Engineering Girl book and story is written by Hiren Kavad in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Engineering Girl is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
એન્જિનિયરિંગ ગર્લ - નવલકથા
Hiren Kavad
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
એ લોકો ખૂબ લકી હોય છે જે લોકોને ઍન્જિનિયરિંગમાં આવ્યાં પહેલાં જ ખબર હોય છે કે પોતે શેનાં માટે બનેલાં છે. પરંતુ જેને ખબર ના હોય એ લોકોએ મારાં મતે ઍન્જિનિયરિંગ કરવું જ જોઈએ. એ ચાર વર્ષ તમારી લાઈફના સૌથી બેસ્ટ વર્ષ રહેશે અને જ્યારે ફાઇનલ યરની એક્ઝામ્સ ચાલતી હશે ત્યારે ખબર પડશે કે તમે શેનાં માટે બનેલાં છો. તમારે તમારી લાઈફમાં શું કરવું છે ?
આ વાર્તાનું પહેલું નામ હતુ એન્જિનિયરીંગ ગર્લ, અમુક કારણો સર બદલ્યુ છે. આ વાર્તા માત્ર ઍન્જિનિયરિંગની નથી, એક એવી છોકરીની વાર્તા છે જેણે ઇચ્છા વિરુદ્ધ ઍન્જિનિયરિંગમાં ઍડમિશન લીધું છે, કારણો ભૂતકાળમાં ક્યાંય ઊંડે દટાયેલા છે. જે એ છોકરીને પણ ખબર નથી. જેવી રીતે ઍન્જિનિયરિંગે મારી લાઈફ કમ્પ્લીટલી ચૅન્જ કરી નાખી, એવી રીતે આ ઍન્જિનિયરિંગના કારણે કઈ રીતે અંકિતાની સીધી સટાક લાઈફનો રસ્તો સર્પીલા વળાંકવાળો બની જાય છે, એની રોમાંચિત કરી દેતી સ્ટોરી.
મારી દરેક સ્ટોરી ઑબ્ઝર્વેશન, એક્સપિરિયન્સ, ઇમેજિનેશન, ઇનસ્પિરેશન, ફૅન્ટસી અને ડિઝાયરથી જ બનેલી હોય છે. આ સ્ટોરી પણ આ છ તત્ત્વોની જ બનેલી છે. તો પ્રસ્તુત છે ભરપૂર મનોરંજનનાં હેતુથી લખાયેલી વાર્તા એન્જિનિયરિંગ ગર્લ.
એન્જિનિયરિંગ ગર્લ ~ હિરેન કવાડ ~ પ્રસ્તાવના એ લોકો ખૂબ લકી હોય છે જે લોકોને ઍન્જિનિયરિંગમાં આવ્યાં પહેલાં જ ખબર હોય છે કે પોતે શેનાં માટે બનેલાં છે. પરંતુ જેને ખબર ના હોય એ લોકોએ મારાં મતે ઍન્જિનિયરિંગ કરવું ...વધુ વાંચોજોઈએ. એ ચાર વર્ષ તમારી લાઈફના સૌથી બેસ્ટ વર્ષ રહેશે અને જ્યારે ફાઇનલ યરની એક્ઝામ્સ ચાલતી હશે ત્યારે ખબર પડશે કે તમે શેનાં માટે બનેલાં છો. તમારે તમારી લાઈફમાં શું કરવું છે ? આ વાર્તાનું પહેલું નામ હતુ એન્જિનિયરીંગ ગર્લ, અમુક કારણો સર બદલ્યુ છે. આ વાર્તા માત્ર ઍન્જિનિયરિંગની નથી, એક એવી છોકરીની વાર્તા છે જેણે ઇચ્છા વિરુદ્ધ ઍન્જિનિયરિંગમાં ઍડમિશન
એન્જિનિયરિંગ ગર્લ ~ હિરેન કવાડ ~ પ્રકરણ – ૨ વિવાન આઈ વોઝ ડેસ્પરેટ ટુ મીટ હિમ. માય માઇન્ડ વોઝ ગોન. ફર્સ્ટ ટાઈમ એવું બની રહ્યું હતું કે એક્ઝામના આગળના દિવસે હું વાંચી નહોતી રહી. ફર્સ્ટ ટાઈમ એવું બન્યું હતું ...વધુ વાંચોબપોરની રસોઈ બનાવવામાં મેં કન્ટ્રીબ્યુટ ના કર્યુ હોય. ફર્સ્ટ ટાઈમ આઈ વૉન્ટેડ સમવન બેડલી. મેં નિશા, કૃપા અને સોનુને કહ્યું કે પ્લીઝ ગમે તે કરો પણ વિવાનનો નંબર લાવી આપો. મને વિશ્વાસ હતો નિશા કંઈ પણ કરીને વિવાનનો નંબર લાવી આપશે, બિકોઝ સૌથી વધારે બોય્ઝના કૉન્ટેક્ટ નિશા પાસે જ હતાં. સાંજના ચાર વાગ્યા હતાં. આજની રસોઈ કૃપા અને સોનુએ બનાવી
એન્જિનિયરિંગ ગર્લ ~ હિરેન કવાડ ~ પ્રકરણ – 3 ભાગ - ૧ વાતો મારી આંખો ખુલી. સામે સ્માઈલ કરતી નિશા હતી. એના ચહેરા પરના આંસુઓ લુંછાઇ ગયા હતાં. મેં ઘડિયાળ સામે નજર કરી. પોણા સાત વાગ્યા હતાં. હુ એને ...વધુ વાંચોકહું કે થેંક્સ કે પછી બીજું કંઈ એનો મને કંઈ જ ખયાલ નહોતો આવી રહ્યો. એ પણ પાછી ચૂપચાપ જીણી સ્માઈલ ચહેરા પર ચોપડીને મારી સામે જોઈ રહી હતી. બટ એ સ્માઈલ પાછળ એક ઉદાસી હતી એ પણ હું જાણતી હતી. ‘કૉન્ગ્રેટ્સ’, એ બોલી. મને શું જવાબ આપવો એનો મને ખ્યાલ સુદ્ધા નહોતો, સોનુ અને કૃપાએ નિશાને બધું કહ્યું જ
એન્જિનિયરિંગ ગર્લ ~ હિરેન કવાડ ~ પ્રકરણ – 3 ભાગ - ૨ વાતો આ ભાગ પ્રકરણનોં બીજો ભાગ છે, હું ઇચ્છુ કે આ ભાગ વાંચતા પહેલા ફરીએકવાર તમે આ પ્રકરણનો પહેલો ભાગ વાંચશો તો તમને વધારે મજા આવશે. પ્રકરણો ...વધુ વાંચોહોવાને લીધે બે ભાગ કર્યા છે એટલે ક્યારેક એવું થાય કે પ્રકર
એન્જિનિયરિંગ ગર્લ ~ હિરેન કવાડ ~ પ્રકરણ – 4 પહેલો સ્પર્શ Waves of unusual feelings, Telling to sky of expectations, Dark clouds doesn’t mean, Cry of moon and farness of sun, Shapeless love with useless chaos, Thrilling feeling healing ...વધુ વાંચોstealing, Stealing beats at moment, Evil mind pushes, Flow of fear towards haunted face, Unpredictable tick tick shows where we are. Roar of peacock No one listen, but anger make imagination ugly, infinite thoughts resist divine sight, but that smile always fly. હું આંખો ચોળતી ચોળતી વિવાનનો મોર્નિંગ મૅસેજ વાંચી રહી હતી. ફોરવર્ડ હોવા છતાં પ્રત્યેક વર્ડ મારાં માટે અર્થપૂર્ણ