કલમથી મારી ઓળખ છે અને કલમ જ મારી સાથી છે...લખવું અને વાંચવું મારા નિત્યક્રમમાં આવે છે... જો એક દિવસ પણ લખવાનું અટકી ગયું હોય તો હાયપર થઈ જાઉં છું...લવસ્ટોરીથી લખવાનું શરૂ કરેલું પણ આજે લવ સ્ટૉરી ઉપરાંત સામાજિક વિષયો, સસ્પેન્સ, ક્રાઈમ-થ્રિલર જેવા વિષયો પર લખી લઉં છું..કનુ ભગદેવ સાહેબ અને દાદા અશ્વિની ભટ્ટનો ચાહક છું સાથે પ્રવીણભાઈ પીઠડીયા તથા હિરનભાઈ કવાડને પોતાનાં આદર્શ સમજુ છું...નવલકથામાં લેખકનો અંશ શામેલ હોય છે અને તેથી જ લેખક એ નવલકથામાં જીવ રેડી દે છે..મારું પણ એવું જ છે..

  • (46)
  • 1.9k
  • (29)
  • 1.7k
  • (29)
  • 1.7k
  • (30)
  • 1.9k
  • (31)
  • 2k
  • (21)
  • 1.7k
  • (27)
  • 1.8k
  • (29)
  • 1.9k
  • (29)
  • 1.8k
  • (29)
  • 1.7k