×

પ્રકરણ ૧કાવ્યા હજી ઉઠી જ હતી. ચા પીતા પીતા એને છાપુ વાંચવાની ટેવ હતી. ચાતો ટેબલ ઉપર તૈયાર પડી હતી પણ છાપુ હજી આવ્યું ન હતું. કાવ્યાએ એના ઘરની બહાર આવેલા નાનકડાં બગીચામાં એક લટાર મારી. ઘણી વખત છાપુ ...વધુ વાંચો

પ્રકરણ ૨ કાવ્યાએ એના મામાને મળીને બધી વાત કરી. સવારે એને મળેલા કવર અને પછી મમ્મીએ કહેલી બધી વાતની એના મામા નીતિરાજભાઇ સાથે ચર્ચા કરીને છેલ્લે એ લોકો વલસાડ જવા તૈયાર થયા. નીતિરાજભાઇને હાલ ઑફિસમાં જરૂરી કામ હોવાથી રજા ...વધુ વાંચો

વ્હાઈટ ડવ ૩ મા-દીકરી બંને થાકેલા હતા. બંને એકબીજાનો હાથ પકડીને સૂઈ ગયા. રાત શાંતિથી વીતી ગઈ...સવારે કાવ્યા સમયસર જાગી ગઈ હતી. ફટાફટ તૈયાર થઈને એ નીચે આવી રહી હતી ત્યારે પ્રભુને કોઈ યુવક સાથે વાત કરતો જોઇ એ ...વધુ વાંચો

  પ્રકરણ ૪ (કાવ્યા એની મમ્મી માધવીબેન સાથે વલસાડની એમની હોસ્પિટલ વ્હાઈટ ડવમાં આવે છે જયાં માનસિક રોગીઓની સારવાર કરાતી હોય છે. આ હોસ્પિટલ સાથે કેટલીક રહસ્યમય ઘટનાઓ જોડાયેલી હોય છે કાવ્યા એ વિશે જાણવા માંગતી હોય છે. હોસ્પિટલમાં ...વધુ વાંચો

      વ્હાઈટ ડવ - ૫કાવ્યા અને શશાંક વ્હાઈટ ડવ હોસ્પિટલેથી ઘરે આવી રહ્યા હતા ત્યારે એમની જાણ બહાર એમની પાછલી સીટ પર કોઈ નાની બાળકીનો આત્મા આવીને બેઠેલો હતો જે એમની સાથે જ હવેલી તરફ પ્રયાણ કરી ...વધુ વાંચો

વ્હાઈટ ડવ - ૬ (કાવ્યાની સાથે હોસ્પિટલેથી ઘરે આવેલો આત્મા એની જુડવા બહેન દિવ્યાનો છે એ જાણી કાવ્યાને ખૂબ વિસ્મય થયું. એ આત્માથી ડરીને કાવ્યા રાત્રે મમ્મી સાથે સૂઈ ગયેલી. બીજે દિવસે પૂજારીની વાતો સાંભળી કાવ્યા વધું ગૂંચવણમાં પડી ...વધુ વાંચો

( પુજારીજીની વાત મુજબ બંને બહેનો સંદૂકમાં પુરાયેલી હતી. ઘરમાં ઘૂસી આવેલા બે ગુંડાઓએ એ સંદૂક બહારથી બંધ કર્યો અને નીચે ઉતરી ગયા...) બંને બહેનો ડરથી કાંપી રહી હતી. એમાંની એક રડી રહી હતી અને બીજી એનું મોં દબાવી ...વધુ વાંચો

( પૂજારી પાસેથી વ્હાઈટ ડવ હોસ્પિટલ જે જગાએ ઊભી છે એનો ઇતિહાસ જાણીને આવેલી કાવ્યા બહાર ત્યાં શશાંકને ઉભેલો જોઈને ચોંકી જાય છે...) તું અહીં ઊભો ઊભો શું કરે છે?” કાવ્યાએ પૂજારીની ઓરડીમાંથી બહાર આવતા જ પૂછ્યું. “તારી રાહ ...વધુ વાંચો

કાવ્યા એના રૂમમાં જતી રહી. એ હજી કાંપી રહી હતી. દિવ્યાના આત્મા સાથે પોતે કઈ રીતે વાત કરી શકશે...શશાંક ગિન્નાયેલો હતો. સાંજે હોસ્પિટલ રાઉન્ડ લઈને આવ્યો ત્યારથી ચૂપ હતો. રાતના ભોજન સમયે પણ એ ચૂપ રહ્યો. આજ પહેલીવાર એવું ...વધુ વાંચો

( દિવ્યા ફરીથી કાવ્યા સાથે વાત કરે છે. આ વખતે એ સિસ્ટર માર્થાનું નામ લે છે. કાવ્યા એને સિસ્ટર વિશે પૂછે છે પણ દિવ્યા કંઈ કહ્યા વિના ચાલી જાય છે. શશાંકના કહેવા પર કાવ્યા એની મમ્મીને દિવ્યા વિશે પૂછે ...વધુ વાંચો

(કાવ્યાએ શશાંક સાથે મળીને વ્હાઈટ ડવ હોસ્પિટલમાં થતી આત્મહત્યા પાછળનું કારણ જાણવા પ્રયત્નો શરૂ કર્યા છે. જે અંગ્રેજ પાસેથી હોસ્પિટલની જમીન ખરીદીદેલી એ અંગ્રેજની એના પરિવાર સહિતની એક તસવીર હોસ્પિટલમાં હતી જે સિસ્ટર માર્થા એના ઘરે લઈ ગઈ છે, ...વધુ વાંચો

ચૂડેલથી બચીને ભાગેલા કાવ્યા અને શશાંક હવેલીના દરવાજામાં પ્રવેશી ગયા ત્યારે કાવ્યા ડરની મારી શશાંકને બાજી પડી. ધીમો ધીમો વરસાદ ચાલુ હતો એટલે શશાંકના મોં ઉપર ફેંકાયેલું પેલું ગંદુ, લીલું પ્રવાહી તો ધોવાઇ ગયેલું પણ એની વાસ હજી આવતી ...વધુ વાંચો

પોતાના ફોનને પીગળતો જોઈને કાવ્યા આવાચક થઈ ગઈ હતી. કાળાજાદુ વિશે એણે સાંભળ્યું હતું, વાંચ્યું હતું પણ નજરે આજ પહેલીવાર જોયું હતું. “ઓહ ગોડ! હું તને એજ કહેવા જતો હતો કે ઇલેક્ટ્રોનિક વસ્તુઓ પર બહું ભરોશો નહીં કરવો.” શશાંક ...વધુ વાંચો

કાવ્યાના જીવમાં હવે જીવ આવ્યો હતો, બાજુમાં ઊભેલા શશાંકને જોઇને...એ ચીસો પાડવા લાગી. કે તરતજ શશાંકે એનો હાથ કાવ્યાના મોઢા પર મૂકી દીધો.“અવાજ નહિ કર” ધીરેથી બબડીને શશાંક કાવ્યાને લગભગ ખેંચીને ત્યાંથી દૂર લઈ ગયો. “એ આત્માઓ સૂઈ રહી ...વધુ વાંચો

સિસ્ટર માર્થા લીનાને એના રૂમમાં છોડીને નીચે આવી. એની પાછળ જ ભરત ઠાકોર આવ્યો. એ બંને નીચે લોબીમાં ઊભેલા ડૉક્ટર આકાશ અવસ્થી પાસે ગયા. “ડૉક્ટર આ ભરત મને કેવા સવાલ કરી રહ્યો છે? આખી હોસ્પિટલ જાણે છે કે લીના ...વધુ વાંચો

થોડેક આગળ ગયા પછી કાવ્યાએ એક મોટી પહોળી ગુફા જોઈ. એમાં એક મશાલ લટકાવેલી હતી એમાંથી જ દૂર સુધી ઝાંખો ઝાંખો પ્રકાશ આવતો હતો. આટલે આવ્યા પછી કાવ્યાની નજર ચારે બાજુ દિવ્યાને શોધી રહી. એ અહીં અંદર આવ્યા પછી ...વધુ વાંચો

  શશાંકની બાહોંમાંથી દૂર થઈ કાવ્યાએ કહ્યું, “જોને પપ્પાની હાલત કેવી છે. એ ઠીક તો હશેને?”શશાંક ગાડીની પાછલી સીટ તરફ ગયો અને ડો. રોયની પલ્સ ચેક કરી. એમની આંખો ખેંચીને ખોલી જોઈ એ લાલ હતી. “કંઇક નશીલી વસ્તુ અપાઈ ...વધુ વાંચો

  શશાંકનો પગ બ્રેક ઉપર જોરથી દબાયો હતો. એક જોરદાર આંચકા સાથે ગાડી ઊભી રહેલી પણ એનાથીય મોટો આંચકો ગાડીના બોનેટ ઉપર આવીને પડેલો.. આકાશમાં ગાયબ થઈ ગયેલી કાવ્યા અચાનક આવીને ગાડીના બોનેટ ઉપર પટકાઈ હતી. ગાડી થોભાવી શશાંક ...વધુ વાંચો

સાપુતારાના શિલ્પી રિસોર્ટમાં ડૉક્ટર રોય કાવ્યા અને શશાંક આગળ કાપાલીનો ભૂતકાળ, એનો ઇતિહાસ વર્ણવી રહ્યા હતા. કાપાલીનું શરીર બળી ગયું હતું. આત્મા સ્વરૂપે ફરતાં કાપાલીએ જ્યોર્જ વિલ્સનની મદદ કરી હતી. એની બે દીકરીઓને સંદુકમાં પુરાઈને મરવાની ફરજ પાડનાર એ ...વધુ વાંચો

કાપાલી હજી જીવે છે. એ એક બુરી આત્મા છે પાછી શક્તિશાળી, આસાનીથી હાર નહિ જ માને. એણે વિચાર કર્યો છે ફરીથી જનમ લેવાનો અને એક નવા રૂપે પૃથ્વી પર ફરીથી અવતરવાનો...! માણસની કેટલીક મર્યાદા હોય છે! દેવો કે દાનવો ...વધુ વાંચો