×

અંતર આગ મારી પહેલી નવલકથા હતી. એ પછી મૃગજળ , ખેલ , શિકાર , નક્ષત્ર , મુહૂર્ત , સ્વસ્તિક , સંધ્યા સૂરજ , ધ ફેન એ મેડનેસ , શમણાંની શોધમાં અને સફર કુલ 11 નવલકથાઓ લખી અને એ બધી જ ત્રિવેદી પ્રકાશનમાં છપાઈ. જેમાંથી મૃગજળ, સંધ્યા સૂરજ , શમણાંની શોધમાં તો આઉટ ઓફ સ્ટોક પણ થઈ ગઈ છે. આમ તો વાંચકોએ મારી બધી જ નવલકથા બેસ્ટ સેલર બનાવી છે તે માટે બધાનો આભારી છું. નવલકથાઓ સિવાય ક્યારેક ટૂંકી વાર્તાઓ અને કવિતા ફક્ત આનંદ ખાતર લખું છું પણ મારો વિષય અને ધંધો તો નવલકથા જ છે. - વિકી ત્રિવેદી

    • (13)
    • 122
    • (41)
    • 292
    • (67)
    • 835
    • (57)
    • 661
    • (71)
    • 1k
    • (53)
    • 607
    • (49)
    • 611
    • (51)
    • 640
    • (56)
    • 818
    • (58)
    • 681