Truth Behind Love book and story is written by Dakshesh Inamdar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Truth Behind Love is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ટ્રુથ બિહાઇન્ડ લવ - નવલકથા
Dakshesh Inamdar
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
!! ૐ !! !! ૐ માં !! !! ૐ નમોનારાયણાય !! ટ્રુથ બિહાઇન્ડ લવ એક રોમાંચિત પ્રણય નવલકથા આરાધનાથી પ્રાપ્તિ સુધી પ્રકરણ : ૧ પંચતારક હોટેલનાં સ્વીમિંગપુલ અને સ્નેકબાર વચ્ચેનાં ફ્લોરમાં પ્રવાસીઓની ભીડ એકઠી થઈ હતી. પોતાનાં રૂમમાં રહેલાં પ્રવાસી પણ ઉત્સુકતા સાથે રૂમની બાલકનીમાંથી નીચે ઝાખી રહેલાં. એક સુંદર યુવતી બેહોશ પડી હતી.સ્વીમિંગપુલ સંભાળનારા કર્મચારીઓમાંથી તરવૈયા એવા જોસેફે આ યુવતીને સ્વીમીંગ પુલમાંથી ડુબતાં બચાવી હતી. અંદર અંદર ગણગણાટ થઇ રહેલો. કે આ યુવતી કૌન છે. સ્વીમીંગપુલમાં કેવી રીતે પડી? એણે સ્વીમીંગ કોસ્ચ્યુમ પહેર્યો નથી. આ હોટેલમાં રોકાઈ છે કે કેમ? હોટેલ મેનેજર તથા બીજા કર્મચારીઓ
!! ૐ !! !! ૐ માં !! !! ૐ નમોનારાયણાય !! ટ્રુથ બિહાઇન્ડ લવ એક રોમાંચિત પ્રણય નવલકથા આરાધનાથી પ્રાપ્તિ સુધી પ્રકરણ : ૧ પંચતારક હોટેલનાં સ્વીમિંગપુલ અને સ્નેકબાર વચ્ચેનાં ફ્લોરમાં પ્રવાસીઓની ભીડ ...વધુ વાંચોથઈ હતી. પોતાનાં રૂમમાં રહેલાં પ્રવાસી પણ ઉત્સુકતા સા
ટ્રુથ બિહાઇન્ડ લવ પ્રકરણ-2 સ્તુતિની વર્ષગાંઠનો દિવસ આજે સ્તવને ખાસ સાથે ખૂબ આનંદમય બનાવી દીધેલો સ્તવનને એ વર્ષગાંઠની મીઠી મધુર યાદો વાળી સાંજ યાદ આવી ગઇ. સ્તવનને યાદ છે કે ...વધુ વાંચોમધુર સાંજ સુધીનાં સંબંધે પહોંચવા કેટલી રાહ જોવી પડી હતી... વર્ષોથી ઓળખતાં સ્કૂલ સમયથી બંન્ને જણાં એકબીજાને ઓળખતાં હતાં. સ્તવન સ્તુતિને સ્કૂલ સમયથી ખૂબ પસંદ કરતો હતો. સ્કૂલીંગ પુરુ થયું અને કોલેજમાં બંન્ને જણાંએ એડમીશન લીધું. જીવનની આ સફરમાં સતત સાથે ને સાથે જ રહ્યાં. જાણે જીવનની એક એક પળ સાથે વિતાવી હતી. ગ્રેજ્યુએટ કર્યા પછી સ્તવન બેંગ્લોર આવ્યો ત્યારે બંન્ને જણાં શારીરીક જુદા થયાં
પ્રકરણ -3 પ્રણવભાઇએ કંઇક વિચારીને કહ્યું "મારી સલાહ માનો તો તમે બંન્ને એકજ કોર્ષ કરો અને એમાં કેટલી પોસિબિલિટીસ છે એની અત્યારેજ તપાસ કરો તો આપણે કોઇક સારી નાની ઓફીસ ...વધુ વાંચોકરીને આપણો સ્વતંત્ર વ્યવસાય કરી શકીએ અને ખાસ તો એજ કે બંન્ને બ્હેનો સાથે કામ કરી શકો રહી શકો. અને અમારાં રીટાયર્રમેન્ટ પછી પણ અમે તમને સાથે રાખી શકીએ. આપણે બધાં સાથે રહી શકીએ. અનસુયાબ્હેન કહે તમે શું બોલો છો ? કેવું વિચારો છો ? આ દીકરીઓ છે દીકરા નહીં પારકી થાપણ..... કાલે પરણીને સાસરે જતી રહેશે કાયમ આપણી સાથે નથી રહેવાની અને આ બે
પ્રકરણ - 4 સ્તવન કહે "અરે....અરે.. સાંભળતો ખરી... અને સ્તુતીએ ફોન બંધ કરીને શ્રૃતિ બૂમ પાડી રહી હતી ત્યાં ગઇ.. શ્રૃતિએ કહ્યું મેડમ તમે ફોનમાં હતાં ને તો વાત પૂરી કરવી જોઇએ ને.... કંઇ નહીં જો એક સર્ચમાં જાણવા ...વધુ વાંચોછે કે ડીજીટલ માર્કેટીંગ અને ડીજીટલ કોર્ષની બોલબાલા છે દરેક જગ્યાએ હવે ડીજીટલ કામ થઇ રહ્યાં છે કોઇને ક્યાં જવું નથી કંઇક કરવું નથી બસ ડીજીટલીજ બધાં સોલ્યુશન જોઇએ છે. સમય અને પૈસા બધાની બચત ઘરે બેઠાં જ બધી માહિતી અને કામ એવરીથીંગ ઇન ડીજીટલ. હવે તો સરકાર પણ ડીજીટલ થઇ રહી છે ડીજીટલ ઇન્ડીયા આખું મુહીમ ચાલે છે
પ્રકરણ-5 મયંકે સ્તવનને બુમ પાડી કહ્યું "હવે મૂકતે ફોન ક્યારના વાત વાત કર્યા કરો છો જબરા છો તમે લોકો તો બસ થાકતાં નથી હું ક્યાંરનો બીયર લાવ્યો છું. સાલા અમારાં ...વધુ વાંચોદારૂબંધીનાં નામે બનાવટ છે. કહેવાય શું ડ્રાય સ્ટેટ-દારૂબંધી છે અરે જ્યારે જોઇએ ત્યારે મળે જોઇએ તેટલો મળે પણ બંધી એટલી કે કશો વિશ્વાસ ના પડે અને પકડાઇએ તો સેટીંગ કરવા પડે. સ્તવન મયંકને સાંભળી રહેલો એણે સ્તુતિને કહ્યું "હવે આનું બડ બડ ચાલુ થશે તને પછી ફોન કરીશ બાય ડાર્લીંગ. સ્તુતિએ કહ્યું "એય સંભાળજે આખો દિવસ પી પી ના કરાવે આ તારો રૂમ પાર્ટનર... બહુ અસર