murder at riverfront book and story is written by Jatin.R.patel in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. murder at riverfront is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
મર્ડર એટ રિવરફ્રન્ટ - નવલકથા
Jatin.R.patel
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
મર્ડર @રિવરફ્રન્ટ પ્રસ્તાવના નમસ્કાર મિત્રો.. હું જતીન.આર.પટેલ શિવાય ફરી એકવાર આપ સૌ માટે એક નવાં વિષય વસ્તુ પર આધારિત એક સસ્પેન્સ,ક્રાઈમ,થ્રિલર નોવેલ લઈને હાજર છું જેનું નામ છે મર્ડર@રિવરફ્રન્ટ. અત્યાર સુધી મારી અલગ-અલગ થીમ પર આવેલી નોવેલો ડેવિલ એક શૈતાન,અધૂરી મુલાકાત,આક્રંદ એક અભિશાપ,હવસ અને હતી એક પાગલને જે રીતે ebook એપ્લિકેશન માતૃભારતી પર જે હદ ની લોકચાહના મળી છે એ બદલ હું આપ સૌ વાંચક મિત્રો અને માતૃભારતી ની ટીમ નો અંતઃકરણથી આભારી છું. ક્યારનોય વિચારતો હતો કે એક એવી નોવેલ લખું જેમાં એક ખૂંખાર સિરિયલ કિલર હોય અને એ નોવેલની પાશ્વભૂમિકા અમદાવાદમાં આકાર લેતી હોય.સિરિયલ કિલર
મર્ડર @રિવરફ્રન્ટ પ્રસ્તાવના નમસ્કાર ...વધુ વાંચોહું જતીન.આર.પટેલ શિવાય ફરી એકવાર આપ સૌ માટે એક નવાં વિષય વસ્તુ પર આધારિત એક સસ્પેન્સ,ક્રાઈમ,થ્રિલર નોવેલ લઈને હાજર છું જેનું નામ છે મર્ડર@રિવરફ્રન્ટ. અત્યાર સુધી મારી અલગ-અલગ થીમ પર આવેલી નોવેલો ડેવિલ એક શૈતાન,અધૂરી મુલાકાત,આક્રંદ એક અભિશાપ,હવસ અને હતી એક પાગલને જે રીતે ebook એપ્લિકેશન માતૃભારતી પર જે હદ ની લોકચાહના મળી છે એ બદલ હું આપ સૌ વાંચક મિત્રો અને માતૃભારતી ની ટીમ નો અંતઃકરણથી આભારી છું. ક્યારનોય વિચારતો હતો કે એક એવી નોવેલ લખું જેમાં એક ખૂંખાર સિરિયલ કિલર હોય અને એ નોવેલની પાશ્વભૂમિકા અમદાવાદમાં આકાર લેતી હોય.સિરિયલ કિલર
મર્ડર @રિવરફ્રન્ટ-પ્રકરણ:2 લેટર વાંચ્યા બાદ રાજલ ને એ જાણવાની ઉત્સુકતા હતી કે પોતાને રાજલનો શુભચિંતક કહેતાં એ વ્યક્તિએ આખરે લેટરની જોડે મોકલાવેલાં ગિફ્ટ બોક્સની અંદર શું મોકલાવ્યું હતું..લેટર વાંચી લીધાં બાદ રાજલે એ લેટર ને પોતાનાં ટેબલનાં ...વધુ વાંચોમુક્યો અને પછી ગિફ્ટ બોક્સ ને ખોલવાનું શરૂ કર્યું. બોક્સ ઉપરનું ગિફ્ટ પેપર ખોલતાં અંદર એક સફેદ રંગનું બોક્સ હતું..રાજલે એ બોક્સ ટેબલ પર મુક્યું અને એને ખોલ્યું..રાજલ આ દરમિયાન વિચારી રહી હતી કે અંદર એવું તે શું હશે..?..બોક્સ ખોલતાં જ રાજલે અંદર મોજુદ જે વસ્તુઓ જોઈ એ જોઈ એનાં મોંઢેથી નીકળી ગયું. "આ બધું શું છે..?" બોક્સની અંદર એક
મર્ડર @રિવરફ્રન્ટ-પ્રકરણ:3 રામપુરી દાદા નો આતંક ખતમ કર્યા બાદ રાજલને પોતાને એનો શુભચિંતક કહેતાં કોઈ વ્યક્તિનો લેટર અને વિચિત્ર વસ્તુઓ ભરેલું બોક્સ મળી આવે છે.રાજલનો પતિ એને જન્મદિવસ ની સપ્રાઈઝ ભેટ આપવાં અમદાવાદ આવી પહોંચે છે..રાજલ ...વધુ વાંચોસંદીપ નામનો ઇન્સ્પેકટર જણાવે છે કે વેસ્ટ રિવરફ્રન્ટ પોલીસનાં ઓફિસર વિનય નો કોલ આવ્યો છે જેમાં એક લાશ મળવાની અને એની જોડે રાજલ જોડે જોડાયેલી વસ્તુ મળવાની વાત એને કરી છે.રાજલ વધુ તપાસ માટે લાશ મળવાનાં સ્થાને જવાં નીકળી પડે છે. રાજલનાં મનમાં એક વિચાર સ્ફુરતાં એને ચહેરો પાછળની સીટ તરફ બેસેલાં ઇન્સપેક્ટર સંદીપ તરફ જોઈને પૂછ્યું. "આ ઇન્સ્પેક વિનય નું
મર્ડર @રિવરફ્રન્ટ-પ્રકરણ:4 એસીપી રાજલને એક રહસ્યમયી બોક્સ મળ્યાંનાં બીજાં દિવસે એક અનામી લાશ મળી આવે છે.ભોગ બનેલી યુવતીની જોડેથી એક બોક્સ મળી આવે છે જેની ઉપર રાજલનું નામ હોય છે એટલે કેસ ની તપાસ કરતો ...વધુ વાંચોપોલીસ ટ્રેઈનિંગ દરમિયાન પોતાની કટ્ટર પ્રતિસ્પર્ધી પણ અત્યારે પોતાની સિનિયર રાજલને ઘટના સ્થળે બોલાવે છે..રાજલ વિનય જોડેથી એ બોક્સ લઈને પોલીસ સ્ટેશન આવે છે.આ બોક્સમાં પણ પ્રથમ બોક્સ જેવી જ વસ્તુઓ મળી આવે છે..એ બંને બોક્સ મોકલનારાં વ્યક્તિને આખરે સાબિત શું કરવું હતું એ વિચારતાં જ રાજલને એક વિચાર સ્ફુરે છે અને એ ગઈકાલ સાંજની CCTV ફૂટેજ જોવાં કોમ્પ્યુટર રૂમમાં પહોંચે છે.
મર્ડર @રિવરફ્રન્ટ-પ્રકરણ:5 રાજલ ને ખુશ્બુ સક્સેના ની લાશ મળ્યાંનાં આગળનાં દિવસે એક ગિફ્ટ બોક્સ મળે છે..આવું જ ગિફ્ટ બોક્સ અને રાજલનાં નામનો લેટર ખુશ્બુની લાશ જોડેથી વિનય મજમુદારને મળી આવતાં એ બધું વિનય રાજલને સોંપે છે..ખુશ્બુનો હત્યારો ...વધુ વાંચોએને પકડવાની ચેલેન્જ કરતો હોવાનું લાગતાં રાજલ ખુશ્બુ મર્ડર કેસ પોતાને હેન્ડઓવર કરવામાં આવે એની વિનવણી DCP રાણા જોડે કરે છે.DCP રાણા વિનય ને કોલ કરી કેસ ની ફાઈલ રાજલને આપવાં જણાવે છે. કલાક આરામ કર્યાં બાદ રાજલ જ્યારે ઉભી થઈ ત્યારે ઘણી તાજગી મહેસુસ કરી રહી હતી..સામે ટેબલ પર પડેલી બે-ચાર નાની મોટી ફાઈલોમાં નજર નાંખ્યાં બાદ રાજલે એમાં સિગ્નેચર