Khoufnak Game book and story is written by Vrajlal Joshi in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Khoufnak Game is also popular in હૉરર વાર્તાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ખોફનાક ગેમ - નવલકથા
Vrajlal Joshi
દ્વારા
ગુજરાતી હૉરર વાર્તાઓ
“અરે હાલ રે રૂખી... પોણી બાવળા જાઉં સે કે નહીં...?”
“ચ્યેમ નહીં બુન... એના વગર ચ્યાં આપણો ઉદ્ધાર છે...”
“હેડ... બુન અલી મારા ભોઈ ચ્યાં ગયા...?” ચારે તરફ નજર ફેરવતા રૂખી બોલી.
“એ હેડ્યા... જાય છે. આગળ હાલ... બુન ઝટ પગ ઉપાડ મારી માવડી....”
“હાલ્ય.... હાલ્ય...” કહેતાં રૂખી તેની પડોશી રામી સાથે સેઢે જવા રવાના થઈ.
તે મહેસાણા જિલ્લાનું નાનું ગામ હતું. ઉનાવા લગભગ ચાર સો ખોરડાનું ગામ.
“અરે હાલ રે રૂખી... પોણી બાવળા જાઉં સે કે નહીં...?”
“ચ્યેમ નહીં બુન... એના વગર ચ્યાં આપણો ઉદ્ધાર છે...”
“હેડ... બુન અલી મારા ભોઈ ચ્યાં ગયા...?” ચારે તરફ નજર ફેરવતા રૂખી બોલી.
“એ હેડ્યા... જાય છે. આગળ હાલ... બુન ઝટ પગ ઉપાડ ...વધુ વાંચોમાવડી....”
“હાલ્ય.... હાલ્ય...” કહેતાં રૂખી તેની પડોશી રામી સાથે સેઢે જવા રવાના થઈ.
તે મહેસાણા જિલ્લાનું નાનું ગામ હતું. ઉનાવા લગભગ ચાર સો ખોરડાનું ગામ.
‘તમે સરપંચને જાણ કરી તે સમય અને બેભાન પડેલા આ લોકોના દેહ તમને મળ્યા તે વચ્ચે કેટલા સમયનું અંતર હતું અને આ ચારમાંથી પહેલાં ભાનમાં કોણ આવ્યું, કેટલીવારમાં આવ્યું ?’ વિચારવશ હાલતમાં જમાદારે પૂછ્યું.
‘સાહેબ...અમે લાખા, ભચા, રૂખી અને રામીને ...વધુ વાંચોહાલતમાં જોયા કે તરત જ સરપંચ સાહેબને જાણ કરવા બે જણને દોડાવ્યા હતા અને લગભગ વીસ મિનિટમાં તો સરપંચ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા અને તે ચારમાંથી લોખો જ ભાનમાં આવ્યો હતો. બાકી ભચો, રૂખી અને રામી હોસ્પિટલમાં પહોંચ્યા બાદ ભાનમાં આવ્યા હતાં.’
પગલાંની છાપ જોઈને વ્રજલાલભાઈ તથા પટેલભાઈ દંગ રહી ગયા. ફોરેન્સી સાયન્સ લેબોરેટરીમાં કામ કરતા કેટલાંય વર્ષો થઈ ગયાં હતાં, પણ ક્યારેય આટલાં મોટાં પગલાં તેઓએ જોયાં ન હતાં.
કાંટાની વાડ એક તરફથી દૂર કરી તેઓ પગલાની નજદીક પહોંચ્યા, રાત્રીના થયેલ ...વધુ વાંચોપગલાંની અંદરના સળ થોડા ઝાંખા પડી ગયા હતા, પણ દિવસના સૂર્યના તાપને લીધે પગલાની છાપવાળી પટ્ટી સુકાઈ ગઈ હતી. તેથી પગલાં સ્પષ્ટ દેખાતાં હતાં.
ગંગામૈયાની આરતીના ઝનકાર અને ઘંટનાદથી વાતાવરણ ભક્તિમય અને પ્રફુલ્લિત બનેલું હતું.
મેજર સોમદત્ત તથા કદમ ગંગામૈયાની આરતીનો લાભ લેવા માટે હરકી પૈડી પર સ્થિત ગંગામાતાનાં પાવન ચરણોમાં તેના મંદિરમાં ઉપસ્થિત થયા હતા.
ગંગામૈયાની આરતીની પ્રાગટ્યે ઉજ્જવલ અગ્નિની જ્વાળાના પ્રકાશથી મેજર સોમદત્તનો ...વધુ વાંચોલાલ રતુંબડો અને સૌમ્ય લાગતો હતો.
‘‘સર...ફિંગર પ્રિન્ટ એક્સપર્ટ વ્રજલાલભાઇ એબોટીની વાત પરથી તે ખરેખર સાચી ઘટના બની હતી. તેઓએ તથા તેમના આસિસ્ટટં ફિઝિક્સ એનાલાયસિસ એક્સપર્ટ પટેલભાઇએ તે પગલાંનું બરાબર નિરક્ષણ કર્યું હતુ. તે પગલાની છાપ સાચી હતી, માનવ સર્જિત ન હતી પણ મારા મગજમાં ...વધુ વાંચોવાત બેસતી નથી. કેમ કે ધરતીના આવરણ ઉપરથી કોઇ વસ્તુ નીચે આવે, તો તે એટલા પ્રેસરથી આવે છે કે ઘર્ષણની ક્રિયાને લીધે તે બળીને ખાખ થઇ જાય છે. નહીં તો સર...સૌર મંડળમાં એટલા બધા ઉલ્કાપાત થતા હોય છે. તે જો ધરતી પર ટકરાતા હોય તો ધરતીનો ક્યારેક વિનાશ થઇ ગયો હોત.