Jokar book and story is written by Mehul Mer in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Jokar is also popular in ક્લાસિક નવલકથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
જૉકર - નવલકથા
Mehul Mer
દ્વારા
ગુજરાતી ક્લાસિક નવલકથાઓ
જૉકર-1“ગૂડ મોર્નિંગ અંકલ”ક્રિશાએ આળસ મરડી આંખો ખોલી.“વેરી ગૂડ મોર્નિંગ ક્રિશુ,ચલ જલ્દી ઉઠી જા હું વેઇટ કરું છું”હસમુખભાઈએ ક્રિશાના માથે વહાલથી હાથ ફેરવી કહ્યું.“ઑકે અંકલ પાંચ મિનિટમાં આવી”કહેતાં ક્રિશાના કોમળ ગાલો ખેંચાયા.હસમુખભાઈએ કાનમાં હેડફોન લગાવ્યા અને ડોલતા ડોલતા બહાર નીકળી ગયા.ક્રિશા બેડ પર બેઠી થઈ.નીચે ઝૂકી તેણે ધરતીને નમન કર્યું પછી વોશ રૂમમાં ચાલી ગઈ. ક્રિશા નવનિતભાઈ પટેલની એકની એક દીકરી હતી.ક્રિશા દસ વર્ષની હતી ત્યારે નવનિતભાઈ અને તેના પત્ની મિતલબેન સાથે હસમુખભાઈના પત્ની સોનલબેનનું કાર એક્સિડેન્ટમાં મૃત્યુ થયું હતું.ભાઈ-ભાભી અને પત્નીના અવસાન પછી ક્રિશાની બધી જ જવાબદારી હસમુખભાઈએ
જૉકર-1“ગૂડ મોર્નિંગ અંકલ”ક્રિશાએ આળસ મરડી આંખો ખોલી.“વેરી ગૂડ મોર્નિંગ ક્રિશુ,ચલ જલ્દી ઉઠી જા હું વેઇટ કરું છું”હસમુખભાઈએ ક્રિશાના માથે વહાલથી હાથ ફેરવી કહ્યું.“ઑકે અંકલ પાંચ મિનિટમાં આવી”કહેતાં ક્રિશાના કોમળ ગાલો ખેંચાયા.હસમુખભાઈએ કાનમાં હેડફોન લગાવ્યા અને ડોલતા ડોલતા બહાર નીકળી ...વધુ વાંચોબેડ પર બેઠી થઈ.નીચે ઝૂકી તેણે ધરતીને નમન કર્યું પછી વોશ રૂમમાં ચાલી ગઈ. ક્રિશા નવનિતભાઈ પટેલની એકની એક દીકરી હતી.ક્રિશા દસ વર્ષની હતી ત્યારે નવનિતભાઈ અને તેના પત્ની મિતલબેન સાથે હસમુખભાઈના પત્ની સોનલબેનનું કાર એક્સિડેન્ટમાં મૃત્યુ થયું હતું.ભાઈ-ભાભી અને પત્નીના અવસાન પછી ક્રિશાની બધી જ જવાબદારી હસમુખભાઈએ
જૉકર-2 આરાધના સાથે બ્રેકઅપ થયા પછી બકુલ જૈનીત સાથે ડુમ્મસના કિનારે બેસી દારૂ પી રહ્યો હતો.બકુલે પોતાની આપવીતી સંભળાવી.જૈનિત છોકરીઓની જાતને નફરત કરતો.તેણે આરાધનાને ગાળો આપી.બંને માંથી કોઈપણ જાણતું નોહતું કે આરાધના બધી વાતો ...વધુ વાંચોછે. ગુસ્સામાં આરાધનાએ કહ્યું,“ચુતિયા છોકરાં નહિ છોકરી હોય છે,જે તમારી મીઠી મીઠી વાતોને પ્રેમ સમજી બેસે છે પણ અમને ક્યાં ખબર હોય છે તમે સાલાઓ હવસના જ ભૂખ્યા હોવ છો”“આરધાના મારી વાત સાંભળ પ્લીઝ”બકુલે પાછળ ફરી કહ્યું.આરાધના કંઈ ના બોલી.બકુલને આંખો દેખાડી અને તમાચો ચૉડી દીધો.“હું તારી પાસે માફી માંગવા આવી હતી, આપણી વચ્ચે જે મિસઅંડરસ્ટેન્ડિંગ થઈ હતી એ દૂર કરવા
જૉકર-3જૉની અને હબુ જૂની ફિયાટમાં કોઈની રાહ જોઇને બેઠા હતા.ખાસ્સો સમય થઈ ગયો પણ એ વ્યક્તિની કાર ન આવવાથી જૉનીએ કંટાળીને ફિયાટને સ્ટાર્ટ કરી.એટલામાં ફિયાટના સાઈડ મિરર પર કોઈની કારનો પ્રકાશ પડ્યો. ...વધુ વાંચોજૉનીએ ફિયાટ બંધ કરી દીધી અને કારને બાજુમાંથી પસાર થવા દીધી.જૉનીએ બાજુમાંથી પસાર થતી કારને જોઈ.સફેદ સ્વીફ્ટ ડિઝાઇરની પાછળ ‘GJ 5 MB 9988’ લખેલો નંબર તેણે જોયો એટલે તેને ખાતરી થઈ ગઈ કે આ એ જ કાર છે જેની તેઓ રાહ જોઇને બેઠાં હતાં.સ્વીફ્ટ ચાલીસ-પચાસની સ્પીડે જતી હતી.જૉનીએ ફિયાટ શરૂ,હેડલાઈટ બંધ જ રાખી એ સ્વીફ્ટનું પાછળ ભગાવી મૂકી.
જૉકર-4રાતનો એક થયો હતો.મોડી રાત્રે જૈનીત નશામાં ધૂત બંગલે આવ્યો.તેના બંને પગ જુદી જુદી દિશામાં પડતાં હતા.ગાડી નીચેના પાર્કિંગમાં પાર્ક કરી જૈનીત બંગલામાં પ્રવેશ્યો.ફ્રીજમાંથી પાણીની બોટલ લઈ જીમમાં આવી ગયો.ફરી બ્લુટૂથ કનેક્ટ કરી ગાના એપ ઓપન કર્યું.હાથમાં પોતાની ડાયરી ...વધુ વાંચોજૈનીત સોફા ખુરશી પર બેઠો.ફરી ઘીમાં અવાજે જીમમાં સંગીત રેળાયું,कहता है जोकर सारा ज़मानाआधी हक़ीकत आधा फ़सानाचश्मा उतारो फिर यारों देखोदुनिया नयी है चेहरा पुरानाकहता है जोकर सारा ज़माना … હંમેશાની જેમ આ સોંગ પણ પોતાનાં માટે જ બન્યું હોય એવી રીતે જૈનીત ગૂનગુનાવતો હતો.તેના ચહેરા પર અજીબ સ્માઈલ હતી.આખીમાં આંસુ હતા.જૈનીતે ડાયરી ખોલી પહેલાં પૅજ પર લખેલું
જૉકર-5 ક્રિશા ‘The Jokar’ બંગલા સામે ઉભી હતી.સાંજના છ થયાં હતાં.“હું મારા કામથી આવી છું મિતલ”ક્રિશાએ કંટાળાની કૉલમાં કહ્યું.“કાલે શું બન્યું હતું યાદ છે ને? મને તારી ચિંતા થાય છે”મિતલે કૉલમાં કહ્યું.“મારી ચિંતા ન કર મારી ...વધુ વાંચોમેં સેફટી માટે બધી વસ્તુ સાથે રાખી છે.”“મરચું લીધું કે ભૂલી ગઈ?”“મરચું પણ છે અને નાની ચાકુ પણ છે.હવે જો કોઈ આવશે તો બિચારાના રામ રમી જવાના છે.મરચું નાખીને પર્સનલ પાર્ટ એવી લાત મારીશને કે તેની નાની યાદ આવી જવાની છે”“હા જાસીની રાણી મને ખબર છે તું કંઈ નથી કરી શકતી.”મિતલે હસીને કહ્યું.“હવે રાખું ફોન?મારે અંદર જવું છે”ક્રિશાએ ફરી કંટાળીને કહ્યું.“પ્રોબ્લેમ જેવું