Amangala book and story is written by Jyotindra Mehta in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Amangala is also popular in મહિલા વિશેષ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
અમંગળા - નવલકથા
Jyotindra Mehta
દ્વારા
ગુજરાતી મહિલા વિશેષ
"એય મંગળા ક્યાં મરી ગઈ !" એટલી બમ સાથે ૧૨ વર્ષની નાની બાળકી દોડતી દોડતી હૉલ માં પહોંચી ગઈ . મંગળા ની ઉદ્દેશીને તે સ્ત્રીએ કહ્યું અમે મંદિરમાં દર્શન કરવા જઇયે છીએ ઘરનું ધ્યાન રાખજે અને આજે બેસતું વર્ષ છે જો કોઈ મહેમાન આવે તો નાસ્તો ધરજે અને ખબરદાર જો એકેય મીઠાઈને તે હાથ અડાડ્યો છે તો . તે સ્ત્રીની આંગળી પકડીને ઉભા રહેલા બાળકે ચેહરા પર માસુમિયત લાવીને પૂછ્યું " મમ્મી , દીદી આપણી સાથે નહિ આવે મંદિરમાં ?" તે સ્ત્રીએ બાળકને વઢતા બાળકને કહ્યું " ચૂપ રહે, ભોગ લાગ્યા છે ભગવાનના તે આ અમંગળાને મંદિરમાં લઇ જાઉં .
"એય મંગળા ક્યાં મરી ગઈ !" એટલી બમ સાથે ૧૨ વર્ષની નાની બાળકી દોડતી દોડતી હૉલ માં પહોંચી ગઈ . મંગળા ની ઉદ્દેશીને તે સ્ત્રીએ કહ્યું અમે મંદિરમાં દર્શન કરવા જઇયે છીએ ઘરનું ધ્યાન રાખજે અને આજે બેસતું વર્ષ ...વધુ વાંચોજો કોઈ મહેમાન આવે તો નાસ્તો ધરજે અને ખબરદાર જો એકેય મીઠાઈને તે હાથ અડાડ્યો છે તો . તે સ્ત્રીની આંગળી પકડીને ઉભા રહેલા બાળકે ચેહરા પર માસુમિયત લાવીને પૂછ્યું " મમ્મી , દીદી આપણી સાથે નહિ આવે મંદિરમાં ?" તે સ્ત્રીએ બાળકને વઢતા બાળકને કહ્યું " ચૂપ રહે, ભોગ લાગ્યા છે ભગવાનના તે આ અમંગળાને મંદિરમાં લઇ જાઉં .
સુયશ એક ચાલીમાં બે રૂમ વાળા ઘરમાં રહેતો હતો . લગ્ન થયા પહેલાજ તેણે સસરાના પૈસાથી પૉશ એરિયા માં બંગલો બુક કરાવ્યો હતો પણ તેનું પઝેશન મળવામાં બે ત્રણ મહિનાની વાર હતી તેથી નછૂટકે સુયશ લગ્ન પછી મંગળાને ...વધુ વાંચોચાલીમાં આવ્યો . સુયશના માં બાપે બનાવેલા સંબંધો અને ચાલીના ક્લચર મુજબ પાડોશીઓ સુયશનું ખુબ ધ્યાન રાખતા. સાદાઈથી કરેલા લગ્નમાં પણ આખી ચાલ ઉમટી પડી હતી જે સુયશને તો વધારે નહોતું ગમ્યું પણ મંગળાને ગમ્યું હતું , કારણ પહેલીવાર કોઈની આંખોમાં પોતાના પ્રત્યે અણગમા ને બદલે અહોભાવ દેખાયો હતો . સુયશ નાનપણથી ચાલીમાં ઉછર્યો હતો પણ તેને ચાલીમાં રહેવું ગમતું નહિ
બે ત્રણ મહિના પછી ચાલી છોડીને મંગળા અને સુયશ બંગલે રહેવા ગયા . ત્યાં સુધીમાં સુયશ પણ નોકરી છોડીને એક કંપની માં ડાયરેક્ટર તરીકે જોડાઈ ગયો હતો . સુયશ હવે હાઈ સોસાયટીમાં સામેલ થઇ ગયો હતો અને તે તેનો ...વધુ વાંચોમાણી રહ્યો હતો. તે મંગળાને સારી રીતે રાખતો હતો પણ પણ ધીમે ધીમે મંગળા કુંઠિત થઇ રહી હતી તેમાં કારણભુત સુયશનું ઉપરછલ્લું વર્તન ઉપરાંત મંગળનો અપરાધબોધ. તે બંગલામાં રહેવા ગઈ હતી છતાં કોઈ પણ જાતનો શૃંગાર કરતી નહિ . જેમ કાચબો પોતાના અંગો સમેટી લે તેમ તેણે પોતાને એક કોચલામાં પુરી દીધી હતી .જયારે સુયશ કંપની ની મિટિંગો હાઈ સોસાયટી
( અમુક વાર્તાઓ લખતા હાથ ધ્રુજી જતા હોય છે આ વાર્તા કંઈક એવાજ પ્રકારની છે , આ વાર્તામાં અમુક ભાગ રસરુચિ ભંગ કરનારો હોઈ શકે પણ વાર્તાનો ભાગ હોવાથી લખવો પડ્યો છે જો કોઈ ભૂલ થતી હોય તો તે ...વધુ વાંચોપહેલાથી ક્ષમા માંગુ છું ) આંખમાં આંસુ સાથે મંગળા સાથે કહી રહી હતી . મારો મામો તો કંસ કરતા પણ ખરાબ હતો તેણે મારુ જીવન બરબાદ કરી નાખ્યું . આજે નશામાં મંગળા ના મનનો બાંધ તૂટી ગયો હતો તે તેની બધી વ્યથા જીતેન આગળ ઠાલવી રહી હતી . તને ખબર છે ઘરમાં બધા મને શું કહીને બોલાવતા
( અમુક વાર્તાઓ લખતા હાથ ધ્રુજી જતા હોય છે આ વાર્તા કંઈક એવાજ પ્રકારની છે , આ વાર્તામાં અમુક ભાગ રસરુચિ ભંગ કરનારો હોઈ શકે પણ વાર્તાનો ભાગ હોવાથી લખવો પડ્યો છે જો કોઈ ભૂલ થતી હોય તો તે ...વધુ વાંચોપહેલાથી ક્ષમા માંગુ છું ) સરલા કહી રહી હતી કદાચ સ્કૂલમાં સારો હશે પણ કોલેજ માં ગયા પછી બંદગી ગયો એક નંબર નો નશાબાજ અને લુચ્ચો માણસ છે . તે દેખાવડો હોવાથી સીધીસાદી છોકરીઓને ફસાવે છે અને પછી તેમના વિડિઓ બનાવીને માર્કેટમાં વેચે છે . એની પહેલા સુરતમાં નોકરી કરતો હતો પણ એક વખત પોળ ખુલતા ખુબ માર ખાધો