Devilry book and story is written by Ankit Chaudhary શિવ in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Devilry is also popular in હૉરર વાર્તાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
મારી નવી નવલકથા જંતર મંતર ઘણા જ રહસ્યો થી ઘેરાયેલી છે. જેનું ફોકસ મેજિક , બ્લેક મેજિક , સસ્પેન્સ , થ્રિલર , લવ , રિવેન્જ અને પુનાર જન્મ ઉપર આધારિત છે. જુલિયટ નામની જાદુગરની આજથી 150 વર્ષ પહેલા થઈ ...વધુ વાંચોને અત્યારે જુલિયટ ની જિંદગી જીવી રહી છે જેની... તો આ બંને ની કહાની જોઈએ........
ગયા ભાગ માં આપડે જોયું કે જુલિયટ એક મશહૂર જાદુગરની હતી. જેને અત્યાર સુધી 1242 હિટ શો આપ્યા હતા પણ એનો 1243 મો શો કોઈ કારણ થી ફ્લોપ થઈ રહ્યો હતો ! પણ કેમ ? જાણો આગળ……..ભાગ - 2 ...વધુ વાંચોજુલિયટ ની મુસીબતજુલિયટ નો શો પોતાની મનપસંદ સિટી એટલે કે પેરુ; માં ખુબજ સરસ રીતે ચાલી રહ્યો હતો, પણ અચાનક જ એની નજર સામે એક કાળો ધુમાડો આવી જાય છે. જે દેખાવ થી ખુબજ ડર ઊભો કરે એવો હતો. એના લીધે જ જુલિયટ ની એકાગ્રતા તૂટી રહી હતી ને એના જાદુ એક પછી એક નિષ્ફળ જઈ રહ્યા હતા.જુલિયટ એ પાણી
ગયા ભાગ માં આપડે જોયું કે જુલિયટ ની નજર સામે એક કાળા રંગ નો ધુમાડો ફરી રહ્યો હતો ! જુલિયટ ના જાદુ એક પછી એક નિષ્ફળ થઈ રહ્યા હતા! આ કાળા ધુમાડા એ તો જુલિયટ ની જાન સુધી મુસીબત ...વધુ વાંચોમૂકી દીધી હતી. જુલિયટ ના જાદુ નિષ્ફળ થતાં જ તેના પ્રેક્ષકો એ તેના પર ટામેટા નાખીને તેનું ખૂબજ અપમાન કર્યું હતું. ને અચાનક જેની ચીખ પાડીને ઉભી થઇ જાય છે. હવે આગળ……ભાગ :- 3 જુલિયટ નો અકસ્માતજેની ઊંઘ માંથી ચીખ પાડીને ઉભી થઇ જાય છે. જેની ની ચીખ સાંભળતા જ એના મમ્મી પપ્પા ભાગી ને જેની ના રૂમ માં આવે
ગયા ભાગ માં આપડે જોયું કે જેની ના માતાપિતા જેની ને આવતા સ્વપ્ન થી ખૂબ જ વ્યતીત થયા હતા. બીજી તરફ જુલિયટ આજે એવો જાદુ કર્યો જેના લીધે એની જિંદગી ટુંકાઈ શકતી હતી. જુલિયટ પોતાના આગામી શો માટે મલાયા ...વધુ વાંચોરહી હતી ને રસ્તા માં તેનો અકસ્માત થઈ જાય છે. જેના થી જેની ફરીવાર ચીખ પાડીને ઉઠી જાય છે. હવે આગળ….ભાગ :- 4 જેની અને કાળો ધુમાડોજેની તૈયાર થઈને કૉલેજ જવા માટે રવાના થઈ જાય છે. જેની ના ગયા પછી હેરી અને ફેરી ખૂબજ ઊંડા વિચારમાં ડૂબી જાય છે કે હવે શું કરવું ? જેની ને આવતા સ્વપ્ન થી જેની
જેની તેના માતાપિતા હેરી અને ફેરી સાથે જીયા ની બર્થડે પાર્ટી માં જવા માટે નીકળી ગઈ હતી. જેની બર્થડે પાર્ટી માં પોહચી પછી સીધી જ જીયા પાસે જાય છે. જેની જીયા તરફ જઈ રહી હોય છે. જેની ની સામે ...વધુ વાંચોઆવેલા બધા મહેમાનો બસ જેની સામે ખૂબ જ વ્હાલ થી જોઈ રહ્યા હતા! કેમકે જેની હતી જ એટલી સુંદર ! કે જે જેની સામે જોવે તેને જટ થી જ જેની સાથે લગાવ થઈ જતો.જેની એટલે એક એવી સુંદર છોકરી, કે જેને જોતા જ તરત જ એના થી પ્રેમ થઈ જાય.એનું ગોળ મટોળ મોઢું ને અણિયાળી આંખ