હાસ્ય લહરી - નવલકથા
Ramesh Champaneri
દ્વારા
ગુજરાતી હાસ્ય કથાઓ
મ્મર કે ઉમ્મારો ગણવાની આદત નથી, માત્ર જોવાની, માણવાની ને અનુભવવાનો જ અનુભવ..! મારી ટોટલી ઉમરનો કારભાર ‘ગ્રેગોરીયન’ પંચાંગ પ્રમાણે ચાલે. પુરા નવ મહીને જન્મેલો હોવા છતાં, મારો જનમ બારમાં મહિનામાં એટલે કે, ડીસેમ્બરમાં થયેલો. ૧૨ મો મહિનો એટલે ...વધુ વાંચોકેલેન્ડરનો ડેડ-એન્ડ..! ચાલતી ગાડીએ ચઢી બેઠેલાં મુસાફરના હાથમા, છેલ્લો ડબ્બો આવી જાય એમ, મારા નસીબમાં એ સિવાયના ડબ્બાની ‘ચોઈસ’ નહિ હતી. માંડ-માંડ છેલ્લો ડબ્બો લાધેલો. વધ્યો-ઘટ્યો માલ ‘closing’ માં પધરાવી દીધો હોય એમ મારું અવતરણ ૨૫ મી ડિસેમ્બરે આ ધરતી ઉપર થયેલું. {‘અવતરણ’ જ કહેવાય ભોંચું..! ફેંકી દીધેલો કહીએ તો ‘ભગવત-દોષ’ લાગે..!} જેવી હરિની ઈચ્છા..! ઘટના એવી ઘટેલી કે, મહાત્મા ગાંધીજીના અવસાન થતાં, દેશ સાવ શોકમગ્ન થઇ ગયેલો. દેવો પણ ચિંતાતુર થયેલા. મારું મામુલી અનુમાન એવું કે, ધરતી ઉપર ‘હસાવવાવાળા’ ની સ્પેશ્યલ ભરતી નીકળી હોય, એમાં આ બંદાનો નંબર લાગ્યો હોવો જોઈએ..! જે હશે તે, પૃથ્વી ઉપર આવ્યાનો આનંદ છે. પણ ક્રિસમસની ઉજવણીમાં વ્યસ્ત પૃથ્વીસ્થોએ મારી ખાસ નોંધ લીધેલી નહિ. એમાં થોડો હું હતાશ પણ થયેલો. પછી ખબર પડી કે, છેલ્લો ડબ્બો પકડવામાં હું એકલો નથી. મહાન હસ્તીઓ ગણાઉં તો, પાકિસ્તાન દેશના સ્થાપક મહમદ અલી ઝીણા, પાકિસ્તાની નવાઝ શરીફ, ભારત રતન અટલ બિહારી બાજપાઈ વગેરે પણ મારી જેમ આ જ મહિનાની આ જ તારીખે અવતરેલા. એ જાણીને, સાઉથ આફ્રિકાના જંગલમાં થેપલાં ખાતાં ગુજરાતીને કોઈ ગુજરાતી મળી જાય, એટલી પછી તો રાજીપાની હેડકીઓ આવી. બંદાને હિમત આવી ગઈ કે, પ્રભુએ મોટા માથાના માનવીના ‘સ્પેશ્યલ’ કવોટામાં જ મને મોકલેલો છે. આવી સાંત્વનામાં ૭૩ વર્ષ તો ખેંચી કાઢ્યા, હવે શતાબ્દીમાં માત્ર ૨૭ ઘટે છે..! હસતા-હસાવતા એ પણ પૂરા થઇ જશે. બોલો અંબે માતકી જય..!
ઉંમર તારા વળતા પાણી ...વધુ વાંચોઉમ્મર કે ઉમ્મારો ગણવાની આદત નથી, માત્ર જોવાની, માણવાની ને અનુભવવાનો જ અનુભવ..! મારી ટોટલી ઉમરનો કારભાર ‘ગ્રેગોરીયન’ પંચાંગ પ્રમાણે ચાલે. પુરા નવ મહીને જન્મેલો હોવા છતાં, મારો જનમ બારમાં મહિનામાં એટલે કે, ડીસેમ્બરમાં થયેલો. ૧૨ મો મહિનો એટલે અંગ્રેજી કેલેન્ડરનો ડેડ-એન્ડ..! ચાલતી ગાડીએ ચઢી બેઠેલાં મુસાફરના હાથમા, છેલ્લો ડબ્બો આવી જાય એમ,
અખંડ પચાસ-વટી..! ‘ અખંડ પચાસવટી’શબ્દ સાંભળીને કદાચ કોઈને હેડકી આવશે. એ કોઈ આયુર્વેદિક દવા પણ નથી ને, પંચવટી જેવું ધાર્મિક સ્થાન પણ નથી. લોકો જેને 'સુવર્ણ-જયંતી' કહે છે, એને હું 'પચાસ-વટી' કહું છું. શબ્દને પણ હળી કરવાની ટેવ ...વધુ વાંચોથોડી..? ચાહો તો મારી ભૂલ ગણો, અથવા તો ગુલતાનમાં આવી ગયેલો એમ કહો, પણઆકાશમાં ગ્રહો મળે એમ, ૪-૨-૭૨ ના રોજ, પૃથ્વી ઉપર પણ બે ગૃહ મળેલા. આઈ મીન..બે જીવનો ભેટો થયેલો..! ગ્રહ મળે તો ગ્રહણ થાય, એમ અમે અગ્નિની સાક્ષીમાં તે દિવસે ગ્રહોને ટાઢા પાડીને પાણીગ્રહણ કરેલું..! સંસારમાં પછી વિગ્રહ વધેલાં કે કેમ એવું પૂછતાં જ નહિ, પણ
ચલતીકા નામ ખાદી..! કોઈપણ રાષ્ટ્રીય પર્વ આવે એટલે, ખાદી-ભાષણ અને ઝંડો પ્રથમ યાદ આવે, બાકીનું રાબેતા મુજબ પછી ચાલ્યા ...વધુ વાંચોએવો કોઈ નિયમ નહિ, પણ સ્વાભાવિક છે કે, બેસણામાં લોકો સફેદ વસ્ત્રોના પરિવેશનો આગ્રહ રાખે. રાષ્ટ્રીય પર્વમાં ખાદીના વસ્ત્રોનું મહત્વ જરા ઊંચું..! બીજું કંઈ નહિ માણસ જરા રાષ્ટ્રવાદી અને પાંચ જણામાં ભપકેદાર લાગે. ખાદી ધીરે-ધીરે એવી ઘર કરી ગઈ કે,‘ચલતીકા નામ ગાડી’ ની માફક, 'ચલતીકા નામ ખાદી' નો એક મહાવરો બની ગયો. ચાલી તો ગાદી-દર્શન કરાવે, નહિ ચાલી તો
વસંત-ઋતુએ વિઝા લેવાની જરૂર નથી..! આજકાલધમ્માલોમાં પણ સાલી 'લેટેસ્ટ' આવવા માંડી. નિશાળમાં આગલા વિદ્યાર્થીનો કોલર ખેંચવાની કે, તેના માથે ટપલી મારી આડું જોઈ લેવાની મસ્તી હવે પસ્તીમાં ચાલી ...વધુ વાંચોહવે તો પ્રેમ-પૈસા-પદવી ને પાપાચારની ‘લેટેસ્ટ’ ધમ્માલ ચાલે..!સંત આવે કે જાય, વસંત અટકે કે ભટકે, અહી પડી છે કોને..? વાઈફ જે છે, તે જ છે કે, બદલાય ગઈ, એ જોવાનો પણ સમય નહિ. ઋતુ જાય તેલ લેવા, પૈસો ક્યાં છે..? અમુક તો અમસ્તા જ શ્વાસનો બગાડ કરીને,બરાડા પાડતાં હોય કે, ‘મારી અક્કલ ‘આઉટ ઓફ ડેઈટ’થઇ ગઈ..! મારી અક્કલ ચરવા
ફેબ્રુઆરીના ફૂવ્વારા..! ફેબ્રુઆરી મહિનો ગમે બહુ..! છતાં, ફક્કડ ચાલતા બળદીયાને પરાણી મારવાની ચેષ્ટા કરી બેઠો. શું કરીએ, માણસ માત્ર સળીને પાત્ર..! સળી કરવાની ટેવ જાય નહિ ને..?એમાં ક્યાંઉમરનો બાધ આવે..? લખાય તો ગયું કે, ફેબ્રુઆરીના ફૂવ્વારા..! પણ ...વધુ વાંચોએટલે અધૂરા માસે અવતરેલો વિકલાંગ મહિનો..! એ શું ધૂળ ફૂવ્વારા કાઢવાનો..? ફૂવ્વારો તો ઠીક, પિચકારી પણ નહિ મારી શકે..! બાર-બાર જેટલાં મૂડીવાદ મહિનાઓ સાથે હોવાં છતાં, હરામ્મ બરાબર જો એકેય મહિનાએ ફેબ્રુઆરીની દયા ખાય ને, 'દિવસ-દાન' કર્યું હોય તો..! બધાં મહિના અંબાણીના વંશ-વારસ હોય એમ, ૩૦-૩૧ દિવસની સંખ્યામાં રમે, ને ફેબ્રુઆરી નાનું કુટુંબ સુખી કુટુંબની ભાવનાવાળો..! ખમતીધર મહિના પાસે ક્યારેય
ઢોસો ખાવાની પણ આવડત જોઈએ..! અમુક તો એટલાં ભુખેશ કે, મસાલા-ઢોસાનું પાટિયું વાંચેને પાણી છૂટવા માંડે. દીનાનાથ જાણે કે, મસાલા-ઢોસામાં અડદ-ચોખાના પૂડલામાં કાંદા-બટાકાને કઢી-લીમડા સિવાય બીજું આવે શું..? છતાં,મસાલો-ઢોસો દેખીને, ઊંટને લીમડો મળ્યો હોય એટલાં "ઘેલા હો ...વધુ વાંચોજાય. એકેય વેદ-પુરાણ કે સંહિતામાં મસાલો-ઢોસો આવતો નથી, ભણતા ત્યારે બરડા ઉપર મિત્રોના પડેલાં ‘ઢોસા’ યાદ આવે, પણ મસાલા-ઢોસા તો નહિ જ..! એમાં અમુકના ઢોસા તો એવાં જલ્લાદી હોય કે, શિયાળો આવે ત્યારે આજે પણ ઉભરે. ઢીક્કા-ઢોસા ખાધા વગર બચપણ ગતિ જ નહિ કરતું. બસ, ત્યારથી આ ઢોસો શબ્દ મગજમાં માળો બાંધી ગયેલું.! બચપણીયા ઢોસા
શંખ વગાડવાના ઝનૂની પ્રયોગો..! માણસ છે ભાઈ..! સમય પ્રમાણે સપાટા મારવાની આદત એને નહિ હોય તો, હાથી-ઘોડાને થોડી હોય..? શિયાળામાં સ્વેટર જ પહેરે, રેઈનકોટ પહેરીને હટાણું કરવા ...વધુ વાંચોનીકળે. તહેવારે-તહેવારે તહેવાર પણ સાચવે ને જયંતિ પણ સાચવે. આમ ભલે ફક્કડ ગિરધારી થઈ ફરે, પણ મહાશિવરાત્રી આવી તો મહા-દેવ પહેલાં, પછી બીજા દેવ..! કાંદા-બટાકા ઉપર લેખ લખવાના શ્રી ગણેશ કરતો હતો, ને વાઈફે જીદ કરી કે, મહાશિવરાત્રીએ કાંદા-બટાકા સારા નહિ લાગે, અને શંખના રવાડે ચઢ્યો..!હોનીકો કૌન ટાલ શકતા હૈ જી..!મારે અને શંખને મુદ્દલે
રસીલા બાથરૂમ સિંગરો ભારતનાઘર ઘર શૌચાલય યોજનામાંફાયદો એ થયો કે,ઘર-ઘર રૂમની સાથેબાથરૂમોમાં અને બાથરૂમ કરતાં‘બાથરૂમ-સિંગરો’માં ખાસ્સો જુવાળ આવ્યો. જે લોકો અત્યાર સુધી સરકારી શૌચાલયોનો કે ‘ચોરે-ચૌટે’ ગાવાનું જોખમ ખેડતા હતાં,એમણે ગૃહ-ઉદ્યોગની માફક ઘરના બાથરૂમ/શૌચાલયમાં ...વધુ વાંચોકરવા માંડી. સરકારી શૌચાલયમાં તો જોખમ ખેડવા પડતાં. માંડ તાન છેડી હોય એમાં, અંદર બેઠેલો તો ગળું ખંખેરે જ,પણ બહારવાળો તો ઘરથી નીકળે ત્યારથી જ'ખંખેરતો'આવે કે,‘ઇતની શક્તિ હમે દેના દાતા,મનકા વિશ્વાસ કમજોર હો ના..!’બે જણા ગળા ખંખેરે ત્યારે એક સેમ્પલ બહાર નીકળતો..! ઘરના બાથરૂમમાં આવી ધાંધલ જ નહિ, ખબર કે, હુમલા કરે તો ઘરવાળા જ કરવાના છે, રશિયાની માફક
ફાગણ તારાં નખરા ભારી..! ફાગણ પણ નખરાળી વહુ જેવો. જેવો બેસે તેઓ બરડામાં બરફ ભરાણો હોય એમ, ગુદગુદી થવા માંડે. દર્દી વેન્ટીલેટર ઉપર હોય તો, ફાગણ પામીને નાળા-નાળી છોડી ભાંગડા કરવા લાગી જાય..! એવો ફાગણ..! ‘નંદ ઘર આનંદ ભયો’ ...વધુ વાંચોમાફક ચારેય કોર લીલાલહેર..! બંસરીના નાદ સંભળાય, પણ કૃષ્ણ ક્યાંય નહિ દેખાય..! ઠેર ઠેર પ્રકૃતિની ભરમાર..! ઉકરડે ફાલેલો કેસુડો જોઇને તો એમ જ લાગે કે, આ ઉકરડો નથી, વ્રજ વૃંદાવન અને ગોકુળની ધરતીમાં છીએ. ચારેય બાજુ કેસરિયો જ કેસરિયો..! એક બાજુ યુક્રેન સાથે રશિયો ફાટે, ને બીજીબાજુ કેસરિયો મઘે..! ઝાડવે-ઝાડવે ફટકેલો કેસુડો જોઇને મરું-મરું થતાં જીવમાં પણ જાન આવી
રંગ બરસે ભીગે ચુનરિયા...! રાધાની સંગે શ્યામ-ટોળી ધૂળેટી ખેલતાં,ત્યારે મારી હાજરી નહિ. પણ રાસડાઓના શબ્દો સાંભળું ત્યારે એમ થાય કે, કેવાં જલશા પડી જતાં હશે..? એકબાજુ કાનાની વાંસળી વાગતી હોય,બીજી બાજુ કાન્હા માટે ગોપીઓ તડપતી હોય..! ...વધુ વાંચોવાગી નથી,ને ગોપ-ગોપી પ્રગટી નથી. કેસુડો ડાળે-ડાળે ફેણ ચઢાવતો થઇ જતો હશે..! આ તો ફાગણના નશામાં છું, એટલે એક કલ્પના ફરી વળી..! બૂરા મત માનના હોલી હૈ..!બાકી આપણી તો સાલી ઘરમાં જ એવી હોળી સળગે કે બહાર પ્રગટાવવાના ઉમેદ જ મરી પરવારે.હોળી-ધૂળેટી આવે ત્યારે મન મોર બનીને થનગનાટ તો કરે,પણ ઘરની હોળીના વાઈબ્રેશન જ એવાં સોલ્લીડ કે, થનગનાટ કરવાને બદલે
ખબરદાર જો કોઈ કોરોનાનો ક બોલ્યું છે તો..! ...વધુ વાંચો મરણ પામેલ માણસની બારમાં-તેરમાં-માસિયું ને વરસીની વિધિ પતી જાય,અને પરિવાર નિરાંત અનુભવે,એમ કોરોનાના ડરામણા કાળમાંથી ધીરે-ધીરેબધાં બહાર આવવા માંડ્યા. પણ અમુકનો હાઉઉઉઉ હજી ગયો નથી.લોકજીવનમાં આડેધડ રોળા નાંખ્યા હોય,એને રાતોરાત થોડું ભૂલાય..?જેને કારણે જેનું બ્લડ-પ્રેસર ઊંચું-નીચું કરી નાખેલું,એ કોરોના તો હજી લોકોના દાઢમાં હશે. આ તો
કુત્તેકા ભી એક દિન આતા હૈ... અસ્સલના શું બાળગીતો હતાં..?પશુ-પક્ષીઓ તો સટાક દઈને ભેજામાં ઉતરી જતાં. એના માટે સ્પેશ્યલ દિન ઉજવવા પડતા જ નહિ. આજનાભમ્મ..ચીકાચિક ગાયનો જેવાં નહિ કે,એકવાર ...વધુ વાંચોએટલે સ્વાહા થઇ જાય. શબ્દોની વાત કરીએ તો કોઈ સાથે સાંધો જ નહિ મળે. જેમ કે ‘અંગુઠાની વીંટી,ચોઈણાની કોર,મોંઢું ભૂખરી ભેંસ જેવું ને ચાંદની ચકોર..!’ (આને રગડા-પેટીસ સોંગ કહેવાય..!) ત્યારે બાળગીત બળદનું હોય,વાંદરાનું હોય. રીંછનું હોય. ઊંટનું હોય,ભેંસનું હોય,કુતરાનું હોય,મોરનુંહોય,ચકલીનું હોય કે પોપટનું હોય,પણ એમાં દમ હતો. કાળુડી કુતરીને આવ્યા ગલુડિયાં,કે ‘મોતી ચરંતો મારો છે મોર’ જેવાં બાળ ગીતોતો આજે
ખબરદાર જો કોઈ કોરોનાનો ક બોલ્યું છે તો..! ...વધુ વાંચો મરણ પામેલ માણસની બારમાં-તેરમાં-માસિયું ને વરસીની વિધિ પતી જાય,અને પરિવાર નિરાંત અનુભવે,એમ કોરોનાના ડરામણા કાળમાંથી ધીરે-ધીરેબધાં બહાર આવવા માંડ્યા. પણ અમુકનો હાઉઉઉઉ હજી ગયો નથી.લોકજીવનમાં આડેધડ રોળા નાંખ્યા હોય,એને રાતોરાત થોડું ભૂલાય..?જેને કારણે જેનું બ્લડ-પ્રેસર ઊંચું-નીચું કરી નાખેલું,એ કોરોના તો હજી લોકોના દાઢમાં હશે. આ તો
શરીર પણ ઈશ્વરની ઓળખ છે..! સ્ટેનફોર્ડ યુનિવર્સિટી કેલિફોર્નિયા (યુ.એસ.એ.)માં સાયકોન્યૂરોઇમ્યુનોલોજિસ્ટ તરીકે ડૉ. વિલિયમ ફ્રાય થઇ ગયેલા. માનવ શરીરના વાણી,વર્તન અને વિચારની મગજ ઉપર શું અસર થાય, અને તેને કારણે શરીરની ઇમ્યુન સિસ્ટીમમાં જે ફેરફાર થાય તે અંગે તેઓએ સંશોધન ...વધુ વાંચોકહેવાય છે કે, ૧૯૬૦ના વર્ષમાં તેમને એક નવાઈ ભર્યો અનુભવ થયેલો. તેઓએ પોતાના માનસિક રોગોના દર્દીઓને અલગ અલગ સમયે રૂમમાં બેસાડી તેમને ફક્ત આનંદ આપવા લોરેલ હાર્ડિ,ચાર્લી ચેપ્લીન. અને થ્રી સ્ટુજીસ જેવી હાસ્યરસિક ફિલ્મો અને ટેલીવિઝન પર આવતા કોમેડી કાર્યક્રમો રોજ બતાવેલા. તેમણે જોયું કે બધા જ દર્દીઓ ફિલ્મ જોઈને ખૂબ હસતા હતા. થોડા સમય પછી તેઓ ને આનંદ એ
જન-વજન તો તેને રે કહીએ..! ટોલનાકાની માફક પૃથ્વી ઉપર વજનકાંટા પણ મુકવા જોઈએ. ખબર તો પડે કે, પૃથ્મુવી ઉપર રોજનો કેટલો ભાર વધે છે..? ...વધુ વાંચોલોકોનું વજન અને ફાંદ વધે છે મામૂ..? મહેસાણાના છકડાની માફક ઠેર ઠેર ‘ઓવરલોડિંગ’ જ થાય છે..! ટેન્વશન આવી જાય યાર, પૃથ્વી સમતોલન તો નહિ ગુમાવે ને..? જન-જન વસ્તીનો વિકાસ જોતાં એમ થાય કે, ૫૦-૫૦૦ વર્ષ સુધી આમ જ ચાલ્યું તો એક દિવસ પૃથ્વી માથા ઉપર ભટકાય તો નહિ ને..? વજનનો વિસ્ફોટ એટલો વધે છે કે, ‘birth control’ લાવીએ તો પણ
મારી ચરબી ઉતારો મહારાજ રે..! કુદરતની કૃપા હોય કે, અવકૃપા..! મારી માફક કોઈના શરીરમાં ચરબીનો મેળો ઝામ્યો હોય, એની આ વાત નથી, એના માટે દેવતાને પ્રાર્થના કરું છું કે, તેઓને ચરબીના બદલામાં બુદ્ધિ પ્રદાન કરજો. જે લોકો આડેધડ ...વધુ વાંચોકરીને પેટનો પેટાળ પ્રદેશ ‘સમૃદ્ધ’ બનાવે છે, તેમના માટેની આ મંગલ-મસ્તી છે..! ચરબી બહુત બુરી ચીજ હૈ બાબૂ..!અમુક તો એવાં આડેધડ વધી જાય કે, ચારેય બાજુથી ખાટલા ટૂંકા પડે..! રસ્તા ઉપર ચાલે ત્યારે, હવા માંથી પ્રાણવાયુ ખેંચવાનું મશીન આવતું હોય એવું લાગે. કોઈના લગનનું તેડું આવતાં જ વાર..! નાની સાઈઝથી મોટી સાઈઝ સુધીના મેમ્બર હાજરાહજૂર થઇ જાય..! ચરબી
લાગી લગન મોહે લગન ની.! હમણાં હમણાં તોબજારમાં ‘ડોટ કોમ’જેવું હલેળું પણ નીકળ્યું છે. તમને ઘર બેઠાં જ ‘સેટિંગ’ કરી આપે. જાણે કે આળસુઓનું હેલ્પ સેન્ટર..! હજ્જારો ...વધુ વાંચોપછી લગનના મામલામાં આ'લેટેસ્ટ વર્ઝન'આવ્યું છે. આવતીકાલેકદાચ એવી પણ'ડીઝાઈન'આવે કે,જાન લઈને કન્યા આવે,ને કન્યા જ વરરાજાને વિક્રમ-વૈતાળની માફક ઉઠાવી પિયર બાજુ ચાલતી પકડે. પેલો જમાઈની સાથે,ડબલ ગ્રેજયુંએટ થયો હોય એમ,ઘરજમાઈ પણ બની જાય..! ફાસ્ટ ફૂડ અને સ્માર્ટ કલ્ચરનો આ યુગ છે,‘અત્યાર સુધીતોછોકરા-છોકરીઓ જ એક- બીજાનો ઇન્ટરવ્યુ લઈને ઠેકાણે પડતા. હવે પછી થનાર સાસુઓનો
જાઉં કહાં બતાયે દિલ...! આ તો પરિવર્તનનો યુગ છે દોસ્ત..! સવારે ખિસકોલી,બપોરે બકરી ને રાતે વાઘ થાય તો બોલવાનું નહિ,મૂંગા રહેવાનું..! જેટલું માનવીનું બારમું ભયાવહ,એનાથી વધારે બોર્ડના ૧૨ માંધોરણનો ધાક અહીં છે. બોર્ડ જાણે બોર્ડર ઉપર ...વધુ વાંચોજવાની પ્રક્રિયા હોય એમ,ધ્રુજારી ભરાવા માંડે.એને ક્રાંતિ નહિ, 'ફીક્રાંતી'કહેવાય. તોપથી શરુ થયેલી ક્રાંતિ,પહેલાં ટોપી સુધી પહોંચી,હવે ટોપીને ટપીને,ટપાટપી સુધી પહોંચી. ટોપીની પણ ડીઝાઈન બદલાય, ને તોપ રણમેદાન છોડી,ખંડેર હાલતમાંકિલ્લાઓને શોભાવતી થઇ..!હવે 'હાથીફાળ'વિકાસ નથી, વિકાસને હરણનું એન્જીન લાગ્યું હોય એમ, રણફાળ વિકાસ થવા માંડ્યો..! પહેલાંના ઘડિયાળ સમય અને લોલકના આંદોલન પણ બતાવતાં. ડીજીટલ ઘડિયાળે બધાં ક્ષેત્રોને હડપ કરીને
ફાટેલી ગરમીના ફાટેલા થીંગડા..! ફાટ..ફાટ થતી ગરમીમાં પૃથ્વીસ્થ જીવોની હાલત ભયાનક થઇ જાય દાદૂ..! પાંચ કિલો ગરમ મસાલો ચાવી ગયા હોય એવી થઇ જાય..! પ્રત્યેક માણસ સળગતો હોય એવો જ લાગે. યમરાજને પણ ધરતી ઉપર જીવ લેવા આવવા, ધડક ...વધુ વાંચોએવી ફાટેલા મિજાજવાળી ગરમી..! વાઈફ પણ વિષુવવૃત પ્એરદેશમાંથી પકડી લાવ્યા હોય એમ, લ્હાયબંબા જેવી લાગે. ઠંડી કન્યા સારી, પણ તેજાબી કન્યા સાથે પનારો નહિ પડાય એવી હાલત થાય. જાડી ચામડીવાળાને ભલે, હિમાલયના ઠંડા પવન જેવી ગરમી લાગે, બાકી કાળઝાળ ગરમી તો એવી લાગે કે, દરિયામાં પથારી કરીને સુવાનું મન થઇ આવે..! ‘ગરીબ કલ્યાણ મેળા’ ની માફક ઉનાળામાં એકાદ ‘ગરમી કલ્યાણ
એડમીનનો આધાર કાર્ડ..! જે લખવાનો છું,એને હાસ્ય સાથે સ્નાનસૂતકના સંબંધ છે કે નહિ, એની ખબર નથી. એને ક્યા પ્રકારનું કોમેડી-પોત કહેવાય,એનો પણ આઈડિયા નથી. છતાં ...વધુ વાંચોટકા પ્રોમિસ આપું કે,જે કંઈ કહીશ તે હસવાની વાત કહીશ, હસવા સિવાય બીજું કંઈ ના કહીશ. ચોખવટ પૂરી..! ચાર-ચાર મારા મગજમાં ભમરા કે ભમરીએ માળો બાંધ્યો હોય, એમ પ્રત્યેક માનસમાં હું આધારકાર્ડ અને આધારકાર્ડમાં હું માણસ શોધું..! મિલકતમાં ડીગ્રીની ગમે એટલી મોટી લંબાઈ-પહોળાઈ હોય,પણ પોતીકું આધારકાર્ડ ના હોય તો એ બધું ટપકું..! ભલે ને ઊંચા પદના આસામી હોય,રાજમહેલના કાંગરે મોરલાઓ
જ્યાં મળી કેરી ત્યાં ચઢાવી બેડી..! બેડી એટલે કેદીને પહેરાવવાની નહિ..! આજની પેઢીને સમજાવવું પડે કે, આંબા ઉપરથી કેરી ઉતારવા માટે ‘બેડી’ નો ઉપયોગ થાય. શહેરી ‘કલ્ચર’ ...વધુ વાંચોખ્યાલ આવે, બેડીની બલા નહિ સમજાય..! ગામડામાં જનમ લેવો પડે. આંબા-આંબલીના વૃક્ષ ઓળખવા શહેરમાં કેમ્પ રાખવા પડે. જુના શબ્દો, જુના રીવાજો, જુના પહેરવેશ, જુના ધંધા-પાણી ને જૂની બોલીની હાલત હવે વિસરાતા સૂર જેવી થવા માંડી. પણ પાંચથી છ હજારથી ચાલી આવેલી કેરીએ હજી એની ઓળખ જાળવી રાખી છે. અધધધ..કેરીના પણ કેટલા પ્રકાર..? ૫૦૦ જાતોમાંથી ૧૦૫ જેટલી જાતો જ હવે ઓળખમાં
ધોતિયું ઝાકમઝોળ..! કોઈપણ ધોતીધારક ગુજરાતીને વ્હાલો બહુ. ધોતિયું પહેરવું પણ એક કળા છે. મતલબ કે , ધોતિયું કાઢવું ભલે હોય, સહેલું પણ પહેરવા ...વધુ વાંચોગાઈડ ભાડે કરવો પડે. કોના ઘરમાં ધોતિયાધારીની કેટલી સિલ્લક છે, એવું સર્વે હજી સુધી કોઈએ કર્યું નથી, ને આપણને ‘ટાઈમ’ પણ નથી. ધોતિયાવાળા સામે મળે તો પ્રણામ કરવાના સંસ્કાર પણ વિસરાતા સૂર જેવા થવા માંડ્યા. ઉમરની છેલ્લી ઓવર ચાલતી હોય એ મહાત્માઓ પણ બરમૂડા પહેરીને બકાલું લેવા બહાર નીકળવા માંડ્યા. જો કે આ કોઈ રશિયા-યુક્રેન’ જેવો લડાયક પ્રશ્ન નથી. પણ
સખણા રહેજો નાથ.! એકપણ ‘પતો’ એવો નહિ હોય કે, (પતો એટલે, પતિનું બહુવચન..!) પત્ની દ્વારા જેમને કોઈને કોઈ ચેતવણી મળી ના હોય..! ‘સખણા રહેજો નાથ’ જેવી રોમેન્ટિક ...વધુ વાંચોતો મળી જ હોય. આ તો એક નમુનો.! બાકી કોઈ ભણેલ-ગણેલ પતિ ભલે ને મોટો વિદ્યાપતિ હોય કે સત્તાધીશહોય, એને પણ એવું સાંભળવા તો મળ્યું જ હશે કે, 'તમને એમાં સમજ નહિ પડે..!' જેમને પત્ની તરફથી આવી સુચના નહિ મળી હોય, એને બેધડક પરમેશ્વર કહી શકાય. ઝાડવે-ઝાડવે જુદા ફળ એમ, દરેક પત્નીના પ્રેમના પરચા સરખા હોતા નથી. માપવાની ફૂટપટ્ટી દરેકની
ઢોસા ખાવાના મારા ખડતલ પ્રયોગો..! ઢોસો (ઢીકો) બરડા ઉપર પડે તો આંખમાં આંસુ આવે, ને ખાવા મળે તો મોંમાં પાણી આવે..! ઢોસા-ઢોસાના પણ અલગ ટેસ્ટ હોય દાદૂ..!પેટ છૂટી વાત કરું..? ભણતો ત્યારે શિક્ષકના 'સ્પાયસી'ઢોસા તો ઘણા ખાધેલાં. જેનો‘ટેસ્ટ’હજી બરડામાં ...વધુ વાંચોમારે છે. પીઠ ઉપર ‘ઢોસો’ ખાધાં પછી, કોઈ ઢોસો દાંતે કે ગળે વળગ્યો નથી..!સાલ્લી કહેવાય મદ્રાસી વાનગી, પણ ગુજરાતીના મોંઢાની તો પાણીની પાઈપ લાઈન છોડી નાંખે. મસાલા-ઢોસાનું નામ પડતાં જ મોંઢામાં ફૂવ્વારા છૂટવા માંડે. જેમ ડુંગરે ડુંગરે મંદિરીયા અલગ, એમ ગામેગામના ‘ટેસ્ટ’ અલગ.,! સંભાર ચટણી ને મસાલો-ઢોસો, એટલે સાળો-સાસુ ને વાઈફનું કોમ્બીનેશન..! એમ થાય કે, સંબંધના 'સાળા' ઉપરથી તો
માણસ નામે બરફનો ગોળો..! માણસ એટલે બરફનો ગોળો..! ટેસ્ટી બરફ ગોળો..! પીગળે પણ જલ્દી, ને પાણી-પાણી થઇ જાય પણ જલ્દી..! શિયાળામાં શોધવો પડે, ને ઉનાળામાં ‘જ્યાં જ્યાં નજર મારી ઠરે, ઠેર ઠેર રેંકડીમાં મળે..!’ એ રંગીન હોય, ટાઢો હોય, ...વધુ વાંચોહોય, સ્વાદિષ્ટ હોય, ને હવામાન પ્રમાણે આકાર બદલતો હોય..! પણ ગોળામાં ખોસેલી સળીને ખબર હોય કે, ખતમ થયા પછી જાલિમ મને ફેંકી જ દેવાનો, છતાં ‘ફાઈટ ટુ ફીનીશ’ સુધી સૈનિકની માફક ઝઝૂમે. ગોળાને ખરવા નહિ દે..! સાચો મિત્ર પણ માણસને પડવા નહિ દે, બરફ ગોળાની સળી જેવો જ હોય. બરફ ગોળાની માફક મિત્રોના પણ પ્રકાર આવે.સ્વાર્થી મિત્રોના મિજાજ થોડાં અલગ,
યોગ ભગાડે રોગ..! હિંમત રાખવી પડે બાકી, યોગમાં તાકાત તો ખરી...! તળેલાં આંથેલા ચરબીલા પદાર્થ ખાવા કરતાં, ૨૧ મી જુન આવે એ પહેલાં તેલના માલીશથી ઘૂંટણીયા ભીંજવવા સારાં..! પેટ અને ડોઝણાના ભેદ તો સમજાય..! નાકથી સુસવાટા કાઢવા જ માંડવાના. ...વધુ વાંચોકપાળમાં કાંદા ફોડું, આખું વર્ષ યોગને બદલે ખાધના પ્રયોગ કરો તો ગબડે, પેટ ફુલાવો તો ચાલે,ને યોગનોદિવસ આવે ત્યારે,ગાલ ને નાક ફુલાવો..? કાને તાળા માર્યા હોય તો ખોલીને સાંભળી લે, યોગ વગર યોગી થવાતું નથી..!ને ભોગી કરતાં યોગીની કીમત વધારે હોય છે..! જો કે, હું એવું બાફ્તો નથી કે, બધાં જ ભોગી હોય..! અમુક યોગ માટે પણ સંવેદનશીલ હોય છે.
ભજીયા વગર ચોમાસું સુનું રે લાગે..! હવા એક હોય,ખાતર પાણી એક હોય,જમીન એક હોય, છતાં એના કપાળમાં કાંદા ફોડું જુદા-જુદા ઝાડવે જુદા-જુદા ફળ અને ફૂલ થવાનું રહસ્ય હોય..! આવું જાણવાના ચહકડા મને બાલ્યાવસ્થાથી જ આવે..! પછીખાવાનો શોખીન થયો,ત્યારે ભજીયાં ...વધુ વાંચોઆવ્યા. સેવ-પાપડી-ગાંઠીયા-ફાફડા-ફૂલવડી જેવાં અનેક‘ટેસ્ટી’ફરસાણ વગેરે ચણાના લોટમાંથી જ બને,છતાં એમાંથી એકેય ભજીયાની લોકપ્રિયતાના મુકામ સુધી કેમ પહોંચ્યું નાં હશે..?સ્વાભાવિક છે કે,મગજવિકસતુંહોય ત્યારે પૂર્ણવિરામ કરતા અલ્પવિરામ,અને અલ્પવિરામ કરતાં સવાલચિહ્નનનો ભરાવો વધારે થાય. ભજીયાનો એ ગુણધર્મ છે કે,ઘાણ ઉતરવા માંડે ત્યારથી,ખાનારની જીભ લપકારા લેવા માંડે કે, 'ક્યારે હું ભજીયાંને ગૃહપ્રવેશ કરાવું..?'ભૂખ હોય કે ના હોય,ભજીયું સામાવાળાની ભૂખ ઉઘાડે.લય અને તાલ તો એવાં
બાળકો મોલમાં મળતા હોય તો..? અમુક મામલો ભગવાને, પોતાના હસ્તક રાખેલો, એ સારું છે.એને ખબર કે, મારા બનાવેલા જયારે મને બનાવવા નીકળે ત્યારે, મારી હાલત નાગ ઉપર દેડકીએ આસન ગ્રહણ કર્યું હોય તેવી થાય નહિ. બાકી ‘ફ્રેન્ચાઈસી’ માંગવાવાળા તો ...વધુ વાંચોલઈને ઘણા નીકળે..! આપી હોત તો, પ્લાસ્ટિકના હવાવાળા માણસ બનાવીને, ચંદ્ર ઉપર ચઢાઈ કરવા મોકલ્યા હોત..! લોકસભા ને રાજસભા વગર એકલા હાથે ભગવાન બધો કારભાર ચલાવે, પણ એક ભૂલ નહિ કરે. વર્ષોથી અબજો માણસ ઘડી કાઢ્યા હશે, પણ એક બીબું બીજા મોડલ માટે વાપરે નહિ. ને કોઈના ઉપર એમનું નામ નહિ કે, આ ધંધો મેં કર્યો છે..! એના કપાળમાં કાંદા
ગ્રહણમાં ઘેરાયેલો માણસ હવા વગરના ફુગ્ગા જેવી હાલત લઈને ફરુ છું ...વધુ વાંચો મારા જ ઘરમાં છું છતાં જમાનત લઈને ફરું છું
જાને કહાં ગયે વો દિન..! લોડડાઉનના પાયે એવી બેઠી છે કે, શનિની પનોતી પણ વામણી લાગે. સાલું આખું વિશ્વ ચકરાવે ચઢી ગયું રે...! ખાંસી ખાતું થઇ ગયું યાર..! એના કપાળમાં કાંદા ફોડું, લાફીંગ બુઢ્ઢો જાણે આ કોરોનાની ભૂરકી નાંખી ...વધુ વાંચોમહિનો થયો મામૂ, હજી ડાઉન ‘લોક’ ની ચાવી મળવામાં નથી. આખું વિશ્વ સાલું લોક ડાઉન છે. ભય એવો ઘુસી ગયો કે, છીંકની જેમ લોકો ખાંસી પણ ગળે તો વૈચીત્રમ નહિ બોલવાનું દાદૂ..! કોરોનાની કમાલ તો જુઓ, ભલભલા નેતા ઉધરસ ખાતાં હતા, એ પણ ગળા ખંખેરતા બંધ થઇ ગયા..! એમાં ખાંસતા નેતાનો તો કોરોના ટેસ્ટીંગ ખર્ચ પણ પ્રજાના માથે પડે
આકાશવાણીનું આ હાસ્ય કેન્દ્ર છે....! મગજને છુટ્ટો દોર ક્યારેય નહિ અપાય. આપ્યો તો એ શેખચલ્લીનું ...વધુ વાંચોબની જાય. લોકડાઉનમાં પહેલી અસર મગજને થાય, કંટ્રોલ નહિ રાખીએ તો ચમનીયા જેવી વલે થાય..! નવરો ધણી કાટલાં તોકે એમ, ચમનીયાને લોકડાઉનમાં વિચાર આવ્યો કે, આ રેડીયાના કાર્યક્રમોમાં હાસ્યની છાંટ લાવવી જોઈએ. રેંટીયા ગયા પછી રેડીયાનો ફાલ પણ હવે વધ્યો છે. એમાં જ્યારથી મનકી બાત રેડિયા ઉપર શરુ થઇ ત્યારથી, પોસ્ટકાર્ડ જેવી દુર્દશા ભોગવતો રેડિયો પણ ફૂંફાડા મારતો થઇ ગયો.
મારા સખણા રહેવાના શાનદાર પ્રયોગો..! લોકોને વિશ્વાસ નથી, બાકી આમ તો ...વધુ વાંચોજ છું યાર..! સખણા હોવાનો દાખલો ખિસ્તોસામાં લઈને થોડું ફરવાનું હોય..? આ તો નવરેશના તકિયા કલામ છે કે, ‘સખણા રહો, સખણા રહો..!’ તમે અડફટમાં આવ્યા નથી એટલે, બાકી એટલો સખણો છું કે, ભગવાન કરતા વાઈફને વધારે જય જય કરું..! આ તો મોટાને જામીન આપી નાનાને હલવાવવાની વાત
આ તે કોઈ ચરબી છે કે ચરબો આપણી એ જ તો મહા-મારી છે કે, સમઝવા કરતાં વિચારીએ વધારે, ને વિચારવા કરતાં બકીએ વધારે. નેતાઓની વાત નથી કરતો યાર..! આ તો જનરલ ટોકિંગ..! જેમ યોગનો અર્થ એવો નથી કે, પેટને ...વધુ વાંચોમાફક હલાવ્યા પછી, પેટને ગોડાઉન સમજી માલ ભરી દેવાનો. અમુક તો મહેસાણી ર છકડાની માફક ભરાય એટલા મુસાફર ભરે એમ, ખવાય એટલું ખાય, ને ઊંઘમાં પણ ઢેકાર ખાતો જાય..! મહર્ષિ પતંજલિની ૩૦૦૦ હજાર વર્ષ જૂની આ સિસ્ટમનો કચ્ચરઘાણ કાઢે..! આમ તો શરીર અને આત્માનું જ્યાં જોડાણ થાય ત્યાં યોગનું પ્રાગટ્ય થાય. અને આડેધડ ભચડ ભચડ કરે ત્યાં રોગનું પ્રાગટ્ય
ઉંચી મેડીના ઊંચા મોલ..! અમુકના તો વેણ જ એટલા કડવાં કે, હિસ્ટ્રી જાણ્યા વગર કહી દેવાય કે બંદો કારેલાનો રસ પીઈને મોટો થયો હોવો ...વધુ વાંચોએવી ચમચમતી ચામડી જેવાં હોય કે, હાથ ઉપર મચ્છર બેઠું હોય તો પણ હાથી ચઢી ગયો હોય એમ બરાડે..! લંડનમાં રોજ બરફની લાદી ઉપર સુતો હોય એમ, ભારત આવે ત્યારે હાથ-પંખાને વાઈફની જેમ સોડમાં રાખે., સહેજ બફારો થાય એટલે કાનમાં કીડી ઘૂસી ગઈ હોય એમ, ચિચયારી પાડવા માંડે...! ફેણ તો એવી ચઢાવે કે, ‘ સાલી આ તો કોઈ ગરમી
તારા વિના શ્યામ મને એકલું રે લાગે...! લોકો ક્યાં તો ધૂની છે, ક્યાં તો ઝનૂની..! ફાવે તો ફક્કડ નહિ તો અક્કડ..! એવાં બંધબેસતા પાટિયાં ફીટ કરે કે, લંકાને બદલે અવધથી વિચાર આયાત થયા હોય એમ, પેકિંગ જુદું ...વધુ વાંચોમાલ જુદો..! પહેલી ચાંચ મારવાવાળાને તો દાળમાં સફેદ જ લાગે..!નેકાળાશ એના તળિયામાં હોય. માણસની ઉજળી મસોટી નહિ જોવાની, દાનત ચાખવાની. જેથી પાછળથી પસ્તાવાનો ધોધ નહિ તૂટી પડે કે, મહાશયનો મહા (આશય) તો જુદો જ છે..! અમુક તો એવાં ઉંધા સ્વસ્તિક જેવાં કે, સ્મોવસ્ડેતિકનો પણ મલાજો નહિ રાખે. હોય ચિકનમાં ને ઈંડા ખાવાની વાત કરે.!’ચલતા હૈ..! શ્યામના નામે ભીના પાપડ શેકવાનો
સ્ટેશન એ ટેન્શનનું મારણ છે..! ચમનિયાની વાત કરવાની સ્ટાઈલ જ અનોખી..! માયાજાળ એવી બિછાવે કે, પલળી જવાય. એની વાણીમાં જે ફસાયો, એ મરે નહિ, પણ માંદો તો જરૂર પડે..! નેતાની વાણીમાં પ્રજા જેમ પ્રજા થઇ જાય, એમ એની ચંચી ...વધુ વાંચોઅનેકવાર ભીંજાયેલી. ખાબોચિયું સેવે છે બોલો..! કોને કહેવું..? મંગળફેરાના નિયમ જ એવાં કે, એકવાર ફર્યા એટલે ફર્યા, એમાં રીવર્સ ગીયર તો આવે નહિ. એટલે તો ચંચી રંગીન બરફગોળાની માફક જિંદગી જીવે છે. એક સોજ્જી કહેવત છે કે, '' જીભને જીવતી રાખવાની. કાગડા પણ ભોંઠા પડે. આંખ કાઢી નહિ જાય.! " ચમનિયાનો જનમ પારસી હોસ્પિટલમાં થયેલો. એટલે વાઈબ્રેશન એવાં ચોંટેલા
હમ છોડ ચલે હૈ મહેફિલકો..! ' ટેકનોલોજી ' એટલી આગળ વધી ગઈ કે, સસલા કરતાં કાચબું આગળ નીકળી ગયું. કહો કે, પાટલુન કરતાં ખમીશ બેફામ બની ગયું..! ઓન લાઈન વાઈફ પણ મળવા માંડી, કોઈ વાતે આશ્ચર્યને અવકાશ જ નથી ...વધુ વાંચોસબર કરો, આગે આગે દેખતા રહો, હોતા હૈ કયા..? બરમુડો બેઠો હોય બ્રિટનમાં, ને ફટાકડો રિમોટથી આંગણામાં ફોડે તો, ફાફડા જેવું મોંઢું ફાડી નવાઈ નહિ પામવાનું. એવો ઝંડો તો કાઢવો જ નહિ કે, ફલાણાએ ફલાણી બાબતમાં બોમ્બ ફોડ્યો..! ખોટાં ગલોફાં નહિ ફૂલાવવાના. ટેકનોલોજી ગમે એટલી ઉંચાઈએ જાય, અસંતોષ તો રહે જ..! જેનું સ્વચ્છંદી મન કાળી ચૌદશમાં પણ
હનીમુનનો હવન તાજાં પરણેલાઓની તો વાત જ નોખી, એમની દુનિયા પણ અનોખી. એમની પૃથ્વી એમની ધરી ઉપર જ ફરે. એટલે તો લગન પછી, પ્ણીરકૃતિની ગોદમાં ઢંકાવાને બદલે, પ્રાણી સંગ્રહલાયની સફરે ગયાં. થયું એવું કે, પ્રાણીઓ એમને જોવા બહાર નીકળ્યા. ...વધુ વાંચોતો સારું છે કે, તેઓને એકદમ બહાર આવતાં પાંજરાના સળિયા નડ્યા..! પ્રાણીઓ પણ ગેલમાં તો આવે જ ને..? જેમ પ્રેમ કરવા માટે આ લોકોને દુનિયા આડી આવે, ને પ્રાણીઓને પાંજરા આડા આવે, ..! બંને જણા એકબીજાને ધારી-ધારીને જુએ. આ લોકો તો પ્રાણીઓની વસ્તી ગણતરી કરવા નીકળ્યા હોય એમ એક પછી એકની મુલાકાત લેવા લાગ્યા. પાંજરાની સિંહણને શું અદેખાય ઉપડી કે,
સવારની ચહાના ' ટેસ્ટી ' સંબંધો....! કેટલીક વાત તો ભીંત ઉપર લખવા જેવી હોય..! (શિલાલેખ કરતાં ભીંત સસ્તી પડે. ) વાત જાણે એમ છે કે, મરઘાના ' કૂકરે કૂક ' થી સવાર પડતી નથી. અને સવાર પડે છે એટલે ...વધુ વાંચોકૂકરેકુક કરે છે એવું પણ કદાચ નહિ હોય. અને હોય તો કોઈ મરઘાને પૂછવા ગયા નથી. સવાર એની રીતે જ પડે એ વાત નેપીવાળા છોકરાઓ પણ જાણે.! મરઘાઓની આખી ફોજ પલંગ નીચે કેમ ના ઉતારી હોય, કોઈ ફરક નહિ પડે. કૂકરેકુકના તકિયા કલામમાં, મરઘાના ગળા બેસી જાય, પણ કુંભકર્ણનાં અવતારો પથારીનો ઉતારો નહિ છોડે. ઉઠવાની વાત તો દૂરની પણ,
સાફસફાઈ દિવાળીનું મંગલા-ચરણ છે..! દિવાળી આવે એટલે, પહેલો હુમલો ‘સાફસફાઈ’ નો આવે. મનના ખૂણા જેવાં હોય તેવાં ચલાવી લેવાના, પણ ઘરના ખૂણામાંથી કચરા-પોતા તો કરવાના. ખુણાઓ પણ ટાંપીને જ બેઠાં હોય કે, ક્યારે દિવાળી આવે અને અમારી દેહશુદ્ધિ થાય. ...વધુ વાંચોશક્તિનું જે થવાનું હોય તે થાય, પણ ઝાપટઝૂપટનો વેધ દશેરાથી ભરાવા માંડે. દિવાળી એટલે સાફસૂફી, ડિવાઈ એટલે રંગોળી, દિવાળી એટલે આતશબાજીદિવાળી એટલે અંતરનો ઉઘાડ, દિવાળી એટલે પ્રકાશનું પર્વ, ઉમળકાઓનું આદાન-પ્રદાન, હૈયાની હેલી અને વિચારોનું વૃંદાવન,..! વાર્તા પૂરી..! એક જ મુદ્દાનો મુખ્ય કાર્યક્રમ આસુરી વિચારધારા ભલે ઘરના મેમ્બર બનીને જીવતી, પણ દિવાળી આવે એટલે ઘર ચોખ્ખું ચણક જોઈએ. લગન વખતનો કહેવાતો
વણફૂટેલા ફટાકડાના સુરસુરિયા..! જોતજોતામાં થનગનતી દિવાળી આવી ગઈ. ફરીથી આકાશ આતશબાજીથી રંગીન થશે. ઘર ઘર રંગોળી ને દીવડાઓ ઝગશે. દિવાળી એટલે પ્રકાશનું પર્વ. દિવાળી એટલે અંતરના ઉઘાડ, ઉમળકાઓનું આદાન ને પ્રદાન, હૈયાની હેલી અને વિચારોનું વૃંદાવન,..! પ્રદેશ પ્રદેશના ...વધુ વાંચોમુજબ દિવાળીની ઉજવણી થાય. એમાં દિવાળી એટલે પેલું વર્ષો જુનું લહેરિયું. લહેરિયું શબ્દ પડતાં જ બચપણ યાદ આવી જાય. બાળકોનું ટોળું થાળીમાં દીવા પ્રગટાવીને, આંગણે ઉભાં હોય, અને કુમળા મોંઢે ‘લહેરિયું’ લલકારે એની તોકોઈ મઝા જ ઔર..! દિવાળીને આવકારવા, વધાવવા, મનાવવા શુકનનો થાળ લઈને ઊભાં હોય એવું લાગે. ફાગણમાં ફાગ અને દિવાળીમાં શુકન એટલે એમનો બાળ અધિકાર. લહેરિયું એ આજની
ચાલ હથેળીમાં ચાંદ બતાવું...! હથેળીમાં ચાંદ બતાવનારાઓના હાથ હેઠા પડતાં હોય તો, શરદ પૂર્ણિમાનો ચાંદ જોઇને.!હથેળી વામણી પડી જાય ને આંખમાં ઝાંખપ આવવા માંડે. લોકો અમસ્તા કરોડો રૂપિયાની ઘારી ખાયને ફાંદની વૃદ્ધિ કરતાં હશે? પણ કવિએ કહ્યું છે કે, ...વધુ વાંચોસૌંદર્યનેપામતા પહેલાં સૌંદર્ય બનવું પડે..!’સાવ સીધી વાત છે કે, કુવામાં હોય તો જ હવાડામાં આવવાનું. જેના કુવામાં જ ભમરડા ફરતા હોય, ને દેડકાઓ રેશનકાર્ડ કઢાવીને મૌજમાં જીવતા હોય, એની તો દયા જ ખાવાની. સ્વીકારી લેવાનું કે, કુવો જ ખાલી હોય તો હવાડો પણ ખાલી રહેવાનો. જેમ ગાંધીજીના રેંટીયા સાથે ફોટો પડાવવાથી ગાંધીજી નહિ થવાય, એવું માની લેવાનું. આકાશમાં સોળે કળાએ
રાશિ કોઈની માસી નથી..! પવન જોઇને સૂપડાં ફેરવનાર માટે રાશિ જીવનમાં બ્રેક અને એક્સીલેટરનું કામ કરે. એ ક્યારે છટકે, ક્યારે મલકે, ને ક્યારે અટકે એની કોઈ ગેરંટી નહિ. રાશિ એની ધરી ક્યારેય છોડતી નથી. તેથી છટકેલાં મગજવાળો ખરાબ નથી, ...વધુ વાંચોએની રાશી એના ગ્રહબળ ખરાબ ચાલે છે, એવું માનસિક સમાધાન કરી લેવું. વાઈફ કરતાં પણ વધારે ભરોસો રાશિ ઉપર રાખવો. આ મારો જાત અનુભવ છે. લગન વખતે વાઈફ સાથેના બધાં જ ગુણ અફલાતુન મળેલા. લગન પછી અવગુણ એવાં પેદા થયા કે, હજી ગાલ્લું ઘોંચમાં છે. વાઈફ સાથે ગુણ મળવા કરતાં ‘અવગુણ’વધારે ઝગારા મારે છે..! અમારી કુંડળી કાઢી આપનારના ગુણ વધારે
જલેબી એ ફાફડાની ધણીયાણી નથી..! દાંત હોય કે ના હોય, ફાફડા જલેબીનું એકવાર નામ પડવું જોઈએ, મોંઢાની રેતાળ ભૂમિ પણ ભેજવાળી થઇ જાય. ફાફડા-જલેબીનો એ જાદુ છે કે, દેહની એક્ષ્પાયરી ડેઈટ પૂરી થવા છતાં, ફાફડા-જલેબીના ઉલાળિયા કરવા દશેરા-દર્શન ...વધુ વાંચોદેહને ખેંચી નાંખતા હોય..!દશેરાના ફાફડા જલેબી ખાવા એટલે, કોઈપણ દેવી-દેવતાના પ્રસાદ ખાધા જેટલું એનું મહાત્મ્ય લાગે..! શું આ બંનેનું જોડું છે..? સારસ અને સારસી જેવું..! ચારેય યુગથી અખંડ દીવાની માફક બંને અખંડ..! સાલી ખૂબી એ વાતની, કે જલેબીએ ક્યારેય ફાફડાનું પાનેતર ઓઢ્યું નથી. છતાં ધણી-ધણીયાણી જેમ બંનેના નામ બોલાયા કરે. એવાં અગાઢ પ્રેમના પ્રેમલા-પ્રેમલી હોય તેમ, બંને એકબીજા વગર અધૂરા..!
ગરબો ગોટે ચઢ્યો રે લોલ.! રિદ્ધિ દે સિદ્ધિ દે અષ્ટ નવ નિદ્ધિ દે,વંશમાં વૃદ્ધિ દે,બાક્બાની હૃદયમે જ્ઞાન દે,ચિત્તમે ધ્યાન દે,અભય વરદાન દે,શંભુ રાણી દુઃખકો દુર કર,સુખ ભરપુર કર,આશ સંપૂર્ણ કર દાસ જાણી રાજન સોહિત દે,કુટુંબ સોં પ્રીત દે,જગમેં જીત ...વધુ વાંચોભવાની કાનમાં કોયલ ઘુસી ગઈ હોય એમ, ગળામાંથી આવી તર્જ નીકળવા માંડે, ત્યારે માનવું કે, નવરાત્રીના બ્યુગલ વાગવા માંડ્યા. ઢોલને મસ્તી ચઢે, યુવાની સ્વચ્છંદી બને, પગના ઠેકા કાબુમાં નહિ રહે તો માનવું કે માતાજીઓ ડુંગરા ઉતરી રહી છે. આવું થાય એટલેગુજરાતણની કમર લચકાવા માંડે, યુવાની મચકાવા માંડે, ચાલકની ચાલ બદલાય, ને રોજીંદા પહેરવેશને બદલે ચણીયા-ચોળી અને ચુંદડીના પરિવેશમાં પ્રત્યેક ગુજરાતણમાં
મૌસમ પ્રમાણે ટાલ પડતી નથી..! પાડો જન્મે ત્યારથી મરે ત્યાં સુધી પાડાથી જ ઓળખાય. વચમાં એના માટે કોઈ કૃપાદ્રષ્ટિ નહિ કે, કોઈ પ્રમોશન નહિ..! એવું જ ટાલનું..! એકવાર ટાલ પડે, પછી માણસ ટળે ત્યાં સુધી ટાલ જ સાથ ...વધુ વાંચોએની વાઈફ પણ એટલો સાથ નહિ આપે. સીનીયર ટાલનો આદર કરવાની આપણે ત્યાં કોઈ જોગવાઈ નથી. વાળંદે પણ ટાલ જોઇને ડોળા કાઢ્યા હોય..! આમ જુઓ તો ટાલ બીજું કંઈ નથી, પતિ-પત્નીની છુટાછેડી સુધી ચાલેલી ચળભળ જેવું છે. પતિ-પત્ની છુટા થાય, એમ બાલ સાથે કાંસકીની બબાલ થાય, અને કાંસકીએ કહી દીધું હોય કે, ‘હું તારા ફળિયામાં પગ નહિ મુકું’ તેમાંથી ટાલનો
એકાદ હાસ્યનું દવાખાનું ખોલું..! કેટલાંક દુઃખ ભગવાન આપતો જ નથી, માણસ જ હવાતિયા મારીને એનું ઉપાર્જન કરે. કદાચ ૪૦% થી વધારે દુઃખ એવાં હોય તો કહેવાય નહિ.કહેવાય છે કે, ઈચ્છા અધુરી રહે ...વધુ વાંચોશ્વાસ પુરા થાય, એને મૃત્યુ કહેવાય. અને ઈચ્છા પૂરી થાય ને શ્વાસ પુરા થાય એને મોક્ષ કહેવાય..! મને મોક્ષ નથી મળવાનો એની ખાતરી છે. એટલા માટે કે, ચડ્ડીનું નાળું બાંધતા નહિ આવડતું ત્યારથી, ત્યારથી મારી બે ઈચ્છા હતી કે, ૪૦ વર્ષનો થઈશ ત્યારે હું ડોકટર હોઈશ..! એના કપાળમાં કાંદા ફોડું,એમાંથી એક જ ઈચ્છા પૂરી થઈ, હું ૪૦ વર્ષનો તોથયો, ડોક્ટર
દોઢ-ડાહ્યાની દોઢ ડાયરી સંગીતકારનેએકવાર ગળું ખંખેરવાની ઉપડવી જોઈએ. બહારની ચામડી હોય તો ખંજવાળી લેવાય, ગળું ખંજવાળવાથી કળ નહિ વળે..! ગાળામાં ભેરવાયેલો ભૂપાલી-ભૈરવ કે ભૈરવી જ્યાં સુધી બહાર કાઢે નહિ, ત્યાં સુધીચિત્તનું ચોઘડિયું જ નહિ બદલાય.વાજા-પેટી પકડીને ...વધુ વાંચોશોધવા જ પડે. મને પણ આજે 'દોઢ-ડાહ્યા' ને પાયે બેઠી છે. દોઢ-ડાહ્યો એટલે માનવ અવતારની છેલ્લી જાગીર..! ( ડાહ્યો-ગાંડો અને દોઢ-ડાહ્યો..!) આવાં ઢગાઓની કુંડળીમાં મોટી-મોટી ‘ઠોકવા’ ના યોગ વધારે હોય..! હસવાનું ગીરવે મુકીને ગોળા ગબડાવવામાં જ માહિર..! લેખકે આવાં લોકોનું ખોદકામ તો ઠીક, ખણખોદ પણ નહિ કરવી જોઈએ. યાર..લોકોને હસાવવા કંઈક તો જોઈએ ને..?હસાવવાનું કામ હાસ્ય લેખક નહિ કરે તો
આધી-વ્યાધી-ઉપાધી ને સમાધી અસ્સલના વડવાઓ (વડવાઓ અસ્સલના જ હોય, ઘોંચું..! એમાં ચાઈનાનો માલ નહિ આવે કે ડુપ્લીકેટ નીકળે..!) એ લોકો ‘દલ્લો’ સંતાડીને રાખતા, પણ જીવતા દિલ ખોલીને. એક્ચ્યુલી મારી દાદીમાની વાત કરું તો, એમણે મને એક વાત કહેલી ...વધુ વાંચો‘તું જન્મ્યો ત્યારે જનમટીપની સજામાંથી નિર્દોષ છૂટીને આવ્યો હોય એમ, હસતા-હસતા જન્મેલો. તારા મામાનાં તો મોતિયા મરી ગયેલા કે, ભાણીયો કૃષણ બનીને મામાનું કાસળ કાઢવા હસતો-હસતો આવ્યો કે શું..? તને રમાડવા લાવેલા ઘૂઘરા પણ તને જોઇને ડોળા ચઢાવી ગયેલા. ધ્રુસકે ચઢેલા. ઘૂઘરા વાગવાને બદલે રડેલા વધારે. ફાયદો એ થયેલો કે, કોઈનું છોકરું રડે તો, તેમના છોકરાને હસાવવા માટે તને ભાડે
દરેક વ્યક્તિ પોતાના ગણપતિની જ જય બોલાવે છે..! બાપા..! આખ્ખર એ દિવસ આવી ગયો. ધડામ ધૂમ લાડ કરીને એને ડુબાડી દેવાની તો અમને આદત છે. એવાં જ દિવસને અમે આનંદ ચૌદશ કહીએ. છોરું કછોરું થાય પણ દેવ કૃપાધિન થવા ...વધુ વાંચોદેવાદાર થતાં અચકાતા નથી એ અમારો વિશ્વાસ છે બાપા..! ફરી ડી.જે. નાં ધૂમધડાકા શરુ થશે. (ડી.જે. એટલે (દેરાણી-જેઠાણી) નહિ બાપા..! યુવાનોનું સાંસ્કૃતિક ડીવાઈસ..!) આપની આરાધના-પૂજા કરવાનો, અને પ્રેમથી ડુબાડવાનો વળી એક લ્હાવો મળશે. આપ તો દેવાધિદેવ છો બાપા..! બધું જ જાણો છો કે, આપને ઘરે લાવતા કે, ઘર માંથી બહાર કાઢતાં, અમારૂ હૈયું હાથ નથી રહેતું, એટલે તો અમારે
કુતરાને માણસ નહિ કહેવાય,,! અમારા બારોટ એવું કહેતાં કે,અમારા વંશ વારસદારોમાં હાથીઓ પાળવાની ગુંજાશ હતી. પણ કોઈએ ‘ડોગી’ આઈ મીન કુતરા પાળેલા નહિ. ક્યારેય કીડી-મંકોડા પણ વેકેશન ગાળવા આવતા નહિ. માત્ર માણસ જ પાળતા. તમને જાણીને નવાઈ લાગશે ...વધુ વાંચોનહિ સાલા’ વાળી મૂળ લાઈન તો અમારા વંશજોની..! અમારા વંશજોમાં કોઈનો મણકો વચ્ચેથી તૂટેલો નહિ, અને ખભો ચઢાવેલો નહિ, એટલે આ ‘ડાયલોગ’ હવામાં ઓગળી ગયેલો. જેનેફિલ્મ ‘પુષ્પા’ એ જીવાડ્યો..! જોવાની વાત એ છે કે, માણસ સિવાયના પ્રાણી માત્ર સાથે કઠોર સંબંધ હોવાં છતાં, આજ સુધી કોઈ પ્રાણીએ નહિ બગાડ્યું હોય, એનાથી વધારે દુખી માણસથી થયા. કૂતરાની વાત કરીએ તો, સમ
ક્યાં ખોવાણું પરચુરણ મારું..! ભૂકંપ આવે ને મોટી-મોટી ઈમારત ભૂગર્ભમાં ચાલી જાય, પર્વત રસાતાળ થઇ જાય ને દરિયો અસ્તિત્વ ગુમાવે એવું સાંભળેલું. રતનજી જાણે કેવો ચલણી ...વધુ વાંચોઆવ્પયો હશે તે, આખેઆખું પરચુરણ ક્પાયાંક ગરકાવ થઇ ગયું. મોટી-મોટી નોટ જ દેખાય, રૂપિયા નીચેનાં ચીલ્લર તો જાણે પાતાળમાં ચાલી ગયાં. ચિલ્લરના ફોટા જ જોવાના..! ભિખારી પાસે પરચૂરણની ભીખ માંગવી પડે બોસ..! જે લોકો બેંકને ખોખલી કરી ગયાં હોય, એમણે તો પરચુરણ ઉઠાવ્યું જ ના હોય..! જે હોય તે..!અમુક તો પૂરું પરચુરણ જોયા વિના જ પૃથ્વીસ્થ મટીને દેવસ્થ થઇ ગયાંનાં
ટાઢું ખાવાનો પણ એક ‘ટેસ્ટ’ છે..! ટાઢું..એટલે, મંદ, ઢીલા સ્વભાવનો..ટાઢો ! શાંતિનો સ્વામી, નહિ ક્રોધની ગરમી કાઢે કે નહિ કામમાં પૈડા લગાવે, ક્યારેય ઉશ્કેરાય નહિ તેવો..! સમજો ને કે મારા જેવો..! શ્રાવણનાં બધાં તહેવારો ટેસ્ટી, પણ શીતળા-સાતમ આવે ને ...વધુ વાંચોપંચર થવા માંડે..! આખું વર્ષ તો ટાઢું ખાતાં જ હોય, પણ ટાઢી શીળી એટલે ટાઢું ખાવાનો સ્પેશ્ય દિવસ, એ દિવસે જડબેસલાક ચુલાબંધી..! આગલે દિવસનું રાંધેલું ને સજ્જડ ટાઢું પડેલું જ ખાવાનું ને ટાઢા પાણીએ તહેવાર કાઢવાની..! એટલે તો ટાઢીશીળીના દિવસે કોઈ વરઘોડો કાઢતું નથી. હરખભેર વહુ લેવા જવાનું ને વદ્ધું ખાયને આવવાનું, એ કોને ગમે..? પણ, ગમાડવું પડે, શીતળા માતા
મેરી ભેંસકો ડંડા કયું મારા..! ઘરના ગાર્ડનમાં ભેંસ ભરાય જાય, તો તેનો ફોટો પાડીને મુખ્યમંત્રીને ફરિયાદ નહિ થાય, બુચકારીને જાતે જ કાઢવી પડે..! દૂધ બીજાં ખાય ને, બાગ આપણો ઉજાળવા ...વધુ વાંચોએ સહન તો નહિ થાય, પણ જીવદયા જેવું તો રાખવું પડે ને..! મારી ગર્લફ્રેન્ડ ગાર્ડનમાં ઘૂસી આવી હોય એમ, મારે ત્યાં ધાંધલ-ધમાલ થઇ ગઈ..! બધાના નાકના ટેરવા કપાળે ચોંટી ગયા..! અંગ્રેજી મીડિયમમાં ભણતો રામલો-રોમન પણ'બફેલો કેઈમ..બફેલો કેઈમ'એમ‘હોમ-નાદ’ કાઢીને બબડવા બેઠો. ફાધરનું બ્લડ-પ્રેસર વધી ગયું,ને દાદીને ગભરાટ છૂટી ગયો કે, યમરાજ તો નહિ આવ્યા હોય..? મેં ચોખવટ કરી કે, આ પાડો
સળી કરવા કરતા વાંસળી વગાડવી સારી..! સળી એટલે કાન ભંભેરણી..! નાક ભંભેરણી કરીએ તો કોઈ અસર નહિ થાય..! કોઈપણ ઉભેલાને આડો પાડવાનો અકસીર ઈલાજ એટલે સળી..! સળી નહિ કરવાના બંદાએ આમ તો શપથ લીધેલા, પણ આજે મારાં ...વધુ વાંચોઘરમાં ધાડ પાડવા બેઠો બોલ્લો..! સળી વિષય ઉપર જ સળી કરવા બેઠો. કોઈને સળી કરવી એ પણ એક કળા છે સાલ્લી..! દુખની વાત એ છે કે, સળી કરનારને સળી-કલાકાર તરીકે આપણે નવાજતા નથી. એને અજ્ઞાનતા કહેવાય કે, જીલ્લસી એ તો રતનજી જાણે..! વાત માનો કે નહિ માનો એ માટે મારે કોઈની સળી કરવી નથી. પણ એક વાત તો માનવી જ
માન ન માન તેરા મહેમાન..! જ્યારથી બહેનોમાંલેંઘાને બદલે પ્લાઝોનો ક્રેઝ આવ્યો ત્યારથી, બાપાઓની દશા બેસી ગઈ. એમના લેંઘા પ્લાઝા થઇ ગયાં..! બરમૂડા ઉપર આવી જવાનું કારણ પણ એ જ...! પુરુષ કરતાં પુરુષના પરીધાનનું ચીર-હરણ થવા માંડ્યું છે દાદૂ..! પ્રાણીઓને ...વધુ વાંચોઅગમ બુદ્ધીશાળી એટલે કહું કે, તેઓ વસ્ત્રો ધારણ જ નહિ કરે. જેથી ચીર હરણ થવાનો પ્રશ્ન જ નહિ આવે. આપણા આદિ+ આદિ+આદિ પૂર્વજો પણ ક્યાં વસ્ત્રો પહેરતાં હતાં..? હાલની સદી ભલે ડીજીટલ સદી કહેવાતી હોય, પણ એ ડીઝાઈન સદી પણ બની. દિવસે-દિવસે દરેક ક્ષેત્રની ડીઝાઈન બદલાતી ચાલી. તારિકાઓ તો સિલાઈ વગરનું કપડું ખભે નાંખે તો એ પણ ડીઝાઈન..! હમણાં મારા
આંગણામાં ચોમાસું ઉગે ત્યારે...! ચોમાસું ખિસ્સામા લઈને ફરું છું ...વધુ વાંચો ખાલી છું શ્રીમંતની જેમ ફરું છું મન છે મોર બની ટહુકયા કરે ટહુકે છે કેમ
યોગ ભગાડે રોગ..! હિંમત રાખવી પડે બાકી, યોગમાં તાકાત તો ખરી...! તળેલાં આંથેલા ચરબીલા પદાર્થ ખાવા કરતાં, ૨૧ મી જુન આવે એ પહેલાં તેલના માલીશથી ઘૂંટણીયા ભીંજવવા સારાં..! પેટ અને ડોઝણાના ભેદ તો સમજાય..! નાકથી સુસવાટા કાઢવા જ માંડવાના. ...વધુ વાંચોકપાળમાં કાંદા ફોડું, આખું વર્ષ યોગને બદલે ખાધના પ્રયોગ કરો તો ગબડે, પેટ ફુલાવો તો ચાલે,ને યોગનોદિવસ આવે ત્યારે,ગાલ ને નાક ફુલાવો..? કાને તાળા માર્યા હોય તો ખોલીને સાંભળી લે, યોગ વગર યોગી થવાતું નથી..!ને ભોગી કરતાં યોગીની કીમત વધારે હોય છે..! જો કે, હું એવું બાફ્તો નથી કે, બધાં જ ભોગી હોય..! અમુક યોગ માટે પણ સંવેદનશીલ હોય છે.
માણસ નામે બરફનો ગોળો..! માણસ એટલે બરફનો ગોળો..! ટેસ્ટી બરફ ગોળો..! પીગળે પણ જલ્દી, ને પાણી-પાણી થઇ જાય પણ જલ્દી..! શિયાળામાં શોધવો પડે, ને ઉનાળામાં ‘જ્યાં જ્યાં નજર મારી ઠરે, ઠેર ઠેર રેંકડીમાં મળે..!’ એ રંગીન હોય, ટાઢો હોય, ...વધુ વાંચોહોય, સ્વાદિષ્ટ હોય, ને હવામાન પ્રમાણે આકાર બદલતો હોય..! પણ ગોળામાં ખોસેલી સળીને ખબર હોય કે, ખતમ થયા પછી જાલિમ મને ફેંકી જ દેવાનો, છતાં ‘ફાઈટ ટુ ફીનીશ’ સુધી સૈનિકની માફક ઝઝૂમે. ગોળાને ખરવા નહિ દે..! સાચો મિત્ર પણ માણસને પડવા નહિ દે, બરફ ગોળાની સળી જેવો જ હોય. બરફ ગોળાની માફક મિત્રોના પણ પ્રકાર આવે.સ્વાર્થી મિત્રોના મિજાજ થોડાં અલગ,
ઢોસા ખાવાના મારા ખડતલ પ્રયોગો..! ઢોસો (ઢીકો) બરડા ઉપર પડે તો આંખમાં આંસુ આવે, ને ખાવા મળે તો મોંમાં પાણી આવે..! ઢોસા-ઢોસાના પણ અલગ ટેસ્ટ હોય દાદૂ..!પેટ છૂટી વાત કરું..? ભણતો ત્યારે શિક્ષકના 'સ્પાયસી'ઢોસા તો ઘણા ખાધેલાં. જેનો‘ટેસ્ટ’હજી બરડામાં ...વધુ વાંચોમારે છે. પીઠ ઉપર ‘ઢોસો’ ખાધાં પછી, કોઈ ઢોસો દાંતે કે ગળે વળગ્યો નથી..!સાલ્લી કહેવાય મદ્રાસી વાનગી, પણ ગુજરાતીના મોંઢાની તો પાણીની પાઈપ લાઈન છોડી નાંખે. મસાલા-ઢોસાનું નામ પડતાં જ મોંઢામાં ફૂવ્વારા છૂટવા માંડે. જેમ ડુંગરે ડુંગરે મંદિરીયા અલગ, એમ ગામેગામના ‘ટેસ્ટ’ અલગ.,! સંભાર ચટણી ને મસાલો-ઢોસો, એટલે સાળો-સાસુ ને વાઈફનું કોમ્બીનેશન..! એમ થાય કે, સંબંધના 'સાળા' ઉપરથી તો આ
સખણા રહેજો નાથ.! એકપણ ‘પતો’ એવો નહિ હોય કે, (પતો એટલે, પતિનું બહુવચન..!) પત્ની દ્વારા જેમને કોઈને કોઈ ચેતવણી મળી ના હોય..! ‘સખણા રહેજો નાથ’ જેવી રોમેન્ટિક ...વધુ વાંચોતો મળી જ હોય. આ તો એક નમુનો.! બાકી કોઈ ભણેલ-ગણેલ પતિ ભલે ને મોટો વિદ્યાપતિ હોય કે સત્તાધીશહોય, એને પણ એવું સાંભળવા તો મળ્યું જ હશે કે, 'તમને એમાં સમજ નહિ પડે..!' જેમને પત્ની તરફથી આવી સુચના નહિ મળી હોય, એને બેધડક પરમેશ્વર કહી શકાય. ઝાડવે-ઝાડવે જુદા ફળ એમ, દરેક પત્નીના પ્રેમના પરચા સરખા હોતા નથી. માપવાની ફૂટપટ્ટી દરેકની
ધોતિયું ઝાકમઝોળ..! કોના ઘરમાં ધોતિયાવાળાની કેટલી સિલ્લક છે, એવું સર્વે હજી સુધી કોઈએ કર્યું નથી, ને આપણને ‘ટાઈમ’ પણ નથી. ધોતિયાવાળા સામે મળે તો પ્રણામ કરવાના સંસ્કાર પણ વિસરાતા સૂર જેવા થવા માંડ્યા. ઉમરની છેલ્લી ઓવર ચાલતી હોય ...વધુ વાંચોમહાત્માઓ પણ બરમૂડા પહેરીને બકાલું લેવા બહાર નીકળવા માંડ્યા. જો કે આ કોઈ રશિયા-યુક્રેન’ જેવો લડાયક પ્રશ્ન નથી. પણ વિચાર એ વાતનો આવે કે, સાલું હાસ્ય-લેખક થયા એટલે, જુદાં-જુદા વિષયોને શોધવા માટે મગજમાંથી કેટલાં ધુમાડા કાઢવાના..? બટાકામાં સુગર કેટલી છે, એ શોધી આપનારને વૈજ્ઞાનિક કહેવાય, પણ હાસ્ય માટે વિષય શોધનારને વૈજ્ઞાનિક તો ઠીક, કોઈ આધુનિક પણ કહેતું નથી. એના કપાળમાં
ઢોલીડા ઢોલ હવે ઝાઝો વગાડ મા..!વિફરેલી વાઘણ જેવી તો નહિ કહેવાય, પણ વિફરેલી વાઈફની માફક, ટાઈઢ જોર તો પકડવા માંડી જ છે. સ્વેટમાંથી પણ સળી કરે..! ગાદલું પણ એવું બરફ થઇ જાય કે, ઉપર સુવાને બદલે, ગાદલા નીચે લપાવાનું ...વધુ વાંચોથાય. ઘૂંટણીયુમાં તો આતંકવાદી ભરાય બેઠો હોય એમ ટણક મારે..! છતાં, મક્કમ મનનો માનવી ડગુથી મગુ નહિ થાય, એનું નામ ચૂંટણીનો ઉમેદવાર..! ઢોલીનો ઢોલ વાગતાં,ઘરડી પણ લગનમાંઘૂંટણીએ નાચવા માંડે, એમ ચૂંટણી જાહેર થાય એટલે, ‘દિલ દે ચૂકે સનમ‘ ની માફક ઉમેદવારોનો રાફડો ફાટે..! પછી તો,ચૂંટણીનો મારગ છે શૂરાનો નહિ કાયરનું કામ જોને..! ચૂંટણી લડવી એટલે મોતના કુવામાં મોટર સાઈકલ ચલાવવા
સાસુ તારાં સંભારણા..! સાસુ કોઈને સ્વપ્નામાં આવતી હોય એવું ઓછું બને. વાઈફ સ્એજેવી વાઈફ સ્વપ્નામાં નહિ આવે તો સાસુ ક્યાંથી આવવાની..? મને તો પૂછતાં જ નહિ, ખુદ હું જ મારા સ્વપ્નમાં આવતો નથી તો સાસુ તો દૂરની વાત. ...વધુ વાંચોદુખતી નસ દબાવતા નહિ..! આ તો છાપાંવાળાએ લખ્યું કે, આપનું આવતું અઠવાડિયું ‘સ્વાદિષ્ટ’ છે, એટલે હિમત ‘ડીપોઝીટ’ કરી, ને ચોઘડિયા જોયા વગર સાસુ વિષે લખી રહ્યો છું. ઘણાં હરખપદુડા સાસુને જોયા વગર તેની દીકરી સાથે લગન કરીને લીલાલહેર કરે જ છે ને..? તો માતાજી મારી પણ રક્ષા કરશે..! સાસુ એ શબ્દ છે કે વાક્ય, એની ખબર નથી, પણ સાસુ એ
કોરોના પણ એક વિદ્યાપીઠ છે..! જ્યાંથી પણ કંઈ શીખવા મળે એ વિદ્યાપીઠ જ કહેવાય. બાકી કસ્સમથી કહું તો,‘ડાકણ-ભૂત-પિશાચ-જીન-આતંકવાદી કે તાલીબાની ઉપર કહો એટલાં પાનાં ભરી આપું. પણ ‘કોરોના’ વિષે લખવા બેસું, ને ગળાને બદલે નાક ખાંસતું થઇ જાય..! કોઈ ...વધુ વાંચોજમાદાર તતડાવી ગયો હોય એમ, ઢીલ્લોઢસ થઇ જાઉં. તતડી જવાય યાર..? ડર લાગ્યા કરે કે, હમણાં એકાદ ખૂણેથી ‘હાઊઊઊ’કરતો કોરોના હુમલો કરશે. સાપ સૂતેલો હોય ત્યારે ‘આઈ લવ યુ’ કહેવા નહિ જવાનું..! બુઝર્ગોને કહા થા કી, સુતેલા સાપને છંછેડવો નહિ..! જંપીને જલશા કરોને યાર..! જંગલના સિંહ પણ જાણતા થઇ ગયાં કે, માણસ અને કોરોના વચ્ચે હાલ સાંઠગાંઠ ચાલે છે. થયું
બાપુજીના સીધા ચશ્માં..! ચશ્માં ઉબડા..આઈ મીન.. ઊંધા હોય કે સીધા,એનો કોઈ પ્રોબ્લેમ નથી. માણસનીનજર સીધી જોઈએ. નજર સ્થાન ભ્રષ્ટ થાય તો જ આડઅસર આવે..!ભઈઈઈઈ.. ભલભલા કજોડા સંસારમાં સેટ થઇ જાય,તો ચશ્માં ક્યા બડી ચીજ હૈ..?ઊંધા કે ચત્તા ચલાવી લેવાના..!બહુ ...વધુ વાંચોનહિ ફૂલાવવાના..!કાન હૈ તો કહાન હૈ..!ચશ્માં ઉંધા પહેરો કે ચત્તા,કાનને કોઈ અડચણ આવવાની નથી. કાન સ્વયં જ એટલોસહનશીલ છે કે,કાનમાં બીડી ભેરવો,મેઝર ટેપ ભેરવો કે,ચશ્માં ચઢાવો, નો પ્રોબ્લેમ..! જગ્યા પ્રમાણે બધુંસેટ કરી આપે..! પાડ માનો પરમેશ્વરનો કે શરીરમાં કાન ચોક્કસ જગ્યાએ ચોંટાડીને મોકલેલા છે. ધ બરડા પાછળ આપ્યા હોત તો..?આ તો એક વાત..! બરડામાં કોઈ શાબાસી આપવા ગયું તો. કાનનો
કાગડાને કાળજામાં રાખો..! આયો રે આયોરે આયોરે.....’ભાદરવો’ આયો રે..! ઓયયેઓ...ફેણીયા..! મને પણ ખબર છે કે, આ ગીતમાં ‘ભાદરવો’ ને બદલે ‘સાવન’ શબ્દ આવે..! પણ આ તો માઈક ટેસ્ટીંગ કરી જોયું..! સાલો એક પણ દેશ એવો નહિ મળે, કે ...વધુ વાંચોકાગડા ને પંચાતિયાની વસ્તી જ ના હોય..! જેમ બધે જ કાગડા કાળા હોય, એમ પંચાતીયા પણ દરેક દેશમાં રેશનકાર્ડ કઢાવીને જ બેઠાં હોય..! ભાદરવો બેસે ને ભીંડો ઉગે, એમ આવાં મીંઢા પણ ‘અલખ નિરંજન’ બોલીને હાજરા હજૂર થઇ જાય..! અષાઢે મેઘો ભલો... ને શ્રાવણમાં ભલો શીરો, ભાદરવે દૂધપાક ભલો...ને દિવાળીએ ઘૂઘરો અહાહાહા..! શું ભર્યો ભાદર્યો આ
ગણપતિબાપાને પ્રેમપત્ર..! પ્રિય બાપા....! વ્હાલ વ્યકત કરવાની આ અમારી લેટેસ્ટ સ્ટાઈલ કહેવાય. જો કે એ પણ જૂની થઇ ગઈ. હવે તો અમે પણ અલોપ રહીએ, ને મોઢું બતાવ્યા વગર ‘ફેસબુક’ થી કારોબાર કરીએ..! આપશ્રી ‘માઉસ’ રાખો, પણ ‘કોમ્પ્યુટર’ ...વધુ વાંચોરાખો, એટલે આપને ખબર નહિ પડે. હવે તો ભાથામાં તીરને બદલે વ્હોટશેપ, ઈન્સ્ટાગ્રામ, વિડીયોકોલ, ટ્વીટ, સ્ટેટસ, ફેઈસ-ટાઈમ આવું બધું ફરી વળ્યું. જે નિશાળમાં લાઈનમાં (સખણા) નહિ રહેતાં, એ બધાં ઓન-લાઈનમાં આવી ગયાં..! અમારું મોઢું જોવા માટે અમારા મંદિર હવે અમારે જ બનાવવા પડશે. કોઈ અમારું મોઢું જોવા રાજી જ નહિ. ટોલનાકા જેવાં અળખામણા બની ગયા છે, બાપા..! આ શસ્ત્રોનો
Fri, 27 Aug, 2021 at 11:18 am પ્રેમ એટલે અલખના ધણીનો આસ્વાદ..! વીજળીનો ઝાટકો લાગે ને, ‘ફોર્સ’ થી આંખ ઉઘાડી દે, એવી ચોટદાર પંક્તિ હાથમાં આવી. કોની છે, ખબર નથી, પણ જેની હોય તેની, મને ગમી. એટલે લખનારની ...વધુ વાંચોસાથે, ટપકાવવાની લાલચ રોકી શકયો નહિ. રાધાએ કર્યો પ્રેમ, ને મીરાએ કરી પ્રીત કાન્હો મળ્યો રુકમણીને થઇ વિધાતાની જીત થાય જીવનમાં એ જ, જે ઉપરથી નક્કી હોય ત્યાં સુધી તો વચ્ચે આવી રમતો જ હોય ! બળેવના તહેવાર આવે ને, બેન સાથેના બાળપણાના સંસ્મરણો યાદ આવવા માંડે. પ્રેમ ગમે તે પ્રકારનો હોય. ભાઈ-બહેનનો પણ હોય ને રાધા-મીરાંનો પણ હોય, ને
જેના ખિસ્સા ખાલી એના વળતા પાણી....! કાનમાં કીડી ભરાય ગઈ હોય એમ ખાલી ખિસ્સાએલુખ્ખી તલવારબાજી કરવા નીકળ્યો છું. જેના ખિસ્સા જ કડકાબાલુસ હોય,એ ખિસ્સામાંથી,શું કબુતર કાઢવાનો..?ધગધગતા રસ્તા ઉપર પગરખાં વગર જ પ્રવાસ કરવા જેવી વાત થઇ ને..?શું ખિસ્સાની તાકાત ...વધુ વાંચોયાર..?કદમાં વામન,પણ ભરેલા ખિસ્સા ભલભલાને વિરાટ બનાવી દે..! ( અંબાણીશેઠનું નામ કોણ બોલ્યું..?)પેટ માટે વેઠ કરીને,આજે આખી દુનિયા ખિસ્સા ભરવા દૌડે છે..! ભરેલા ખિસ્સાવાળો દુનિયાને ખિસ્સામાં રાખી શકે. ને ખાલી ખિસ્સાવાળો પાવડા હલાવી ખિસ્સા જ વેતરતો હોય..! સબ ભગવાનકી માયા હૈ..!ભગવાને ઠાંસી-ઠાંસીને શરીરને બધ્ધું આપ્યું,અમુક તો ડબલ-ડબલ પણ આપ્યું. વગર માંગણીએ બબ્બે મગજ પણ આપ્યાં. હવે, બબ્બે મગજ કેમ આપેલા
જો જીતા વો સિકંદર..! અમુકનો કલર આથમતી સંધ્યાએ જ પકડે એમ, શ્રીશ્રી ભગાને ઢળતી ઉમરે રાજકારણમાં ઝંપલાવવાનો ચટકો લાગ્યો. શરીરે મધમાખી વળગી હોય એમ, એક જ ધૂન દેશ સેવા એ જ પ્રભુ સેવા..! મા-બાપ કે પરિવારની સેવા કરવાનું ક્ષેત્ર ...વધુ વાંચોપડ્યું હોય, એમ ઉપડી. જેવાં સ્થાનિક ચૂંટણીના બ્યુગલ સંભળાયા, એટલે બરમૂડા બાળીને ખાદીની બે-ત્રણજોડ પણ સિવડાવી લીધી. સદગત દાદાના ફોટા ઉપર ચઢાવેલો હાર ઉતારી, મહાત્મા ગાંધીજીના ફોટા ઉપર ચઢાવી દીધો. ને સાઈકલ ઉપર મહાત્મા ગાંધીજીનો ફોટો બાંધી પ્રચાર માટે નીકળી પડ્યો.ગાંધીજીનું સૂત્ર ભલે સત્યમેવ જયતે’ હોય, પણ ‘યાહોમ કરીને પડો, ફતેહ છે આગે..!’ ની હાકલ કરવા લાગ્યો. એના કપાળમાં કાંદા
હસતા ચશ્મા..! ટેલીવિઝનકે ઘાટ પે ભઈ હસનેકી ભીડ, જેઠાલાલ ચંદન ઘીસે ઐયર બૈઠા તીર..!(ઠોકો તાલ્લી..!) ‘તારક મહેતાના ઉલટા ચશ્મા’ એ સાલ્લી ભારે જમાવટ કરી છે હોંકેએએ? નહિહસવાની ગાંઠ બાંધીને બેઠેલો પણ, એકવાર તો લપસી પડે..! આ સીરીયલે શું ...વધુ વાંચોમારેલી કે, મૂઠછોકરીઓ પણ લગન કરતાં પહેલાં છોકરાને પૂછે કે, તારું બધ્ધું ચલાવી લઉં, પણ ‘તારા ઘરે ‘તારક મહેતાના ઉલટા ચશ્મા’ વાળી સીરીયલ આવતી હોય તો જ તારી ચૂંદડી ઓઢું, નહિ તો બાજી ફોક..! જેમ જેમ આ સીરીયલ જૂની થતી ચાલી , જાણે તેમ-તેમ જુવાન થતી ચાલી..! અમુકતો એવાં ખડ્ડૂસ કે, ડેઈટ પૂરી થઇ છતાં, આ સીરીયલનો કબજો છોડે નહિ.
હંસલા હાલો ને હવે, મોતીડાં નહિ રે મળે..! અમુકના ખોળામાં તો પહેલેથી જ મોતીડાના ઢગલા હોય, એટલે મરજીવા બનીને દરિયો ખેડવાનું આવતું નથી. કેટલાંક ...વધુ વાંચોપણ હોય કે, દરિયા ખેડવાને બદલે ગંધારા ખાડામાંથી જ મોતી મેળવવા ફાંફા મારતા હોય..! આવાં ખરાખરીના ખેલ મરજીવા કે સર્કસવાળા જ કરે એવું નથી. આ બધી ઉમેદની વાત છે.ચાબુક હોય તો ઘોડાગાડી આવે એમ, ઉમ્મીદ હોય તો ઉમેદવારી કરવાની ખંજવાળ આવે. પછી એ કોઈપણ પ્રકારની ઉમેદવારી હોય..! લગનની હોય, નોકરીની હોય, ભાંગી કઢાવવાની હોય કે રમત-ગમતના ખેલની હોય..!મનોબળફૂટબોલના જેવું રાખવું