sambhavami Yuge Yuge book and story is written by Jyotindra Mehta in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. sambhavami Yuge Yuge is also popular in સામાજિક વાર્તાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
સંભવામિ યુગે યુગે - નવલકથા
Jyotindra Mehta
દ્વારા
ગુજરાતી સામાજિક વાર્તાઓ
એક વ્યક્તિ બાબાની સામે હાથ જોડીને બેસી રહી હતી . બાબા જટાશંકરના હાથમાં એક કુંડળી હતી જે તેમણે ત્રીજીવાર બનાવી હતી . તેમણે હતાશા સાથે કુંડળી પાટ ઉપર મૂકી અને તે ધ્યાન માં જતા રહ્યા અને કલાક સુધી ધ્યાન માં રહ્યા. આંખો ખોલીને તેમણે સામે બેસેલી વ્યક્તિ ની સામે જોયું અને કહયું કે પુત્ર દિલીપ આ હવે પૂછ તારે શું પૂછવું હતું ? દિલીપે કહ્યું બાબા મારા દીકરાની કુંડળી બનાવવા માટે તમારી પાસે આવ્યો છું , પણ બાબા મેં જોયું કે તમે બે વાર કુંડળી બનાવીને કાગળ ફાડી નાખ્યો અને ત્રીજી વાર કુંડળી બનાવી છે તો કોઈ તકલીફ છે કુંડળી
એક વ્યક્તિ બાબાની સામે હાથ જોડીને બેસી રહી હતી . બાબા જટાશંકરના હાથમાં એક કુંડળી હતી જે તેમણે ત્રીજીવાર બનાવી હતી . તેમણે હતાશા સાથે કુંડળી પાટ ઉપર મૂકી અને તે ધ્યાન માં જતા રહ્યા અને કલાક સુધી ધ્યાન ...વધુ વાંચોરહ્યા. આંખો ખોલીને તેમણે સામે બેસેલી વ્યક્તિ ની સામે જોયું અને કહયું કે પુત્ર દિલીપ આ હવે પૂછ તારે શું પૂછવું હતું ? દિલીપે કહ્યું બાબા મારા દીકરાની કુંડળી બનાવવા માટે તમારી પાસે આવ્યો છું , પણ બાબા મેં જોયું કે તમે બે વાર કુંડળી બનાવીને કાગળ ફાડી નાખ્યો અને ત્રીજી વાર કુંડળી બનાવી છે તો કોઈ તકલીફ છે કુંડળી
એક દિવસ કમળીનો ભાઈ લાખો તેને આ રીતે પૂછતાં જોઈ ગયો અને બધા સામે લાકડીથી મારવા લાગ્યો . દિલીપથી જોવાયું નહિ અને તેણે લાખાને વાર્યો . દિલીપ માસ્તર નું માં પળીયા માં હોવાથી લાખાએ મારવાનું બંદ કર્યું અને પોતાનું ...વધુ વાંચોફૂટતા બોલવા લાગ્યો આખા ગામની વસ્તી કહેવા લાગી છે કે કમળી માસ્તર પાછળ ગાંડી થઇ છે અને મને ક્યાંય મોઢું દેખાડવા જેવો નથી રાખ્યો. લાખા આમ તેણે માર નહિ અને તમે લોકો જો મને અપનાવતા હો તો હું કમળી સાથે લગન કરવા તૈયાર છું. લાખાએ માસ્તર સામે જોયું અને કહ્યું ઠીક છે માસ્તર હું મુખી સાથે વાત કરું છું એમ
આ બાજુ જટાશંકર ગંભીર મુદ્રા માં બેસેલા હતા ત્યારે તેમનો પ્રધાન શિષ્ય ધીરજ તેમની પાસે આવ્યો અને પૂછ્યું શું થયું ગુરુજી ? એવું તે શું હતું બાળકની કુંડળી માં કે આપ આટલા ચિંતિત થઇ ગયા.જટાશંકર બોલ્યા ખુબ વિચિત્ર કુંડળી ...વધુ વાંચોઆ બાળકની .આવી કુંડળી પહેલા ફક્ત એક વ્યક્તિ ની હતી તે હતો રાવણ . ધીરજ બોલ્યો હો વિચિત્રમ રાવની કુંડળી સાથે સામ્ય ધરાવતી કુંડળી. જટાશંકરે કહ્યું સામ્ય ધરાવતી નહિ રાવણની જ કુંડળી અંશમાત્ર નો પણ ફેર નહિ . ધીરજે કહ્યું શું છુપાયું હશે આ બાળકના ભવિષ્યના ગર્ભમાં ?જટાશંકરે કહ્યું પ્રશ્ન એ નથી કે બાળક નું ભાવિ કેવું હશે ? પ્રશ્ન
રાવણ નું ગોત્ર પણ દેવગણ હતું અને સોમ નું પણ ગોત્ર દેવગણ છે . રાવણ અને સોમ બંનેના પિતા બ્રાહ્મણ છે બીજું સોમ ની માતા ના છેડા રાવણ ની માતા કૈકસી ને અડે છે . તેની માતા એજ જાતિની ...વધુ વાંચોજે જાતિની કૈકસી હતી. ધીરજે કહ્યું એટલે કે તેની માતા રાક્ષસ જાતિની છે. જટાશંકરે ધીરેથી હસીને કહ્યું કે રાક્ષસ એટલે કથાઓ માં આવે તેમ બિહામણા નહોતા . રાવણે પાંચ જુદી જુદી જાતિઓ ને ભેગી કરીને રક્ષ સંસ્કૃતિ ની સ્થાપના કરી હતી તેથી તેઓ રાક્ષસ કહેવાયા. રાવણ ચાર વેદ નો અને પાંચ કળાઓ નો જાણકાર હતો તેથી તેને દશ મસ્તક છે
સાંજે કોલેજમાંથી નીકળ્યા ત્યાં સુધીમાં વર્ગના બધા વિદ્યાર્થિઓસાથે ઓળખાણ થઇ ગઈ હતી અને લંચબ્રેક માં બીજા વર્ગના વિદ્યાર્થીઓ આવીને મળી ગયા હતા . ભુરીયો અને જીગ્નેશ નવી ઓળખાણોથી ખુશ હતા અર્પણ સોમે વધારે રસ દેખાડ્યો નહિ , તેના માટે ...વધુ વાંચોએ બોજ સમાન હતી . પણ છોકરીઓને ભુરીયા અને જીગ્નેશ કરતા સંગીતસોમ માં વધારે રસ પડ્યો હતો . છ ફૂટ કરતા થોડી વધારે હાઈટ , પહોળા ખભા , સોહામણો ચહેરો અને મોહક સ્મિત કોઈ પણ છોકરી ને આકર્ષી શકે તેવું હતું . પણ તેના ઠંડા વ્યવહાર ને લીધે બધી પાછી પડી પણ તેમાંથી એક પાયલ ને સોમ ખુબ ગમી