Sakaratmak vichardhara book and story is written by Mahek Parwani in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Sakaratmak vichardhara is also popular in પ્રેરક કથા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
સકારાત્મક વિચારધારા - નવલકથા
Mahek Parwani
દ્વારા
ગુજરાતી પ્રેરક કથા
ગઈ કાલે રાત્રે ફેસબુક પર આંગળી ના ટેરવા ફેરવતા ફેરવતા જુના મિત્રો સાથે મુલાકાત થઇ. જુના મિત્રો મળતાજ એવું લાગતું હતું , જાણે થોડી વાર માટે સમય પાછો આવી ગયો છે . હવે તો ચેટિંગ જાણે રોજિંદી દિનચર્યા નો એક ભાગ બની ગયો હતો . ચેટિંગ કરતા કરતા વર્ષો પછી મુલાકાત ગોઠવાઈ . જે હવે ડેઈલી ડોઝ બની ગયો છે. પોતાની જ઼િમ્મેધારી માં થી થોડોક સમય કાઢી ને બે પળ પોતાની મરજીથી જીવવાનો. પોતાની પસંદગીની વાતો કરવાનો. ઘણા વર્ષો પછી ઘડિયાળ ના ટકોરા ની રાહ જોવાનો. હા,
સકારાત્મક વિચારધારા -1 ગઈ કાલે રાત્રે ફેસબુક પર આંગળી ના ટેરવા ફેરવતા ફેરવતા જુના મિત્રો સાથે મુલાકાત થઇ. જુના મિત્રો મળતાજ એવું લાગતું હતું , જાણે થોડી ...વધુ વાંચોમાટે સમય પાછો આવી ગયો છે . હવે તો ચેટિંગ જાણે રોજિંદી દિનચર્યા નો એક ભાગ બની ગયો હતો . ચેટિંગ કરતા કરતા વર્ષો પછી મુલાકાત ગોઠવાઈ . જે હવે ડેઈલી ડોઝ બની ગયો છે. પોતાની જ઼િમ્મેધારી માં થી થોડોક સમય કાઢી ને બે પળ પોતાની મરજીથી જીવવાનો. પોતાની પસંદગીની વાતો કરવાનો. ઘણા વર્ષો પછી ઘડિયાળ ના ટકોરા ની રાહ જોવાનો. હા,
સકારાત્મક વિચારધારા -2 જયેશભાઈ એ સરકારી કર્મચારી હતા.આથી તેમની બદલી એક શહર માંથી બીજા શહર થવી એ સ્વાભાવિક છે.આ વખતે તેમની બદલી લીંબડી થી રાજકોટ માં થયી. તેમના ...વધુ વાંચોમાં પાંચ સભ્યો હતા.માતા પિતા ,પત્ની કીર્તિ બેન જે પ્રાથમિક શાળા માં શિક્ષક હતા.અને બીજા જયેશભાઇ પોતે.જયેશ ભાઈ નો પુત્ર દસ વર્ષ નો હતો. જેનું નામ આકાશ હતું પહેલા ફ્લેટ માં રહેતા હોવાથી આકાશ ને અગાશી ખૂબ ગમતી હતી. આથી તે રોજ પોતાના દાદાજી સાથે અગાશી એ કલાકો વિતાવતો ,આકાશ અગાશી એ થી વિમાન જાય એ જોવાની ખૂબ મજા આવે.તે નાનપણ
સકારાત્મક વિચારધારા _૩ મયંક....,મયંક બેટા ,સ્વાતિ .....સ્વાતિ બેટા ક્યાં ગયા? સાંજે ૭:૩૦ વાગ્યે આવતાવેંત જ પપ્પા બાહર થી જ બોલવા માંડ્યા,ખૂબ ખુશ લાગતા હતા કહેતા હતા કે,તમારા ...વધુ વાંચોસરપ્રાઈઝ છે. કહો શું હશે?મયંક એ કહ્યું , કંઇક ગિફ્ટ હશે. હસમુખ ભાઈ,મયંક ના પપ્પા એ કહ્યું "ના",ત્યારે સ્વાતિ બોલી,કંઇક મજા ની ખાવાની વસ્તુ હશે! પપ્પા એ કહ્યું "ના" બંને બાળકો કહે તો પછી કહી દો ને .પપ્પા એ કહ્યું ,"બીચ પર ફરવા આવું છે?"સ્વાતિ ના મમ્મી એ કહ્યું,"કંઇ પૂછવાની વાત છે?"અને બાળકો તો સાંભળીને ખૂબ ખુ
સકારાત્મક વિચારધારા 4. એક દિવસ ગામ માં આશા બેને નાનકડા પ્લે ગ્રુપ ની શરૂઆત કરી સમય ની સાથે ધીરે ધીરે આગળ વધતા ગયા.જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ આશા બહેન ...વધુ વાંચોશાળા નો વિકાસ કરતા ગયા.પેલા ખાલી પ્લે ગ્રુપ ચલાવતાં હતાં હવે વર્ષાંત્રે તેઓ આગળ ના વર્ગો ની શરૂઆત કરી, ધીરે ધીરે એક પછી એક વર્ગ વધારતા ગયા.પેલા નર્સરી થી શરૂઆત કરી,પછી સિનિયર,જુનિયર ના વર્ગો એમ કરતાં કરતાં પાંચ ધોરણ સુધી ના વર્ગો નીશરૂઆત કરી,આ વર્ગો બનાવવા માટે બે માળા ની બિલ્ડીંગ ઉભી કરી.શાળા બહુ સરસ ચાલવા માંડી,કારણકે સિહોર એ ખૂબ
સકારાત્મક વિચારધારા 5 હે ,ઈશ્વર તમારો ખુબ આભાર કે તમે રાત્રિ બનાવી. નહિતર આ રોજિંદી દિનચર્યા માંથી થોડો વિરામ કેવી રીતે મળે?બાકી તો સવાર પડતાં જ ...વધુ વાંચોની સ્કૂલ,ટિફિન જાણે સૂરજ દાદા ની પરિક્ષા, બસ,બાળકો સ્કૂલ જાય એટલે શાંતિ આવી જ દોડા દોડી માં અચાનક મારો પગ ટેબલ પર થી સરકી ગયો અને બસ,પછી તો ગયો મણકો ખસી ત્રણ મહિના આરામ ડોક્ટરે કહી દીધું પણ આ મારા બાળકો નું હવે કોણ કરશે,અને હવે મમ્મી ને બોલાવી જેમ તેમ કરીને એક મહિનો પસાર કર્યો,પણ છતાંય દુઃખાવા માં કંઇ ફેર દેખાયો નહીં,એક મહિનો સાસુમા ન