prem agan book and story is written by Jatin.R.patel in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. prem agan is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પ્રેમ અગન - નવલકથા
Jatin.R.patel
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
પ્રેમ અગન પ્રસ્તાવના અધૂરી મુલાકાત અને હતી એક પાગલની ભવ્ય સફળતા પછી એક નવી રોમાન્ટિક નોવેલ આપ સૌ માટે લઈને આવ્યો છું.વાંચકોનો પ્રેમ અને પ્રતિસાદ માટે સતત કંઈક સારું લખવાની પ્રેરણા આપતો રહ્યો છે..અને એથી જ સતત કંઈક નવાં જ વિષયો પર લખતો રહ્યો છું અને ભવિષ્યમાં પણ લખતો રહીશ. સ્ટોરી નું ટાઈટલ જોઈ તમે સમજી ગયાં હશો કે આ એક રોમાન્ટિક લવસ્ટોરી હશે.પ્રેમ માં મળવું અને અલગ પડવું એ એક સિક્કાની બે બાજુ જેવી વાત છે..જો અલગ જ ના થઈએ તો મિલનનું મહત્વ જ ના સમજાય.તમે આ નોવેલનાં દરેક પ્રકરણ ની સાથે નિઃસ્વાર્થ પ્રેમ,ત્યાગ,નફરત,દોસ્તી..વગેરે લાગણીઓ પણ
પ્રેમ અગન પ્રસ્તાવના અધૂરી ...વધુ વાંચોઅને હતી એક પાગલની ભવ્ય સફળતા પછી એક નવી રોમાન્ટિક નોવેલ આપ સૌ માટે લઈને આવ્યો છું.વાંચકોનો પ્રેમ અને પ્રતિસાદ માટે સતત કંઈક સારું લખવાની પ્રેરણા આપતો રહ્યો છે..અને એથી જ સતત કંઈક નવાં જ વિષયો પર લખતો રહ્યો છું અને ભવિષ્યમાં પણ લખતો રહીશ. સ્ટોરી નું ટાઈટલ જોઈ તમે સમજી ગયાં હશો કે આ એક રોમાન્ટિક લવસ્ટોરી હશે.પ્રેમ માં મળવું અને અલગ પડવું એ એક સિક્કાની બે બાજુ જેવી વાત છે..જો અલગ જ ના થઈએ તો મિલનનું મહત્વ જ ના સમજાય.તમે આ નોવેલનાં દરેક પ્રકરણ ની સાથે નિઃસ્વાર્થ પ્રેમ,ત્યાગ,નફરત,દોસ્તી..વગેરે લાગણીઓ પણ
પ્રેમ અગન:-પ્રકરણ 2 સવારે શિવ ની જેવી આંખ ખુલી એ સાથે જ એને પ્રથમ કામ પોતાની જોડે રહેલી એ તસ્વીર ને પુનઃ પોતાની મૂળ જગ્યાએ રાખવાનું કર્યું.શિવ શાયદ એ યુવતીને બધાથી છુપાવીને રાખવાં માંગતો હતો એવું એનાં ...વધુ વાંચોઉપરથી સમજવું સરળ હતું. હમીરે બનાવેલો નાસ્તો કર્યાં બાદ શિવ નવ વાગે પોતાનાં એક ક્લાયન્ટ ને મળવાં માટે વડોદરા જવાં માટે નીકળી પડ્યો. અમદાવાદથી વડોદરા સુધીની શિવની આ સફરમાં એનાં સાથીરૂપે હતી ગુલામ અલી સાહેબની હૃદયની આરપાર નીકળતી મ્યુઝિક પ્લેયરમાં વાગતી કર્ણપ્રિય ગઝલો.આ ગઝલો ભલે દર્દની હતી,ભલે વિરહની હતી,ભલે જુદાઇની હતી પણ આમાં કંઈક તો જાદુ હતો જે શિવ ની
પ્રેમ અગન:-પ્રકરણ 3 એક તરફ શિવ તો ઈશિતા નાં પ્રેમમાં પ્રથમ નજરે જ પાગલ બન્યો હતો..તો બીજી તરફ શિવ નો નવોસવો બનેલો મિત્ર સાગર એને ઈશિતાથી દુર રહેવાની સલાહ આપી રહ્યો હતો..આ બધાં ની વચ્ચે બસમાં શિવની ...વધુ વાંચોખાલી પડેલી સીટ જોઈ ઈશિતા શિવ જ્યાં બેઠો હતો એ તરફ આગળ વધી. શિવે તો એ વિચારી નજર જ ફેરવી લીધી કે પોતાનાં દિલ ને એક જ નજરમાં લૂંટનાર યુવતી પોતાની બાજુમાં આવીને બેસશે..ઈશિતા શિવ જોડે ખાલી પડેલી સીટમાં બેસવા છેક નજીક પહોંચી ત્યાં એને વટાવીને એક ચાલીસેક વર્ષનાં ભાઈ આવીને શિવની બાજુમાં ગોઠવાઈ ગયાં..એ વ્યક્તિનાં ત્યાં બેસતાં જ ઈશિતા
પ્રેમ-અગન:-4 એ પ્રેમ ની ઈમારત ઊંચી અને મજબૂત હોય જેનાં પાયામાં મિત્રતા હોય..અને આવી જ નિર્દોષ મિત્રતા શિવ અને ઈશિતા વચ્ચે બંધાઈ ચુકી હતી..ઘરથી કોલેજ અને કોલેજ થી ઘર ની એસટી બસ ની સફરમાં ઈશિતા જોડે થયેલી ...વધુ વાંચોઅને વાતોનાં લીધે શિવ માટે હવે આ સફર ઈશિતા જેવી હમસફર નાં લીધે હસીન બની ચુકી હતી. હવે તો શિવ રોજ ઈશિતા ની જગ્યા પોતાની જોડે રાખતો અને ઈશિતા પણ એની બાજુમાં આવીને બેસી જતી..કોલેજમાં પણ શિવ અને ઈશિતા એકબીજા જોડે વાતચીત કરી લેતાં હતાં.શિવ અને ઈશિતા ની દોસ્તીને એક મહિનો વીતી ચુક્યો હતો..અને આ સમય દરમિયાન સાગર પણ શિવ
પ્રેમ-અગન:-5 વડોદરાથી પોતાનું બિઝનેસ વર્ક પતાવીને પુનઃ અમદાવાદ તરફ રવાના થતાં શિવનું મગજ ભૂતકાળની એ ગલીઓમાં દોડી જાય છે..જ્યાં પોતાની જવાની શિવ ને થોડી પણ ઈચ્છા નહોતી..છતાં કોણ જાણે કેમ દર વખતે એવું જ બનતું હોય છે ...વધુ વાંચોતમે જે વિશે વિચારવા ના ઇચ્છતાં હોય એનો જ વિચાર વારંવાર આવે..પોતાની ઈશિતા સાથે ની મિત્રતા ની શરૂઆત તથા નિધિ તરફ નાં સાગર નાં ખેંચાણ વિશે વિચારતાં વિચારતાં શિવ ને દેવ દ્વારા નિધિ જોડે કરવામાં આવેલાં ઉદ્ધત વર્તનની યાદ આવી. એ દિવસે નિધિ,ઈશિતા,શિવ અને સાગર જેવાં કેન્ટીનની નજીક પહોંચ્યાં એ સાથે જ દેવ પોતાની બાઈક એમની આગળ આવીને રોકે છે..બાઇકમાં