વિકૃતિ - નવલકથા
Mehul Mer
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
‘પ્રકૃતિ’ જ્યારે ‘વિકૃતિ’બની હાથતાળી આપે છે ત્યારે ભલભલો કદાવર આદમી પણ હચમચી જાય છે. ‘પ્રકૃતિ’એ એવો જ કંઈક ખેલ વિહાન સાથે ખેલ્યો હતો.આકૃતિ અને વિહાનની સીધી ચાલતી લવ સ્ટોરીમાં ઝંઝાવાત બનીને આવેલ એક વ્યક્તિએ વિહાનને એ કગાર પર લાવી છોડ્યો હતો જ્યાંથી વિહાન માટે પરત ફરવું અસંભવ હતું.લવ સાથે થ્રિલ અને સસ્પેન્સ ભરી નવલકથા એટલે વિકૃતિ.
લેખકોના સયુંકત પ્રયાસથી તમારી સમક્ષ એક સ્ટોરી રજૂ થઈ રહી છે.આ સ્ટોરી અમે એક સાથે મળી લખવાનું એટલા માટે વિચાર્યું કે અમે વાંચકો સુધી કંઈક નવું રજૂ કરવા ઇચ્છતા હતા.એક પ્યોર લવસ્ટોરી જેમાં કંઈ વધુ પડતો મસાલો ન હોય.એક ...વધુ વાંચોલોકોના જીવનમાં જોવા મળતી વાસ્તવિકતા હોય.જેને તમે જીવી હોય કે પછી તમારી આસ પડોશમાં વ્યક્તિઓમાં તમને એ જોવા મળતી હોય.આ સ્ટોરીમાં તમને અલગ અલગ પ્રકારની ફીલિંગ્સ વાંચવા મળશે અને સાથે સાથે અનુભવવા પણ મળશે.
વિહાન પોતાની કેબિનમાં બેસીને ભૂતકાળને વાગોળે છે.વરસાદને કારણે આકૃતિની યાદો તેની આંખો સામે તરવરે છે.અગણિત પ્રયોસો કરવા છતાં એ આકૃતિને ભૂલી શકતો નથી અને એ તે ગરકાવમાં વધુ ડૂબતો જાય છે.તેવી હાલતમાં તેના સ્ટાફમાં રહેલી દ્રષ્ટિ તેને જોઈ જાય ...વધુ વાંચોઅને કંઈ અજુગતું ઘટી રહ્યું છે તેવી ધારણા બાંધી એ વિહાનને શંકાની નિગાહથી જોયા કરે છે.આખરે એ સમય પણ આવે છે જ્યારે વિહાન માટે આ યાદોનો ગરકાવ અસહ્ય બને છે અને પોતાનું દિલ દ્રષ્ટિ સામે ઠાલવવાનું નક્કી કરે છે.
વિહાન અને આકૃતિની દ્રષ્ટિએ બનતી ઘટનાઓ તમને જુદી જ લાગણીની અનુભતી કરાવશે.
વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-3પ્રસ્તાવનામેઘા ગોકાણી અને મેર મેહુલના સયુંકત પ્રયાસથી તમારી સમક્ષ એક સ્ટોરી રજૂ થઈ રહી છે.આ સ્ટોરી અમે એક સાથે મળી લખવાનું એટલા માટે વિચાર્યું કે અમે વાંચકો સુધી કંઈક નવું રજૂ કરવા ઇચ્છતા હતા.એક પ્યોર લવસ્ટોરી ...વધુ વાંચોકંઈ વધુ પડતો મસાલો ન હોય.એક સામાન્ય લોકોના જીવનમાં જોવા મળતી વાસ્તવિકતા હોય.જેને તમે જીવી હોય કે પછી તમારી આસ પડોશમાં વ્યક્તિઓમાં તમને એ જોવા મળતી હોય.આ સ્ટોરીમાં તમને અલગ અલગ પ્રકારની ફીલિંગ્સ વાંચવા મળશે અને સાથે સાથે અનુભવવા પણ મળશે.વાંચક મિત્રો અહીં એક ભાગ આકૃતિ તરફથી હશે અને એક ભાગ વિહાન તરફથી.એક જ પરિસ્થિતિમાં બે વ્યક્તિની વિચારસરણી અને લાગણીઓ
વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-4 પ્રસ્તાવના મેઘા ગોકાણી અને મેર મેહુલના સયુંકત પ્રયાસથી તમારી સમક્ષ એક સ્ટોરી રજૂ થઈ રહી છે.આ સ્ટોરી અમે એક સાથે મળી લખવાનું એટલા માટે વિચાર્યું કે અમે વાંચકો સુધી ...વધુ વાંચોનવું રજૂ કરવા ઇચ્છતા હતા.એક પ્યોર લવસ્ટોરી જેમાં કંઈ વધુ પડતો મસાલો ન હોય.એક સામાન્ય લોકોના જીવનમાં જોવા મળતી વાસ્તવિકતા હોય.જેને તમે જીવી હોય કે પછી તમારી આસ પડોશમાં વ્યક્તિઓમાં તમને એ જોવા મળતી હોય.આ સ્ટોરીમાં તમને અલગ અલગ પ્રકારની ફીલિંગ્સ વાંચવા મળશે અને સાથે સાથે અનુભવવા પણ મળશે.વાંચક મિત્રો અહીં એક ભાગ આકૃતિ તરફથી હશે અને એક ભાગ વિહાન તરફથી.એક જ પરિસ્થિતિમાં
વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-5પ્રસ્તાવના મેઘા ગોકાણી અને મેર મેહુલના સયુંકત પ્રયાસથી તમારી સમક્ષ એક સ્ટોરી રજૂ થઈ રહી છે.આ સ્ટોરી અમે એક સાથે મળી લખવાનું એટલા માટે વિચાર્યું કે અમે વાંચકો સુધી કંઈક નવું રજૂ કરવા ...વધુ વાંચોહતા.એક પ્યોર લવસ્ટોરી જેમાં કંઈ વધુ પડતો મસાલો ન હોય.એક સામાન્ય લોકોના જીવનમાં જોવા મળતી વાસ્તવિકતા હોય.જેને તમે જીવી હોય કે પછી તમારી આસ પડોશમાં વ્યક્તિઓમાં તમને એ જોવા મળતી હોય.આ સ્ટોરીમાં તમને અલગ અલગ પ્રકારની ફીલિંગ્સ વાંચવા મળશે અને સાથે સાથે અનુભવવા પણ મળશે. વાંચક મિત્રો અહીં એક ભાગ આકૃતિ તરફથી હશે અને એક ભાગ વિહાન તરફથી.એક જ પરિસ્થિતિમાં
એ રસ્તા પરથી ચાલીને જતા વિહાન સામે જોતી હતી. મેં મારા પોકેટમાંથી ચાવી કાઢી અને ખુશીને હાથમાં આપી અને વિહાન તરફ ઈશારો કરતા બોલી , “ છોડી આવ એને જા.”
ખુશી મારી મસ્તી સમજી ...વધુ વાંચોઅને મને ખભા પર મારતા બોલી , “ તને બોવ મસ્તી સુઝે છે ને . ઉભી રે તું હું જાઉં છું તું અહીંયા જ રે તારી ઈશા પાસે.” અને ખુશી ચાલવા લાગી.
“અરે સોરી સોરી…. ચાલ સાથે જઈએ.” હું ખુશીનો હાથ પકડીને બોલી. ઈશા અને બીજી ફ્રેન્ડસને બાય કહી અને અમે નીકળી પડ્યા.
“સો , શોપિંગ કરી આવ્યા તમે ?” ખુશી સ્કૂટર ચલાવતા બોલી.
“હા ,કરી આવ્યા. ઓહ શીટ ! આગળથી ટર્ન લે ફટાફટ.”
“પણ શું થયું?”ખુશી બોલી.
વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-7પ્રસ્તાવના મેઘા ગોકાણી અને મેર મેહુલના સયુંકત પ્રયાસથી તમારી સમક્ષ એક સ્ટોરી રજૂ થઈ રહી છે.આ સ્ટોરી અમે એક સાથે મળી લખવાનું એટલા માટે વિચાર્યું કે અમે વાંચકો સુધી કંઈક નવું રજૂ કરવા ...વધુ વાંચોહતા.એક પ્યોર લવસ્ટોરી જેમાં કંઈ વધુ પડતો મસાલો ન હોય.એક સામાન્ય લોકોના જીવનમાં જોવા મળતી વાસ્તવિકતા હોય.જેને તમે જીવી હોય કે પછી તમારી આસ પડોશમાં વ્યક્તિઓમાં તમને એ જોવા મળતી હોય.આ સ્ટોરીમાં તમને અલગ અલગ પ્રકારની ફીલિંગ્સ વાંચવા મળશે અને સાથે સાથે અનુભવવા પણ મળશે. વાંચક મિત્રો અહીં એક ભાગ આકૃતિ તરફથી હશે અને એક ભાગ વિહાન તરફથી.એક જ પરિસ્થિતિમાં
આટલું કહી ઈશા ચાલુ લેક્ચર એ ઉઠી અને કલાસની બહાર ચાલતી થઈ ગઈ. ઈશાને આમ ગુસ્સે થઈને જતા જોઈ અને મને દુઃખ થયું. અને ફરી હું લેક્ચરમાં ધ્યાન આપવા લાગી. આટલી નાની વાતમાં ઈશાને આટલો ગુસ્સો આવી ગયો અને ...વધુ વાંચોનારાજ થઈ ગઈ એ વાત મને પાચન નહતી. કોલેજનો સમય પૂરો થયો.હું દરરોજની જેમ ગેટ પાસે ઉભી હતી ખુશી મારી સાથે હતી પણ ઈશા નહતી.અમે દરરોજ કોલેજ પુરી થયા બાદ ગેટ પાસે ઉભી અને ઘણી વાતો કરતા આ અમારો નિત્ય ક્રમ હતો પણ આજે ઈશા નહતી. મને લાગે છે કે એ ઘરે ચાલ્યી ગઈ હશે. ખુશી બોલી , રાહ જોવાનો કોઈ ફાયદો નથી મારા ખ્યાલથી. મને એની વાત બરાબર લાગી , એક વખત ફોન કરી જોઉં ? એમ કહી મેં ઈશાને ફોન કર્યો પણ
ઈશા મારા પર ચિપ્સ ઢોળી આકૃતિ પાસે પહોંચી હતી.આકૃતિએ બેચેનીથી પૂછ્યું, “હવે શું કર્યું તે?” “જે થવાનું હતું થઈ ગયું,હું હવે તેને હેરાન નહિ કરું બસ”ઇશાએ નેણ નચાવતા કહ્યું. “પ્રોમિસ ને?”આકૃતિએ પૂછ્યું. “ગૉડ પ્રોમિસ બસ”આંખ મારી ઇશાએ કહ્યું, “પણ ...વધુ વાંચોરીતે તો આપણે મજા લઈ શકીએ ને?” “મિન્સ?”આકૃતિએ ફરી પૂછ્યું.ઈશા આકૃતિને ખેંચી મારી બેન્ચ પાસે લાવી અને મારા બૅગ તરફ ઈશારો કરી બોલી, “આપણે વિહાનનું બૅગ જોઈએ” “ના યાર આમ કોઈની પરમિશન વિના બૅગ તપાસવું સારું મેનર્સ ના કહેવાય”આકૃતિએ ઇશાને રોકતા કહ્યું. “મારી પાસે કંઈક છે તને દેખાડવા માટે”કહી ઇશાએ મારું બૅગ હાથમાં લીધું અને ચેઈન ખોલી બૅગ ફંફોળવા લાગી.
“શું છે યાર તેના બેગમાં?”આકૃતિએ ઈરીટેટ થઈ કહ્યું. “કાલે આના બેગમાં ટિફિન હતું યાર”
વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-10પ્રસ્તાવના મેઘા ગોકાણી અને મેર મેહુલના સયુંકત પ્રયાસથી તમારી સમક્ષ એક સ્ટોરી રજૂ થઈ રહી છે.આ સ્ટોરી અમે એક સાથે મળી લખવાનું એટલા માટે વિચાર્યું કે અમે વાંચકો સુધી ...વધુ વાંચોનવું રજૂ કરવા ઇચ્છતા હતા.એક પ્યોર લવસ્ટોરી જેમાં કંઈ વધુ પડતો મસાલો ન હોય.એક સામાન્ય લોકોના જીવનમાં જોવા મળતી વાસ્તવિકતા હોય.જેને તમે જીવી હોય કે પછી તમારી આસ પડોશમાં વ્યક્તિઓમાં તમને એ જોવા મળતી હોય.આ સ્ટોરીમાં તમને અલગ અલગ પ્રકારની ફીલિંગ્સ વાંચવા મળશે અને સાથે સાથે અનુભવવા પણ મળશે. વાંચક મિત્રો અહીં એક ભાગ આકૃતિ તરફથી હશે અને એક ભાગ વિહાન તરફ.સ્ટૉરીનો વિષય,પાત્રો અને
વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-11“જા ને હવે”ખબર નહિ મારાથી કેમ બોલાય ગયું પણ હું વિહાન જોડે સાવ ફ્રેન્ડલી થઈ ગઈ હતી, “એવું કંઈ નહીં થાય”બ્લશીંગ કરતા મેં કહ્યું.“તારે વળી કોઈ બોયફ્રેન્ડ છે?”વિહાને ઑકેઝની જ પૂછી લીધું. હું અટકી થોડીવાર ચૂપ ...વધુ વાંચોચહેરો આપોઆપ ગંભીર થઈ ગયો.“વિક્કી આઈ વોન્ટ ટુ ટેલ યૂ સમથિંગ”ગંભીર ચહેરે મેં કહ્યું.“શું બોલ”વિહાને કહ્યું.“મારે એક બોય-ફ્રેન્ડ છે”મેં સપાટ ભાવે કહ્યું.હું વિહાનના એક્સપ્રેશન નોટિસ કરતી હતી.ભલે એ મને લાઈક કરતો હોય કે ના કરતો હોય પણ એક દોસ્તના નાતે જે ઈશા કૃપાલી માટે ફિલ કરતી હતી એ અત્યારે વિહાન ફિલ કરતો હશે.વીહાને મહામહેનતે ચાનો એક ઘૂંટ ભર્યો.“હોય હોય તેમાં
વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-12 હું વિહાનને મારી ફેવરિટ જગ્યા પર લઈ આવી.એ બાલ્કની હતી.જ્યાંથી બહારનો આલ્હાદક નજારો દેખાતો.બારી પાસે પોહચતાં જ મેં વિહાનનો હાથ દબાવ્યો અને હું તેના તરફ ખેંચાય,સાથે મારું માથું તેના ખભા પર ઢળી ...વધુ વાંચોવિહાનનો ધીમો અવાજ સાંભળતો હતો પણ કંઈ બોલી શકવા સક્ષમ નોહતી. આંખો ખુલી ત્યારે હું બેડ પર સૂતી હતી.વિહાન મારા પગ પાસે લમણે હાથ રાખી બેઠો હતો અને ખુશી મારા માથાં પાસે બેઠી હતી.મેં હલનચલન કરી એટલે બંનેએ મારી સામે જોયું.“શું થયું હતું તને?”એકાએક વિહાનના અવાજમાં નમી આવી ગઈ.તેના અવાજમાં ચિંતા હતી.મારા માટે.“ખબર નહિ,ચક્કર આવી ગયા અચાનક”બેડ પર
વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-13હું વિહાનની નજીક જઇ બેસી ગઈ.મારી આંખોમાં આંસુ આવી ગયા હતા.રડવું નોહતું પણ વિહાન સામે રડાય ગયું.“મેં કોઈ ભૂલ કરી વિહાન?”રડમસ અવાજે મેં કહ્યું.આજે તેણે મને એકવાર પણ જોઈ નોહતી.અત્યારે પણ તેનું ધ્યાન સાબરમતીના તરતા પાણી ...વધુ વાંચોહતું.મેં તેને હડપચીએથી ઝકડ્યો અને તેનો ચહેરો મારા તરફ ઘુમાવ્યો.તેની આંખો પણ ભીંની હતી.હું કંઈ વિચાર્યા વિના તેને વળગી ગઈ. વિહાન મારા પર ઢળી પડ્યો.કોઈ નાનું બાળક જેમ તેની માં ને વળગે છે તેમ વિહાન મારા આંચલમાં છુપાઈ રહ્યો હતો.મેં તેના વાળમાં હાથ ફેરવી સાંત્વન આપી.કદાચ તેને અત્યારે હુંફની જરૂર હશે.હું પણ તેને સમજીને પગલું ભરતી હતી.“વિક્કી”મેં ધીમેથી
વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-14“વૉટ ધ….”ઈશા ખૂણાના શૅલ્ફને ટેકો આપી ઉભી હતી અને વિહાન ઇશાની નજીક ઉભો હતો.તેનો હાથ ઇશાની કમરે વીંટળાયેલો હતો.ઇશાએ વિહાનનો ચહેરો હાથમાં પકડ્યો હતો અને કિસ કરવાની કોશિશ કરતી હતી.“ઈશા…”મેં જોરથી બૂમ પાડી. ઇશાએ ...વધુ વાંચોદૂર ખસેડયો.હું દરવાજો ચીરી તેઓ પાસે પહોંચી અને વિહાનને તમાચો લગાવી દીધો.“તો આ જ વિહાન દિવેટિયા એમને.મારી સાથે મેળ ના પડયો એટલે ઇશાને ફસાવી,વાહ”કટાક્ષમાં હું બરાડી.“તારે પ્રોબ્લેમ શું છે?”તેના તેવર બદલાયેલા હતા.એ અવાજમાં હવે મને જુઠ્ઠાણાની ગંધ આવતી હતી.“પ્રોબ્લેમ?, તું જ મોટી પ્રોબ્લેમ છો”બે હાથથી તેને ધક્કો માર્યો, એ પાછળના શૅલ્ફ સાથે અથડાયો.ઈશા અમારી વચ્ચે ફૂદકી.“ઈશા તું દૂર હટ, તારી
વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-15 વિહાન દિવેટિયા.સાધારણ કુંટુંબમાં સાધારણ રીતે જીવતો એક છોકરો અત્યારે સાધારણ નથી રહ્યો.રૂપિયાની લાલચમાં આવી એ એવા રસ્તા પર ચાલ્યો જ્યાંથી પરત ફરવું અસંભવ જેવું હતું. ‘પ્રકૃતિ’ જ્યારે ‘વિકૃતિ’બની હાથતાળી આપે છે ત્યારે ભલભલો ...વધુ વાંચોઆદમી પણ હચમચી જાય છે. ‘પ્રકૃતિ’એ એવો જ કંઈક ખેલ વિહાન ખેલ્યો હતો.એક તરફ ‘આકૃતિ’ નામની રૂપવાન,પરિમલ અને સલિલ ચંદ્રિકા મળી હતી તો બીજીબાજુ પ્રારબ્ધે જુદું વિચારી રાખ્યું હતું. વિહાનના મમ્મી અરુણાબેન તે દિવસે બપોરનું જમવાનું બનાવી વિહાનની રાહ જોતા આડા પડ્યા હતા.વિહાનના બદયેલા વર્તનથી એ વિચારમાં હતા.દીવાલ પર લટકતા તેના પતિના ફોટાને એ નીરખીને જોઈ રહ્યા હતા.આકૃતિનું
વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-16લેખક-મેઘા ગોકાણી & મેર મેહુલ વિહાન અને આકૃતિ વચ્ચે પહેલા પ્રેમનો ઈઝહાર થાય છે એ જ સમય દરમિયાન તેના મમ્મીને હાર્ટએટેક આવે છે.રાજુ નામનો વ્યક્તિ તેને સિવિલમાં લઈ જાય છે અને ત્યાંથી વિહાનના મમ્મીને ...વધુ વાંચોહોસ્પિટલમાં ખસેડવામાં આવે છે.પહેલેથી જ રૂપિયાની અછતમાં જીવતા વિહાન સામે રૂપિયા જમા કરાવવાનો પ્રશ્ન આવે છે ત્યારે મહેતાભાઈ પાસેથી મદદ મળી રહેશે એ આસથી તેને મળવા જાય છે.હવે આગળ…“રાજુ તારું કામ થઈ ગયું,નીકળ હવે ત્યાંથી”સિવિલ હોસ્પિટલમાં રાજુને કૉલ આવ્યો એટલે વિહાનની રજા લઈ એ નીકળી ગયો. રાજુએ અરુણાબેનના રૂમના દરવાજા નીચેથી એક સ્પ્રે પંપ કર્યો હતો,જેથી અરુણાબેનને શ્વાસ
વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-17લેખક-મેઘા ગોકાણી & મેર મેહુલ વિહાનના મમ્મીને હોસ્પિટલાઈઝ કર્યા પછી વિહાન રૂપિયાની સગવડતા માટે મહેતાભાઈ પાસે જાય છે.મહેતાભાઈ તેને બ્લૅક ચૅક અને રૂપિયા સાથે એક બ્રિફકેસ આપે છે.રિક્ષાની ટક્કર લાગતા બ્રિફકેસ ખુલી ...વધુ વાંચોછે.વિહાન તેમાં રહેલી ફાઇલ વચ્ચે છે ત્યારે તેના હોશ ઉડી જાય છે અને મહેતાભાઈની ઑફિસ તરફ એક્ટિવા મારી મૂકે છે.હવે આગળ… વિહાન મહેતાભાઈને મળીને બહાર નીકળ્યો.તેના ચહેરાનો રંગ બદલાયેલો હતો.કરુણતા અને ગુસ્સા મિશ્રિત ચહેરા પર અત્યારે સપાટ ભાવ હતા.વિહાન ઑફિસની બહાર નીકળી બાજુમાં પાનના ગલ્લે પહોંચ્યો અને એક સિગરેટ લીધી.પહેલીવાર તે વ્યસન કરવા જઈ રહ્યો હતો.મહેતાભાઈની વાતો હાથોડાની
વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-18લેખક-મેઘા ગોકાણી & મેર મેહુલ મહેતાભાઈએ પોતાના પન્ના ખોલ્યા અને વિહાનને પોતાના ધંધામાં લાવવા મનાવી લીધો.તેણે જે રસ્તો પસંદ કર્યો હતો એ ખૂબ જ ખતરનાક હતો.રૂપિયાની લાલચમાં વિહાને મહેતાભાઈની વાત માની તો લીધી હતી ...વધુ વાંચોઆગળ શું અંજામ આવશે એ વિચારોમાં બહાર આવી સિગરેટ હાથમાં લઈ બેઠો હતો,ત્યાં એક છોકરી આવી તેને એક ચિઠ્ઠી આપી ચાલી ગઈ.હવે આગળ.. વિહાનેએ છોકરીને બૂમ પાડી પણ એ છોકરી બાઇક પર બેસી હવામાં અદ્રશ્ય થઈ ગઈ હોય તેમ ફૂલ સ્પીડે નીકળી ગઈ.વિહાને સિગરેટ સળગાવી.સિગરેટનો ટેસ્ટ વિહાનને પસંદ ના આવ્યો.પહેલીવાર તેણે ક્રશ ખેંચ્યો હતો એટલે ઉધરસ પણ આવી.તેણે એક
વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-19લેખક-મેઘા ગોકાણી મેર મેહુલ વિહાનને મળેલી ચિઠ્ઠીમાં તેને ગાંધીબ્રિજની નીચે મળવા એક છોકરી બોલાવે છે.વિહાનને ત્યાં બીજી ચિઠ્ઠી મળે છે જેમાં ઓગણીસ છોકરીઓને એક કન્ટેઇનરમાં મુંબઈ લઈ જવાનું લખ્યું હોય ...વધુ વાંચોચિઠ્ઠી મોકલનાર છોકરી કોણ હશે તે શોધવા એક યુક્તિ કરે છે જેમાં મહેતા તેને એક લિસ્ટ આપે છે અને એક મિસિંગ છોકરીની જાણકારી મેળવવા કહે છે. વિહાન એ લિસ્ટ જુએ છે તો તેમાં ‘રીટા રાઠોડ’ નામ લખ્યું હોય છે.. હવે આગળ..‘રીટા રાઠોડ’નામ સાંભળી વિહાને મગજ કસ્યું.તેણે આ નામ પહેલાં સાંભળેલું હતું.‘હા..’વિહાનને કંઈક યાદ આવ્યું.એ સ્વચ્છતા અભિયાનના કેમ્પમાં ગયો ત્યારે રજિસ્ટરમાં તેના નામની નીચે જ
વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-20લેખક-મેઘા ગોકાણી & મેર મેહુલ વિહાન ‘રીટા’નામની છોકરીનું પગેરું મેળવી તેના ઘરે પહોંચે છે.વિહાન રીટાને મળે એ પહેલાં જ મહેતાના આદમી તેને ગોળી મારી દે છે.’ચિઠ્ઠી મોકલનાર ‘રીટા’નહિ બીજું કોઈક છે’એ વાતની જાણ રીટા ...વધુ વાંચોછે.વિહાન મહેતાને મળી બધી વાતનો ખુલાસો કરવા ઇચ્છતો હોય છે એટલામાં માલા મેડમ તેને ઑફિસમાં બોલાવે છે.હવે આગળ... માલા મેડમ પોતાની ઓફિસમાં જ બેઠી હતી.વિહાન તેની સામે સીટ પર બેઠો.“આવ વિહાન,પૂછ્યા વિના જ બેસી ગયો!!”માલા મેડમે કટાક્ષમાં કહ્યું.“શું કરું મેડમ,જે ગટરમાં મેં હાથ રાખ્યો છે તેમાં તમે નાહ્યા છો તો પૂછવાનો સવાલ જ નથી ને”વિહાને ઠાવકાઈથી કહ્યું.“શું
વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-21લેખક-મેઘા ગોકાણી & મેર મેહુલ માલા જયારે મહેતાને કૉલ કરે છે ત્યારે વિહાન મહેતાને અમદાવાદ બહાર નીકળવા સમજાવે છે.માલા વિશે વિહાનને કેમ ખબર પડી એ વાત માલા પૂછે છે પણ વિહાન તેના સવાલની હસી ઉડાવે ...વધુ વાંચોઆકૃતિને મળી ઘરે આવે છે અને ફરી મહેતાને કૉલ લગાવે છે અને એરપોર્ટ પહોંચ્યાની જાણકારી મેળવે છે.અંતે વિહાને મહેતાને મોટી ‘માત’ આપી હોય તેમ બ્રેકીંગ ન્યૂઝ સંભળાવી હસે છે.હવે આગળ… રાજુ અને રઘુવીર પોળના એક જ ઘરમાં છુપાતા. શિલા બંને માટે મનોરંજનનું સાધન બની રહેતી.દારૂથી માંડીને બધી વ્યવસ્થા એ જ કરી આપતી.મહેતાને આ વાતની જાણ નોહતી.તેના મન તો
વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-22લેખક-મેઘા ગોકાણી & મેર મેહુલ મહેતા હંમેશા લોકોની મજબૂરીનો લાભ ઉઠાવી તેઓને પોતાની આંગળીઓ પર નચાવતો.રઘુવીર અને રાજુ તેના ઈશારા પર જ નાચતા પણ તેઓના દિલમાં હજી બદલાની આગ સળગતી હતી.રઘુવીરે મહેતા સાથે બદલો ...વધુ વાંચોવિહાનને હથિયાર બનાવ્યો હતો અને મહેતા વિરુદ્ધ લડત આપતા ઇન્સપેક્ટર કૌશિકની માહિતી આપી.વિહાને મહેતાને ‘માત’ આપી કૌશિક મારફત તેની ધરપકડ કરાવી હતી. પોતે મોટી મુસીબતમાંથી બચી ગયો એ વાતથી ખુશ થઈ વિહાન આકૃતિને મળવા જતો હતો.વિહાન ઇશા સાથે ખોટું બોલ્યો એ વાત વિચારી ઈશા દુઃખી થતી હતી.હવે આગળ…“બોલ શું વાત છે?”આકૃતિએ પૂછ્યું.આકૃતિ એ જ પટિયાલા ડ્રેસમાં હતી.સાંજ ઢળી
વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-23લેખક-મેઘા ગોકાણી & મેર મેહુલ કૌશિકની મદદ લઇ વિહાન મહેતા સાથે ક્રોસ ગૅમ રમે છે.એકબાજુએ મહેતાને હેલ્પ કરે છે એવું જતાવે છે અને બીજીબાજુ એ જ કૌશિકને મહેતાની બાતમી આપે છે.મહેતા ગિરફ્તાર થઈ ગયો ...વધુ વાંચોવ
વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-24લેખક-મેઘા ગોકાણી & મેર મેહુલ વિહાન આકૃતિના જન્મદિવસ પર એને સરપ્રાઈઝ આપવા માંગતો હતો.વિહાને આગળની રાત્રે જ પ્લાન બનાવી લીધો હતો.અહીં આકૃતિના મમ્મીએ તેને ઇમોશનલ બ્લેકમેઇલ કરી એક છોકરોને મળવા મનાવી લીધી હતી.આકૃતિએ તેના ...વધુ વાંચોસાથે વિહાન વિશે વાત કરવાનું નક્કી કરી લીધું હતું.. હવે આગળ.. વિહાને રાત્રે બાર વાગ્યે જ આકૃતિને બર્થડે વિશ કરી સરપ્રાઈઝ આપ્યું.બીજા દિવસે સવારે વિહાન આકૃતિને લેવા આવશે એમ કહી આકૃતિને તૈયાર રહેવા કહી દીધું.વિહાને ખુશીને આવવા કહ્યું હતું પણ ખુશીએ બહાનું બતાવી આવવાની ના પાડી હતી.વિહાને આકૃતિના ઘરથી થોડે દુર પ્લેઝર ઉભી રાખી.વિહાને બ્લેક ટીશર્ટ અને લાઈટ
વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-25લેખક-મેઘા ગોકાણી & મેર મેહુલ ઇશાના પપ્પા અને મહેતાં એક સમયના બિઝનેસ પાર્ટનર હતા.મહેતાનાં બે નંબરના કામોને લીધે ઇશાના પપ્પાએ મહેતાથી પાર્ટનરશિપ તોડી પોતાનો બિઝનેસ શરૂ કર્યો હતો.ઈશા મહેતાથી વાકેફ હતી એટલે તેણે ...વધુ વાંચોગેલોર્ડ પર મહેતા અને ત્રિવેદી વચ્ચે થયેલી ચર્ચાનો વીડિયો બનાવી કૌશિકને આપી દીધો. બીજી બાજુ વિહાને આકૃતિને બર્થડે સરપ્રાઈઝ આપ્યું.બંને એકબીજામાં ઓતપ્રોત થવાની કગાર પર હતા ત્યાં આકૃતિ ‘વિક્રમ’ નામનો ઉચ્ચાર કરે છે. હવે આગળ...“ઓહ..વિક્રમ”આકૃતિએ કહ્યું.“વિક્રમ નહીં વિહાન,વિહાન પણ નહીં વિક્કી પાગલ”વિહાને આકૃતિને માથામાં ટપલી મારતાં વધુ ટાઈટ હગ કર્યો."અરે નહીં,તું નહીં,એક મિનિટ.."કહેતા આકૃતિએ આંખો નાની કરી અને ક્ષણ
વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-26લેખક-મેઘા ગોકાણી & મેર મેહુલ વિક્રમના આમ અચાનક આવવાથી આકૃતિ પાસે વિહાનના સરપ્રાઈઝનું મહત્વ ઓછું થઈ જાય છે.વિહાન જ્યારે આકૃતિ અને વિક્રમને વધુ પડતા ફ્રેન્ડલી જુએ છે ત્યારે એ અંદરથી સળગી ઉઠે છે.ઈશા તેને સમજાવી ...વધુ વાંચોકરે છે.બધા સાથે મળી આકૃતિના બર્થડેની કેક કાપે છે. ‘એકબીજાના ફેસ પર કેક લગાવવા કરતા કેક કોઈ બાળકોને ખવરાવવાના’આકૃતિના વિચારને બધા સન્માન આપે છે. વિક્રમ પૂરો દિવસ આકૃતિને સાથે ફરવા કહે છે અને આકૃતિ જવાબ આપે છે કે….હવે આગળ….“મારે એક કૉલ કરવો છે.”મહેતાએ કૌશિકને કહ્યું.મહેતાં પુરી રાત લોકઅપમાં બંધ રહ્યો હતો.સવારે કૌશિક આવ્યો એટલે તેણે કોઈ હેતુથી કૌશિક પાસે
વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-27લેખક-મેઘા ગોકાણી & મેર મેહુલ આકૃતિનો જન્મદિવસ બધાએ એક સાથે ઉજવ્યો, ખુશીએ બધાને પીઝાની પાર્ટી આપી.વિક્રમે પોતાનું ગિફ્ટ હજી સરપ્રાઈઝ રાખ્યું હતું.આકૃતિએ બધાને સાંજે ડિનર માટે આમંત્રણ પણ આપ્યું. બીજી બાજુ મહેતાએ જેલમાંથી ...વધુ વાંચોપોતાની યુક્તિ અજમાવી રાધેને ખરીદી ત્રિવેદીને કૉલ કર્યો હતો.કૌશિક ચોકીમાં પાછો આવ્યો એટલે ચોકીનું વાતાવરણ પહેલાં હતું તેવું થઈ ગયું.હવે આગળ… રાત્રે ડ્યુટીએથી છૂટીને રાધે વિહાનના ઘરે ગયો હતો.પચાસ હજાર મળવાની ખુશી તેના ચહેરા પર સાફ સાફ દેખાઇ આવતી હતી.પોતે પોલીસ કોન્સ્ટેબલ છે એ વાત વિહાન જાણી ન જાય એ માટે રાધે પોલીસ ડ્રેસમાં નોહતો ગયો.વિહાનના ઘરે જઈ
વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-28લેખક-મેઘા ગોકાણી & મેર મેહુલ મહેતાં રાધેને રૂપિયાની લાલચ આપી તેની પાસેથી મોબાઈલ લઈ ત્રિવેદી સાથે વાત કરે છે,મહેતા રાધેના એક કૉલ માટે પચાસ હજાર રૂપિયા આપવા તૈયાર થઈ જાય છે,એ માટે રાધે વિહાનના ...વધુ વાંચોજાય છે,વિહાન ઘરે નથી હોતો એટલે વિલાયેલા મોઢે એ ઘર તરફ આવતો હોય ત્યારે કૌશિલ તેને ટેકઓવર કરી રોકે છે. આકૃતિની બર્થડે પાર્ટીમાં વિહાન જેલેસ થઈ આકૃતિના રૂમમાં ચાલ્યો જાય છે,ત્યાં મેઘા તેને મળે છે અને સમજાવે છે.આકૃતિ નીચે વિહાનની રાહ જોઈ ઉભી હોય છે ત્યાં કોઈ માસ્ક પહેરેલો છોકરો આકૃતિ સાથે ડાન્સ કરવા પ્રપોઝલ આપે છે,આકૃતિ એ પ્રપોઝલ
વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-29લેખક-મેઘા ગોકાણી મેર મેહુલ આકૃતિની બર્થડે પાર્ટીમાં વિહાન જેલેસ થઈ આકૃતિના રૂમમાં ચાલ્યો જાય છે, ત્યાં મેઘા આવી તેને સમજાવે છે.નીચે આકૃતિ વિહાનને શોધતી હોય છે ત્યાં એક છોકરો તેની પાસે ...વધુ વાંચોછે અને આકૃતિને ડાન્સ કરવા લઈ જાય છે. બીજી બાજુ રાધે વિહાનના ઘરેથી ઘર તરફ જતો હોય છે ત્યાં કૌશિક તેને ઓવરટેક કરી રોકે છે અને રાધેએ તેના પ્લાન મુજબ કામ કર્યું છે તેની ખાતરી કરે છે.રાધેને ઘરે મોકલી કૌશિક ચોકી તરફ જાય છે..હવે આગળ…. કૌશિક મોડી રાત સુધી સૂતો નોહતો એટલે એ સવારે મોડે સુધી સૂતો રહ્યો.રાધેએ તેને આઠથી દસ કૉલ
વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-30લેખક-મેઘા ગોકાણી & મેર મેહુલ વિહાન અને આકૃતિ વચ્ચે વણસતા સંબંધને મેઘાએ અને મેહુલે મળી સોલ્વ કરી દીધા અને કોઈને ખબર ના પડે તેમ બંને આકૃતિની બર્થડે પાર્ટીમાંથી નીકળી ગયા.આકૃતિ,વિહાન અને ઈશા એ વાતને સમજી ...વધુ વાંચોશક્યા પણ બંનેનો આભાર માની ત્રણેય નીચે આવ્યા.આકૃતિના મમ્મીએ આકૃતિને વિક્રમ સાથે હરિદ્વાર મોકલવા ફોર્સ કર્યું એટલે આકૃતિ તૈયાર થઈ ગઈ. ‘મહેતાં જેલમાંથી નાસી ગયો’એવા સમાચાર લઈ રાધે આવ્યો એટલે કૌશિક હચમચી ગયો.વાઘેલા સાથે થોડી નોકજોક કરી કૌશિકે કોર્ટની તારીખ પહેલા મહેતાને પકડવાની બાંહેધરી આપી દીધી અને બીજીવાર વિહાનને કૉલ કર્યો.હવે આગળ… કૌશિક ચાલાક હતો,તેણે મહેતાં અને ત્રિવેદીનું કૉલ
વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-31લેખક-મેઘા ગોકાણી & મેર મેહુલ મહેતાને કોઈ છોડાવી ના શકે એ માટે કૌશિક તેને વિહાનના ઘરે કેદ રાખે છે.વિહાન ત્રિવેદીને મળી મહેતાં વિશે થોડી જાણકારી મેળવે છે જેમાં ‘મહેતાં કેવી રીતે આ ધંધામાં આવ્યો’ ...વધુ વાંચોવિહાનને જાણ થાય છે. ત્રિવેદીને મળી વિહાન કૌશિકને મળે છે અને ત્યારબાદ ઇશાને મળવા બોલાવે છે,બીજીબાજુ ઇલાબેન આકૃતિને હરિદ્વાર જવા મનાવી લે છે.હવે આગળ…"અહીંયાની હવામાં જ કંઈક જાદુ છે."આકૃતી ટ્રેનના દરવાજા બહાર મોઢું કાઢતા બોલી."હા એ તો છે.તને ખબર આકૃતી, અહીંયાની હવા એટલી નશીલી છે ને કે એક વખત લત લાગી જાય તો છૂટે નહીં. સિંગાપોર આ ઉત્તરાખંડ
વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-32લેખક-મેઘા ગોકાણી & મેર મેહુલ ઈશા અને વિહાન મહેતાંની ઑફિસે મહેતાં વિશે જાણવા જાય છે, ‘અનિલ જે મહેતાનો દીકરો છે એ છેલ્લા કેટલાક દિવસથી અમદાવાદમાં છે જ નહીં’એવું તેઓને જાણવા મળે છે. વિહાનને મળેલી ચિઠ્ઠીમાં ...વધુ વાંચોછોકરીએ તેને ગાંધીબ્રિજ નીચે મળવા બોલાવ્યો હોય છે,ત્યાં ખુશીને જોઈ વિહાન ચોંકી જાય છે. બીજીબાજુ વિક્રમ અને આકૃતિ દહેરાદુન જવા નીકળી જાય.છે,આકૃતિ અને વિક્રમ વચ્ચે થોડી મસ્તી થાય છે અને બંને ડિનર સાથે કરે છે. હવે આગળ..."આપણે પહેલા દેહરાદૂન કેમ ન ગયા ?"બીજે દિવસે ટ્રેનની મુસાફરી બાદ હરિદ્વારની હોટેલમાં પ્રવેશતાં આકૃતી બોલી."બેબીડોલ એમાં એવું છે કે જો સીધા મારા
વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-33લેખક-મેઘા ગોકાણી & મેર મેહુલ આકૃતિ વિહાનને કૉલ કરે છે પણ નેટવર્ક પ્રોબ્લેમને કારણે બંને વચ્ચે વાત થઈ શકતી નથી.ગુસ્સામાં વિહાન ચિઠ્ઠી મોકલનાર છોકરીને મળવા જાય છે. ‘દીપ્તિ જ બધાને ચિઠ્ઠી મોકલતી’ એવું તેણે ...વધુ વાંચોલીધું,કૌશિકે મહેતાને વિહાનના ઘરે ગોંધી રાખ્યો હતો જેની કોઈને ખબર નોહતી.હવે આગળ..“ગૂડન્યુઝ વિહાન”કૌશિકે કૉલમાં કહ્યું.કૌશિકે કોર્ટની તારીખે મહેતાને હાજર કરી બધાને ચોંકાવી દીધા હતા.મહેતાને દસ વર્ષની સજા ફાટકારાઈ,માલાને પણ સાથ આપવા માટે આઇઆઇએમમાંથી છૂટી કરવામાં આવી હતી અને ત્રણ વર્ષની સજા મળી હતી. કૌશિકે મહેતાં અને ત્રિવેદી વચ્ચે થયેલ કૉલ રેકોર્ડિંગ રજૂ નોહતું કર્યું,તેથી વાઘેલા અને ત્રિવેદી સુરક્ષિત
વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-34લેખક-મેઘા ગોકાણી & મેર મેહુલ મહેતાને જેલની સજા મળ્યા બાદ કૌશિક છેલ્લીવાર વિહાનને મળે છે,વિહાનની સુરક્ષા માટે કૌશિક વિહાનને લાઇસન્સ વિનાની એક રિવોલ્વર આપે અને સાથ આપવા માટે બંને એકબીજાનો આભાર વ્યક્ત કરે છે. ...વધુ વાંચોબાજુ ગંગામૈયાની આલ્હાદક આરતીનો લ્હાવો લઈ વિક્રમ અને આકૃતિ એક ઘાટ પર આવી બેસે છે,ત્યાં વિક્રમ આકૃતિને ‘આઈ લવ યુ’ કહે છે.હવે આગળ..“તું મજાક કરે છે ને બકા?”આકૃતિએ હસતાં હસતાં કહ્યું.“ના હું ગંભીર છું,તું વિહાન સાથે રહે એ મને કે આંટીને નથી પસંદ અને વિહાનથી દૂર કરવા જ હું તને અહીંયા લઈ આવ્યો”વિક્રમે આકૃતિની આંખોમાં આંખ પરોવતા કહ્યું.“ચલ જુઠ્ઠા,હું તને
વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-35લેખક-મેઘા ગોકાણી & મેર મેહુલ વિહાન ઘરની બહાર નીકળે છે ત્યાં રાજુ આવી ‘રાઘવ’ના મર્ડરના સમાચાર આપે છે,વિહાન મર્ડર કરનાર અનિલને મળવા જાય છે ત્યાં તેને વિશ્વાસ ન આવે તેવી વાતો જાણવા મળે છે,અંતે ...વધુ વાંચોતેને ‘બચ્ચાં’કહી બોલાવે છે. બીજીબાજુ ગંગા આરતી પુરી થયા બાદ વિક્રમ અને આકૃતિ એક ઘાટ પર બેસીને વાતો કરતાં હોય છે.એટલામાં વિક્રમ પ્રેમનો એકરાર કરે છે, આકૃતિ ગુસ્સે થઈ ચાલવા લાગે છે અને ચક્કર ખાયને પડી જાય છે. હવે આગળ… “આકૃતિ શું થયું યાર,આઈ એમ સૉરી પ્લીઝ”આકૃતિના ગાલે થપલી મારતાં વિક્રમ રડવા લાગ્યો. આકૃતિએ કોઈ પ્રતિસાદ ના આપ્યો
વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-36લેખક-મેઘા ગોકાણી મેર મેહુલ આકૃતિ અને વિક્રમ ગંગા આરતી કરીને ઘાટ પર બેઠા હતા,જ્યાં આકૃતિ પોતાને આવેલા સપનાની વાત વિક્રમને કહે છે,વિક્રમને છેડતી આકૃતિ દોડે છે અને ...વધુ વાંચોખાયને ઢળી પડે છે. શું સ્વપ્ન સત્ય થાય છે? બીજી બાજુ મહેતાં ‘પોતાની સાથે થયેલ ભૂતકાળના અન્યાયનો બદલો લેવા વિહાનના કોન્ટેક્ટમાં આવ્યો હતો’ એ વાત જાણવા મળે છે.બંને વચ્ચે તીખા શબ્દોમાં વાતો થાય છે જ્યાં ‘દીપ્તિ’ મહેતાંની છોકરી નથી એ વાત બહાર આવે છે…હવે આગળ.. વિહાનના ગયા પછી અરુણાબેન ઘરનું કામ પતાવી સિવણ ક્લાસમાં જવા નીકળવાની તૈયારી હતા ત્યારે વિહાન પાછો રૂમમાં આવ્યો
વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-37લેખક-મેઘા ગોકાણી & મેર મેહુલ ‘દીપ્તિ’ મહેતાંની દીકરી નથી એ વાતની જાણ થતાં ‘મહેતાંની દીકરી કોણ છે’ એ જાણવા વિહાન ઉત્સુક બને છે.મહેતાં એ વાત કરતાં પહેલાં ઇશાને બચાવવા કહે છે.વિહાન ઇશાને શોધતો કૉલેજ પહોંચે ...વધુ વાંચો બીજી બાજુ ‘આકૃતિને ‘કંજેસ્ટિવ હાર્ટ ફેઈલિયર’ નામની બીમારી છે’ એવું વિક્રમને જાણવા મળે છે.ડોક્ટરને મળી ઉદાસ ચહેરે વિક્રમ આકૃતિ પાસે આવ્યો.હવે આગળ..."અરે યાર હોસ્પિટલમાં શું લઈ આવ્યો તું મને? આ ડોકટર લોકો એકનું બીજું કાઢે.બીમાર ન હોઈએને તો ભી બીમાર છીએ એવી ફિલીંગ આવે અહીંયા." આકૃતિ બેડ પર બેઠી થઈ,“શું કહ્યું ડોક્ટરે?""ડોક્ટરે કહ્યું કે....." વિક્રમ બોલતા આકૃતી પાસે આવીને
વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-38લેખક-મેઘા ગોકાણી & મેર મેહુલ વિક્રમ આકૃતિની બીમારી વિશે જણાવવા યોગ્ય સમયની રાહ જોઈ આકૃતિને હોસ્પિટલેથી ડિસ્ચાર્જ કરી હોટેલે લઇ આવ્યો હતો. અહીં અરુણાબેનને એક જોંગાએ ટક્કર મારી દીધી હતી એટલે તેઓને ...વધુ વાંચોમાટે ખસેડવામાં આવ્યા હતા અને ઓપરેશનની તૈયારી થઈ ગઈ હતી. હવે આગળ.. ઓપરેશન બે કલાક ચાલ્યું,અરુણાબેનનો કમરથી નીચેનો ભાગ નિર્જીવ થઈ ગયો હતો. ‘હવે તે ચાલી નહિ શકે’ ડોકટરે દુઃખી થતા કહ્યું.વિહાન ત્યાં જ ચોધાર રડી પડ્યો હતો.ઇશાએ તેને મહામહેનતે સંભાળ્યો.“હું મહેતાને છોડીશ નહિ”રડતાં રડતાં વિહાન ગરજયો.“લૂક વિહાન અત્યારે જોશથી નહિ હોશથી કામ લે”ઇશાએ વિહાનને સમજાવતાં કહ્યું, “તું એકલો
વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-39લેખક-મેઘા ગોકાણી & મેર મેહુલ એક્સિડેન્ટમાં વિહાનના મમ્મી પોતાના બંને પગ ગુમાવી બેસે છે,એ વાતથી ગુસ્સામાં આવી વિહાન મહેતાને ખતમ કરવાનો નીર્ધાર કરી લે છે.બિનમૌસમ વરસાદને કારણે પુરા અમદાવાદમાં પાણી-પાણી થઈ ગયું હતું. ...વધુ વાંચોઆકૃતિ પોતાની બીમારીથી બેખબર પૂરો દિવસ વિક્રમ સાથે ફરે છે,અંતે સમય જોઈને વિક્રમ આકૃતિને તેની બીમારી વિશે કહે છે…હવે આગળ.. વિહાન આવેશમાં મહેતાના ઘર સુધી પહોંચી ગયો.મહેતા પુરી તૈયારી સાથે વિહાનની રાહ જોઈ બેઠો હતો.બંને પોતાની એડી ચોંટીનું જોર લગાવી પોતાનું મકસદ પાર પાડવા ઇચ્છતાં હતા પણ બંનેમાંથી કોઈ જાણતું નોહતું કે કોઈ ત્રીજી વ્યક્તિ બંને વચ્ચે કાંટો
વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-40લેખક-મેઘા ગોકાણી & મેર મેહુલ આવેશમાં આવી વિહાન મહેતાનાં ઘરે પહોંચે છે જ્યાં તેનો સામનો મહેતાં અને તેના દીકરા અનિલ સાથે થાય છે,અનિલ વિહાન પર ગોળી ચલાવે છે.કૌશિક અને ઈશા પણ વિહાન પાછળ મહેતાનાં ઘર ...વધુ વાંચોપહોંચે છે. વિહાન અને અનિલ વચ્ચે હાતાપાઈ થાય છે,એ સમયે મહેતાં નીચે પડેલી રિવોલ્વર ઉઠાવે છે,મહેતાને રિવોલ્વર ઉઠાવતાં જોઈ કૌશિક મહેતાં તરફ નિશાન તાંકે છે.હવે આગળ…. મહેતાએ રિવોલ્વર હાથમાં લીધી.અનિલ અને વિહાનને ઝઘડતાં અટકાવવા તેણે રિવોલ્વરનું નાળચુ જમીન તરફ રાખીને ગોળી ચલાવી.એ જ સમયે કૌશિકે મહેતાં પર ગોળી ચલાવી.કૌશિકને મન મહેતાં વિહાનને ગોળી મારવા ઇચ્છતો હતો.કૌશિકે
વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-41લેખક-મેઘા ગોકાણી મેર મેહુલ ખુશી જ મહેતાંની દીકરી હોય છે,જે કૌશિક અને દીપ્તિ સાથે મળી મહેતાં વિરૂદ્ધ વિહાનને ચિઠ્ઠી મોકલતી હોય છે,ઈશાના મૃત્યુ પછી ખુશીની વાત આકૃતિ સાથે થાય ...વધુ વાંચોજેમાં ખુશી બધી જ વાતો આકૃતિને કહી દે છે.હવે આગળ…:વર્તમાન:‘તે એકવાર પણ મળવાનું ના વિચાર્યું આકૃતિ?,શું ભૂલ કરી હતી મેં?હા,મેં તારાથી બધી વાતો છુપાવી,પણ એમાં હું તારું જ હિત ઇચ્છતો હતો.મેં તારાથી વાત છુપાવી એમાં તારું તો નુકસાન નોહતું ને?તારી સાથે કોઈ વાતનો સબંધ પણ નોહતો તો શા માટે આકૃતિ?,વિક્રમે એવા તો કેવા સપના બતાવ્યા કે તું એકવાર અમદાવાદ પણ ના આવી?શું તું બધું
વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-42લેખક-મેઘા ગોકાણી & મેર મેહુલ અરીસા સામે ઉભો રહી વિહાન આકૃતિને ફરિયાદ કરતો કરતો આકૃતિ સાથે છેલ્લીવાર કૉલમાં થયેલી વાતો યાદ કરે છે, આકૃતિ બેબુનિયાદી આરોપ લગાવી વિહાનની છોડી ગઈ હતી. બીજા દિવસે સવારે દ્રષ્ટિ ...વધુ વાંચોનામની છોકરીનો જન્મદિવસ છે એ બહાનું બનાવી વિહાનને બપોરે રેસ્ટોરન્ટમાં લઈ જવા તૈયાર કરે છે.. હવે આગળ.. બપોર સુધીમાં દ્રષ્ટીએ ડીઝાઇન તૈયાર કરી લીધી. દ્રષ્ટિ હંમેશા વિહાનની અપેક્ષાઓ પર ખરી ઉતરતી.આજે પણ દ્રષ્ટીએ બેનમુન ડીઝાઇન તૈયાર કરી હતી.“સર..”ડોર નોક કરતાં દ્રષ્ટિ વિહાનની ઓફિસમાં પ્રવેશી.“ડીઝાઇન તૈયાર થઈ ગઈ,તમે ચેક કરીલો એકવાર”તૈયાર કરેલી ડીઝાઇનની કૉપી વિહાનના ટેબલ પર રાખતા દ્રષ્ટી ખુરશી
વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-43લેખક-મેઘા ગોકાણી & મેર મેહુલ વિહાન સાથે વાત કરવા દ્રષ્ટિ વિહાનને રેસ્ટોરન્ટમાં લઇ જાય છે,આકૃતિને શોધવા દ્રષ્ટિ વિહાન સાથે વાતચીત કરે છે અને ખુશીનું એડ્રેસ મેળવે છે..હવે આગળ. દ્રષ્ટિ ખુશી સામે બેઠી હતી.વિહાને ...વધુ વાંચોબધી વાતો દ્રષ્ટિએ ખુશીને કહી હતી.ખુશીને બધી વાતની જાણ હોવા છતાં એ ધ્યાનથી દ્રષ્ટિની વાતો સાંભળતી હતી.ખુશી જાણતી હતી કે વિહાને દ્રષ્ટિને બધી વાત નહિ જ કરી હોય.કાળા અક્ષરે લખાયેલો વિહાનનો ભૂતકાળ દ્રષ્ટિ સામે ના આવે એ ખુશી પણ ઇચ્છતી હતી એટલે ખુશીએ સમજી વિચારીને વાત શરૂ કરી.“દ્રષ્ટિ હું તારી વાત સમજી શકું છું,વિહાન સાથે કોઈ પણ વ્યક્તિ કોન્ટેકમાં આવે
વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-44લેખક-મેઘા ગોકાણી & મેર મેહુલ ખુશી અને દ્રષ્ટિ વચ્ચે વિહાનના ભૂતકાળ વિશે વાતો થાય છે,દ્રષ્ટિના કડવા શબ્દોથી ખુશી ગુસ્સે થઈ જાય છે, દ્રષ્ટિના ગયા પછી ખુશીને વિહાનની ચિંતા થાય છે, અને વિહાનને કૉલ કરે છે. હવે ...વધુ વાંચો ખુશીએ સતત ચાર કૉલ કર્યા પણ વિહાનનો કૉલ વ્યસ્ત આવતો હતો.ખુશી બેબાકળી બની વિહાનના કૉલની રાહ જોતી પરસાળમાં આમતેમ આંટા મારવા મંડી.ફોન રણક્યો.“હેલ્લો વિહાન,ક્યાં છે તું?”ખુશીએ ચિંતાયુક્ત અવાજે કહ્યું, “મારે તને મળવું છે,અત્યારે જ”“દ્રષ્ટિ આવી હતી?”વિહાને જરા પણ વિચલિત થયા વિના શાંત અવાજે કહ્યું.“હા,હમણાં જ..વિહાન”ખુશીને ફરી ડૂમો ભરાયો, “તે શા માટે એને કહ્યું?” વિહાને ખુશીના અવાજમાં પોતાના
વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-45લેખક-મેઘા ગોકાણી & મેર મેહુલ આકૃતિની યાદો વિહાનને કોરી ખાય છે,માનસિક તણાવ દૂર કરવા વિહાન ટહેલવા માટે રિવરફ્રન્ટ જાય છે જ્યાં અવારનવાર એ જતો,ત્યાં પણ એ જ પરિસ્થિતિ રહે છે.અંતે થાકી હારી વિહાન ખુશીને કૉલ કરી ...વધુ વાંચોછે. બીજી બાજુ ખુશી પાસેથી આકૃતિ વિશે માહિતી મેળવી દ્રષ્ટિ દહેરાદુન જવા તૈયાર થાય છે.હવે આગળ… એક દિવસની મુસાફરી બાદ દ્રષ્ટિ દહેરાદુન ખુશીએ આપેલ એડ્રેસ પર પહોંચી ગઈ.ખુશીએ વિક્રમના ઘરનું એડ્રેસ આપ્યું હતું.દ્રષ્ટિએ દરવાજા બહાર નેમપ્લેટ વાંચી.આ ઘર કોઈ ‘સમ્રાટસિંહ ભવાની’નું હતું.નીચે એક્સ આર્મી ઓફિસર લખેલું પણ દ્રષ્ટિએ વાંચ્યું. થોડીવાર વિચાર કર્યા બાદ દ્રષ્ટિએ ડૉરબેલ મારી.
વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-46લેખક-મેઘા ગોકાણી & મેર મેહુલ ‘જે વ્યક્તિને તારી નથી પડી એવી વ્યક્તિ પાછળ તારો સમય બગાડવાનું છોડી દે વિહાન’ એમ કહી ખુશી વિહાનને સિંગાપોર જવાની ચોખ્ખી ના પાડે છે,વિહાન પોતાની કેબિનમાં બેઠો હોય છે ત્યારે ...વધુ વાંચો
વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-47લેખક-મેઘા ગોકાણી & મેર મેહુલ વિહાનને આકૃતિની બીમારી વિશે ખબર પડે છે પછી તેણે આકૃતિને મળવાની આશા છોડી દે છે.ત્યારબાદ બાવાજી વિહાનને બીજીવાર મળવાની કોશિશ કરે છે પણ વિહાન તેને મળતો નથી.વિહાન જ્યારે ઑફિસેથી ઘરે ...વધુ વાંચોહોય છે ત્યારે બાવાજી સાથે તીખી વાતો થાય છે.હવે આગળ… ખુશી રડી રહી હતી,પોતે ખોટું કર્યાનો દોષ તેને રહી રહીને સતાવી રહ્યો હતો.‘મેં વિહાન સાથે ખોટું તો નથી કર્યુંને?”ખુશી પોતાની જાતને પૂછતી હતી.‘ના,જો એક વાત છુપાવવાથી કોઈનું સારું થતું હોય તો એ ખોટું નથી’‘અને લગ્ન પછી?ક્યારેક તો વિહાનને ખબર પડશેને?ત્યારે શું થશે?આકૃતિ તો વાત છુપાવવાનું ખોટું કારણ આપી વિહાનથી
વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-48લેખક-મેઘા ગોકાણી & મેર મેહુલ આખરે બાવજીની મુલાકાત વિહાન સાથે થાય છે.બાવાજી એક ભવિષ્યવાણી કરી ગાયબ થઈ જાય છે.વિહાન બાવજીની વાત મજાકમાં લઈ ઘર તરફ નીકળી જાય છે. પછીના દિવસે અચાનક ખુશીનો ...વધુ વાંચોઆવે છે.બંને સિંગાપોર જવા એરપોર્ટ પર મળે છે.હોવી આગળ…. પાંચને પાંત્રીસે વિહાનનો કૉલ રણક્યો.ડિસ્પ્લે પર 62 વાળો નંબર અને ઉપર ‘વિક્રમ’ નામ લખાયેલું આવ્યું.વિહાને કૉલ રિસીવ કર્યો.કોઈ છોકરીનો કણસતો-રડવાનો અવાજ સામે આવતો હતો.“આકૃતિ….”વિહાને ધીમેથી કહ્યું.ખુશીએ આશ્ચર્ય સાથે વિહાન સામે જોયું.‘આકૃતિ તારી ઈચ્છા પૂરી થઈ ગઈને હવે લાવ મોબાઈલ’વિહાનને વિક્રમનો અવાજ સંભળાયો.“લૂક વિહાન,આકૃતિ હજી તારો ચહેરો જોવા નથી માંગતી.ખુશીએ મને
વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-49લેખક-મેઘા ગોકાણી & મેર મેહલ ખુશી અને વિહાન સિંગાપોરની ફ્લાઈટની રાહ જોઈ બેઠા હતા એટલામાં વિક્રમનો કૉલ આવે છે, વિહાન બેહોશ થઈ જાય છે,ખુશી તેને હોસ્પિટલ લઈ જાય છે. ખુશી ખાસ કામ ...વધુ વાંચોઅનિલને બેલ પર છોડાવી લાવે છે અને એક રિવોલ્વર આપે છે. હવે આગળ.. એ દિવસે સવારે બૂંદાબાંદી પછી વરસાદ નોહતો વરસ્યો પણ સાંજે અચાનક વરસાદ શરૂ થઈ ગયો હતો.વીજળી વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી પણ કાળા ભમ્મર આકાશના અંધારામાં વીજળી સફેદ શિરોડા પાડતી હતી.લોબીમાં અંધારું હતું,એક સફેદ ફ્લેશ દ્રષ્ટિના હાથમાં શરૂ હતી.તેની આસપાસ ઓફિસનો પૂરો સ્ટાફ માયુસ અને ઉદાસ
વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-50લેખક-મેઘા ગોકાણી & મેર મેહલ દ્રષ્ટિના સુઈ ગયા બાદ ખુશી વિહાનનું ધ્યાન રાખવા જાગે છે.વિહાનના વિચાર કરતાં કરતાં ખુશી ઊંઘી જાય છે ત્યારબાદ આકૃતિ અને વિહાનની વાતો શરૂ થાય છે. વિહાન આકૃતિને અગણિત ફરિયાદો કરે ...વધુ વાંચોઅને આકૃતિ વિહાનના સવાલોના જવાબ આપે છે. અંતે થાકીને આકૃતિ કહે છે, ‘વિક્કી..હવે આપણે ચર્ચા જ કરીશું કે….અને આ હાથમાં સોય શા માટે રાખી છે?તને કંઈ નથી થયું’પછી આકૃતિ વિહાનના હાથમાંથી સોય કાઢી નાખે છે.બંને એકબીજાને વહાલ કરે છે.અંતે આકૃતિ વિહાનને આંખો બંધ કરવા કહે છે.વિહાન આંખો તો બંધ કરે છે પણ જ્યારે એ આંખો ખોલે છે ત્યારે તેને
મેકિંગ ઑફ 'વિકૃતિ'ભાગ-1લેખક – મેઘા ગોકાણી(પહેલાં ભાગમાં મેઘા ગોકાણીનો અનુભવ લખેલ છે.)સાંજ ઢળતી રહી અને ચંદ્રની ખુશી વધતી રહી ,ધોળા દિવસમાં સૂરજના ડરે છુપાયેલ તારાઓ ડોકિયું કરતા દેખાયા,અને રાતરાણી ખીલી કળીમાંથી ફૂલ બનતી દેખાઈ,ચારેતરફ ઝાકળની બુંદોએ
મેકિંગ ઑફ વિકૃતિ ભાગ-2લેખક-મેર મેહુલ ‘વિકૃતિ’ નામ સાંભળીને જ મગજમાં નકારાત્મક વિચારો આવે.ઘણાં લોકો કહે છે ને આ વિકૃત માણસ છે અથવા નઠારો માણસ છે.બસ આ વિચાર મારા મગજમાં આવેલો જ્યારે મેઘાએ ...વધુ વાંચોસ્ટોરીનું નામ આપ્યું હતું. મને ‘વિકૃતિ’નો અર્થ જ નોહતી ખબર પણ ત્યારે મારી પાસે વિચારવાનો એટલો સમય નોહતો અથવા હું વિચારી શકું એવું પરિસ્થિતિમાં હું નોહતો એટલે કોઈ પણ દલીલ કર્યા વિના મેં સ્ટૉરીનું નામ ‘વિકૃતિ-ઍન અન્કન્ડિશનલ લવ સ્ટૉરી’ રાખવાની સહમતી આપી દીધી.પ્રામાણિકતાથી કહું તો હજી સુધીમાં હું આ સ્ટોરીના શીર્ષકને સમજી નથી શક્યો.મેં તો બસ વિકૃતિનો એક જ અર્થ લીધો છે – પકૃતિનું નકારાત્મક