ગયો ,ઝમકુડી પણ ઉદાશ હતી પણ પેટમાં બાળક ના લીધે એ પોતાની જાત ને ...વધુ વાંચોહતી .....ને મન નહોતુ છતાં એ બધાં સાથે જમવા બેઠી હતી ,ઘરમાં બધા સભ્યો ઝમકુડી ની ફેવર માં હતા ,.....જેઠ સમીર ને જેઠાણી આશા પણ ઝમકુડી ને હીમંત આપતા હતા ,.....ને સાસુ સસરા પણ સહકાર આપતાં હતા ,કિશનલાલ તો સુકેતુ ને પાઠ ભણાવાનુ કહેતાં હતા પણ ઝમકુડી એ જ ના પાડી ,પપ્પા જી તમે ચિંતા ના કરો હુ એમને સીધા
ઝમકુડી ભાગ @ 25.........ઝમકુડી ને બેભાન અવસ્થામાં લયી ને બધાં હોસ્પિટલમાં આવે છે ,ડોક્ટર મનસુખ પુરોહિત હજી આવ્યા નહોતાં ......ડોક્ટર નચીકેત એની કેબીનમાં સુઈ રહયા હતા....સિસ્ટરે આવી ને કહયુ ઈમરજન્સી કેશ છે સર.......ઓકે હુ આવુ તુ જા સટેચર પર ...વધુ વાંચો.....નચીકેત વોશબેઝીન માં મોઢુ ધોઈ બગાસા ખાતો બહાર આવે છે .....ને તયા કિશનલાલ ને સમીર ને જોઈ એના મન માં ફાળ પડે છે ,.....ચોકકસ મારી ઝમકુડી ને જ કયીક થયુ લાગે છે .....એ દોડતો પેશન્ટ ચેક કરવાનાં રૂમમાં જાય છે ને ઝમકુડી ને બેભાન અવસ્થામાં જોઈ ટેનસન માં આવી જાય છે....ને પછી ઝમકુડી ને આપેલુ વચન યાદ આવે છે કે
ઝમકુડી ભાગ @ 26 ્્્્્્્સમીર ને આશા બહુ થાકયા હતા એટલે એ એમના બેડરૂમમાં જયી સુઈ ગયા ......સમીર ના પપ્પા મે તો સ્વપ્નમાં પણ નહોતું વિચારયુ કે સુકેતુ ઝમકુ સાથે આવુ કરશે ,......તમે હોસ્પિટલમાં થી એ નાલાયક ને ફોન ...વધુ વાંચોહતો ? ના ......શુ કરવા નુ હવે ફોન કરીને ? અરે તમે પણ એક વાર તો ટ્રાય તો કરો .....કદાચ બાળક ખોવાના દુખ થી સુધરી જાય તો ,.....કંચનગૌરી ના કહેવાથી કિશનલાલ સુકેતુ ને ફોન લગાવે છે ......ચાર રીગ ગયા પછી એ ફોન ઉપાડે છે ,...હેલલો બોલો પપ્પા ...શુ હતુ ? મે ઝમકુડી ને બધુ કહી જ દીધુ છે એની સાથે
ઝમકુડી ભાગ @ 27.........નચીકેત ઝમકુ ને ચા નાસ્તો કરાવી ને ગ્લુકોઝ ની બોટલ ચઢાવે છે ને આરામ કરવાનુ કહે છે ,.......કિશનલાલ ને કંચનબેન પણ ઝમકુ માટે ચા નાસ્તો લયી ને હોસ્પિટલમાં આવે છે .......નચીકેત બને ને ઝમુ ના રૂમમાં ...વધુ વાંચોઆવે છે ,........કંચનબેન ઝમકુ પાસે બેસી ને માથે હાથ ફેરવે છે ......ને ઝમકુડી પાછી રડી પડે છે.....મમ્મી જી સુકેતુ એ ના કારણે મે મારૂ બાળક ગુમાવી દીધુ ,......એણે કાલે ગાડી માં મારી સાથે ઝપાઝપી કરી ને એમાં જ આ બધુ થયુ ,......હા બેટા નચીકેત બધી વાત કરી ....તુ હવે જલદી થી સાજી થયી જા બસ બીજુ કયી નથી જોઈતુ .......પપ્પા
ઝમકુડી ભાગ @28.........સાજે શોરુમ થી સીધા કિશનલાલ હોસ્પિટલમાં આવી ગયા ને ડોકટર મનસુખ પુરોહિત ને પુછયુ ......મનસુખ કયી ટેન્સન જેવુ તો નથી ને ? હવે કેવુ છે ઝમકુ ને ...? આમ તો બધુ સારૂ છે પણ એને માનસીક શોક ...વધુ વાંચોછે ,....ને એની નાની ઉમર માં મિશકેરેજ થયી જવાથી બ્લડીગં બહુ વહી જવાથી ફીકકી પડી ગયી છે,જોકે બ્લડ ચઢાવા ની જરૂર તો નથી .....ગ્લુકોઝ ના બોટલ થી શરીરમાં શકતિ આવી જશે ,.......પણ કિશન એવુ તો શુ થયુ કે ઝમકુ ને મીસકેરૈજ થયી ગયુ,....ચાર દિવસ પહેલાં તો સોનોગ્રાફી કરાવા આવી હતી તયારે તો બધુ ઓકે હતુ ..........હા ....મનસુખ બધુ સારૂ જ
ઝમકુડી ભાગ @ 29...........સમીર ને આશા ટીફીન આપી ઘરે નીકળયા ........સમીર એ ઝમકુ ને કહયુ હતુ કે હુ આજ થી તારો ભાઈ છુ ,....કેટલી બધી લાગણી છે મારા પરિવાર માં ,આશા ભાભી પણ મારૂ દુખ જોઈ રડી પડયા .....ખરેખર ...વધુ વાંચોનસીબદાર છુ કે મને આવી પિયર થી પણ ચઢિયાતુ ,.....સસાસુ સસરા મા .બાપ બની ગયા ને પોતાના દિકરા ને પારકો ઘણી ઘર માં થી બહાર કાઢયો ને વહુ ને દીકરી સ્વીકારી લીધી ,સુકેતુ સિવાય આખુ ઘર મને પ્રેમ થી રાખે છે .....એટલે હવે જો સુકેતુ ડીવોર્શ માગે તો પણ આપી દયીશ.....મને ઘર મારા ને બિઝનેસ માં હક આપ્યો છે એ
ઝમકુડી ભાગ @ 30...........ઝમકુ સવારે વહેલી ઉઠીને પહેલા ની જેમ જ સરસ તૈયાર થયી ગયી .......બસ મંગલસુત્ર ને સિદુર ને તિલાજંલી આપી દીધી .....સરસ મેકઅપ કરીને મનપસંદ બનારસી સાડી પહેરી નીચે આવી ,ડાઈનીંગ ટેબલ પર બધાં ચા નાસ્તા માટે ...વધુ વાંચોજોતાં હતાં ......ઝમકુ ને જોઈ ને બધા ઉભા થયી ગયાં ને ઝમકુ મમ્મી પપ્પા ને પગે લાગી ને સમીર ને પણ પગે લાગી ,....જીવતી રહે દીકરા .....બસ આમ જ ખુશ રહે ,આવ બેસી જા ચા નાસ્તો કરી ને દવા લયી લે ....ને બે દિવશ હજી આરામ કરયો હોત તો સારુ રેત....ના પપ્પા બસ હવે સારુ છે ,લગ્ન ની શીજન છે
ઝમકુડી ભાગ @ 31્્્્્્્્્્રાત્રે મોડાં સુધી નચીકેત સાથે વાત કરી ને ફોન મુકયો તયારે બે વાગી ગયા હતા ,ને નચીકેત સાથે વાત કરી ને મન ખુશ થયી ગયૂ ને સુઈ ગયી ,....... બીજા દિવસે સવારે નહાઈ ને તૈયાર થયી ...વધુ વાંચોનીચે આવી ,ને મમ્મી પપ્પા ને પગે લાગી ને ચા નાસ્તો કરવા બધાં સાથે ડાઈનીંગ ટેબલ પર બેસે છે ,.....ને અચાનક સુકેતુ ઘરમાં આવે છે ........ને કિશનલાલ રાડ નાખી ને બોલે છે ,ત્યા જ ઉભો રહેજે ,......શુ કામ છે કે આવવુ પડયુ ,સુકેતૂ હાથમાં રહેલા કાગળ બતાવે છે ,.....સોફા માં બેસ હુ આવુ છુ .....ઝમકુડી ચા નાસ્તો કરતી હતી પણ
ઝમકુડી ભાગ @ 32 ......હીના હવે આગળ શુ કરવુ છે......લગ્ન કોર્ટમાં કરી ને પછી મંદિરમાં પણ કરીએ ને વીધી પુર્વક.....હીન્દુ લગ્ન વીધી થી જોડાઈએ તો આપણાં પ્રેમ નુ બંધન પણ અતુટ થયી જાય .....ને જો કોર્ટ માં ના કરીએ ...વધુ વાંચોપણ ચાવશે .......ના સુકેતુ કાલ ઉઠી ને ઝમકુડી તારી લાઈફમાં પાછી આવી જાય તો હુ તો કયાય ની ના રહુ .......હીના શુ પાગલ જેવી વાતો કરે છે ,મારી પર થોડો તો ટ્રસ્ટ રાખ ......તુ એમ કેમ નથી વીચારતી કે તારા માટે થયી ને મેં અપ્સરા જેવી પત્ની ને તરછોડી ને હુ બાપ બનવાનો છુ એ જાણવા છતાં એ મે મારો