I Hate You - Can never tell book and story is written by Dakshesh Inamdar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. I Hate You - Can never tell is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
આઇ હેટ યુ - કહિ નહીં સકુ - નવલકથા
Dakshesh Inamdar
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
સાંજ ક્યારે પડી ગઇ નંદીનીને ખબરજ ના પડી સવારથી જોબ પર જવાનું આવીને રસોઇ બનાવવાની અને રસોઇ બનાવતાં બનાવતાં ટીવી જોવાનું ટીવી જોઇ ના શકાય ફક્ત સાંભળવાનું થયું પણ આજે ટીવીમાં આવતું મૂવી... એનાં મનહૃદયમાં તોફાન મચાવી દીધું. જેને યાદ કરી આઘો ઠેલ્યા કરતી હતી એ આજે વધુને વધુ નજીક આવી ગયો. ખૂબ યાદ આવી ગયો. એમાંય ગીત સાંભળ્યુ... ગીતનું મ્યુઝીક શરૃ થતાં જ... મેરી રાહે.. તેરે તક હૈ તુજપે હી તો મેરા હક હૈ ઇશ્ક મેરા તૂ બેસક હૈ... સાથ છોડૂંગા ના તેરે પીછે આઊંગા છીન લૂંગા યાં ખુદાસે માંગ લૂંગા.. મૈં તેરા બન જાઊંગા... ગીતની
આઇ હેટ યુપ્રકરણ-1 સાંજ ક્યારે પડી ગઇ નંદીનીને ખબરજ ના પડી સવારથી જોબ પર જવાનું આવીને રસોઇ બનાવવાની અને રસોઇ બનાવતાં બનાવતાં ટીવી જોવાનું ટીવી જોઇ ના શકાય ફક્ત સાંભળવાનું થયું પણ આજે ટીવીમાં આવતું મૂવી... એનાં મનહૃદયમાં તોફાન ...વધુ વાંચોદીધું. જેને યાદ કરી આઘો ઠેલ્યા કરતી હતી એ આજે વધુને વધુ નજીક આવી ગયો. ખૂબ યાદ આવી ગયો. એમાંય ગીત સાંભળ્યુ... ગીતનું મ્યુઝીક શરૃ થતાં જ... મેરી રાહે.. તેરે તક હૈ તુજપે હી તો મેરા હક હૈ ઇશ્ક મેરા તૂ બેસક હૈ... સાથ છોડૂંગા ના તેરે પીછે આઊંગા છીન લૂંગા યાં ખુદાસે માંગ લૂંગા.. મૈં તેરા બન જાઊંગા... ગીતની
આઇ હેટ યુપ્રકરણ-2 રાજ અને નંદીનીની મુલાકાતો વધતી ગઇ બંન્ને જણા એકબીજામાં રસ લેવાં માંડ્યા. મુલાકતો દરમ્યાન પ્રેમ પાંગરી ગયો ખબરજ ના પડી. કોલેજમાં થતી મુલાકતો પછી સ્થળ બદલાવા માંડ્યુ. રાજે સવારે ઉઠીને તુરંતજ નંદીનીને ફોન કરીને કહ્યું ...વધુ વાંચોઆજે કોલેજ પછી મૂવી જોવાનો મૂડ છે જઇએ ? તારે તારાં ઘરે જણાવવું હોય તો જણાવી દેજે હું ઘરેથી બુકીંગ કરાવીનેજ કોલેજ આવીશ. મસ્ત મુવી છે એકદમ રોમેન્ટીક... જઈશુંને ? નંદીનીએ કહ્યું રાજ તારી સાથે આવવાનું હોય તો હું થોડી ના પાડું ? પણ મંમી-પપ્પાને વાત કરવી પડશે મોડુ થાય તો એ લોકો ચિંતા કરશે. પણ કોઇ રીતે મનાવી લઇશ આપણે
આઇ હેટ યુપ્રકરણ-3 નંદીની મનોમન બબડી રાજ તારાં વિના હું વળી જીવી શકું. એની આંખો ભરાઇ આવી. ચહેરો જાણે વિષાદમાં કાળો પડી ગયો. એવી નજર આસપાસ ગઇ એને ભાન આવ્યું કે ઓફીસમાં છું. એનાં નાના હેન્કીથી આંખો લૂછી અને ...વધુ વાંચોપીડાદાયક યાદો જાણે લૂછવા પ્રયત્ન કર્યો. એને થયું આખો વખત મારી પાપણે રહે છે. પીડામાં હૃદય વલોવાય છે મેં કેમ પાપા મંમીને ના ન પાડી કેમ હું લાગણીમાં તણાઇ ને બધું હારી ગઇ મારી આખી દુનિયા વેરાન કરી નાંખી હું આ શું બબડું છું ? ત્યાં એનો મોબાઇલમાં મેસેજ આવ્યો. એણે જોયું વરુણનો મેસેજ છે. નંદીનીનું ધ્યાન ગયું હવે કલાક
આઇ હેટ યુપ્રકરણ-4 વરુણ અને નંદીની બંન્ન હાઇવે પર ધાબા પર જમવા આવ્યાં છે. વરુણ એ સંબંધ અંગેનાં સ્પષ્ટ પ્રશ્નો પૂછે છે. શરીર અને પેટની બંન્ને ભૂખની એ ઇશારા ઇશારામાં વાત કરે છે બધો ઓર્ડર અપાય છે અને વરુણ ...વધુ વાંચોછે પેટની ભૂખતો અહીં સતોશાઇ જશે પણ બીજી ઘણી ભૂખ સંતોષવી બાકી છે એમ કહીને નંદીનીનાં હાથ પર હાથ મૂકે છે. વરુણનો હાથ નંદીનીનાં હાથ પર મૂકાયો છે અને વરુણનો હાથ ચંપાયો હોય એમ એ હાથ ખેંચી લે છે. વરુણને આર્શ્ય સાથે ગુસ્સો આવે છે એણે પૂછ્યું કેમ શું થયું ? કેમ હાથ ખેંચી લીધો ? હું પર પુરુષ નથી
આઇ હેટ યુપ્રકરણ-5 રાજ અને નંદીની બંન્ને નદીકિનારે બેઠાં હતાં. કારમાંજ બધી વાતો ચાલુ થઇ ગઇ. રોમેન્ટીક ગીતોની સીડી વાગી રહી હતી. નંદીની કંઇક વધુજ ઇમોશનલ થઇ ગઇ હતી એણે કહ્યું રાજ.. તને મારાં ઘરની વાત કરવી છે. ...વધુ વાંચોહવે આગળ ભણી નહીં શકાય હું જોબ શોધીશ. પાપાનાં લાસ્ટ સ્ટેજનું કેન્સર છે ડોક્ટરે આશા છોડી હાથ ઉંચા કરી દીધાં છે. ખબર નથી ક્યારે શું થાય ? ઘરમાં અમારે ગમગીની ઉદાસી અને ભયનુ વાતાવરણ છે. એકએક પળ શું થશે એની શંકામાં વીતે છે. મારે નથી કાકા કે મામા સાવ એકલું કુટુંબ દૂરનાં સગાઓ શરૃઆતમાં ખબર કાઢવા આવતા હવે એ પણ ઓછાં